Archive for જૂન 16, 2012

પિતાજીના ઉપકારો !

 
 
 
 
 
Loving Son, Wonderful Father...
 
 
103849763 cfbdb97131 24 Inspirational Father’s Day Photos
 
 

પિતાજીના ઉપકારો !

 
 
પિતાજીને યાદ કર !
ઉપકાર એમના શાને ભુલે છે તું ?……..(ટેક)
 
માતાને યાદ કરી એ સાંરૂં થયું,
પણ…આજે,એવી યાદમાં પિતાને ભુલતા કાંઈક ખોટું થયું !……પિતાજી…(૧)
 
ભલે, બચપણમાં ખીજાઈ પિતાએ નારાજી કરી,
પણ…..આજે, એવી ખીજમાં પિતાની ભલાઈ સમજાય ખરી ?…પિતાજી….(૨)
 
યુવાનીમાં ના રમાડ્યો હતો, ગુસ્સો એનો ભુલવા જરા પ્રયાસ કર,
પણ….આજે, તુજ ભરણ પોષણ કાજે બલીદાન કરેલ પિતાજીવનને યાદ કર !….પિતાજી….(૩)
 
પિતાના કડક સ્વભાવમાં  મીઠાશ ચાખી ના તેં કદી,
પણ….આજે, કુટેવો વગરની જીવન સફરમાં મીઠાશ છે કેટલી બધી !……પિતાજી…(૪)
 
 
માતાને વદન અર્પણ કરતા, પિતાને વંદના કરવાનું કદી ના ભુલવી,
ચંદ્ર કહે, માત પિતા દોનેને વંદના કરવી એ જ ખરેખર, તારી ફરજ રહી !…પિતાજી…..(૫)
 
 
કાવ્ય રચનાઃ તારીખ મે, ૧૧,૨૦૧૨                             ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…

 
રવિવાર, અને મે,૧૩,૨૦૧૨નો દિવસ એટલે “મધર્સ ડે”.
અને, “માત સ્નેહ” નામે એક રચના પોસ્ટરૂપે પ્રગટ કરવા તૈયાર હતી.
એ વાંચતા, મારા મનમાં મારા પિતાજી યાદ આવ્યા.
અને યાદ આવ્યું કે જુન માસે “ફાધર્સ ડે” હશે.
બસ, એવી યાદ સાથે આ રચના શક્ય થઈ.
સૌને આ રચના ગમે એવી આશા !
સૌને “હેપી ફાધર્સ ડે”!
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
 
 

FEW WORDS…

 
 
Today I wish “HAPPY FATHER’S DAY” to All.
Today I have a Poem in Gujarati ADORING the FATHERS of this World.
One’s love for the MOTHER cannot be COMPLETE without the RECIPROCAL LOVE for the FATHER.
I hope you like the MESSAGE within this Poem.
 
Dr. Chandravadan Mistry
 

જૂન 16, 2012 at 12:53 એ એમ (am) 20 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,830 hits

Disclimer

સંગ્રહ

જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930