સુવિચારો…જીવન, સેવા, અને કુદરત !

મે 15, 2010 at 1:18 પી એમ(pm) 18 comments

 

https://i0.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gifhttps://i0.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif

સુવિચારો

 

જીવન, સેવા, અને કુદરત !

ના કરી પરવા કોઈની ,પસતાવો કરી શું ફાયદો ?
  
કરી લે “સેવા” કોઈની, માની એ કુદરતનો કાયદો !
  
જો હોય હસતા, હસતા, સેવા તમ જીવનમાં
 
તો, હોય આનદ, આનંદ, તમ જીવનમાં !
 
 
>>>>ચંદ્રવદન
 
 
 

બે શબ્દો…

માનવ જીવન અણમોલ છે એવું જાણતા હોવા છતાં, માનવી એના જીવનમાં “ફક્ત”
 
 પોતાના માટે (પોતાના પરિવાર કે સગાઓ માટે) કંઈક કરી “સંતોષ” અનુભવવા લાગે
 
 ત્યારે એ “આંધળો” બની જાય છે, પોતાના “સ્વાર્થ”માં રહી માયાજાળમાં ફસાતો જાય
 
 છે…..જ્યારે એના હ્રદયમાં “અન્ય જીવ ” માટે ભાવનાઓ થાય ત્યારે અનું જીવન ધન્ય
 
 બની જાય છે !
 
મારા આજે પ્રગટ કરેલા વિચારોમાં આ જ સંદેશ છે !
 
 
ચંદ્રવદન 
 
 
 
FEW  WORDS..
 
Today’s “SUVICHARO” are the FINAL PEARLS of WISDOM on the HUMAN LIFE !
A Human Being knows the Human Life is SO PRECIOUS…..and even with the knowledge of “HELPING OTHERS in NEED” he/she remains SELFISH to HIMSELF/HERSELF & may be a bit concerned about the “CLOSE ONES in the FAMILY”….& remains BLIND to the NEEDS of OTHERS.
Only when he/she listens to the INNER VOICE (of the HEART/SOUL) he/she is AWAKEN & this CHANGE in the LIFE makes him/her the REAL HUMAN BEING !
 
CHANDRAVADAN
 

Entry filed under: સુવિચારો.

સુવિચારો !…..માનવ જીવન ! “ગુજરાત દિન” મહોત્સવ !

18 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  મે 15, 2010 પર 2:40 પી એમ(pm)

    આધ્યાત્મિકતા, ઈશ્વરભક્તિ કે આત્મિક વિકાસને નામે લોકસેવાનો સદંતર

    ત્યાગ કરવો કે સેવાભાવની ઉપેક્ષા કરવી એ પદ્ધતિ પણ પ્રામાણિક છે

    એવું

    નહિ કહી શકાય. કેટલાક લોકો એવી પદ્ધતિને પ્રામાણિક માને છે તે

    તેમની

    ભૂલ છે. આધ્યાત્મિકતાનો અનાદર કરનારી સમાજસેવા ને સમાજસેવાને

    નિરર્થક અથવા અસાર કહી બતાવનારી આધ્યાત્મિકતા બંને અપૂર્ણ છે

    જવાબ આપો
  • 2. Ramesh Patel  |  મે 15, 2010 પર 7:04 પી એમ(pm)

    સેવા જીવનમાં

    તો જ આનદ અને આનંદ એજ જીવન. !

    Ramesh Patel(Aakashdeep)

    જવાબ આપો
  • 3. pravinash1  |  મે 16, 2010 પર 3:49 એ એમ (am)

    Seva willingly without expecting Meva is real Seva.
    click on http://www.pravinash.wordpress.com

    જવાબ આપો
  • 4. Ishvarlal R. Mistry  |  મે 16, 2010 પર 3:54 એ એમ (am)

    Serving other is one goal in life.keep serving and you will
    be blessed

    Ishvarbhai R. Mistry.

    જવાબ આપો
  • 5. sudhir patel  |  મે 17, 2010 પર 2:47 એ એમ (am)

    Very nice message ‘Seva’!
    One has to implement at each stage of the life.
    Sudhir Patel.

    જવાબ આપો
  • 6. "માનવ"  |  મે 17, 2010 પર 4:18 પી એમ(pm)

    આપના સુવિચારો ગમ્યા…

    જવાબ આપો
  • 7. Harnish Jani  |  મે 17, 2010 પર 5:15 પી એમ(pm)

    વાહ ખૂબ સરસ વાત કહી-

    જવાબ આપો
  • 8. Valibhai Musa  |  મે 17, 2010 પર 7:14 પી એમ(pm)

    પ્રગ્નાબેને સરસ તારણ કાઢી બતાવ્યું. આધ્યાત્મિકતા અને સમાજસેવા એક્બીજાનાં પૂરક હોવાં જોઈએ.

    જવાબ આપો
  • 9. chandravadan  |  મે 17, 2010 પર 11:52 પી એમ(pm)

    This is an EMAIL RESPONSE of DHARMESH PATEL of RIVERSIDE, CA>>>>>

    Flag this messageRe: Fw: NEW POST..SUVICHARO…MANAV JIVAN /KUDARATSunday, May 16, 2010 1:55 PMFrom: “Dharmesh(Dan)” View contact detailsTo: “chadravada mistry” Message contains attachments1 File (978KB)CIMG0556.JPGthanks for the email
    what can I do to improve my good cholestrol
    I am borderline, I already stop eating meat and on low fat healthy diet
    also do YOGA, Jogging, walking, Hiking, Tennis and Volleyball
    thanks
    Dharmesh
    Riverside

    જવાબ આપો
  • 11. પટેલ પોપટભાઈ  |  મે 18, 2010 પર 5:50 એ એમ (am)

    મા. શ્રી ચન્દ્રવદનભાઈ

    “સેવા” નિષ્કામ ભાવથી જરૂરીયાત મંદ-પરકાનું કામ કરવું, એ પણ તન મન ધનથી અને નિષ્ઠાપૂર્વક, કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના.

    આપણા પોતાના-અંગત સુખ ખાતર બીજાને હેરાન ના કરવા એ પણ આડકતરી સેવા જ છે.

    સેવા પણ સ્થિર વિવેક બુધ્ધિ પૂર્વક કરવી, આપણા આત્માને આનંદ મળે..
    કોઈ આપણા ભોળપણ કે નબળાઈનો દૂર ઉપયોગ ના કરે એ જોવું પણ જરૂરી છે.

    પ્રદુષણ ના કરવું, નકામો કચરો ગમે ત્યાં ના ફેંકતાં યોગ્ય સ્થળે નાખી, પાણી પણ જરૂર મુજબ વાપરવું, ઝાડ છોડ ઉગાડવા આમ પરિયાવરણમાં મદદ કરવાથી “કુદરત”ની સેવા કરી શકાયછે.

    જવાબ આપો
  • 12. Pancham Shukla  |  મે 18, 2010 પર 11:36 એ એમ (am)

    Nice words.

    જવાબ આપો
  • 13. sapana  |  મે 19, 2010 પર 1:24 એ એમ (am)

    ખૂબ સરસ વાત !! મોકો મળે તો ચુકવો નહી.
    સપના

    જવાબ આપો
  • 14. Capt. Narendra  |  મે 19, 2010 પર 2:37 એ એમ (am)

    કેટલા ઉમદા વિચાર! એક સુવિચારમાંથી સર્જાય છે સુવિચારોનાં વલય, અને તે પ્રદર્શિત થયા છે આપના વાચકોના પ્રતિભાવમાં. આપના વિચારો share કરવા માટે આભાર.

    જવાબ આપો
  • 15. atuljaniagantuk  |  મે 20, 2010 પર 8:05 એ એમ (am)

    સેવા ને આનંદ બધુ જ છે જીવનમાં, સેવા કરવામાં આ આંખો ચકળ વકળ થતી હોય તેવા રંગબેરણ્ગી ગોળાઓ શું કામ ઘુમાવ્યા કરો છો? કે કોઈનો હિપ્નોટાઈઝ કરવાની તૈયારી ચાલે છે. આ બધું જાગતા જાગતા કહું છુ કોઈ સપના જોતા જોતા નહિં.

    જવાબ આપો
    • 16. chandravadan  |  મે 23, 2010 પર 5:05 પી એમ(pm)

      અતુલ,
      આ પોસ્ટ પર પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !
      જવાબરૂપે…..
      સેવાના ગોટાઓ શા માટે ?
      એથી, જો “હીપ્ટોનાઈઝ” કરી, “સેવાભાવ” જાગ્રુત થતો હોય તો એ કરવા હું તૈયાર છું !
      જગતમાં જાગતા જાગતા પણ સ્વપનાઓ હોય શકે….અને કોઈકવાર, સ્વપનાઓ પણ સાકાર બને છે !
      એથી હું કહું કે….>>>
      જે પ્રમાણે, ગુરૂ એમના શબ્દોથી (વાણીથી) શિષ્યમાં સેવાભાવ જાગ્રુત કરે, તે પ્રમાણે, મારી એક જ આશા કે મારી આવી “સુવિચારો”રૂપી પોસ્ટો દ્વારા ફક્ત એક માનવીમાં “સેવાભાવરૂપી પરિવર્તન” શક્ય થાય તો હું પ્રબુનો પાડ માની મારા હૈયે આનંદ અનુભવીશ !…..ચંદ્રવદન (કાકા)

      જવાબ આપો
  • 17. DR. CHANDRAVADAN MISTRY  |  મે 20, 2010 પર 10:53 એ એમ (am)

    This is an Email Response to the Post>>>>>

    Re: Fw: NEW POST..SUVICHARO…MANAV JIVAN /KUDARATWednesday, May 19, 2010 6:34 PMFrom: “doctor rajeshprajapati” View contact detailsTo: “chadravada mistry” સુંદર વિચારો સાથે ની સુંદર પોસ્ટ
    આપનો ચાહક
    રાજેશ..

    On Sun, May 16, 2010 at 8:45 PM, chadravada mistry

    જવાબ આપો
  • 18. DR. CHANDRAVADAN MISTRY  |  મે 20, 2010 પર 11:32 એ એમ (am)

    Flag this messageRe: Fw: NEW POST..SUVICHARO…MANAV JIVAN /KUDARATTuesday, May 18, 2010 9:09 PMFrom: View contact detailsTo.
    Chandravadanbhai

    Thankyou to send me those SUVICHARO. We lurn what to do make our life good.

    arun lad

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,565 hits

Disclimer

સંગ્રહ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31