ચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )

જુલાઇ 12, 2015 at 3:21 એ એમ (am) 9 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૪)

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૩ ) નામે પોસ્ટ મે,૧,૨૦૧૫ના શુભ દિવસે પ્રગટ કર્યા બાદ આ પોસ્ટ છે.

મેં જુદા જુદા વિષયે પોસ્ટો પ્રગટ કરી અને તમે વાંચી.

અનેકના પ્રતિભાવોથી મારા હૈયે ખુશી પણ અનુભવી.

મેં ટુંકા સમયગાળામાં અનેક “ભક્તિભાવ”ભરી રચનાઓ કરી અને એનો સંગ્રહ કર્યો.

મારા મનમાં એક જ વિચાર હતો “આ બધી કાવ્યરચનાઓ એક પછી એક પોસ્ટરૂપે પ્રગટ કરી સૌને પ્રસાદીરૂપે અર્પણ કરૂં”

તો હવે તમે નીચે મુજબ અનેક પોસ્ટો વાંચશો >>>>

(૧) માનવ દેહ અને આત્મા  (૨) શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ  (૩) પ્રભુભજન ના ગાઈ શકું ! (૪) ભક્તોના ગુણગાન પ્રભુજી કરે  (૫) પાગલ છે હું ! (૬) અરે શ્યામ અરે શ્યામ ! (૭) તમે માનો યા ના માનો (૮) પ્રાણ,જીવ અને આત્માની સમજ  

(૯) પ્રભુકૃપા છે ન્યારી !  (૧૦) જગદીશ તું હી છે અખિલ બ્રહ્માંડ  (૧૧) સાંજ અને રાત્રી સમયે કુદરતને નિહાળી પ્રભુદર્શનરૂપી શાંતી  (૧૨) ભગવાન ક્યાં છે ?  (૧૩) વિકાસ અને પર્યાવરણ વચ્ચે સમાયેલી પ્રકૃત્તિમાં પ્રભુદર્શન  (૧૪) જય શ્રી હનિમાન ! જય

શ્રી હનુમાન   (૧૫) પ્રભુ તો માનવ હ્રદયમાં (૧૬) ચપટી વગાડી અને વિષ્ણુજીને જગાડ્યા  (૧૭) સત્સંગની સમજ  (૧૮) રામ ઔર કૃષ્ણ નામ કે મોતી  (૧૯) એક જ ચિનગારી !  (૨૦) પ્રભુજીને અરજ  (૨૧) પ્રભુ,પરમ શાંતી છે તું ! (૨૨) કળશપૂજન પ્રથા

(૨૩) પ્રભુનું વર્ણન  (૨૪) વિષ્ણુજીન મુર્તિ સ્થાપન મંદિરે  (૨૫) હ્રદયની શુધ્ધી  (૨૬) શરણાગતીમાં પ્રભુ છે ચંદ્રહૈયે  !  (૨૭) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ મહિમા  (૨૮) પ્રભુકૃપા અને મંદિરપૂજારી સીવમુર્તિ મળ્યા  (૨૯) શ્રી વિષ્ણુજી કો થાલ પ્રસાદી !

ઉપરના નામકરણે તમો અનેક પોસ્ટો વાંચશો.

કદાચ ….સંજોગ કે કારણો લીધે આ ક્રમનાં ભંગ થાય તો ક્ષમા….પણ તમે જરૂરથી ૨૯ પોસ્ટો વાંચી આનંદ માણશો એવી આશા છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is the 34th Post with the Title in Gujarati “CHANDRAVICHARO SHABDOMA”.

It is my way of expressing my THOUGHTS on the PAST Posts & the planned FUTURE Posts on the Blog.

My INTENTION is to publish the POEMS in GUJARATI with the BHAKTI or the DEVOTION to God.

I plan to publish the LISTED 29 Poems one by one….but, if  there is a need to publish a Post in another CATEGORY or a Poem with a different THEME I will do so.

Please forgive me for doing so.

Hope you will wait for my NEW POSTS with the eagerness.

Your support with your COMMENTS will be appreciated.

 

Dr. Chandravadan Mistry

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં “મંડલ પુજા” ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY માનવ દેહ અને આત્મા !

9 ટિપ્પણીઓ Add your own

 • 1. pareejat  |  જુલાઇ 12, 2015 પર 12:21 પી એમ(pm)

  ઘણાં સમય પછી આપની ૩-૪ પોસ્ટ શાંતિથી વાંચી. આનંદથી વાંચી.

  જવાબ આપો
 • 2. મૌલિક રામી "વિચાર"  |  જુલાઇ 12, 2015 પર 12:52 પી એમ(pm)

  ખૂબ મજા આવે છે આપની post વાંચવાની.

  જવાબ આપો
  • 3. chandravadan  |  જુલાઇ 12, 2015 પર 1:04 પી એમ(pm)

   Maulikji,
   Nice to know that.
   May you & your Family enjoy happiness.
   Dr Mistry

   જવાબ આપો
 • 4. મૌલિક રામી "વિચાર"  |  જુલાઇ 12, 2015 પર 1:14 પી એમ(pm)

  આભાર sir!

  જવાબ આપો
 • 5. pravina Avinash kadakia  |  જુલાઇ 13, 2015 પર 6:37 એ એમ (am)

  શાંતિથી વાંચી અને માણી.

  જવાબ આપો
 • 6. દાદીમા ની પોટલી  |  જુલાઇ 13, 2015 પર 11:13 એ એમ (am)

  ખૂબજ સુંદર ભાવ સાથેની દરેક પોસ્ટ રહી… ધન્યવાદ !

  જવાબ આપો
 • 7. chandravadan  |  જુલાઇ 13, 2015 પર 4:35 પી એમ(pm)

  This was an Email Response>>>

  EW POST…ચંદ્રવિચારો શબ્દોમાં (૩૪)
  Jul 12 at 3:11 PM
  Dharamshi Patel
  To Chandravadan Mistry Jul 12 at 9:17 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji>>>>ABHAR>>>>Dr. Mistry

  જવાબ આપો
 • 8. kantilal1929  |  જુલાઇ 14, 2015 પર 11:07 એ એમ (am)

  પ્રણામ શ્રી ડૉ. ચંદ્રવદનભાઈ, આપના ઈમેલ અને સાહિત્ય માટે આભાર.આપ ઑડિયોમાં કાંઈ આપતા હો તો વિગત આપશો.કાંતિલાલ પરમારહીચીન.

  જવાબ આપો
  • 9. chandravadan  |  જુલાઇ 14, 2015 પર 6:31 પી એમ(pm)

   Kantilal,
   Seeing you on the Blog after a LONG ime.
   I do not have the Video/Audio Clips.
   I HOPE you will REVISIT my Blog for the NEW Posts.
   Chandravadan

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 413,977 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: