અરે, શ્યામ, અરે,શ્યામ !

જુલાઇ 27, 2015 at 12:49 પી એમ(pm) 9 comments

 

7844e-floweranimation

 

 

Image result for krishna pictures

અરે, શ્યામ, અરે,શ્યામ !

અરે, શ્યામ ! અરે, શ્યામ !…..

શ્વાસે શ્વાસે વહે છે તારૂં નામ,

              વહે છે તારૂં નામ…

ઓ ! મારા શ્યામ …ઓ ! મારા શ્યામ !……………(ટેક)

 

આવી,તારા ચરણે  હું રે પડ્યો….

આશાઓ હૈયે લાવ્યો…..

હવે તો, હાથ પકડને મારો……

અરે, શ્યામ ! અરે, શ્યામ !………………………..(૧)

 

અર્શ્રુઓ મારા નયને છલકે….

મનની આશાઓ હૈયે ઉભરે….

હવે તો, કર દે આશાઓ મારી પૂરી…..

અરે, શ્યામ ! અરે, શ્યામ !……………………..(૨)

 

મુરલી સુરે પાગલ બની દોડું…..

મન-મોરલીયાને જગમાં છોડું……

હવે તો, એવા પાગલપણાને મત તોડ….

અરે, શ્યામ ! અરે, શ્યામ !……………………(૩)

 

મીરા બની હતી જાણે રાધા તારી…..

ના બન શકું એવી રાધા તારી….

હવે તો, ચંદ્ર છે તુંજ શરણે એક ભિખારી……..

અરે, શ્યામ ! અરે, શ્યામ !…………………….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી, ૨૭,૨૦૧૫                        ચંદ્રવદન

 

બે શબ્દો…

એક ઈમેઈલ દ્વારા એક “લીન્ક” મળી.

એ દ્વારા “વીડીઓ ક્લીપ”થી મહમદ રફીના સ્વરે સાંભળ્યું ” મોરે શ્યામ….મોરે શ્યામ પલપલ મોરે મુખસે નિકળે નીસદીન તેરો નામ….મોરે શ્યામ મોરે શ્યામ”.

સાંભળી, મારૂં હ્રદય “કૃષ્ણભક્તિ”નીર છલકાય ગયું.

ફરી ફરી ભજન સાંભળ્યું.

પ્રભુએ જ પ્રેરણા આપી….મારો હાથ પેન સાથે…શબ્દો વહી ગયા અને “રચના”નો આકાર.

પછી, કોમપ્યુટર દ્વારા પેપરના ગુજરાતી લખાણ શબ્દો ટાઈપ કરતો રહ્યો તેમ તેમ અન્ય શબ્દો અને અંતે જે શક્ય થયું એ જ આજે પોસ્ટરૂપે છે.

ગમશે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A Poem in Gujarati showing the LOVE for Lord Krishna (SHYAM).

In all the lines of the Poem the there an URGE to the Lord to ACCEPT as HIS DEVOTEE.The Poem talks of the TEARS….CRAZYNESS….and even becoming a BEGGER.

Hope you like this Poem as a Post.

Dr. Chandravadan Mistry

 

 

 

Entry filed under: કાવ્યો.

પાગલ છે હું ! પ્રાણ,જીવ, અને આત્માની સમજ !

9 ટિપ્પણીઓ Add your own

  • 1. મૌલિક રામી "વિચાર"  |  જુલાઇ 27, 2015 પર 1:38 પી એમ(pm)

    very nice!!! i am also reading many things about krishna these days!!

    જવાબ આપો
  • 2. Vinod R. Patel  |  જુલાઇ 27, 2015 પર 4:26 પી એમ(pm)

    શ્રી ચન્દ્રવદનભાઈ, હૃદય ના ભાવોની અભિવ્યક્તિ કરતી કૃષ્ણ ભક્તિ સભર સરસ રચના . ધન્યવાદ

    ” મોરે શ્યામ….મોરે શ્યામ પલપલ મોરે મુખસે નિકળે નીસદીન તેરો નામ….મોરે શ્યામ મોરે શ્યામ”.

    જવાબ આપો
  • 3. P.K.Davda  |  જુલાઇ 27, 2015 પર 8:17 પી એમ(pm)

    સરસ ભજન રચ્યું છે. Keep going.

    જવાબ આપો
  • 4. nabhakashdeep  |  જુલાઇ 28, 2015 પર 5:03 પી એમ(pm)

    હૃદયમાં રમતો ભક્તિરસ ભજનમાં છલકે છે ને આદ્રતા છૂ જાય છે…સરસ ભાવભર્યું ભજન છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 5. દાદીમા ની પોટલી  |  જુલાઇ 28, 2015 પર 5:14 પી એમ(pm)

    ભક્તિ રસ ની સુંદર રચના … માણી

    જવાબ આપો
  • 6. ishvarlal R. Mistry  |  જુલાઇ 29, 2015 પર 12:35 એ એમ (am)

    Very nice Bhajan Chandravadanbhai. good meaning. when sung with madur kant it sounds even more pleasing.Like sung by Bhajan mandal with all the musical instruments. Bhajan artists and singers.But all the same you have expressed nicely that counts.well done.

    Ishvarlal.

    જવાબ આપો
  • 7. chandravadan  |  જુલાઇ 29, 2015 પર 1:07 પી એમ(pm)

    This was an Email Response>>>

    અરે, શ્યામ, અરે,શ્યામ !
    kishorbhai patel
    To Chandravadan Mistry Today at 12:59 AM
    Res. sir

    Very nice poem
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Kishorbhai,
    Abhar.
    Chandravadan

    જવાબ આપો
  • 8. chandravadan  |  જુલાઇ 29, 2015 પર 1:09 પી એમ(pm)

    This was an Email Response>>>

    અરે, શ્યામ, અરે,શ્યામ !
    Dharamshi Patel
    To Chandravadan Mistry Jul 27 at 7:37 PM
    Hari om,

    Waw

    Dharamshi
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Dharamshiji,
    Abhar.
    Dr. Mistry

    જવાબ આપો
  • 9. chandravadan  |  જુલાઇ 30, 2015 પર 3:07 એ એમ (am)

    This was an Email Response>>>

    અરે, શ્યામ, અરે,શ્યામ !
    harnish jani
    To Chandravadan Mistry Today at 1:39 PM

    શ્યામ એક અને માંગનારા અનેક. શ્યામ કહેશે કે ક્યાં છે નરસૈયો અને મીરા જેમણે માંગ્યું નથી અને અઅપ્યું જ છે. –પ્રેમ.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Harnishbhai,
    Abhar.
    That is the truth.
    Chandravadan

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,630 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031