ભલે પધાર્યા

   

                              

ચંદ્ર પૂકાર

 

ચંદ્ર પૂકાર નામે આ વેબસાઈટ શરૂ કરવાનો ફક્ત એકજ હેતુ છે કે મારા હ્રદય-અંતરના ઉંડાણની પૂકાર રૂપે જે શબ્દો પાન પર વહે તેને કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા અનેક વ્યક્તીઓને પ્રસાદી રૂપે વહેંચી શકું. આવા શબ્દ લેખનમાં મારા રચેલાં કાવ્યો,ટૂંકા લેખો ને સુવિચારો પ્રગટ કરવાની તક લીધી છે. અહીં કોઈ ગુજરાતી સાહિત્યકાર, કવિ કે લેખકનું લખાણ નથી. અહીં ઉચ્ચ ગુજરાતી ભાષાનું લખાણ નથી. અહીં ફક્ત એક સામાન્ય માનવીના હ્રદયભાવનો પ્રસાદ છે. તો, સર્વ વાંચકોને ભુલો સુધારીને હ્રદયભાવનો સ્વીકાર કરવા વિનંતી છે…..અને આશા છે કે વાંચકોને આ સાઈટ ગમે.ટૂક સમયમાં કંઈક શરૂઆતમાં આ વેબ પેજ પર કંઈક પ્રગટ થશે. આ શુભશરૂઆત બાદ સમય સમયે કાવ્ય, ટૂંકો લેખ કે સુવિચારની પોસ્ટીંગ હશે.. તો, આશા છે કે તમો આ સાઈટ પર પધારશો…કંઈક વાંચશો અને તમારો પ્રતિભાવ આપશો. તમારૂ પહેલીવાર કે ફરીફરી પધારવું, એમાં જ મારે હૈયે આનંદ હશે.                                                                                                                                                                                                    ડો. ચંદ્રવદન મિસ્ત્રી       

 

ભલે પધાર્યા, પ્રેમ ભર્યું સ્વાગત છે તમોને !
શ્રી ગણેશનું સ્મરણ કરી, યાદ કર્યા માત સરસ્વતીને,
શ્રી ગુરૂ સ્મરણમાં, યાદ કર્યા જલારામને,
આવો, આવો, મોંઘેરા મહેમાન મારા     ભલે… (૧)
મુજ માતા-પિતાનું સ્મરણ કરી, યાદ કર્યા તમ માત પિતાને,
એક સ્નેહસંબંધમાં, યાદ કર્યા છે મેં તમોને,

 

 

                                   ભલે પધાર્યા

 

 

આવો, આવો, મોંઘેરા મહેમાન મારા     ભલે… (૨)
આજે પધાર્યા, આવજો તમો ફરી ફરી,
ચંદ્રપૂકારના શબ્દો વાંચી, આપજો પ્રતિભાવ અહી,
આવો, આવો, મોંઘેરા મહેમાન મારા     ભલે… (૩)
તમો જો આવ્યા, અને, આભાર ભરી ખુશી ચંદ્રહૈયે હતી કેવી !
‘ચંદ્રપૂકાર”માં ફરી પધારજો, ચંદ્ર વિનંતી કરે છે એવી !
જયશ્રી ક્ર્ષ્ણ, જયશ્રી ક્રષ્ણ, મોંઘેરા મહેમાન મારા     ભલે… (૪)
કાવ્ય રચના
ઓક્ટોબર  ૨૬, ૨૦૦૭ 
‘શરદ પુનમ’                                ડો.ચંદ્રવદન

 

 

       

126 Comments Add your own

 • 1. Raju  |  January 4, 2008 at 7:24 am

  Very impressed and inspiring

  Reply
 • 2. pallavi  |  January 9, 2008 at 9:32 am

  Chandravadanbhai,
  Site sharu karava badal Abhinandan ane Shubhechha.
  Asha chhe ke saras mazani krutio vanchava mali raheshe.
  Pallavi

  Reply
 • 3. chandrashekhar s. bhatt  |  January 14, 2008 at 5:29 am

  Dear Dr. Chandravadan:

  cahndrapukar is a vivid representation of your internal fluidity and how the fountain of feelings are rising to a very heavy tide. i have glimpsed few of your sentimental creation and they attest your creativity.

  pardon me due to tight time schedule i could not sped much time with this website but i promise you taht when we will meet we will have a sort of mushario and evening of bhajans.

  please continue to enjoy these natural feelings and let us also get few sprinkle of this enchanting tide.

  we pray to the divine to provide you a very healthy life such that you can serve tne our beloved gujarati sahitya,

  sau Kamuben ne yaad. jay shri krushna

  purnima/chandrashekhar

  Reply
 • 4. Hemant Shah  |  January 15, 2008 at 8:09 pm

  Chandravadanbhai

  It is pleasure to see your website and dedication towards gujarati literature. I really liked the idea of having blog and invite people who are interested to participate in literature. It is wonderful idea to keep gujarati community on its heritage. I am really interested to share my literature knowledge and philosophy and I will do that as time permits me. Please keep up this work…thanks

  Hemant

  Reply
 • 5. Dinesh Mistry  |  January 17, 2008 at 9:30 pm

  Namaste Chandravadanbhai
  You say this website is the result of a simple man who’se heart yearns to communicate his love for words and deep thoughts to the many. You have certainly achieved the impossible !
  The poems, your flair for the use of the Gujarati language, the choice of subjects-matter, your flair for relating events & items are of the highest standard. Each item on the website is thought provoking. Each item generates tremendous joy. Dr Chandravadanbhai, this is not just a blog but a publication of the highest calibre.
  I have only known you a short time (less than two years). My introduction to you was through a poem I read on a photocopy paper. Ever since that time I made a point of making a personal contact. In return you delighted the whole Prajapati Community by writing an article about ‘Nari’ in the Prajapati Sandesh publication. I have always valued your wisom, opinions and your flair for poetic literature. I shall continue to enjoy this publication (ie this website), whenever I need inspiration. My Heartfelt Thanks To YOU for sharing your knowledge and wisdom.

  Kind Regards,
  Dinesh Mistry, Preston, UK (Formerly from Simalgam and Maroli Bazaar – India)

  Reply
 • 6. Dr Bhupendrakumar S Patel  |  January 18, 2008 at 4:28 am

  Very Good. This is really good inspiration.
  Keep up good work. I enjoyed All your kavitas
  Gul ne gulson se gulfam bheja hai
  Asman se sitarone salam bheja hai
  Chandra aapko mubarak ho Chandrapukar
  Aapke dost Ben Patel ne dil se Paigam bheja hai.

  Reply
 • 7. Dr.kamlesh Prajapati  |  January 19, 2008 at 1:40 am

  Thanks,
  Dineshbhai and Dr.Chandrakant
  I am able to read gujarati part. Please let me know which gujarati Version you have used.
  Dr. Kamlesh
  Pachallo Kumbharwad,
  Bilimora
  2634279546

  Reply
 • 8. Sunil Lad  |  January 22, 2008 at 4:41 pm

  Namaste Chandravadanbhai
  This site is insparational and very informative and creative. I will certainly visit and contribute in this site where I can. Best Regards, Sunil Lad (Preston, UK)

  Reply
 • 9. Sunil Lad  |  January 22, 2008 at 4:41 pm

  Namaste Chandravadanbhai
  This site is insparational and very informative and creative. I will certainly visit and contribute in this site where I can. Best Regards, Sunil Lad (Preston, UK)

  Reply
 • 10. DR. CHANDRAVADAN MISTRY  |  March 23, 2008 at 9:59 pm

  તમે ચન્દ્રપુકાર વેબસાઈટ પર પધારેી તમારા પ્રતેીભાવો મુક્યા એ માટે તમારો આભાર..ચન્દ્રવદન્

  Reply
 • 11. pravina Avinash  |  April 2, 2008 at 1:59 pm

  Wonderful.
  You and i seems alike. Who writes ‘Antarna bhav’. I am writing
  same kind of things on bhakti.
  Nice bhajans .
  visit
  http://www.pravinash.wordpress.com

  Reply
 • 12. Bhadresh Prajapati  |  April 9, 2008 at 1:41 am

  Hello Mama,
  I read many of your poems. They are really nice and meaningful.
  You have a great art of putting your feelings into Poem. It’s very wonderful.

  Mama, really good work!

  Reply
 • 13. Vijay Mistry  |  April 17, 2008 at 2:34 pm

  Very well written. It is simple and put relation effect as well godly. Make me think as guest as God and God as Guest. I hope to get inspired by the poem and hope to write something in future just like you.

  Reply
 • 14. ashalata  |  June 28, 2008 at 4:49 pm

  pleasure to see yr website
  keep it up
  god ble U

  Reply
 • 15. Pancham Shukla  |  June 29, 2008 at 6:05 pm

  Welcome to Gujarati Net World. Lots of good wishes.

  Reply
 • 16. nilam doshi  |  June 30, 2008 at 2:13 pm

  welcome and all the best wishes…

  nice creation.abhinandan

  Reply
 • 17. amit pisavadiya  |  July 8, 2008 at 8:00 am

  welcome…

  Reply
 • 18. Vinod Khimji Prajapati  |  July 12, 2008 at 1:48 pm

  Respected Chandravadanbhai, Aapni Site maa Darek English Matter Vanchi gayao Sunder Chhe, paranti gujatayi BhaSha Vanchati nathi Kadach maru Computor Window 98 Chhe atle Kadach Nahi Aavtu Hoy teni Shakyata Chhe. English verson clear Read Thay chhe Ati Sundre Chhe. vinod K Prajapati, Kurla Mumbai 400 070. Editor Agnichakra- Bharat Col Compound, Oldurla Mumbai-400 070.

  Reply
 • 19. amitpisavadiya  |  July 13, 2008 at 12:52 pm

  welcome

  Reply
 • 20. Bhupendra D. Rawat  |  July 15, 2008 at 12:47 pm

  Respected Chandravadan Saheb,

  Mumbai thi Bhupendra D. Prajapati, Tamaro mail malyo vanchi ghano anand thayo, atyar shudhi Agnichakra thaki tamaro parichay hato. Pan tame am jeva nana manas ne personally yaad karya e badal apno antahkaran purvak abhar.

  Dhanyawad,

  Bhupendra D. Rawat (Contact No. 98690 59973)

  Reply
 • 21. Rajiv  |  July 21, 2008 at 2:27 am

  પ્રિય ડો. ચંદ્રવદનભાઈ,

  આપના બ્લોગની મુલાકાત લીધી… ખુબ જ સરસ બ્લોગ છે… મજા આવી…!

  રાજીવ

  Reply
 • 22. અખિલ સુતરીઆ  |  September 6, 2008 at 3:20 am

  તમારા બ્લોગ પર … મારા બ્લોગ પર તમે કરેલ અભિવ્યક્તિ જ લઇ આવી છે. તમારા નામની આગળ શોભતુ ડો. સાહિત્યની રસીકતા / અભ્યાસ નુ કે પછી માનવશરીરનો સુક્ષ્મ અભ્યાસ ?? ઇમેલ દ્વારા ચાલો થોડો સંવાદ કરીને એકમેકને જાણવાનો આરંભ કરીએ. …. શુભેચ્છાઓ સહ ..

  Reply
 • 23. Dr. Chandravadan Mistry  |  September 6, 2008 at 1:37 pm

  Akhilbhai….So happy of your VISIT to my site & VERY VERY happy for your COMMENT. I am a Phsician ( doctor ) who has the interest in SAHITYA.

  Reply
 • 24. Chirag Patel  |  September 10, 2008 at 3:08 am

  Thank you Chandravadanbhai. Nice blog and appropriate name.

  I have moved all my blogs to http://rutmandal.info/
  So, please, that site.

  Reply
 • 25. kamleshkumar  |  September 10, 2008 at 6:37 am

  Nice one. Good Keep it up

  Kamlesh B. Chauhan
  http://kamleshkumar.wordpress.com

  Reply
 • 26. Mitixa  |  September 13, 2008 at 5:48 am

  જયશ્રી કૃષ્ણ, નમસ્તે
  આજે જ તમારા બ્લોગની મુલાકાત લીધી. શ્રીકૃષ્ણનું જેમ સર્વ કાંઈ મધુરુ લાગે છે તેમ તમારા બ્લોગમાં બધે જ મધુરતા અને પ્રેમની અનુભૂતિ થઈ.
  ખૂબ જ સરસ,ભાવથી ભરેલ બ્લોગને માણવાનો આનંદ મળ્યો.
  ખૂબ ખૂબ આભાર.
  મારો બ્લોગ mititxa.com ની મુલાકાત બદલ પણ ખૂબ ખૂબ આભાર.

  Reply
 • 27. Dr. Chandravadan Mistry  |  September 13, 2008 at 1:52 pm

  Email from CHUNIBHAI MISTRY of ENGLAND after visitng the Blog & now posted as a COMMENT>>>>

  From: “Chunilal Mistry” View contact details To: emsons13@verizon.netDear dr and kamuben hope u all are well thanks for your feelings abovut Gnesh Independent day as well as 9/11 I gone through very nice good for me passing time .no new samachar from me it is same and to carry on with the daily way of life and leave it on Gods hands ok thanks bye bye.

  Reply
 • 28. JAYANTI N. CHAMPANERIA  |  September 23, 2008 at 3:31 pm

  Dear Dr. Chandravadan,
  You are not only my friend but you are great,what One famous KAVI can not do,you have done.You create poem,good thoughts i.e SADVCHAR,short type stories etc.I always see your web site.Thanks.
  Jayanti N. Champaneria

  Reply
 • 29. Sudhir Patel  |  September 23, 2008 at 8:59 pm

  I am visiting your blog regularly, Chandravadanbhai and enjoyed your interesting posts.
  Thanks.
  Sudhir Patel.

  Reply
 • 30. Harilal Lad  |  September 23, 2008 at 10:40 pm

  Hi brother some of your article are very sencessetional and touchy, worm and create great emotinal feeling keep up your good work.

  Reply
 • 31. GOPAL SHROFF  |  September 23, 2008 at 11:42 pm

  I enjoyed this. please keep it up.

  Reply
 • 32. rajeshwari  |  October 7, 2008 at 11:15 am

  આપનો બ્લોગ સરસ છે. દૂરદૂર વસતા તમામ ગુજરાતીઓને પ્રતિક્ષણ ગુજરાત અને ગુજરાતીઓનાં ધાર્મિક સંસ્કાર યાદ અપાવે છે.
  વાંચવાની બહુ જ મઝા આવી.અભિનંદન

  Reply
 • 33. Parvati Gohill  |  October 7, 2008 at 3:01 pm

  Namaste, I was very pleased to have found this site thru the most inspiring and informative “Agnichakra”.
  This site is also very good platform and an informative link for all the gujarati DIASPORA. You have made this possible.
  Keep up the good work and it will be a pleasure to make others aware of this worthy site.

  Kind regards

  Paru

  Reply
 • 34. Parvati Gohill  |  October 7, 2008 at 3:16 pm

  Namaste, I was very pleased to have found this site thru the most inspiring and informative “Agnichakra”.
  This site is also very good platform and an informative link for all the gujarati DIASPORA. You have made this possible.
  Keep up the good work and it will be a pleasure to make others aware of this worthy site.

  Kind regards

  Paru
  Croydon, UK

  Reply
 • 35. Dr. Chandravadan Mistry  |  October 8, 2008 at 2:57 am

  Email response of CHHAGANLAL MISTRY of San Jose Ca i posted as a COMMENT >>>>>>

  Flag this messageRe: Fw: WEBSITE…CHANDRAPUKARSaturday, October 4, 2008 9:48 PM
  From: “Chhagan Mistry” View contact details To: emsons13@verizon.netKaka, Jaishree Krishna,
  I read your web sit today and found intersting things which was very helpfull. We had our garba on Friday 10.3.08 Nasnata,Chhaganlal

  Reply
 • 36. Dr. Chandravadan Mistry  |  October 12, 2008 at 5:58 pm

  A visit to my Blog CHANDRAPUKAR as expresed via an Email from KISHOR SHASTRI of MAROLI, South Guarat is posted as a COMMENT>>>>>

  Re: Fw: WEBSITE..CHANDRAPUKARSunday, October 12, 2008 10:33 AM
  From: “Kishor Shastri” View contact details To: emsons13@verizon.netSir, Thanks a lot for sending this site…I am enjoying a lot..Pl. enroll my name in your mailing list..Aabhar satheKishorbhai Shastri[I am from Maroli-[Village-Gam]

  Reply
 • 37. dr.j.k.nanavati  |  October 18, 2008 at 9:39 am

  happy to go through your blog….its aservice
  to our society and our mother lenguage….

  keep it up…I invite u on my blog too….

  Reply
 • 38. Harshad M. Tailor, Calgary  |  November 13, 2008 at 1:57 am

  Nicely organized community site, ever seen.
  Also impressed with your command on Gujarati, specially living in western world…………………………………….Harshad Tailor, Calgary

  Reply
 • 39. neetakotecha  |  November 20, 2008 at 1:56 am

  મુજ માતા-પિતાનું સ્મરણ કરી, યાદ કર્યા તમ માત પિતાને,
  એક સ્નેહસંબંધમાં, યાદ કર્યા છે મેં તમોને,

  wahhhh bhai khub saras ….

  Reply
 • 40. RameshPatel  |  November 20, 2008 at 5:09 pm

  your words from heart are touching to our innermost,
  It is our pleasure to visit Chandra pukar.
  I welcome and wish you best wishes.

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 41. Gypsy  |  November 20, 2008 at 10:00 pm

  નવા સ્વરૂપે આવેલ “ચંદ્રપુકાર” ઘણું આકર્ષક લાગ્યું. આપનો બ્લૉગ આટલા ઓછા સમયમાં આટલી પ્રગતિ કરી શક્યો છે તેમાં આપની ધગશ અને ઉત્સાહ નજરે પડે છે. અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહેલ,
  આપનો
  કૅપ્ટન નરેન્દ્ર

  Reply
 • 42. pragnaju  |  November 21, 2008 at 3:02 am

  ‘ આજે ‘ભલે પધાર્યા’ શબ્દોને બદલે ‘પરવાનગી વગર આવવું નહીં’ વગેરે બોર્ડ લાગ્યા હોય છે. સન્માનને બદલે પ્રતિબંધ છે.અમેરિકામાં ગેટેડ સોસાયટીઓ છે. અમુક જણને જ પ્રવેશ મળે છે. તેમના વૈભવી બંગલાવાળા વિસ્તારોને હાઉસ કહું પણ હોમ નહીં કહું. ‘વ્હાઈટ હાઉસ’ને વ્હાઈટ હોમ બનાવવું જૉઈએ. આપણી સંસ્કૃતિમાં ‘‘ભલે પધાર્યા’’ શબ્દ છે. ગેટેડ સોસાયટી નથી.
  અમે નાના હતા ત્યારે દિવાળીના દિવસોમાં રંગોળી પૂરીને ‘‘ભલે પધાર્યા’’ લખતા. આજે મુંબઈના દરેક ફલેટના આંગણાં ગંદાં છે. કોઈ ગૃહિણી તેના આંગણામાં સાથિયા પૂરતી નથી. અરે, આંગણું કે ઉંબરો જ રહ્યાં નથી. ઝવેરચંદ મેઘાણીએ ઝૂંપડી, કુબો કે હરિજનવાસની ચોખ્ખાઈનું વર્ણન કરીને ગાયું છે:

  મારા પ્રેમી પંખીડા તમે

  આવજો હો રાજ

  જંગલમાં મારી ઝૂંપડી…
  તમારા પ્રેમપૂર્વકના ઈજનમાં તો શ્રી આદિલ મંસૂરીની ગઝલ જેમ—

  લાગણી ને આમનાં વિસ્તાર વચ્ચે આવશે,
  આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે.

  કાન મીંચી મૌનનાં ખંડેરમાં બેઠા પછી,
  સૂક્ષ્મતમથી સૂક્ષ્મતમ ઉદગાર વચ્ચે આવશે.

  આ સડકની સામસામે આપણું હોવું અને,
  સાયકલ રીક્ષા ખટારા કાર વચ્ચે આવશે.

  આંગણું સંબંધનું કોરું રહી જાશે અગર,
  એક દી વરસાદ મુશળધાર વચ્ચે આવશે.

  વચ્ચેની દિવાલ કેવી પારદર્શક છે હજી,
  પણ સમય વિતે સમયનો ક્ષાર વચ્ચે આવશે.

  માર્ગનાં અંતે હશે એક બારણું પણ તે પ્રથમ,
  ઝંખનાનો ભૂખરો વિસ્તાર વચ્ચે આવશે.

  તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલાં, પછી
  ડગલે ને પગલે ભર્યા ભંડાર વચ્ચે આવશે.

  કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર ?
  દોસ્તોનાં નામ વારંવાર વચ્ચે આવશે.

  આ ગઝલનાં આયનાઘરમાં કદમ મૂકો અને, *
  ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.

  આ ગઝલ ‘આદિલ’ હૃદય સોંસરવી ઉતરી જાય પણ,
  પંડિતો ને પાઘડીનો ભાર વચ્ચે આવશે.

  Reply
 • 43. Gypsy  |  November 24, 2008 at 8:03 pm

  પ્રિય ચંદ્રચદનભાઇ,
  “ચંદ્રપુકાર”ની પ્રથમ વર્ષગાંઠના પ્રસંગે મારા પરિવાર અને મારા તરફથી હાર્દિક અભિનંદન સ્વીકારશો. જોતજોતામાં એક વર્ષ વિતી ગયું અને તે દરમિયાન ‘ચંદ્રપુકાર’એ આટલી પ્રગતિ કરી તે ખરેખર સરાહના કરવા યોગ્ય અભિયાન છે. સુંદર સામગ્રી અને તમારા હૃદયના અવાજને અક્ષર આપી તમારા બ્લૉગને જે રીતે સજાવ્યો છે, તે માટે ફરી એક વાર અભિનંદન!

  કૅપ્ટન નરેન્દ્રના નમસ્તે.

  Reply
 • 44. daxa mistry  |  November 27, 2008 at 7:20 am

  dearest bhai
  your words are hart touching to all who read. i welcome and wish you best wishes.
  daxaben

  Reply
 • 45. KANTILAL KARSHALA  |  December 11, 2008 at 7:34 pm

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  Reply
 • 46. Jaydeep Mistry  |  December 12, 2008 at 8:57 am

  Thank’s
  Jay shree Krishna Mamadada
  it really inspire for the same

  Jaydeep Mistry
  Cell 9824147354

  Reply
 • 47. Jaydeep Mistry  |  December 12, 2008 at 8:57 am

  ok

  Reply
 • 48. Jaydeep Mistry  |  December 12, 2008 at 8:58 am

  Dear mamadada,
  Jay shree krishna ,
  it’s really inspire for the same.

  Reply
 • 49. MAYUR PRAJAPATI  |  December 18, 2008 at 11:06 am

  NAMASTE

  CHANDRA PUKAR

  ITS REALLY PLEASURE TO SEE GUJARATI BLOG ON INTERNET HOPE GO ON PROGRESSIVE WAY

  This site is insparational and very informative and creative. I will certainly visit and contribute in this site where I can.

  Reply
 • 50. MAYUR PRAJAPATI  |  December 18, 2008 at 11:07 am

  This site is insparational and very informative and creative. I will certainly visit and contribute in this site where I can.

  Reply
 • 51. VEDANT PRAJAPATI  |  December 18, 2008 at 11:14 am

  SALAM AND NAMASTE

  ITS PLEASURE TO SEE SOMETHING INSPIRATION IN GUJARATI KEEP ROKING…..

  VEDANT PRAJAPATI

  Masti-The happiest people do not have everything in life; they just make the best of everything that life brings their way.

  Reply
 • 52. માવજીભાઈ મુંબઈવાળા  |  December 23, 2008 at 3:19 pm

  આદરણીય શ્રી ચન્દ્રવદનભાઈ,

  તમારા બ્લોગની હું અવાર નવાર મૂલાકાત લઉં છું.

  તમે જે કંઈ લખો છો તે દિલના ભાવ સાથે લખો છો એટલે તમારા લખાણનું મૂલ્ય અનેકગણું વધી જાય છે.

  ચન્દ્રપુકાર પડે એટલે સમગ્ર ધરતી દોડતી આવે એ કુદરતી ક્રમ છે. તમારી સુંદર ભાવનાઓનો પડઘો સર્વત્ર પડતો જ હોય છે એની ધરપત રાખશો.

  -માવજીભાઈના પ્રણામ

  Reply
 • 53. Jitubhai Mistry  |  February 2, 2009 at 7:09 pm

  Chandravadanbhai, Namaste

  It is nice to see that you have taken a spet further by producing your first video post. I used to have real difficulty in reading your material in Gujarati as I am a slow reader. I hope that in the future quite a lot of your thoughts and poems are going to be available on the vidio post so that people like me will take great joy in appreciating your work. Keep up the good work

  Jitubhai Mistry- Leicester

  Reply
 • 54. rajniagravat  |  February 20, 2009 at 5:23 am

  સાહેબશ્રી,

  મારા બ્લોગની મુલાકાત અને ત્યારબાદ કોમેન્ટ પણ કરી એ બદલ આભાર.

  વિજયભાઈએ બ્લોગ આચારસંહિતાની “જેહાદ” શરૂ તો કરી હતી પરંતુ મને એ પોસ્ટ એમના બ્લોગ પર દેખાતી નથી!

  Reply
 • 55. PARESH  |  March 1, 2009 at 5:28 pm

  તે સરસ્વતિની વીણા બની ઞણહણી ઉઠી. ઉષાની લાલિમા તો સંધ્યાની કાલીમા બની છવાઇ રહી. નવોઢાની લજજા તો શિશુની નીરદોશતા બની છાઇ રહી.ઓ પ્રિયતમ! મારી લેખની તો બસ તારા જ રંગે રંગાઇ રહિ.
  ઓ પ્રિયતમ ! હું અક્ષર વડે અ ક્ષર ને શબદાંજલી આપું છુ. હું તારી જ સ્તુતિ કરું છું…તને તે પહોંચે છે? મારાં ઋદય દ્વારા થતો દંદુભિનાદ તને સંભળાય છે? કે પછી માંરી આંખમાંથી સરતાં અશ્રુઓની આરતી ઉતારીને તને જ હું ઝંખુ છું તેની તને ખબર છે?
  http://paresh08.blogspot.com/

  Reply
 • 56. Kishor Shastri  |  April 1, 2009 at 3:28 pm

  Res. Dr. Mistry saheb,

  When I get time, I used to see your blogs…really very nice..wonderful ..a common man’s ideas, feelings,dedication towards society, proper use of time at this age etc. etc. I like it..Also I am from Maroli [village] Dist: Navsari, nearer to your Vesma..so old memories..golden days..
  Thanks and have a GOOD health..
  with warms regards

  Kishorbhai Shastri
  {DOB 02/21/1948}

  Reply
 • 57. Gopal Shroff  |  April 1, 2009 at 4:26 pm

  Excellent. I enjoy your poems.

  Reply
 • 58. ben patel  |  April 2, 2009 at 1:09 am

  Very good I like it
  Ben patel

  Reply
 • 59. Dr.CHANDRAVADAN MISTRY  |  April 3, 2009 at 3:42 am

  Email Response from SWETA>>>>

  Re: Fw: NEW POST on CHANDRAPUKARWednesday, April 1, 2009 11:23 PM
  From: “sweta m” View contact detailsTo: “chadravada mistry” Hi Uncle,

  Hope you and auntie are doing well. Mummy papa are here in Pune with me and keep talking about you both now and then. Is is really Good to see you writing and publishing.

  Me and gaurav are fine, do pay my regards to auntie

  Warm regards
  Sweta

  Reply
 • 60. ભાવેશ કોટક  |  April 25, 2009 at 1:44 pm

  મને અતિશય ગમી ગઈ છે આ સાઈટ વખાણવા લાયક અક્ષરો નથી.

  Reply
 • 61. DR. CHANDRAVADAN MISTRY  |  April 25, 2009 at 2:22 pm

  Email Response from CHANDRASHEKHAR BHATT of LA is posted as a COMMENT>>>>>>

  Dear Chandravadan:

  Hope you and sau Kamuben must be in good health. Sarathi’s spring camp will begien tomorrow for 4 days and about 60 or so will attend. Hope you both can join in the summer. Though I am not able to surf on chandrapukar’s web site and your new creations, I am thrilled that your internal harmony pours with more divine messages. Please nourish and be one with your own creation.. 3 cheers for you. please plan to visit us soon. Jay shri Krushna!!!!!

  Chandrashekhar S. Bhatt

  Reply
 • 62. jaygajjar26  |  મે 31, 2009 at 7:55 pm

  Dear Chandrakantbhai,
  Namaskar. Thanks for your blog. You are very fine gentlman expressing your good thoughts and lovely ideas. God bless you long life for your dedication.
  I occasionally look at your sights and pleased with your good touchy expressions.
  Jay Gajjar, Mississauga, Canada
  http://www.jaygajjar.com

  Reply
 • 63. Harnish Jani  |  June 1, 2009 at 12:22 am

  Wow-63 comments-Conngratu;ations–This must be a record-

  Reply
 • 64. Ishvarbhai R. Mistry & Family  |  June 1, 2009 at 12:57 am

  Hello Chandravadanbhai,

  Very nice posting .It has very good meaning behind it. love it.
  Thank you very much and best wishes.

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 65. DR. CHANDRAVADAN MISTRY  |  June 1, 2009 at 1:02 am

  This is an Email Response from my friend, Dr. AZAAM ADHAL fom Florida, USA to the invitation to visit my Blog>>>>>>.

  Re: INVITATION to CHANDRAPUKARSunday, May 31, 2009 12:35 PM
  From: “AAdhal@aol.com” View contact detailsTo: emsons13@verizon.netcongratulations for your website
  azzam

  Reply
 • 67. Suresh Jani  |  June 1, 2009 at 1:39 pm

  Waiting for new attraction

  Reply
 • 68. bharat suchak  |  June 11, 2009 at 11:30 am

  bahu sunder web site banavi che
  tame ake var mara blog per avine apani comment apaso to gamase

  http://gujaratikavitaanegazal.wordpress.com/

  Reply
 • 69. Tejas Shah  |  June 19, 2009 at 9:58 pm

  Very well done! Enjoyed your work!

  Reply
 • 70. Mukeshchandra D. Gohil  |  June 27, 2009 at 5:55 pm

  Murrabi shri Dr. Chandravadan Mistry,
  Sir,
  I am habituated with the Gujarati Font “NILKANTH”.
  I would like to give my comment in that Font. Is it possible?
  If not if I may send it in the Atteched file folder alongwith the “Font”, than whether it is possible for you to read?.
  I humbly requesting you to please reply me.
  Also I would like to send you our community invitation and other events highlights for your information and guidelnce, so please intimate Your Postal Address.
  With regards,
  -Mukesh D. Gohil (Civil Engineer),
  DIU(UT), INDIA, Pin-362520.

  Reply
 • 71. sheela Patel  |  July 2, 2009 at 12:28 am

  Chandravadanbhai,
  That is so beautiful! The art of expressing your thoughts is so wonderful !! You are truely gifted.Thank You for sharing!

  Reply
 • 72. rajeshwari  |  July 25, 2009 at 2:04 pm

  very good site. Keep it up. Hearty congrates.

  Reply
 • 73. DR. CHANDRAVADAN MISTRY  |  August 18, 2009 at 4:04 pm

  THIS IS AN EMAIL form VASANT MISTRY of NAVSARI, GUJARAT..& it is his FIRST …Posted as a COMMENT for BHALE PADHARYA Section of my BLOG>>>>.

  Flag this messageRE:Tuesday, August 18, 2009 7:22 AM
  From: “Vasant Mistry” View contact detailsTo: “Doctor Chandravadan Mistry” નમસ્તે ચંદ્રવદનભાઈ,
  તમારા મીલ મને મળે છે મને ગમેછે.
  તમો બધા ની તંદુરસ્તીમાંતે પ્રાથના.
  વસંત

  Reply
 • 74. Dilip Gajjar  |  August 19, 2009 at 10:06 pm

  Lakhata raho…Vahechta raho…Vistarta raho…Abhinandan

  Reply
 • 75. Harnish Jani  |  August 19, 2009 at 10:23 pm

  Wow Wow-Mine is 75th comment? Congratulations- Let us try for 100-Good luck.

  Reply
 • 76. Ramesh Patel  |  August 20, 2009 at 4:46 pm

  your words are so simple and effective creating feeling as if we are reading bhajan of Mira
  or Narasinh Mehataa.

  Ramesh Patel(Aakashdeep)

  Reply
  • 77. chandravadan  |  August 20, 2009 at 8:19 pm

   THANKS Rameshbhai…Chandravadanbhai.

   Reply
 • 78. vinod Prajapati  |  August 21, 2009 at 11:33 am

  Agnichakra na front page par chandrapukar websitenI jaherat mukel Chhe to kripa karine aapnani website ma agnichakra mathi matter mukjo jethi agnichakra na vachko ne labh male bani shake to agnichakra na namno navo vibhag sharu karo tema agnichakra na mumbai gujarat na samacharo publish karo jethi apna bhartiya bhaione samachar no labh male vinod prajapati

  Reply
 • 79. Mrs. Hemu Aggarwal  |  August 23, 2009 at 7:27 pm

  Respected Chandravadanbhai:

  While searching for online Gujarati dictionary I came across your blog and surprisingly it is extremely interesting. I am a Gujarati (married to a Panjabi). enjoyed the poetry written on the Home page of this site.

  I am in the process of translating some very old letters written in Gujarati in to English and having a difficult time finding proper words. Gujarati words are full of emotion, humility and expressive to find equivalent words in English is not easy. Can you suggest good online , or printed, Gujarati to English dictionary? Plese reply to my email – hemaggarusa@gmail.com or post it here. Thank you.

  Reply
 • 80. કાંતિલાલ પરમાર  |  August 25, 2009 at 3:52 pm

  માનનીય શ્રી ડૉ. ચંદ્રકાંતભાઈ,
  આભાર અને અભિનંદન.
  મારા ગામના સમાચારો વાંચી આપને માટે આભારની લાગણી વ્યક્ત કરવા દીલ થયું.
  કિલ્લા પારડી મારૂં ગામ એમાં નવો પ્રજાપતિ હોલ બહારથી જોવાનો લાભ મળ્યો હતો.
  ૧૯૪૬મા ગામ છોડ્યું હતું છતાં સહઅધ્યાયી શ્રી કેશવભાઈ રામજીભાઈ ને ક્યારેય ન મળ્યાનો અફસોસ, ગુજરાતીમાં સાથે ભણતા ત્યારે અટકનું મહત્વ ન હોઈ મીસ્ત્રી કે લાડ કહેવું મુશ્કેલ.
  કોઈ એમના પરિવાર મળે તો મને આનંદ થશે.
  હું ઝાંબિયા હતો હવે ઈન્ગલેન્ડ રહું છું.
  ફરીથી આપની પ્રવૃત્તિ માટે પ્રભુ પ્રેરણા માટે પ્રાર્થના.
  કાંતિલાલ પરમાર
  હીચીન
  kantilal1929@yahoo.co.uk
  ——————————–
  * શ્રી પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ, કિલ્લા – પારડી *

  ઉદઘાટન સમારંભ પ્રસંગે રજૂ થયેલ કાવ્ય રચના

  પારડી ધામે પ્રજાપતિ વાડી

  એક પ્રજાપતિ વાડી પારડી ધામે બની,

  એ તો મને બહુ ગમી, બહુ ગમી …(ટેક)

  શ્રી પ્રજાપતિ ઉતકર્ષ મંડળ હૈયે એક આશા રહી,

  પ્રજાપતિ વાડી બાંધવાની એ આશા રહી

  પ્રજાપતિ વાડી હવે તો બની,

  એ તો મને ગમી (2)… …. એક પ્રજાપતિ વાડી..

  પ્રજાપતિ વાડી અતિ સુંદર લાગે,

  એ તો પારડી ધામ શોભાવે,

  પ્રજાપતિ વાડી જોવી છે મારે,

  એ આશા છે હૈયે મારે (2)… … એક પ્રજાપતિ વાડી…

  પ્રજાપતિ જ્ઞાતિને લાભ છે વાડી કાજે,

  પારડીવાસીઓને લાભ છે વાડી કાજે,

  ગુણલા પ્રજાપતિ વાડીના સૌ ગાવે,

  એ જાણી હૈયે મારા હરખ જ આવે (2)…એક પ્રજાપતિ વાડી..

  પ્રજાપતિ રત્નો પારડી ધામે ને ગામે ગામે

  ભણતર માટે સહકાર સૌ માંગે,

  પ્રજાપતિ વાડી એ સહકાર સૌને આપે,

  વાડી તો માવડી પ્રજાપતિ રત્નોને લાગે (2)… …એક પ્રજાપતિ વાડી…

  ચંદ્ર કહે જલાગુરૂ પ્રતાપે…

  સમાજ કામ કર કર…

  પ્રજાપતિ વાડી તો સેવા જ્યોત જલાવે…

  ડો. ચંદ્રવદન

  (લેન્કેસ્ટર)

  શ્રી પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ, કિલ્લા પારડી ની સંસ્થાએ વ્યારે પારડી ગામે એક સુંદર પ્રજાપતિ વાડી બનાવી ત્યારે એ ખુશીમાં પત્ર લખ્યો અને સાથે સાથે મોકલેલ કાવ્ય રચના અહીં પ્રગટ કરી છે.

  ડો.ચંદ્રવદન મિસ્ત્રી

  Reply
 • 81. DR. CHANDRAVADAN MISTRY  |  August 30, 2009 at 1:59 pm

  This was an EMAIL Response to my INVIATION to DINESH MISTRY & I had posted as his COMMENT on “WELCOME ” Section of the BLOG>>>>>

  rom: “Dinesh Mistry” View contact detailsTo: “chadravada mistry” Dear CMM
  The site is wonderful.
  One has to go through it thoroughly to enjoy.
  Thanks & Regards
  Dinesh R Mistry

  Reply
 • 82. Haresh Kanani  |  September 27, 2009 at 11:48 am

  i laik your blog.
  http://palji.wordpress.com

  Reply
 • 83. DR. CHANDRAVADAN MISTRY  |  September 27, 2009 at 2:31 pm

  This is an EMAIL Response from ARVIND MISTR>>>>>

  Flag this messageRe: WLCOME to CHANDRAPUKARSaturday, September 26, 2009 11:04 PMFrom: “Anil B. Mistry” View contact detailsTo: “chadravada mistry” Kindly give me a guidance for put an animated picture in Blog

  Anil Mistry

  Reply
  • 84. chandravadan  |  September 27, 2009 at 2:40 pm

   Anil…..I had posted your EMAIL as your COMMENT but made a MISTAKE in your Name…Pardon me !
   I did reply you…I hope the INFO is helpful to you.
   Chandravadan

   Reply
 • 85. DR. CHANDRAVADAN MISTRY  |  October 3, 2009 at 12:38 am

  This is an Email Response from HARISH MISTRY>>>

  Hi Chandravadanbhai,

  Yes, whenever I get a little chance I read your articles, they are very interesting.
  You are actually doing “Manavseva”. My work load is so much that I am unable
  to give justice to your work or expressing my personal opinion. Keep up the good
  work , and may ” Lord Krishna” remain your perpetual guide and inspiration .
  Warm regards to the family.

  Harish

  Reply
 • 86. DR. CHANDRAVADAN MISTRY  |  October 13, 2009 at 6:30 pm

  This is the 1st time an Email Response from BHIKHIBEN MISTRY of ZAMBIA, AFRICA…..& it is posted as the 1st COMMENT for my Blog & for this WECOME Section….it is from my Ben>>>

  Flag this messageRe: Fw: NEW POST…..GUJARATI SHAHITYAMonday, October 12, 2009 10:45 AMFrom: “anju@iconnect.zm” View contact detailsTo: “chadravada mistry” 12TH OCTOBER 2009

  MY DEAREST BROTHER CHANDRVADAN.

  HAPPY BIRTHDAY TO YOU,

  I WISH YOU A VERY HAPPY DAY AND I PRAY GOD

  TO SEE MANY MORE HEALTHY YEAR;

  BHAI I SAW MANY TIME YOUR POEM ON P. C. AND

  I AM VERY HAPPY TO READ IT.

  BHAI, LAST YEAR I WAS AT BINDU’S HOUSE AN D THIS YEAR

  I PHONE FROM THERE; SO THIS YEAR I THINK I TRY TO

  DO E; MAIL I DON’T KNOW HOW TO USE P. C. SO I AM

  WAITING FOR ANJU IF SOMETHING WRONG PLEASE FORGIVE

  ME. HAVE GREAT DAY. BHAI GOD BLESS YOU,
  YOUR LOVING SISTER BHIKHIBEN,

  JAY SHREE KRISHNA.

  Reply
  • 87. DR. CHANDRAVADAN MISTRY  |  October 13, 2009 at 6:33 pm

   THANKS, Ben …May you visit my Blog regularly & may be one day, you will be able to post your COMMENT directly on the Website>BHAI

   Reply
 • 88. Harshad M. Tailor  |  November 24, 2009 at 6:09 am

  Congratulations to Dr. Chandravadan on his Chandrapukar’s Second Anniversary. Living in western world and being a family physician, he has a great command on Gujarati Sahitya (literature).

  Wishing him all the best and many more to come……..Harshad Tailor and family, Calgary Canada.

  Reply
 • આવકારો મીઠો આપ્યો હો ! આપનો બ્લોગ અત્યંત સુંદર..જય દ્વારકાધિશ

  Reply
 • 90. Dr. Chandravadan Mistry  |  February 23, 2010 at 3:21 pm

  This is an Email of KANTILALBHAI PRAMAR of UK>>>

  Flag this messageRe: [New comment] ભલે પધાર્યાSunday, February 21, 2010 4:32 AMFrom: “Kantilal Parmar” View contact detailsTo: “Chandravadanbhai Mistry” નમસ્તે શ્રી ડૉ. ચંદ્રવદનભાઈ આભાર તમારી પ્રસાદીઓ માટે જોઈતો સમય ફાળવાતો નથી છતાં સમય મળે જોતો રહું છું.
  ઝાંબિયામાં જે પ્રાર્થના થતી તે અહીં ઉતારી છે. એનું ઓડિયો થાય તો મને યાદ કરી મોકલશોજી.
  આવજો.
  કાંતિલાલ પરમાર

  હીચીન.
  Attachment was nor received with the Email !

  Reply
 • 91. fuzonlab  |  March 4, 2010 at 11:38 am

  ચંદ્રવદનભાઈ,
  ખુબ ગમ્યો આપનો બ્લોગ… આ બ્લોગ વિષે જાણ્યું તમારી એક comment પર થી… ધીરજ ઠક્કર ના બ્લોગ પર “મરઘી ની આત્મકથા” પોસ્ટ પર તમે જે Comment લખી ગયા હતા ત્યાં થી…

  તમારો બ્લોગ વિસિત કરવા આવ્યો તો થયું ચાલો તમને આમંત્રિત કરતો જાઉં… મારા બ્લોગ નું અડ્રેસ છે… http://fuzonlab.wordpress.com/

  જરૂર પધારજો… ખુબ ગમશે… 🙂

  અને આ અદભુત બ્લોગ આગળ ધપે તેવી શુભકામના…

  બીરેન

  Reply
 • 92. fuzonlab  |  March 4, 2010 at 2:25 pm

  ખુબ આભાર ચંદ્રવદનભાઈ,

  આપ મારા બ્લોગ પર આવ્યા તે ખુબ ગમ્યું… તમે કહ્યું તેમ એકાદ પેઈજ “મારા વિષે” હોવું જોઈએ… તો જલ્દી થી એ કામ કરી દઈશ…

  હું ફોટોગ્રાફી અને શબ્દો ના માધ્યમ થી મારા વિચારો વ્યક્ત કરતો હોઉં છું.. રસ પડે તોહ જરૂર visit કરતા રહેજો…

  બીરેન

  Reply
 • 93. praheladprajapati  |  March 5, 2010 at 3:56 pm

  Mara pramane: Urmi ne koi bandhan nathi hotu, ane ene koi na pramanpatra ni jaroorat nathi hoti. Urmi ne vacha api ane vicahre vyakt kari samaj pratye nu run adaa kare eej saacho sarjak.

  I like your blog and thoughts. Keep it up.

  Reply
  • 94. chandravadan  |  March 5, 2010 at 5:18 pm

   THANKS fo your 1st VISIT/COMMENT on Chandrapukar.
   Prahelad, please DO revisit my Blog !
   Chandravadan,

   Reply
 • 95. "માનવ"  |  March 14, 2010 at 10:14 am

  આપનો ગુજરાતી ભાષા પ્રત્યે નો પ્રેમ જોઇ આનંદ થયો..

  Reply
 • 96. KAUSHAL PAREKH  |  March 26, 2010 at 3:37 am

  આપના બ્લોગની મુલાકાત લીધી… ખુબ જ સરસ બ્લોગ છે… મજા આવી…!

  Reply
 • 97. Kantilal Parmar  |  March 31, 2010 at 10:30 am

  નમસ્તે ડૉક્ટર સાહેબ શ્રી ચંદ્રવદનભાઈ, આજે વેબમાં તપાસ કરી ગુજરાતીમાં લખ્યું – ભજન સાંભળવા – અને આપના તરફથી પીરસાયલા ગુજરાતી ભજનો સુર અને શબ્દ સાથે વિડીયો પણ. આપે આ ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી છે, હજી વધુ આગળ વધો એ માટે પ્રભુ પ્રાર્થના.
  આ ઉપરાંત તમારા પોતાના ક્ષેત્રમાં પણ ઘણો પ્રકાશ પાડો છો, મારી તંદુરસ્તીમાં આપનો અનુભવ કામમાં લગાડી કંઈક ઉપચાર બતાવશો તો આભાર.
  વર્ષ ઉપર ખાંસીની શરૂઆત થઈ જતી નથી ખાસ રાતે નિરાંતે આરામ નથી કરી શકતો. એ સાથે પગમાં ક્રેમ્પ આવે તે પણ રાતે ઊંઘમાં ખલેલ કરે છે. ડૉક્ટરની દવા અને આયુર્વેદીક ઉપચારો કરવા છતાં ખાસ સુધારો નથી થયો.
  થોડા સમય પહેલાં આપને એક પ્રાર્થના મોકલી હતી તેને ઓડિયોમાં તૈયાર કરશો તો આભાર.
  આપની પ્રવૃત્તિમાં આપ ક્ષેમ કુશળ રહો એ પ્રભુ પ્રાર્થના.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  Reply
 • 98. Dr P A Mevada  |  June 20, 2010 at 3:09 pm

  Very nicely protraiyed your feelings. Dr. Chandravadan.
  You will ceratainly enjoy doing such creative activities. People like you are going to appreciate yoyr efforts, not all are born with literary talents, but all are born with heart!
  ‘Saaj’ Mevada

  Reply
 • 99. hemapatel.  |  September 23, 2010 at 2:19 pm

  કેટલો સુન્દર બ્લોગ ! ! ! કેટલુ સુન્દર સ્વાગત ! ! !
  વધારે લખવા માટે મારી પાસે શબ્દો નથી મળતા.

  Reply
 • 100. તપન પટેલ  |  October 1, 2010 at 2:14 am

  ખુબ સુંદર બ્લોગ સુવિચાર વાંચવાની મજા આવી……

  Reply
 • 101. pragnaji  |  January 6, 2011 at 11:03 pm

  હું નાની હતી ત્યારે એક વાર્તા સાંભળેલી કે એક રાજા એ એલાન કર્યું .કે આજથી જે કઈ કહો તે સંગીતની ભાષામાં કહો ..એ વાત ને આજે તમારા બ્લોગ પર શબ્દો માં જોઈ .જે કઈ કહો તે કવિતામાં કહો ..ભાઈ મજા પડી ગઈ ..
  ૨૦૧૦ના “ચંદ્રપૂકાર” રેકોર્ડને તોડશું અમે,..
  આવો મોકો ન છોડશું અમે
  ચંદ્રહૈયાનો આનંદ કાવ્યરૂપે વાંચશું અમે .

  Reply
  • 102. chandravadan  |  January 7, 2011 at 5:27 am

   પ્રગ્નાબેન,

   તમે પ્રથમવાર “ચંદ્રપૂકાર” પર પધાર્યા….અને “ભલે પધાર્યા”માં તમે તમારો એક સુંદર પ્રતિભાવ આપ્યો.

   એ વાંચી, મને ખુબ જ આનંદ થયો !

   ફરી પણ, તમે જરૂર “ચંદ્રપૂકાર” પર પધારજો,…..આટલી છે વિનંતી !

   તમે લખ્યું કે બચપણમાં વાંચેલું કે એક રાજાએ ફક્ત કાવ્યરૂપે જ કહેવું એ યાદ આવ્યું.

   તો….તમારી ખુશી માટે>>>>

   બેન, તમે પહેલીવાર “ચંદ્રપૂકાર”આવી, એક સુંદર પ્રતિભાવ આપી ગયા,

   બેન, જાણજો કે તમે આ ભૈયાના હૈયે ખુબ જ ખુશી આપી ગયા,

   નામ સાથે લખ્યું તમે “લોક સંગીત વર્ડપ્રેસ ડોટ કોમ”.

   હું તો વાંચી, દોડી ગયો ત્યાં, પણ ના મળ્યો એવો ડોટ કોમ,

   હવે, હું વિચારૂંઃક્યાં પ્રગ્નાબેનને બ્લોગ જગતે પ્રતિભાવ મેં આપ્યો હતો?

   નથી ગાંડો, જરૂર એમના કોઈ બીજા બ્લોગ પર “આવકારો” આપ્યો હતો !

   પ્રગ્નાબેન, ફરી પધારજો અહી, અને કહેજો તમારા બીજા બ્લોગ વિષે,

   હું જરૂર આવીશ અને વાંચીશ કવિતા અને “મોટા મહેતાબેન” વિષે !

   >>>>ચંદ્રવદન.

   Reply
 • 103. pravinshah47  |  January 31, 2011 at 10:24 pm

  ડો. ચંદ્રવદનભાઈ, આપનો બ્લોગ આજે જોયો, ખુબ સરસ. હું નિયમિત વાંચતો રહીશ. આપના સારા વિચારો ઘણા ગમ્યા.
  આપ મારા બ્લોગ પર આવ્યાનો આનંદ.
  પ્રવીણ શાહ

  Reply
 • 104. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  February 20, 2011 at 5:59 am

  ડૉ.ચન્દ્રવદન સાહેબ

  આજે મને ફરી તમારા બ્લોગ પર જવાનો વિચાર આવ્યો

  હું થોડો આજે વ્યથિત હતો,

  ચાલો ત્યારે ચન્દ્ર જેવી શીતળતા મને એક જ વ્યક્તિના

  બ્લોગ પર મળશે અને તે તમે

  અદભુત ખજાનો છે, સાહેબ

  ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

  Reply
 • 105. thakorbhai maganbhai patel  |  September 21, 2011 at 4:48 pm

  હું આપના બ્લોગ પર લોગ ઓન થયો
  તો અનેક ગુજરાતી બ્લોગોનો જન્મ થયો.
  જાણી,વાંચી, મારા દિલને થયો ભયો ભયો.
  રહું છું હું આજકાલ બ્લોગોમાં ખોયો ખોયો.
  વતન વેસ્માના વીરે નિવૃતિનો નાદ છેડ્યો.
  ચન્દ્રપુકારે’નિવૃતિમાં પ્રવૃત્તિનો પાઠ શરુ કર્યો.
  આભાર સહ …….
  ઠાકોરભાઈ

  Reply
  • 106. chandravadan  |  September 22, 2011 at 1:04 am

   ઠાકોરભાઈ,

   નમસ્તે !

   તમે “પ્રોમીસ” કરી હતી તે પ્રમાણે તમે ફરી આવ્યા..”બલે પધર્યા” વિભાગે વાંચી જે “સુંદર” પ્રતિભાવ આપ્યો તે માટે ખુબ ખુબ આભાર.

   હવે, ફરી આવશો. તમારી રાહ જોઈશ !

   >>>ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 107. Dipesh Rasikbhai Chitroda  |  September 29, 2011 at 4:33 pm

  આપના બ્લોગની મુલાકાત લીધી… ખુબ જ સરસ બ્લોગ છે… મજા આવી…

  Reply
  • 108. chandravadan  |  September 29, 2011 at 4:48 pm

   દિપેશભાઈ,

   તમે પ્રથમવાર પધારી “બે શબ્દો” લખ્યા તે વાંચી ખુબ જ આનંદ થયો..અને આભાર !

   ફરી પણ પધારી, નવા વિભાગોનું લખાણ પણ વાંચવા વિનંતી.

   “હોમ”પર જઈ નવી નવી પોસ્ટો વાંચવા પણ આવશો !

   …..ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 109. Rekha shukla(Chicago)  |  January 17, 2012 at 3:48 pm

  ડો. ચંદ્રવદનભાઈ મિસ્ત્રિ આપની વેબ સાઈટ ખુબ જ સુંદર છે. અનેક ગુજરાતી બ્લોગ ના જન્મ થાતા જ રહે છે તેમા મેં પણ ઝંપલાવ્યું છે..આપ જેવા મુલાકાતીની પ્રતિક્ષા ને પ્રોત્સાહન આપી પ્રેરણા આપશો તેવી આશા રાખું છું.http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com “ટહુકો”; “યાયાવર” ; “કેસુડો.કામ” આ બધા ઉપર તો ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે કે ત્યાં રજુઆત કરી શકું છું. તમારી કવિતાઓ ખુબ સરળ પણ અર્થસભર છે..ફરિ ફરિ ને વાંચુ છું…આપનો આ બ્લોગ ખુબ આગળ વધતો રહે તેવું ઈરછું છું.
  -Rekha Shukla(chicago)

  Reply
 • 110. Kalpita  |  July 15, 2012 at 2:10 pm

  namaste ji….. mai aaje j apna blog ni visit kari ………mane khuba j gamiya aapna vicharo………haju ghanu vanchvanu baki che…fari thi sure mulakat lais…………jai shree krishna…….kalpita patel….

  Reply
  • 111. DR. CHANDRAVADAN MISTRY  |  July 15, 2012 at 2:41 pm

   Kalpitaji,
   So happy that you visited my Blog Chandrapukar…..and you liked it .
   Thanks !
   I am happy to know that you will revisit.
   Chandravadan

   Reply
 • 112. જીવન કલા વિકાસ  |  July 29, 2012 at 6:58 pm

  આભાર કાકા
  જય સ્વામિનારાયન..

  Reply
  • 113. DR. CHANDRAVADAN MISTRY  |  July 29, 2012 at 8:05 pm

   Vikash,
   I was on your Blog.
   Now you came to my Blog for the 1st time.
   Thanks for your visit/comment.
   Hope to see you again & again !

   મારા બ્લોગ પર આવી પ્રતિભાવ આપ્યો તે માટે ખુબ ખુબ આભાર.

   ફરી પણ પધારશો તો આનંદ થાશે !…..ચંદ્રવદન

   Reply
   • 114. જીવન કલા વિકાસ  |  July 30, 2012 at 2:52 am

    જરૂર કાકા
    તમે પણ મારા બ્લોગ ની મુલાકાત લેતા રહેજો.
    જય સ્વામિનારાયણ..

 • 115. pradip raval,editor of jan fariyad Int.news paper  |  November 10, 2012 at 7:24 am

  ખુબ ખુબ આભાર સાહિત્યિક ડોક્ટર સાહેબ

  …આપની શાબ્દિક દવાઓ ની અસર થી વાંચકવર્ગ રૂપી દર્દીઓ ના પ્રતિભાવો અને તેમની પુકાર જન ફરિયાદ ને મળી છે.

  દવા અને દુવા આજ સુધી દર્દી ના મુખે સાભળ્યું હતું પણ હવે સાહિત્યિક દુનિયા એ સાબિત કરી બતાવ્યું છે કે દવા,દુવા અને શબ્દો થી દર્દી સાજો થયી શકે છે.

  આવા ડોક્ટર પુકાર ને જન ફરિયાદ પરિવાર સહ રહ્દય આવકારીને આપની કાયામિક દર્દી ની ડાયરીમાં અમારું નમ દાખલ કરવા વિનંતી કરે છે

  આશા છે કે અમોને કાયામિક આપના તરફ થી શબ્દો ની દવાઓ સપ્નાજી દ્વારા મળતી રહેશે જેને અમે જનફરીયાદ ના માધ્યમ દ્વારા નામી અનામી દર્દીઓ સુધી અખબાર ના માધ્યમ થી પહોચાડીશું

  સાથે સાથે સપના વિજાપુરા નો પણ સ્પેશીયલ આભાર કે અમેરિકા માં પણ આવા શબ્દો ના ડોક્ટર ને શોધી નાખી ને જન ફરિયાદ સુધી તેમની લાગણી પહોચાડી માનવતાનું એક ઉત્તમ કાર્ય કર્યું છે.

  દિપાવલી ની અને નવા વર્ષ ની શુભેચ્છાઓ….જનફરીયાદ.કોમ

  પ્રદીપ રાવલ

  જનફરીયાદ.કોમ .

  Reply
  • 116. chandravadan  |  November 11, 2012 at 3:09 am

   પ્રદીપભાઈ,

   તમે પહેલીવાર “ચંદ્રપૂકાર” પર આવ્યા.

   “ભલે પધારો”માં આપનું સ્વાગત છે !

   તમે “જે શબ્દો”માં પ્રતિભાવ આપ્યો તે વાંચી, મારૂં હ્રદય ગદ ગદ થઈ ગયું, અને ખુશીના નીર નયનેથી વહી ગયા.

   “જન ફરિયાદ”માં મારૂં લખાણ પ્રગટ કરતા તમોને ખુશી થઈ તે જાણી મને આનંદ.મારા લેખો કે કાવ્યો તમોને તેમજ વાંચકોને ગમે છે તે જાણી ખુશી.

   “જન ફરિયાદ”નામના ન્યુઝપેપર વિષે મેં સપનાબેન તરફથી જાણ્યું…અને, એના તંત્રીરૂપે તમોને જાણ્યા. આજે, તમે જ્યારે “ચંદ્રપૂકાર” પર પધાર્યા તો મારે મન તો “જનફરિયાદ” અને “ચંદ્રપૂકાર”નું એક યાદગાર મિલન થયું ! તમો ફરી ફરી મારા બ્લોગ પર આવતા રહેશો..હું તમારૂં ન્યુઝપેપર વાંચતો રહીશ.

   હવે, તમો ફરી “ચંદ્રપૂકાર” પર પધારો તો, તમોને એક વિનંતી….મુખ્ય પાન પર જમણી બાજુએ “કેટેગોરી” માં “માનવ તંદુરસ્તી”પર “ક્લીક” કરી પોસ્ટો વાંચશો….કોઈક યોગ્ય લાગે તે જરૂરથી “જન ફરિયાદ”માં પ્રગટ કરશો તો ખુશી થશે.

   મારાથી જે કંઈ “લેખ” રૂપે શક્ય થશે તે સપનાબેન મારફતે મોકલતો રહીશ.

   આપણી આ ઓળખાણ અંતે “મિત્રતા” બને અવી આશા.

   ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
   DR. CHANDRAVADAN MISTRY
   Pradipbhai..Happy Diwali & Happy New Year !

   Reply
 • 117. બીના  |  November 11, 2012 at 4:07 pm

  દીવાળીની શુભેચ્છાઓ અને નવા વર્ષના અભિનંદન !

  Reply
  • 118. praheladprajapati  |  November 11, 2012 at 5:08 pm

   praheladbhai and family   દીવાળીની શુભેચ્છાઓ અને નવા વર્ષના અભિનંદન !

     P. P. Prajapati Proprietor +91 93270 05315

   ________________________________

   Reply
 • 119. P.K.Davda  |  January 24, 2013 at 1:11 am

  આપના બ્લોગમા આવીને જાણેકે મંદિરમાં આવ્યા હોઈયે એવું લાગે છે.

  Reply
  • 120. praheladprajapatip  |  January 24, 2013 at 1:18 am

   heartly welcome ,Thanks for visiting my home /blog

   Reply
   • 121. DR. CHANDRAVADAN MISTRY  |  January 24, 2013 at 1:40 am

    Praheladbhai,
    You are welcom !
    Thanks for visiting my Blog & expressing your feelings.
    Chandravadan

  • 122. DR. CHANDRAVADAN MISTRY  |  January 24, 2013 at 1:33 am

   Dear PK.
   Thank you for revisiting my Blog & posting this Comment.
   Your words come from your heart..& meen a lot to me!
   Please do revisit & be there to comment for the NEW POSTS on the Home !
   Chandravadan

   Reply
 • 123. pravina Avinash  |  October 11, 2013 at 2:18 pm

  Dr. I have visited your blog several times. wow, so many comments. Please visit

  “Maro Parichay” on Man Manas ans Manvi

  www,pravinash.wordpress.com

  congratulations

  Reply
  • 124. La' Kant  |  મે 24, 2014 at 10:30 am

   Please ADD :” To Share & Give” after ‘…Society and before ‘…is the easy path’…
   in the comment inserted before some momemts.-La Kant / 24.5.14

   Reply
 • 125. La' Kant  |  મે 24, 2014 at 10:25 am

  It feels really ‘GOOD’ to see “SOMETHING NICE IS HAPPENING FOR SOCIETY”
  is the easy path for feeling happier & content-satisfied WITHIN .
  -La ‘ Kant / 24.5.14

  Reply
  • 126. chandravadan  |  મે 24, 2014 at 1:51 pm

   Laxmikantbhai,
   Your 2nd Visit to my Blog with 2 Comments for “Bhale Padharyaa”.
   Thanks !
   You feel “good” visiting my Blog….It makes me feel “good” too.
   You have the “love” for the Society as I do….That is nice !
   The words “share & give” are within & even if NOT written as the words, it does not matter.
   May God inspire me and also inspire you & your Family.
   Your Photo with the Comment shows your Wife ( her name I do not know) but my Namaste to her.
   Please DO revisit my Blog & bless it with your “thoughts”.
   Chandravadan

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: