અનામીવિભાગ

અનામી વિભાગ !

દિવ્ય આત્માઓ,

સૌને મારા જય શ્રી કૃષ્ણ !….સૌને મારૂં સ્વાગત
!

આજે શુક્રવાર અને આસો સુદ અગિયારસ અને ઓકટોબર ૭, ૨૦૧૧નો
શુભ દિવસ.

આ પહેલા, આ બ્લોગ પર ૧૦ પાન સાથે ૧૦ વિભાગો હતા, અને જે
થકી, મારા કાવ્યો, સુવિચારો ટુંકી વાર્તાઓ સાથે “ભલે પધાર્યા” …” જીવન ઝરમર”
મારી  પ્રગટ કરેલી “પુસ્તિકાઓ”  અને બે પુસ્તકો  “ત્રિવેણી સંગમ ” અને “ભક્તિભાવના
ઝરણા” તેમજ મુખ્ય વિભાગ “હોમ” હતા. આ પ્રમાણે  જે શક્ય થયેલું તે માટે મને ખુબ જ
આનંદ હતો. તેમ છતાં, મારી એક ઈચ્છા અધુરી હતી. …એ ઈચ્છામાં “UNCATEGORISED”
પોસ્ટો વિષે કોઈ વિભાગ ના હતો એનું દુઃખ હતું.

તો, આજે વિચાર આવ્યો…..એક નવા વિભાગે આવું હોય તો
કેવું ?

બસ, આ વિચાર બાદ નિર્ણય લીધો, ત્યારે વિભાગને શું નામ
આપવું  એવો સવાલ ઉભો થયો.

વિચારોમાં રહી મારા અલ્પ ગુજરાતી ભાષા જ્ઞાન આધારીત મેં
” અનામી વિચારધારાનો વિભાગ” નિહાળ્યો….અને એને ટુંકામાં “અનામીવિભાગ”
ગણ્યો.

શબ્દ લખાણે ભુલ હોય તો સુધારશો.

જો યોગ્યતા ના હોય તો પણ સ્વીકારજો !

અને, હવે પછી અહી “હોમ”પર આગળ પ્રગટ કરેલી
“Uncategorised” વાંચી આનંદ માણશો.

આ લખાણ સિવાય અત્યારે બીજું કાંઈ નથી તો આ લખાણ વાંચી
તમે જો પ્રતિભાવ આપશો તો તમે મારામાં “ઉત્સાહ” રેડશો. તમારા ભાવભર્યા શબ્દો વાંચી
મને ખુશી પણ હશે .

સૌ ફરી ફરી પધારી આ વિભાગને નિહાળશો તો નવા નવા સ્વરૂપે
દર્શન થાશે કારણ કે  જુની પ્રગટ થયેલી પોસ્ટો અહી હશે


ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

UNCATEGORIZED  POSTS  that were PUBLISHED on HOME

 

ભારતની આઝાદી

 

 

 

Proud to be an INDIAN.   

 

        

I LOVE INDIA

Happy Independence Day…….

 

VANDE …………………………..MATARAM

 


 

                 JAI H
JAI HIN JA
JAI HIND JAI HI
JAI HIND JAI H
JAI HIND JAI HI
JAI HIND JAI
JAI HIND JAI
JAI HIND JAI
JAI HIND
JAI HIND J
JAI HIND JAI H
JAI HIND JAI HIN
JAI HIND JAI HIN                                  JAI H
JAI HIND JAI HIND J                               JAI HIND J
JAI HIND JAI HIND JAI H                 J         JAI HIND J
JAI HIND JAI HIND JAI HIND JAI              JA     JAI HIND JAI
JAI HIND JAI HIND JAI HIND JAI HIND J        JA      JAI HIND
JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIN
JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND J JAI HIND JAI
JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND  JAI HIND JAI
JAI HI JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIN        JAI HI
JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND      JAI H
JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI        JAI
JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIN        J
JAI HI JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI
JAI H JAI HIND JAI HIND JAI HIND JAI HIND J
JAI HIND JAI HIND JAI HIND JAI HIND
JAI HIND JAI HIND JAI HIND JAI HIND
JAI HIND JAI HIND JAI HIND JAI
JAI HIND JAI HIND JAI HIND JAI
JAI HIND JAI HIND JAI HIND J
JAI HIND JAI HIND JAI HIND
JAI HIND JAI HIND JAI HIN
JAI HIND JAI HIND JAI HI
JAI HIND JAI HIND JA
JAI HIND JAI HIND J
JAI HIND JAI HIN
JAI HIND JAI HIN
JAI HIND JAI HI
JAI HIND JAI H
JAI HIND JAI
JAI HIND JAI
JAI HIND JAI
JAI HIND
JAI HIN
JAI HI
JAI H
JAI

JAIHIND

W

ભારતની આઝાદી

……………………….

આજે ઓગસ્ટ, ૧૫ નો શુભ દિવસ એટલે ભારતને સ્વતત્રા મળ્યાનો દિવસ…ઘણી જ ખુશીનો દિવસ ! ઓગસ્ટ, ૧૫, ૧૯૪૭માં સ્વતંત્ર ભારતે જગતમાં જન્મ લીધૉ અને આજે ૨૦૦૮માં ૬૧ વષો પુરા થયાની ખુશી મારા હૈયે વહી રહી છે તે પ્રમાણે અનેક ભારતવાસીઓના હૈયે હશે જ !

આ શુભ દિવસને યાદ કરતા,ભારતની આ સ્વતંત્રા મેળવવા જેમણે બલીદાન આપેલ તેઓને આપણે કદી ભુલવું ના જોઈએ……ભગતસિંગ જેવા અનેક વિરલાઓએ પોતાના જાનની કુરબાની આપી હતી તે કેમ ભુલાય ?…..લોકમાન્ય તિલક જેવા અનેક નેતાઓએ સ્વતંત્રાના બીજ રોપ્યા હતા એઓને કેમ ભુલી શકીએ ?…..કવિવર રવિન્દ્ર ટગોર તેમજ અનેકે પોતાના વિચારો શબ્દોમાં મુકી જે સ્વતંત્રાની જ્યોત પ્રગટાવી હતી તે કેમ ભુલી શકીએ ?……નેતાજી સુભાશચંદ્ર બોઝે ભારતની આઝાદી માટે પરદેશમાં પૂકાર કરી હતી તે કેમ ભુલી શકીએ ?…..જવાહર, સરદાર પટેલ, રાજેન્દ્રબાબુ, રાધાક્રુષ્ણ, મૌલાના આઝાદ જેવા અનેક નેતાઓએ સ્વતંત્ર ભારતની જવાબદારી હસ્તે લીધી હતી તે કેમ ભુલી શકીએ ?………પણ, ખરેખર એક મહાન વ્યક્તિ તો મહત્મા ગાંધીજી હતા કે જેમના માર્ગદર્શનથી એક્તાનો જન્મ થયો હતો, અને સૌને શીખરે લાવી સ્વતંત્રાને સ્વપનમાંથી એક સાકાર સ્વરૂપ મળ્યું હતું…એવી મહાન પિતાસમાન વ્યક્તિને કદી પણ ભુલાય નહી !

અનેક વર્ષો ભારતે પુરા કરી આજે પ્રગતિના પંથે ભારત અનેક દેશોને માર્ગ દર્શન આપે છે એ ગૌરવની વાત છે !

ચંદ્રવદન

 

3 ટિપ્પણીઓ Add your own

  • 1. Capt. Narendra  |  ઓક્ટોબર 8, 2011 પર 3:26 એ એમ (am)

    અનામી વિચારધારા! એક રીતે જોવા જઇએ તો તે W. Somerset Maugham દ્વારા લખાયેલી ‘The Writer’s Notebook જેવી નોંધપોથી ગણીશ, જેમાં Random Thoughts, જાણ્યા અજાણ્યા કે અનામી લેખકોના વિચારો પ્રદર્શિત થાય . આ ઉપક્રમ સારો લાગ્યો.

    જવાબ આપો
    • 2. chandravadan  |  ઓક્ટોબર 8, 2011 પર 2:30 પી એમ(pm)

      નરેન્દ્રભાઈ,

      નવરાત્રી તો પુર્ણ થઈ ગઈ હતી….પણ ગઈ કાલે શુક્રવારે સાંજના ગુજરાતી સમાજ દ્વારા ગરબાનો કાર્યક્રમ હતો.

      રાત્રીએ મોડા આવી સુતા પહેલા સાઈટ પર જોતા, તમારા નામે પ્રતિભાવ….વાંચી ખુશી ! અને ખુશી સાથે રાત્રીનો આરામ.

      સવારે ઉઠી ફરી પ્રતિભાવ વાંચ્યો.

      આ નવા વિભાગ “અનામીવિભાગ” માટે તમારો પ્રતિભાવ પ્રથમ હતો.

      સુંદર શબ્દો સાથે તમે ઉત્સાહ રેડ્યો છે, અને જે વિભાગ શરૂઆત સાથે આશા હતી તે પુર્ણ થઈ !

      ખુબ ખુબ આભાર !

      ……ચંદ્રવદન
      Narendrabhai,
      Thanks a lot for your Comment !
      Chandravadan

      જવાબ આપો
  • 3. Devangi Pandya  |  ઓગસ્ટ 6, 2013 પર 12:01 પી એમ(pm)

    અનામી લેખકોના વિચારો પ્રદર્શિત થાય . આ ઉપક્રમ સારો લાગ્યો.

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed