પ્રભુકૃપા છે ન્યારી !

ઓગસ્ટ 1, 2015 at 12:13 એ એમ (am) 16 comments

પ્રભુકૃપા છે ન્યારી !

પ્રભુ, કૃપા તારી છે ગજબ અને અતિ ન્યારી,

શબ્દોમાં કહેવા માટે શક્તિ નથી મારી !…………….(ટેક)

 

રૂપા,વિરલ નામે જગમાં અજાણ બે જીવો રહે,

એકબીજાને જાણી, એઓ તો જીવનસાથી બને,

પ્યારના સબંધે રહી, પ્રભુ સ્મરણ  કરતા રહે,

પ્રભુ-ઈચ્છારૂપી કૃપાના દર્શન તમે કરો !………………(૧)

 

સંતાનસુખના વિચારોમાં રૂપા વિરલ રહે,

સંતાન નહી, છતાં સમય તો વહેતો રહે,

જે થકી, પ્રભુભક્તિનુ પુષ્પ ખીલી રહે,

અહીં, શ્રધ્ધારૂપી મહેકમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !……….(૨)

 

પ્રભુશ્રધ્ધા થકી શુભ સમાચાર જાણવા મળે,

આનંદના ઝરણાઓ એમના હૈયેથી વહે,

એવા આનંદના વર્ણન માટે ના કોઈ શબ્દો રહે,

પ્રભુકૃપારૂપે આશાઓ ફળી એવા દર્શન તમે કરો !……(૩)

 

સંતાનસુખ હશે એવા વિચારોમાં રૂપા વિરલ આનંદીત બને,

સમય વહેતો રહે અને પ્રભુકૃપાથી બાળ દેહ બનતો રહે,

ભક્તિભર્યા અને આનંદભર્યા દિવસોનો અનુભવ બાળને મળે,

કુદરતી શક્તિમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !……….(૪)

 

૨૦૧૫ની સાલે રૂપા વિરલ જ્યારે માતા પિતા બનશે,

ત્યારે જ, કિરીટ- વર્ષા દાદા-દાદી ‘ને ચંદ્ર -કમુ આજા-આજી હશે,

આવી વિચારધારામાં હૈયે સૌ આનંદ ભરી, પ્રભુકૃપા જ સમજે,

એવા આશાભર્યા શણગારમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !……(૫)

 

પ્રભુકૃપા વરસે ક્યારે અને કેવી રીતે, એનું કોઈ ના જાણે,

પ્રભુલીલાને ના કોઈ  સમજી શકે, એવું જગમાં સૌ કહે,

પ્રભુ તો છે હંમેશા દયાળુ, ચંદ્ર એવું જરૂર સમજે,

બસ, આવી સમજમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !…………….(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૧૪,૨૦૧૫                  ચંદ્રવદન

 

બે શબ્દો…

મારા જીવનમાં એક આશા.

દીકરીને ત્યાં સંતાનસુખની એ આશા.

વાટ જોઈ….અને પ્રભુ પર શ્રધ્ધા રાખી.

પ્રભુએ કરી કૃપા.

બસ….આ જ કાવ્યરૂપે લખ્યું છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Poem in Gujarati is based on my PERSONAL DEEP FAITH in the DIVINE.

What is GIVEN..ENJOYED is with the MERCY of the GOD.

What is DESIRED if NOT GIVEN also must be accepted as the WILL of the GOD.

May God’s Blessings be on ALL.

Dr. Chandravadan Mistry

 

 

Entry filed under: કાવ્યો.

પ્રાણ,જીવ, અને આત્માની સમજ !

16 ટિપ્પણીઓ Add your own

  • 1. nabhakashdeep  |  ઓગસ્ટ 1, 2015 પર 10:39 પી એમ(pm)

    પ્રભુકૃપા વરસે ક્યારે અને કેવી રીતે, એનું કોઈ ના જાણે,

    પ્રભુલીલાને ના કોઈ સમજી શકે, એવું જગમાં સૌ કહે,

    પ્રભુ તો છે હંમેશા દયાળુ, ચંદ્ર એવું જરૂર સમજે,

    બસ, આવી સમજમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !…………….(

    જવાબ આપો
  • 2. pravinshastri  |  ઓગસ્ટ 2, 2015 પર 4:11 પી એમ(pm)

    ૨૦૧૫ની સાલે રૂપા વિરલ જ્યારે માતા પિતા બનશે,

    ત્યારે જ, કિરીટ- વર્ષા દાદા-દાદી ‘ને ચંદ્ર -કમુ આજા-આજી હશે,

    આવી વિચારધારામાં હૈયે સૌ આનંદ ભરી, પ્રભુકૃપા જ સમજે,

    એવા આશાભર્યા શણગારમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !……(૫)

    ચિ. રૂપા-વિરલ ને અભિનંદન અને અનેક શુંભેચ્છાઓ. ટુ બી આજા આજીને પણ.

    જવાબ આપો
  • 3. chandravadan  |  ઓગસ્ટ 2, 2015 પર 4:40 પી એમ(pm)

    This was an Email Response>>>

    પ્રભુકૃપા છે ન્યારી !
    Dharamshi Patel
    To Chandravadan Mistry Aug 1 at 7:43 PM
    Hari om,

    Waw

    Dharamshi
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    ABHAR,DHARAMSHIJI
    C M MISTRY

    જવાબ આપો
  • 4. ishvarlal R. Mistry  |  ઓગસ્ટ 2, 2015 પર 7:06 પી એમ(pm)

    Very nice poem Chandravadanbhai. God’s Blessing is always there if your intentions are good,will always make a way, God is Great.ones success and talents is always God blessing.

    જવાબ આપો
  • 5. Rajul Kaushik  |  ઓગસ્ટ 2, 2015 પર 10:25 પી એમ(pm)

    અભિનંદન.

    જવાબ આપો
    • 6. JAGDISH VADHER  |  ઓગસ્ટ 31, 2015 પર 9:04 એ એમ (am)

      ખુબજ સુન્દર …

      જવાબ આપો
      • 7. chandravadan  |  ડિસેમ્બર 22, 2015 પર 5:14 પી એમ(pm)

        Dear Jagdish,
        Thanks for your message, on August 2nd 2015 i suffered a stroke with left-side paralysis and have been recovering since, hoping to be 100% fit and active soon where i can continue with my blog.

        With best regards

        Pratik Mistry on behalf of Dr Chandravaden Mistry (son-in-law)

  • 8. Vinod R. Patel  |  ઓગસ્ટ 3, 2015 પર 1:39 એ એમ (am)

    પ્રભુ પર શ્રધ્ધા રાખી.
    પ્રભુએ કરી કૃપા.સરસ.

    આનન્દના સમાચાર…. અભિનદન અને શુભેચ્છાઓ

    જવાબ આપો
  • 9. pravina Avinash kadakia  |  ઓગસ્ટ 3, 2015 પર 6:16 પી એમ(pm)

    ્પ્રભુ કૃપા છે ન્યારી

    તારી જોઈ આજે બલિહારી

    ‘જલ્દી સાજામાજા થઈ જાવ .’

    જવાબ આપો
    • 10. chandravadan  |  ડિસેમ્બર 22, 2015 પર 5:15 પી એમ(pm)

      Dear Pravinaben,
      Thanks for your message, on August 2nd 2015 i suffered a stroke with left-side paralysis and have been recovering since, hoping to be 100% fit and active soon where i can continue with my blog.

      With best regards

      Pratik Mistry on behalf of Dr Chandravaden Mistry (son-in-law)

      જવાબ આપો
  • 11. રીતેશ મોકાસણા  |  ઓગસ્ટ 7, 2015 પર 4:47 પી એમ(pm)

    It;s nice to hear ! Congratulation and best wishes to them.

    જવાબ આપો
    • 12. રીતેશ મોકાસણા  |  ડિસેમ્બર 1, 2015 પર 4:48 એ એમ (am)

      Uncle, Long time no any post, since long time trying to contact you. I hope your are doing well.Take care !!

      જવાબ આપો
      • 13. chandravadan  |  ડિસેમ્બર 22, 2015 પર 5:13 પી એમ(pm)

        Dear Ritesh,
        Thanks for your message, on August 2nd 2015 i suffered a stroke with left-side paralysis and have been recovering since, hoping to be 100% fit and active soon where i can continue with my blog.
        With best regards

        Pratik Mistry on behalf of Dr Chandravaden Mistry (son-in-law)

  • 14. રીતેશ મોકાસણા  |  જાન્યુઆરી 28, 2016 પર 5:46 પી એમ(pm)

    Oh MY god,I pray to god for your speedy recovery. Uncle , with your blessings, my movie will be releasing on 26 February 2016. Really i am so worried about you even i asked Vinod uncle. Thanks to god you”’ be active soon. Hopefully movie will be released in USA too.
    Take care uncle. God bless you with more power and strength.

    જવાબ આપો
  • 15. kishan  |  માર્ચ 9, 2016 પર 4:02 પી એમ(pm)

    I would like to invite you for visit my blog
    https://inspiredbyinfant.wordpress.com
    Please come and share your experience.

    જવાબ આપો
  • 16. Dr. Hitesh Chauhan "Vishvas"  |  જુલાઇ 5, 2019 પર 4:57 એ એમ (am)

    જય શ્રીકૃષ્ણ કાકા,

    હમણાં જ તમારા વિશે સાંભળ્યું કે તમને સ્ટ્રોક આવ્યો હતો, અને પેરાલિસીસની અસર હતી.

    તમારી તબિયત કેવી છે ? ઘણા બધા સમયથી આપની સાથે સંપર્ક જ નહોતો થયો. મને આશંકા હતી કે કાકા વાત કર્યા વિના તો ન રહે.
    હવે જલદી સાજા થઈ ફરી નવી સફર ચાલુ કરો તેવી શુભેચ્છાઓ.
    GET WELL SOON UNCLE…

    ડૉ. હિતેશકુમાર એમ. ચૌહાણ.

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,631 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31