Posts filed under ‘શબ્દોમાં બ્લોગ-ઝલક’

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૪)

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૩ ) નામે પોસ્ટ મે,૧,૨૦૧૫ના શુભ દિવસે પ્રગટ કર્યા બાદ આ પોસ્ટ છે.

મેં જુદા જુદા વિષયે પોસ્ટો પ્રગટ કરી અને તમે વાંચી.

અનેકના પ્રતિભાવોથી મારા હૈયે ખુશી પણ અનુભવી.

મેં ટુંકા સમયગાળામાં અનેક “ભક્તિભાવ”ભરી રચનાઓ કરી અને એનો સંગ્રહ કર્યો.

મારા મનમાં એક જ વિચાર હતો “આ બધી કાવ્યરચનાઓ એક પછી એક પોસ્ટરૂપે પ્રગટ કરી સૌને પ્રસાદીરૂપે અર્પણ કરૂં”

તો હવે તમે નીચે મુજબ અનેક પોસ્ટો વાંચશો >>>>

(૧) માનવ દેહ અને આત્મા  (૨) શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ  (૩) પ્રભુભજન ના ગાઈ શકું ! (૪) ભક્તોના ગુણગાન પ્રભુજી કરે  (૫) પાગલ છે હું ! (૬) અરે શ્યામ અરે શ્યામ ! (૭) તમે માનો યા ના માનો (૮) પ્રાણ,જીવ અને આત્માની સમજ  

(૯) પ્રભુકૃપા છે ન્યારી !  (૧૦) જગદીશ તું હી છે અખિલ બ્રહ્માંડ  (૧૧) સાંજ અને રાત્રી સમયે કુદરતને નિહાળી પ્રભુદર્શનરૂપી શાંતી  (૧૨) ભગવાન ક્યાં છે ?  (૧૩) વિકાસ અને પર્યાવરણ વચ્ચે સમાયેલી પ્રકૃત્તિમાં પ્રભુદર્શન  (૧૪) જય શ્રી હનિમાન ! જય

શ્રી હનુમાન   (૧૫) પ્રભુ તો માનવ હ્રદયમાં (૧૬) ચપટી વગાડી અને વિષ્ણુજીને જગાડ્યા  (૧૭) સત્સંગની સમજ  (૧૮) રામ ઔર કૃષ્ણ નામ કે મોતી  (૧૯) એક જ ચિનગારી !  (૨૦) પ્રભુજીને અરજ  (૨૧) પ્રભુ,પરમ શાંતી છે તું ! (૨૨) કળશપૂજન પ્રથા

(૨૩) પ્રભુનું વર્ણન  (૨૪) વિષ્ણુજીન મુર્તિ સ્થાપન મંદિરે  (૨૫) હ્રદયની શુધ્ધી  (૨૬) શરણાગતીમાં પ્રભુ છે ચંદ્રહૈયે  !  (૨૭) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ મહિમા  (૨૮) પ્રભુકૃપા અને મંદિરપૂજારી સીવમુર્તિ મળ્યા  (૨૯) શ્રી વિષ્ણુજી કો થાલ પ્રસાદી !

ઉપરના નામકરણે તમો અનેક પોસ્ટો વાંચશો.

કદાચ ….સંજોગ કે કારણો લીધે આ ક્રમનાં ભંગ થાય તો ક્ષમા….પણ તમે જરૂરથી ૨૯ પોસ્ટો વાંચી આનંદ માણશો એવી આશા છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is the 34th Post with the Title in Gujarati “CHANDRAVICHARO SHABDOMA”.

It is my way of expressing my THOUGHTS on the PAST Posts & the planned FUTURE Posts on the Blog.

My INTENTION is to publish the POEMS in GUJARATI with the BHAKTI or the DEVOTION to God.

I plan to publish the LISTED 29 Poems one by one….but, if  there is a need to publish a Post in another CATEGORY or a Poem with a different THEME I will do so.

Please forgive me for doing so.

Hope you will wait for my NEW POSTS with the eagerness.

Your support with your COMMENTS will be appreciated.

 

Dr. Chandravadan Mistry

જુલાઇ 12, 2015 at 3:21 એ એમ (am) 9 comments

ચંદ્રવિચારોશબ્દોમાં (૩૩)

 

ચંદ્રવિચારોશબ્દોમાં (૩૩)

માર્ચ,૩૦,૨૦૧૫ના દિવસે તમે “ચંદ્રવિચારોશબ્દોમાં(૩૨)”ની પોસ્ટ વાંચી.

ત્યારબાદ, તમે અનેક “અંજલી” કાવ્ય-પોસ્ટો વાંચી.

વાંચ્યા બાદ, અનેક તરફથી “પ્રતિભાવો” પણ મળ્યા.

પ્રતિભાવો વાંચી મને ખુશી.

પણ…ખરેખર તો, અનેક વ્યક્તિઓના મૃત્યુ સમયે એમના આત્માઓને “શાંતી”મળે એવી પ્રાર્થનાઓ કરવાની તકો લીધી તેનો હૈયે આનંદ હતો.

હું એકલો એવી પ્રાર્થના કરૂં એના કરતા મારી સાથે અનેક એવી પ્રાર્થનાઓમાં જોડાય એ વધું આનંદની વાત છે.

હવે શું ?

કોઈ એક વિષયન બંધંનથી “મુક્ત” રહી જુદી જુદી “કેટેગોરી”માં પોસ્ટો પ્રગટ કરવાનો મારો નિર્ણય છે.

આ બ્લોગ પર ૯ કેટેગોરી છે….”સુવિચારો” …”કાવ્યો”…ટુંકી વાર્તા”….”અનકેટોગરાઈઝ”….તેમજ  “માનવ તંદુરસ્તી”……”વ્યક્તિ પરિચય”….”ચંદ્રવિચારધારા” વિગેરે.

મનમાં જે આવ્યું તે તમો પોસ્ટરૂપે વાંચશો.

તો….નવી પોસ્ટો વાંચવા આવશોને ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is 33rd with the Title “CHANDRAVICHARO SHABDOMA”

After the Last ( 32nd) you had read the Poems in Gujarati as the “FINAL RESPECTS” ( ANJALI) to several individuals .

Now..I plan to publish Posts in different CATEGORIES….There are 9 Categoreies @ this Blog.

Hope you will visit my Blog..READ these Posts.

Dr. Chandravadan Mistry

મે 1, 2015 at 1:11 એ એમ (am) 7 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૨)

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૨)

તમોએ  ટુંકી વાર્તાઓની પાંચ (૫) પોસ્ટો વાંચી.

એ પોસ્ટો માટે અનેકે પ્રતિભાવો આપ્યા, તે માટે ખુશી.

….મારા મનમાં થયું કે હવે શું કરવું ?

એવા સમયે, મેં મારા હ્રદયભાવો કાવ્યરૂપે દર્શાવી “અંજલી કે વંદના” અર્પી તે યાદ કર્યું.

જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ વિષે મેં જાણ્યું ત્યારે ત્યારે મેં એવી વ્યક્તિમાં પ્રભુઅંસભરી “મીઠી યાદ” જ નિહાળી.

માનવ જીવન એટલે જન્મથી શરૂઆત અને મૃત્યુથી અંત.

જીવન જીવતા માનવીને જાણી “મિત્રતા”ના ભાવે લખ્યું….અને મૃત્યુ સમયે જીવન-ઝલકમાં ડોકીયું કરી “વંદના કે અંજલી” અર્પી.

અનેક જીવોની મૃત્યુરૂપી ઘટનાઓ થઈ….પ્રભુપ્રેરણાથી જે રચનાઓ શક્ય થઈ તે જ એક પછી એક પોસ્ટરૂપે પ્રગટ કરવા નિર્ણય લીધો છે.

તો…હવે તમો મારા બ્લોગ પર પધારી, જગ છોડી “પરલોક” ગયેલા જીવોને જાણો…જાણી એવા “આત્મારૂપી” પ્રભુ-તત્વોને વંદન કરો.

બસ….આટલો જ ભાવ છે !

તો…બ્લોગ પર આવશોને ?

ડો. ચંદ્ર્વદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is 32nd in the Series named “CHANDRAVICHARO  SHABDOMA”….meaning The THOUGHTS of CHANDRA in WORDS.

By such named Posts, it is my intent to inform the READERS about the FORTHCOMING or the FUTURE Posts that are to follow.

By this 32nd Post I inform the readers that the Posts will be ANJALI ( LAST RESPECTS ) to the DEPARTED SOULS.

I see something GOOD in ALL….and as I pay my TRIBUTE to that SOUL, inspired by GOD I express that VISION in the WORDS as a POEMS.

Hope you will come & read these posts…& may be pay your RESPECTS to these DEPARTED SOULS.

Dr. Chandravadan Mistry

માર્ચ 30, 2015 at 2:25 પી એમ(pm) 9 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૧)

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૧)

“ચંદ્રવિચારો શબ્દોમાં”નામકરણે વાંચકોએ અનેક પોસ્ટો વાંચી.

આવા નામકરણે પોસ્ટો પ્રગટ કરવાનો એક જ હેતું >>>આગળ પ્રગટ કરેલી પોસ્ટો તેમજ ભવિષ્યમાં પ્રગટ થનાર પોસ્ટોની “ઝલક” આપવાનો હતું !

જાન્યુઆરી ૨૦૧૫માં “ચંદ્રવિચારો શબ્દોમાં(૩૦)”ની પોસ્ટ પ્રગટ કરી હતી…ત્યારબાદ, જુદી જુદી “કેટેગોરી”માં તમે અનેક પોસ્ટો વાંચી.

પણ…હવે તમે પાંચ “ટુંકી વાર્તાઓ” વાંચશો.

એક દિવસ,યાને ૩૧મી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે હું વિચારોમાં હતો. અને, થયું કે “હમણા કોઈ ટુંકી વાર્તા જ પ્રગટ થઈ નથી !”.

બસ….આ વિચાર સાથે મે મારી પેન હાથમાં પકડી અને શરૂઆત કરી. પ્રભુએ પ્રેરણાઓ આપી. અને એ જ દિવસે, પાંચ “બોધ”ભરી વાર્તાઓ શક્ય થઈ.

તો….હવે તમે એક પછી એક પાંચ વાર્તાઓ વાંચશો.

વાંચી તમો જરૂરથી તમારા વિચારો “પ્રતિભાવ”રૂપે જણાવશો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is the 31st Post as “Chandravicharo Shabdma”.

It gives the INFO on the FUTURE 5 Posts which will be the SHORT STORIES ( Tunki Vartao).

These Posts will be considered as the CHILDEREN STORIES ( BAL VARTAO) with the MESSAGE.

These were ALL written on 31st January,2015.

Hope you like these Posts.

Your COMMENTS appreciated.

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

 

 

 

ફેબ્રુવારી 27, 2015 at 1:23 પી એમ(pm) 8 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૦)

 

 

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૦)

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૯) પ્રગટ કરી વાંચકોને ક્રમવાર પ્રગટ થનાર પોસ્ટો વિષે જાણ કરી.

તેમ છતાં, એવા ક્રમનો ભંગ કરી, અનેક પોસ્ટો પ્રગટ કરી.

 જે પોસ્ટો તમે વાંચી તે માટે અનેક વાંચવા પધાર્યા….કોઈકે પ્રતિભાવો પણ આપ્યા.

આથી, મારા હૈયે ખુશી છે.

હવે….મારે કાંઈ ક્રમ કહેવો નથી.

પણ ….એટલું કહું કે જે પોસ્ટો હશે તે દ્વારા તમો જુદી જુદી “કેટેગોરી”રૂપે વાંચશો.

એમાં સમાવેશ હશે>>>

(૧) કાવ્ય પોસ્ટો

(૨) “પુસ્તક વાંચન”રૂપે “અનકેટગોરાઈઝ્ડ” (   ) પોસ્ટો

(૩) ટુંકી વાર્તાઓ

(૪) સુવિચારો

(૫) “ચંદ્રવિચારધારા” રૂપે પોસ્ટે ચર્ચા

તેમજ….પ્રભુ પ્રેરણાથી થયેલ ઘટનાઓ આધારીત કોઈક પોસ્ટો.

તો, મોંઘેરા મહેમાનો પધારજો તમે,

પધારી પોસ્ટરૂપી વાંચન કરજો તમે,

વાંચન કરી, પ્રતિભાવ પણ આપજો તમે,

આવું કરશો તો, ચંદ્ર-હૈયે ઉત્સાહ રેડશો તમે,

ઉત્સાહ રેડવા માટે “આભાર” પાત્રો છો તમે,

ચાલો…૨૦૧૫ના નવા વર્ષે આપણે મળી, આનંદ માણીએ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This is the 30th Post with the Title of “CHANDRAVICHARO SHABDOMA” which means THOUGHTS of CHANDRA in WORDS.

This is my way of telling of PAST & FUTURE Posts on this Blog.

By this Post, the READERS are informed that the FUTURE Posts will be at RANDOM on DIFFERENT CATEGORIES ( Poem/Short Stories Etc).

Hope you will visit my Blog to read these Posts.

Dr. Chandravadan Mistry

 

 

 

 

જાન્યુઆરી 6, 2015 at 5:18 પી એમ(pm) 7 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૯)

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૯)

જે પ્રમાણે, “ચંદ્રવિચારો શબ્દોમાં (૨૮)”ની પોસ્ટમાં પોસ્ટો વિષે ઉલ્લેખ કર્યો હતો તે પ્રમાણે બધી જ પોસ્ટો પ્રગટ થઈ હતી.

પણ….એ સાથે જે લીસ્ટમાં ના જણાવ્યું હોવા છતાં 3 વધારાની પોસ્ટો પ્રગટ કરી મેં ક્રમનો ભંગ કર્યો હતો.

એ 3 પોસ્ટો હતી>>>

(૧) ૧૩મી ઓક્ટોબરનો દિવસ

(૨) દિવાળી આવી ! દિવાળી આવી !

(૩) શાંતાબેનને પરમ શાંતી !

તમોએ પધારી, સર્વ પોસ્ટો વાંચી. એ માટે ખુશીભર્યો “ચંદ્ર-આભાર”.

હવે ભવિષ્યની પોસ્ટોમાં લીસ્ટ પ્રમાણે જરૂર હશે….પણ, અન્ય વિચારે કોઈક બીજી પોસ્ટ પ્રગટ કરવાની ઈચ્છા થતા એ પ્રમાણે કરતા હું અચકાઈશ નહી. અને આજે જ કહું કે એવી ભંગ કરવાની ઘડી હશે “૨૨મી નવેમ્બર” કારણે કે એ દિવસે બ્લોગની “એનીવર્સરી” હશે.  એ સિવાય અચાનક થયેલ ઘટના કે વિચારો આધારીત કોઈક પોસ્ટ હોય શકે….આવું થાય તો પ્રગટ કરેલી એવી પોસ્ટોને પણ પ્રેમથી તમે સ્વીકારશો.

તો….

મારી ઈચ્છા પ્રમાણે નીચેની પોસ્ટોનું લીસ્ટ ભવિષ્યની થનાર પોસ્ટો માટે છે>>>>

(૧) વિજયાબેન પ્રભુધામે !

(૨) અમે તો વણજારા !

(૩) વાર્તા રે વાર્તા

(૪) વિધવા હિન્દુ નારી 

(૫) સ્ત્રી તત્વ 

(૬) સુવિચાર….ઈશ્વર

(૭) વૃક્ષ, પક્ષી અને માછલીની વાણી

(૮) જીવન સફરે થતી ભુલો

(૯) માનવ તંદુરસ્તી (૩૭) 

(૧૦) માનવ તંદુરસ્તી (૩૮)

(૧૧) પ્રેમનો પ્યાલો !

વાંચકો…..આ પોસ્ટ વાંચી ભવિષ્યની પોસ્ટો વાંચવા તૈયાર  છો ને ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This is the 29th Post with the Title “CHANDRAVICHARO SHABDOMA”

It tells of the FUTURE Posts that will be published on this Blog.

It is hoped that you ( the READERS) will enjoy reading these Posts.

Your SUPPORT is needed & requested for the SUCCESS of this Blog !

 

Dr. Chandravadan Mistry

 

નવેમ્બર 4, 2014 at 1:18 એ એમ (am) 3 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૮)

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૮)

તમે સૌએ “ચંદ્રવિચારો શબ્દોમાં (૨૭)”ની પોસ્ટ વાંચ્યા બાદ મેં પ્રોમીસ કરી હતી તે પ્રમાણે બાદશાહ અકબર તેમજ એની સત્તાના સમયગાળાના ઈતિહાસને કાવ્યરૂપે તમોને પ્રસાદી આપી.

તમોએ સર્વ પોસ્ટો ખુશી સાથે વાંચી.

અનેક પ્રતિભાવો મળ્યાથી ખુશીભર્યો ઉત્સાહ !

આવી પોસ્ટો “તાના રીરી”ની કહાણીની પોસ્ટ સાથે પુર્ણ થઈ હતી.

અને તરત જ ૧૭મી સેપ્ટેમબેરનો દિવસ હતો..તો, મને ૨૫ વર્ષ પહેલા “ઓપન હાર્ટની સર્જરી”ની યાદ આવી. મે એક કાવ્યરૂપે પ્રગટ કરી….તમોએ મને શુભેચ્છાઓ આપી..હું સૌનો આભારીત છું.

આ પોસ્ટ દ્વારા હું ભવિષ્યની પોસ્ટો વિષે કહી રહ્યો છું !

આ પોસ્ટ બાદ….તમે નીચેની પોસ્ટો વાંચશો>>>

(૧) “તારલિયા ભાગ-૧”નું મારું પુસ્તક વાંચન

(૨) “ગ્રેઈસ રીસોર્સીસ”નામની સંસ્થા સાથે મારો સબંધ

(૩) મોદીજીનું શુભ સ્વાગતમ !

(૪) “કમુ અને ચંદ્રવદન”નામે જગપહેચાણ

આટલી પોસ્ટો બાદ મારી ઈચ્છા એટ્લી કે કાવ્ય પોસ્ટોરૂપે મારે સૌને પ્રભુભક્તિ તરફ વાળવા પ્રયાસ કરવો.

આવા હેતુ સાથે છે નીચેની પોસ્ટો>>>>

(૧) જ્ઞાનપંથ કે ભક્તિપંથ 

(૨) અલગ બની એકલપણું

(૩) ગુરૂ શોધવાની માથાકુટ ના કરવી

(૪) અસહાયને સહાય 

(૫) સંસારમાં સંતાન મૃત્યુની ઘડી

(૬) ધરતી છે તારી કર્મભૂમી

(૭) કુદરતના નવ રત્નો

(૮) પડછાયો મારો

(૯) પ્રભુજી દયા કરો !

(૧૦) પ્રભુને પ્રાર્થના મારી !

(૧૧) અરે ! મત કર તું અભિમાન !

આ પ્રમાણે તમો “ભક્તિરસ” ચાખશો.

આવા રસપાન થકી તમ હ્રદયે જો પ્રભુભક્તિનું બિન્દુ પડે તો મારૂં માનવું છે તમારા હ્રદયે જરૂરથી પ્રભુ પોતે બીરાજશે !

આવી પોસ્ટો વાંચવા તમો આતુર છો ?

જરા મને કહેશો ?

“બે શબ્દો”રૂપી પ્રતિભાવની આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This is the 28th Post titled as “CHANDRAVICHARO SHABDOMA”

I had published the Poems on AKBAR & events related to his REIGN.

You enjoyed these posts.

Now by this Post I inform my readers about the FUTURE Posts.

And…invite ALL to come & read these Posts.

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 20, 2014 at 12:04 પી એમ(pm) 8 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૭)

 

 

 

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૭)

 

જુલાઈ,૨૬,૨૦૧૪ના દિવસે “ચંદ્રવિચારો શબ્દોમાં (૨૬)” પ્રગટ કર્યા બાદ, અનેક પોસ્ટો પ્રગટ થઈ છે.

આ બધી પોસ્ટોમાં અનેક “કાવ્ય” પોસ્ટો છે.

થોડી થોડી કાવ્યપોસ્ટો પ્રગટ કર્યા બાદ કોઈ બીજી કેટેગોરીની પોસ્ટ હતી. આ પ્રમાણે વચ્ચેવચ્ચે તમે (૧) માનવ તંદુરસ્તી (૨) સુવિચારો (૩) ચંદ્રવિચારધારા (૪) ટુંકી વાર્તા વિગેરેનો સમાવેશ થયો હતો.

આજની આ પોસ્ટ દ્વારા હું મારા વાંચકોને જાણ કરૂં છું કે ……હવે પછી તમે મોગલ રાજ, અકબરના રાજ તેમજ અકબરના વિષે જાણકારી આપતી પોસ્ટો કાવ્યરૂપે વાંચશો.

તો….તમે રાહ જોશો નીચેની પોસ્ટો માટે>>>

(૧) મોગલ સત્તાની કહાણી

(૨) અકબરની જીવન કહાણી

(૩) અકબરની બેગમોમાં જોધા

(૪) અકબર દરબારના “નવ રત્નો”

(૫) બીરબલની જીવન કહાણી

(૬) તના -રીરીની કહાણી

આ બધીજ પોસ્ટો એક પછી એક પ્રગટ થશે.

તો….વાંચવા આવશોને ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is “CHANDRA VICHARO SHABDOMA (27)”

It tells of the OLD Posts published….and reveals about the FUTURE POSTS.

There will be POEMS ( Kavya) of MOGAL RAJ PERIOD….then about AKBAR the GREAT….and then several OTHER Poems related to AKBAR REIGN.

Hope you will enjoy  reading these Posts !

 

Dr. Chandravadan Mistry

 

સપ્ટેમ્બર 9, 2014 at 12:04 પી એમ(pm) 6 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૬)

 

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૬)

 

તમે ચંદ્રવિચારો શબ્દોમાં (૨૫) વાંચી અનેક પ્રગટ થનાર પોસ્ટો વિષે જાણ્યું હતું.

જે પ્રમાણે જાણ્યું હતું તે પ્રમાણે જ તમે અનેક કાવ્ય-પોસ્ટો વાંચી.

હવે શું ?

તો એના પર વિચાર કરતા મનમાં થયું કે હવે જુદી જુદી “કેટેગોરી”માં પોસ્ટો હોવી જોઈએ.

એથી …..

પોસ્ટો હશે>>>

(૧) સુવિચાર

(૨) કાવ્યો

(૩) અનામી યાને “અનકેટગોરાઈઝાઈડસ”.( )

(૪) માનવ તંદુરસ્તી.

ચાલો, બ્લોગ પર પધારી નવી નવી પોસ્ટો તમે જરૂર વાંચશો એવી નમ્ર વિનંતી.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Today’s Post is “CHANDRAVICHARO SHABDOMA (26)”.

It is the 26th Post with a GOAL to lay out the PLAN for the FUTURE POSTS @ CHANDRAPUKAR.

There will be Posts of DIFFERENT CATEGORY which includes (Suvicharo…Kavyo….Uncategorized….Health or Manav Tandurasti ).

Hope you will enjoy these FUTURE Posts on this Blog.

Dr. Chandravadan Mistry

જુલાઇ 26, 2014 at 12:54 પી એમ(pm) 6 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૫)

 

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૫)

મે, ૫, ૨૦૧૪ના દિવસે મેં ચંદ્રવિચારો શબ્દોમાં (૨૪) પ્રગટ કરી હતી.

ત્યારબાદ, તમોએ અનેક “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો વાંચી.

એ સિવાય, અનેક “કાવ્ય પોસ્ટો” પણ વાંચી.

કાવ્યપોસ્ટ સિવાય, તમે ” અનકેટોગોરાઈસ્ડ” (Uncategorized ) પોસ્ટરૂપે પણ વાંચન કર્યું.

હવે આજે આ પોસ્ટ દ્વારા હું સૌને ૧૬ પ્રગટ થનાર કાવ્ય-પોસ્ટો વિષે થોડી “ઝલક” આપવા પ્રયાસ કરૂં છું.

આ સંસારના દર્શન કરી, હું વિચારતો રહ્યો.

સંસારમાં માનવીઓના દર્શન કર્યા.

એવા માનવ દર્શનમાં, મેં માનવીઓને જુદા જુદા ભાવોમાં જોયા….ક્રોધ, વેદના, સહાયભાવનાઓ, અહંકાર,તેમજ માયાના બંધનોમાં રમતો માનવી !

સાથે જગતના સર્જન સાથે કરેલો શણગાર….પ્રભુરૂપી સહારો વિગેરે.

આ બધા જ “ભાવો”ને મેં કાવ્ય-સ્વરૂપ આપવા પ્રયાસ કર્યો.

આવા પ્રયાસે, કુલ્લે ૧૬ કાવ્ય પોસ્ટ શક્ય થઈ તે સૌને પ્રગટ કરવા મારી ઈચ્છા છે.

આ જુદી જુદી પોસ્ટો નીચે મુજબ હશે >>>>

(૧) કુદરતના શરણગારમાં પ્રભુદર્શન

(૨) શરીર,મન, અને આત્મા

(૩) સ્વાર્થભર્યા જગનો વ્હાલ

(૪) વેદના !

(૫) ક્રોધ પર વિજય

(૬) મનના વિચારો હ્રદયમાં

(૭) સુવિચારોભરી વાણી

(૮) ભુતકાળ, ભવિષ્ય સાથે વર્તમાન

(૯) વિકારોનું મૂળ અહંકાર

(૧૦) જ્ઞાનપંથનો અંત !

(૧૧) માનવ આત્મબળ

(૧૨) સંસારમાં માનવતા રહી કે નહી ?

(૧૩) કળિયુગ કે પ્રભુલીલા ?

(૧૪) હંસ માનવીઓને જીવન જીવવા શીખવે !

(૧૫)માનવ-સ્વીકારમાં પ્રભુભક્તિ

(૧૬) મોર કુદરતની કરામત !

આ બધી જ કાવ્યો પોસ્ટો એક પછી એક પ્રગટ થશે….તો, સૌને પધારી વાંચવા વિનંતી.

આવશો ને ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This the 25th Post of “CHANDRAVICHARO SHABDOMA”….It gives the idea of the PUBLISHED POSTS….and the plan for the FUTURE POSTS @ CHANDRAPUKAR.

These will be KAVYA POSTS on SANSAR ( Human Society).

Hope you enjoy these FUTURE Posts.

Dr. Chandrvadan Mistry

 

જૂન 2, 2014 at 12:22 એ એમ (am) 4 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,634 hits

Disclimer

સંગ્રહ

મે 2024
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031