Archive for જુલાઇ 4, 2011

પહેલી વેડીંગ એનીવરસરી !

Image and video hosting by  TinyPic
rose-of-sharon-748310
dm

પહેલી વેડીંગ એનીવરસરી !

૨૦૧૧માં જુલાઈ ,૪, નો શુભ દિવસ !
એ તો, પહેલી વેડીંગ એનીવરસરીનો શુભ દિવસ
!…….(ટેક)
જુલાઈ,૪,૨૦૧૦ના લગ્ન દિવસને યાદ કરી,
આજ, પહેલી એનીવરસરી માટે શુભેચ્છાઓ પાઠવી,…..૨૦૧૧
…(૧)
 


સ્નેહપ્રેમમાં તમે હંમેશા નજીક આવતા રહે,

ખુશીઓ અને તંદુરસ્તીના આશીર્વાદો અમો વરસાવતા રહે
!……૨૦૧૧….(૨)
જ્યારે, મુજવણો કે જરૂરત પડે, ના ભુલશો
અમોને,
દઈશું માર્ગદર્શન, યાદ રાખજો એવી પ્રોમીસ અમારી
તમોને….૨૦૧૧……(૩)
પ્રભુ કૃપા હંમેશા તમ પર વરસતી રહે,
અમારા ઉંડા પ્રેમ કારણે, અમો એવું
કહીએ,…..૨૦૧૧……(૪)
પ્રાર્થનાઓ એવી,અમ હ્રદયોમાં હંમેશા
વહે,
કદી ના ભુલશો પ્રભુજીને, શીખ એવી  અમારી રહે
!……૨૦૧૧……(૫)

કાવ્ય રચના….તારીખ જુલાઈ, ૨,
૨૦૧૧                    ચંદ્રવદન.

ખાસ નોંધ….

આ કાવ્ય રચના અંગ્રેજીમાં કરેલી રચના આધારીત
છે.
જુલાઈ,૪, ૨૦૧૧ના દિવસની યાદ કરી, અંગ્રેજીમાં રચના કરી
૪ તારીખે રૂપા વિરલને ઈમેઈલથી મોકલવા નિર્ણય લીધો.
ત્યારબાદ, આ રચનાને ગુજરાતી લખાણે લખી એક પોસ્ટરૂપે
પ્રગટ કરવા નિર્ણય લીધો.
એ “ઓરીજીનલ” અંગ્રેજી રચના નીચે મુજબ
છે>>>>>>

OUR WISHES for your WEDDING ANNIVERSARY

Sending you our Feelings by an Email this
Day,
And, these Feelings are for your 1st Wedding
Anniversary Day !
Reimagine July 4th 2010 Day Today,
It will be 1 Year since you are Married
Today,
In Love, may you both be closer to Eachother
Always,
Our Blessings are for your Happiness & Good
Health Always,
When you are Lost confused or in Need, do not Forget
Us,
We are there to Guide you, that’s the Promise from
both of Us,
Let God’s Blessings be Showered on you both
Always,
These are the Prayers in our Hearts for you Always
!
As We say All these to you both out of ourLove,
Never Forget God, That’s the Advice out of our Love
!
>>>>Poem By Dad (Created on 1st
July,2011)
But the Feeling come from the Hearts of Dad &
Mum
Written for Wedding Aniversary Day of 4th July
2011
on 1st July 2011.
With Lots of Love &
Blessings,
Dad &
Mum
FEW  WORDS…..
You are reading the Poem in GUJARATI
first….then the ORIGINAL Poem written in ENGLISH.
I hope you enjoy both
Poems.
Dr. Chandravadan Mistry.

જુલાઇ 4, 2011 at 12:11 પી એમ(pm) 13 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,945 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031