લગ્નદિવસની ખુશી

જૂન 23, 2009 at 3:34 એ એમ (am) 26 comments

 વસંત

લગ્નદિવસની ખુશી

૨૩મી જુનની તારીખ આવી,
લગ્ન થયાની યાદો ફરી લાવી,
થયા હતા લગ્ન અમારા ૧૯૭૦ની સાલે,
જેથી, ૩૯ વર્ષ પુરા થયા છે આજે,
આટલા વર્ષો પ્રભુએ અમોને રાખ્યા સાથે,
માની પ્રભુનો આભાર,અનુભવીએ આનંદ એનો આજે,
બસ, હવે, પ્રભુ-પ્રાર્થનાભરી અમારી એક જ આશા,
કે, તંદુરસ્તી સાથે ભક્તિભર્યા જીવનની પુર્ણ કરે અમ-આશા !
 
કાવ્ય રચના….જુન, ૨૧, ૨૦૦૯         ચંદ્રવદન
 
 
 

બે શબ્દો

આજે જે પોસ્ટ નિહાળો છો તેમાં મેં ફક્ત એક કાવ્યરૂપે મારા લગ્ન બારે કહી, પ્રભુનો પાડ માનવાની તક લીધી છે, અને પ્રભુને પ્રાર્થના કરી કે જીવનમાં ભક્તિ વધારી, આ સફર ચાલુ રહે….તમો સૌનું લગ્નજીવન પણ આનંદભર્યું, ભક્તિભર્યું હોય એવી આશા……બે જીવનસાથીઓ એક સાથે જીવન સફર કરતા રહે જ્યાં સુધી પ્રભુની કૃપા હોય….સૌ પર પ્રભુની કૃપા વહેતી રહે એવી પ્રાર્થના ! આ પોસ્ટ વાંચી, તમે ” બે શબ્દો ” પ્રતિભાવરૂપે લખશો એવી આશા>>>>ચંદ્રવદન
 
FEW WORDS
Today’s Post is a Gujarati Poem on our Wedding ….it was on June, 23, some 39years ago….Old memories…& praying God to keep our Health & may our journey be filled with the Devotion to God.>>>>>>CHANDRAVADAN.

Entry filed under: કાવ્યો.

મારી પિતાજીની યાદ અતુલભાઈની વાર્તાઓ

26 ટિપ્પણીઓ Add your own

  • 1. atuljaniagantuk  |  જૂન 23, 2009 પર 4:33 એ એમ (am)

    લગ્ન-દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

    આમ તો જીવમાત્ર ગોપી છે, અને તેના સાચા પ્રિયતમ પરમાત્મા છે. જ્યાં સુધી તે તેના સાચા પ્રિયતમ પરમ પ્રેમમય પરમાત્માને પ્રાપ્ત નથી કરતી ત્યાં સુધી તે એકલી અટુલી કોઈનો સંગાથ શોધતી ફર્યા કરે છે. જ્યારે તેના લગ્ન તેના પરમ પ્રિયતમ શ્રીકૃષ્ણચંદ્ર પરમાત્મા સાથે થાય ત્યારે તે ધન્ય બને છે. સહુ કોઈના તેના પ્રિયતમ પરમાત્મા સાથે જલદીથી લગ્ન થાય તેવી શુભેચ્છા.

    જવાબ આપો
  • 2. અમિત પટેલ  |  જૂન 23, 2009 પર 4:57 એ એમ (am)

    Hello Uncle,

    Many happy return of the day,
    Happy marriage anniversary.

    Amit Patel & Family

    જવાબ આપો
  • 3. Ramchandra Prajapati  |  જૂન 23, 2009 પર 11:55 એ એમ (am)

    Wish you Happy 39th Marriage anniversary and may pray to god for good health (BOTH).

    જવાબ આપો
  • 4. Tejas Shah  |  જૂન 23, 2009 પર 11:59 એ એમ (am)

    લગ્નની વર્ષગાંઠ નિમિત્તે ઘણી ઘણી શુભ્કામનાઓ. સરસ કાવ્યાત્મક રીતે પ્રભુનો ધન્યવાદ!

    જવાબ આપો
  • 5. સુરેશ જાની  |  જૂન 23, 2009 પર 12:35 પી એમ(pm)

    લગ્નદિન મુબારક

    જવાબ આપો
  • 6. chetu  |  જૂન 23, 2009 પર 1:15 પી એમ(pm)

    khub khub shubhechao … aaj na shubh dine.. !!

    જવાબ આપો
  • 7. sima shah  |  જૂન 23, 2009 પર 2:36 પી એમ(pm)

    wish you both a very happy 39th Marriage anniversary and congratulations for such a happy and wonderful journey.

    may God give you good health and long life (both)

    very good poem
    sima

    જવાબ આપો
  • 8. પંચમ શુક્લ  |  જૂન 23, 2009 પર 4:04 પી એમ(pm)

    Happy marriage anniversary.

    જવાબ આપો
  • 9. Capt. Narendra  |  જૂન 23, 2009 પર 4:53 પી એમ(pm)

    Happy Wedding Anniversary! We wish you and Mrs. Mistry 60 more anniversaries together! God Bless you both.

    જવાબ આપો
  • 10. ben patel  |  જૂન 23, 2009 પર 5:49 પી એમ(pm)

    Gul ne gulsan se gulfam bheja hai
    Asman se sitarone salam bheja hai
    Chandravadan & kamuben aapko
    Mubarak ho aapki 39 anniversary
    Bhupendra & urmila ne
    Dilse ye paigam bheja hai
    Wish you happy anniversary
    Ben & urmila Patel

    જવાબ આપો
  • 11. Ishvarlal R. Mistry.  |  જૂન 23, 2009 પર 7:42 પી એમ(pm)

    Happy 39th wedding anniversay. Wish you and Kamuben good health and happiness.

    Ishvarbhai & Damayantiben Mistry

    જવાબ આપો
  • 12. Harnish Jani  |  જૂન 23, 2009 પર 9:33 પી એમ(pm)

    Happy anniversary and many more to come-

    જવાબ આપો
  • 13. Dilip Gajjar  |  જૂન 23, 2009 પર 9:41 પી એમ(pm)

    Happy anniversary to you.

    જવાબ આપો
  • 14. sudhir patel  |  જૂન 23, 2009 પર 10:02 પી એમ(pm)

    Happy marriage anniversary! Wish you many more!!
    Sudhir Patel.

    જવાબ આપો
  • 15. Ramesh Patel  |  જૂન 23, 2009 પર 11:27 પી એમ(pm)

    આપનું દામ્પત્ય જીવન સપ્તરંગે ખીલી

    સૌને સુગંધથી પ્રફુલ્લીત કરતું રહે તેવી પ્રભુ પ્રાર્થના.

    ભક્તિની શક્તિથી સ્વાસ્થ્ય અને મન સુખાકારી રહે એવી

    શુભેચ્છા.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 16. vijayshah  |  જૂન 24, 2009 પર 3:01 એ એમ (am)

    many many returns of this happy day

    જવાબ આપો
  • 17. Govind Maru  |  જૂન 24, 2009 પર 5:31 એ એમ (am)

    આપના લગ્નજીવનને ૩૯ વર્ષ પુરા થયા હોય હાર્દીક અભીનન્દન….
    આ ખુશીના પ્રસંગે આપે પ્રભુનો પાડ માનવાની તક લીધી છે ! આટ-આટલા વર્ષો સુધી આપને સાથ આપનાર અમારા બહેન વીષે બે શબ્દો લખ્યા હોત તો હૈયે ટાઢક થાત !!
    આ ખુશીના પ્રસંગે આપ બન્નેને હાર્દીક શુભ કામનાઓ…

    જવાબ આપો
  • 18. P Shah  |  જૂન 24, 2009 પર 7:47 એ એમ (am)

    આજના દિવસે આપ બેઉને હાર્દિક શુભકામનાઓ !
    પ્રભુ આપને જીવનપર્યંત નિરામય સ્વાસ્થ્ય બક્ષે એ જ પ્રાર્થના !

    જવાબ આપો
  • 19. P Shah  |  જૂન 24, 2009 પર 7:49 એ એમ (am)

    Pl. upload recent portraits of both of you on this site.

    જવાબ આપો
  • 20. chandravadan  |  જૂન 24, 2009 પર 1:26 પી એમ(pm)

    It’s the morning of June 24,2009…Since I published this Post on my wedding dayon June23rd,2009,so many had posted their comments as above & I am touched by the feelings expressed…THANKS to all !

    જવાબ આપો
  • 21. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 24, 2009 પર 2:14 પી એમ(pm)

    This is an Email Response to this Post>>>>>

    Re: Fw: NEW POST on CHANDRAPUKARWednesday, June 24, 2009 7:01 AM
    From: “Vasant Mistry” View contact detailsTo: emsons13@verizon.netCc: “MEHUL MISTRY” Shri Chandravadanbhai and Bhabhi
    Many Happy Returns of your Marriage
    Wish you Both all the Best in Future Life

    From
    vasant and Ramila

    જવાબ આપો
  • 22. Vishvas  |  જૂન 24, 2009 પર 3:32 પી એમ(pm)

    જય શ્રીકૃષ્ણ કાકા,
    આપને અને કાકીને આ લગ્નતિથિની મારી , મન અને અમારા સમગ્ર પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ.આપનું જીવન હંમેશા ખુશીઓથી ભરેલ રહે તેવી પ્રભુને અભ્યર્થના .

    આપનો ડો.હિતેશ ચૌહાણ અને “મન”

    જવાબ આપો
  • 23. pragnaju  |  જૂન 25, 2009 પર 4:05 એ એમ (am)

    હાર્દિક શુભકામનાઓ !
    …ગયા ડીસે.મા અમારી ૫૧મી ઉજવાઈ…
    આજે તમારી મધુરી વાત વાંચી યાદ આવે છે…

    હાથમાં હાથ અને નજરમાં નજરનું પરોવાવું-
    આમ આરંભાય છે આપણાં હૈયાનો આલેખ.

    માર્ચની ચાંદની રાત છે . મહેંદીની મધુર સૌરંભ વાતાવરણમાં વ્યાપી છે.

    મારી વાંસળી ઉપક્ષિત અવસ્થામાં ભોંય પર પડી છે
    અને તારો પુષ્પહાર ગૂંથાયો નથી.

    ગીત સમો સરલ છે આ તારો પ્રેમ.

    તારો કેસરિયો ઘૂંઘટ મારી આંખોમાં કેફ ભરે છે.

    તેં મારા માટે ગૂંથેલો જૂઈનો હાર હૃદયને સ્તુતિની પેઠે રોમાંચિત કરે છે.

    આ એક ક્રીડા છે આપવાની અને અટકી જવાની,
    પ્રગટ કરવાની અને ફરી કશુંક છુપાવવાની;

    આછું સ્મિત, આછી લજ્જા અને વ્યર્થ પણ સુમધુર આછો તરફડાટ.

    ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

    વર્તમાનની પેલે પાર કોઈ રહસ્ય નથી; અશક્ય માટેની કોઈ ખેચતાણ નથી;

    આકર્ષણની પછી તે કોઈ કાળી છાયા નથી;
    ઊડા અંધારામાં ક્યાંય હવતિયાં મારવાના નથી.
    ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

    ચિર શાંતીમાં વિલીન થઈ જતા શબ્દો છોડી આપણે અવળે માર્ગે જતાં નથી;

    અશક્ય આકાંક્ષાઓ માટે આપણા હાથ વ્યર્થ ઊંચા કરતા નથી.

    આપણે જે આપીએ છીયે અને પામીએ છીએ તે પૂરતું છે.

    આપણે આપણા આનંદને એટલી હદે કચડ્યો નથી
    જેથી તેને નિચોવતાં પીડાનો આસવ ઝમે.
    ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

    -રવિન્દ્રનાથ ટાગોર

    જવાબ આપો
  • 24. manvant patel  |  જૂન 27, 2009 પર 8:27 પી એમ(pm)

    Lagna mubarak bhai !
    More pleased with the poem of Tagore and the beauty of
    the excellent flowers in blue ! Many thanks with best wishes .

    જવાબ આપો
  • 25. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 27, 2009 પર 8:36 પી એમ(pm)

    This is an Email Response from Manibhai>>>

    Flag this messageRe: Fw: NEW POST on CHANDRAPUKARSaturday, June 27, 2009 1:30 PM
    From: “Manibhai Patel” View contact detailsTo: “chadravada mistry” thanks and best wishes manvant@aol.com

    જવાબ આપો
  • 26. pallavi  |  જૂન 29, 2009 પર 8:51 એ એમ (am)

    Chandravadanbhai,
    belated Happy Marriage Anniversary to both of you. May God bless each day of ur life with Joy.
    Pallavi

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,632 hits

Disclimer

સંગ્રહ

જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930