“સ્ટીવ જોબ્સ”વિષે જરા જાણો !
મે 17, 2012 at 4:55 પી એમ(pm) 15 comments
Steve Jobs | 1977( Apple Inc. ) Apple founder Steve Jobs introduces the Apple II in 1977, the first computer with a keyboard and color screen.
|
Steve Jobs( Getty Images / June 15, 2004 ) In 2004 Steve Jobs announced he had been diagnosed with a tumor on his pancreas. Surgery in July of ’04 appeared to successfully remove the growth.
|
Steve Jobs | 2010( Justin Sullivan/Getty Images / January 7, 2010 ) Raising the bar; Steve Jobs holds up the new iPad during an Apple Special Event at Yerba Buena Center for the Arts in San Francisco, California. Apple introduced its latest creation, a mobile tablet browsing device that is a cross between the iPhone and a MacBook laptop.
|
“સ્ટીવ જોબ્સ”વિષે જરા જાણો !
તમે સાંભળ્યું હશે કે “સ્ટીવ જોબ્સ”એ કોમપ્યુટરની દુનિયામાં એક મહા-પરિવર્તન લાવ્યું છે…અને, “ઈ” યાને “ઈલોકટ્રોનીક” આધારીત વાર્તાલાપ, એના શરૂ કરેલા “એપલ”કોમપ્યુટર દ્વારા સરળતાથી થાય, એવું શક્ય કર્યું.
પણ…..તમે સ્ટીવ જોબ્સ વિષેની નીચેની વિગતો જરૂર જાણો>>>>>>
(૧) એ દર રવિવારે, ૭ માઈલ ચાલી, “હરે કૃષ્ણ હિન્દુ મંદિર” પહોંચી, ત્યાંનું બનતું એક સારૂં ભોજન લેતો.
(૨) એણે “સ્ટાનફોર્ડ યુનીવરસીટી”માં આપેલા ભાષણમાં એવું કહ્યું હતું…………………
“તમારું આત્મ બળ, ભાગ્ય, પ્રાણ, અને કર્મ અને એના ફળ આધારીત જીવન છે”.એવો પુર્ણ વિશ્વાસ હતો !
એ “કર્મ યોગ”નો શ્રધ્ધા સહીત પાલનકરનાર એક શિષ્ય હતો !
(૩) એણે રીશીકેશના અનેક આશ્રમોની મુલાકાતો લીધી હતી…ખાસ કરીને, “નીમ કરોલી બાબા”નો આશ્રમ ! એ હનુમાનજીને માનનાર એક ભક્ત હ્તો. પહેલીવાર, ભારતના દર્શન કર્યા બાદ, એ અમેરીકાથી ફરી ભારત નિહાળવા આવ્યો ત્યારે એણે એના મસ્તકના વાળનું મુંડન કરી, ભગવા સાધુ વેશ પહેર્યો હતો.
(૪) એ સાધુ વેશમાં ખુલ્લા પગે ચાલતો.
(૫)એ દરરોજ યોગની કસરતો કરતો, અને એ જીવનભર શાકાહારી રહ્યો હતો.
(૬)એણે ઉત્તર ભારતના અનેક આશ્રમોની મુલાકાત લીધી હતી, અનેક ધાર્મીક ધામે યોગ આસનો કર્યા હતા.
(૭) એણે ૧૯૭૦થી ભારતનો પ્રવાસ શરૂ કર્યો હતો , અને એ વિશ્વના સર્વ પ્રાણીઓનો ચાહક હતો.
(૮)જ્યારે એની પાસે નોકરી કે કોઈ કામ ના હતું ત્યારે એણે એના માતા પિતા પાસે પૈસા માંગ્યા ના હતા…..અને, જ્યાં જ્યાં એ ગયો ત્યાં એણે હિન્દુ મંદિરોમાં જઈ ભોજન કરવાનો પ્રયાસ કર્યો હતો.
(૯) એ શ્રધ્ધા સહીત હિન્દુ ધર્મ અને વેદોના જ્ઞાનને માન આપવા પ્રયાસ કર્યો હતો…અને, અન્યને પણ એવી સમજ આપવાનો એનો પ્રયાસ હતો.
(૧૦) એણે યુનીવરસીટીમાં ડીગ્રી કોર્સનો અભ્યાસ પુરો કર્યો ના હતો…પણ યુનીવરસીટીના મિત્રો સાથે સંપર્ક ચાલુ રાખ્યો હતો.
(૧૧) એની પોતાની કંપનીના મેનેજમેન્ટે એને ‘ચેરમેનશીપ”માથી છુટો કર્યો….અને ટુંક સમયમાં એને એની સત્તા પાછી આપી હતી
(૧૨) એવું કહેવામાં આવે છે કે હિમાલયના કોઈ સાધુએ એને એક લીલું સફરજન (એપલ) આપી દાતોથી બટકું લેવાનું સુચન કર્યું તે પ્રમાણે એ “એપલ”ને ફરી નિહાળતા જે દ્રશ્ય જોયું તે આધારીત એણે એના કોમપ્યુટરને “એપલ” નામ આપી એની નિશાની બનાવી હતી
STEVE JOBS’ LOVE FOR INDIAN PHILOSOPHY , YOGA AND MEDITATION.
You have heard about Mr. Steve Jobs who has revolutionized the world of computers and e based communications through his Apple computers. Do you know the following facts about Mr. Steve Jobs.
–He used to “walk 7 miles across town every Sunday night to get one good meal a week at the Hare Krishna Hindu Temple”.
–He said in his Stanford University lecture “ you have to trust in your gut, destiny, life and Karma. He was a staunch believer of karma yoga.
–He visited many Ashrams in Risheekesh particularly Neem Karoli Baba ashram , a devotee of Hanuman. After visiting for the first time he returned from India to US with a shaved head and in traditional Indian robes.
–He used to walk in his company bare footed like a Hindu sanyaasee..
–He used to do Yoga daily and he was a perfect vegetarian till his last breath.
–He visits many ashrams in north India and used to do yoga in the holy places.
–He started touring India from 1970 onwards and he is a great lover of animals.
–He has not requested money from his parents even when he was jobless and generally took food from Hindu temples wherever he goes.
–He, religiously followed and spread the ‘ amazing Hindu dharma’ and Vedic messages.
–He did not complete his studies in the university but remained in university for discussing with his friends.
-He was removed from his own company by the management and latter on those management people were removed from their chair and Mr. Steve was brought back
–It is said that in Himalayas, one of the Hindu swamijies gave him a green apple and told him to bite it. He did and looked into the apple after biting a piece from that.
–That apple has come as the emblem of the Apple computers . ગુજરાતીમા ભાષાંતર કરવા વિનંતિ
બે શબ્દો…
આજની પોસ્ટ કેમ પ્રગટ થઈ ?
એક ઈમેઈલથી અંગ્રેજીમાં “સ્ટીવ જોબ્સ” વિષે લખાણ વાંચ્યું.
એ લખાણ નીચે હતી એક વિનંતી>>>>
“ગુજરાતીમાં ભાષાંતર કરવા વિનંતી “
કોઈ તરફથી આ કાર્ય થાય…મેં બીજા ઈમેઈલની વાટ જોઈ…પણ એવો જવાબ ના મળ્યો.
તો….મારૂં ગુજરાતી ભાષા જ્ઞાન અલ્પ હોવા છતાં મેં આ કાર્ય હાથમાં લીધું.
કદાચ ભુલો હશે…પણ જે શક્ય થયું એ જ પોસ્ટરૂપે અહી પ્રગટ કર્યું છે, અને સાથે “ઓરીજીનલ” અંગ્રેજી લખાણ પણ પ્રગટ કર્યું છે.
હવે જો આ પોસ્ટરૂપે પ્રગટ કરૂં તો સાથે “સ્ટીવ જોબ્સ”ના ફોટાઓ અન્ય વિગતો પણ પ્રગટ કરવા નિર્ણય લીધો..અને તમે આ પોસ્ટ સાથે વાંચી/જાણી શકો છો.
આશા છે કે સૌને આ પોસ્ટ ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is UNPLANNED ….It is because of an EMAIL with some INFORMATIONS on STEVE JOBS, who was the INSPIRATION for the success of APPLE COMPUTERS.
The information was about his thoughts on Hindu Philosophy in English…..I ventured to TRANSLATE it in GUJARATI. This was the basis of this Post. Later I thought of publishing OTHER FACTS of STEVE JOBS with some PHOTOS. Thus, the FINAL
PICTURE of the Post was CREATED.
I hope you like this Post. Many of you had read about STEVE JOBS…but may this Post refreshen those MEMORIES.
Dr. Chandravadan Mistry
Entry filed under: Uncategorized.
15 ટિપ્પણીઓ Add your own
Leave a comment
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1. pragnaju | મે 17, 2012 પર 5:28 પી એમ(pm)
મુઠ્ઠી ઉંચેરા માનવીને સમજવા અઘરા હોય છે.
તેમની વિગતો અંગે પણ પ્રશ્નો ઉઠાવાય છે પણ તેમની પ્રચંડ બુધ્ધિ,ઊંચી વિચારશ્રેણી અને સમાજકલ્યાણ માટે જે કર્યું તેને શત શત વંદન
2. mdgandhi21 | મે 17, 2012 પર 5:44 પી એમ(pm)
very nice information about Steve’s belief in Indian religion.
3. Vinod R. Patel | મે 17, 2012 પર 6:33 પી એમ(pm)
શ્રી ચન્દ્રવદનભાઈ,
એપલ કમ્પનીના જન્મદાતા સ્ટીવ જોબ્સ અંગેની તમારી પોસ્ટ ગમી.ધન્યવાદ.
“It is said that in Himalayas, one of the Hindu swamijies gave him a green apple and told him to bite it.
He did and looked into the apple after biting a piece from that.
–That apple has come as the emblem of the Apple computers .
ગુજરાતીમા ભાષાંતર કરવા વિનંતિ ”
સ્ટીવ જોબ્સના અવસાન વખતે મે મારા બ્લોગ વિનોદ વિહારમાં સ્ટીવ જોબ્સના જીવન અંગે ગુજરાતીમાં મારો લેખ તથા શ્રી દેવેન્દ્ર પટેલનો લેખ મુક્યા હતા.આ લેખો નીચેની લીંક ઉપર જિજ્ઞાસુ વાચકો વાંચી શકશે.
http://vinodvihar75.wordpress.com/2011/10/19/%e0%aa%8f%e0%aa%aa%e0%aa%b2-%e0%aa%95%
e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a8%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9c%
e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b8%e0%ab%8d-2/
4. Vinod R. Patel | મે 17, 2012 પર 6:37 પી એમ(pm)
સ્ટીવ જોબ્સ્ના લેખની મારા બ્લોગની લીનક ફરી આપું છું .
5. ishvarlal Mistry | મે 17, 2012 પર 9:23 પી એમ(pm)
Chandravadanbhai very nice of you to post about Steve Jobs , he did benefit everybody with his new technology, I am also glad to hear about him going to India and meet our Indian Gurus and acquired good knowledge about our culture.He was a great man God Bless him.
Ishvarbhai.
6. pravina | મે 18, 2012 પર 2:41 એ એમ (am)
‘સ્ટીવ જોબ’ની શ્રદ્ધા હિંદુ ધર્મ અને ફિલોસોફિમાં હતી તે દાદ માગી લે તેવા છે. નાની ઉમરમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું હતું. ખરેખર ધન્યવાદનો હકદાર છે..
7. Divyesh | મે 18, 2012 પર 4:07 એ એમ (am)
its nyc sir
8. અમિત પટેલ | મે 18, 2012 પર 7:20 એ એમ (am)
એપલ = સફલ-જન (સફળ વ્યક્તિ) : સ્ટીવ જોબ્સ
9. dadimanipotli1 | મે 18, 2012 પર 10:14 એ એમ (am)
આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,
સ્ટીવ જોબ વિષે ટૂંકમાં પણ ઘણીજ મહત્વની માહિતીનો સમાવેશ આપે કર્યો છે., ઘણું જ નવું જાણવા મળ્યું.
ધન્યવાદ !
10. સુરેશ | મે 18, 2012 પર 1:03 પી એમ(pm)
A bit to laugh in this connection…
http://dhavalrajgeera.wordpress.com/?s=Steve
11. chandravadan | મે 18, 2012 પર 6:39 પી એમ(pm)
This was an Email Response from Canada>>>>>
Re: Fw: NEW POST…..“સ્ટીવ જોબ્સ”વિષે જરા જાણો !
FROM: Jay Gajjar
TO: chadravada mistry
Friday, May 18, 2012 10:41 AM
THANKS
VERY INFORMATIVE
JAY GAJJAR
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Dear Jaybhai,
Thanks for your Email Response to this Post.
Chandravadan
12. Dilip Gajjar | મે 18, 2012 પર 10:01 પી એમ(pm)
Chandravadanbhai..Khub prerak chhe..aa post…
ane khub gami mahiti..Hindu dharm mate pan khushi thaay tevi vaat,..
13. nabhakashdeep | મે 22, 2012 પર 5:22 એ એમ (am)
સ્ટિવ જોબ વિશે નો અભ્યાસી લેખથી ઘણું જાણવા જેવું જાણવા મળ્યું.
સરસ માહિતીસભર લેખ માટે અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
14. readsetu | મે 23, 2012 પર 5:17 એ એમ (am)
this is really very interesting information about him… useful post.. liked.
lata hirani
15. bhimbhai | જૂન 3, 2012 પર 10:45 એ એમ (am)
You aredoing avery good srvice.Keep itupdesaidesai