અરે, શ્યામ, અરે,શ્યામ !

July 27, 2015 at 12:49 pm 9 comments

 

7844e-floweranimation

 

 

Image result for krishna pictures

અરે, શ્યામ, અરે,શ્યામ !

અરે, શ્યામ ! અરે, શ્યામ !…..

શ્વાસે શ્વાસે વહે છે તારૂં નામ,

              વહે છે તારૂં નામ…

ઓ ! મારા શ્યામ …ઓ ! મારા શ્યામ !……………(ટેક)

 

આવી,તારા ચરણે  હું રે પડ્યો….

આશાઓ હૈયે લાવ્યો…..

હવે તો, હાથ પકડને મારો……

અરે, શ્યામ ! અરે, શ્યામ !………………………..(૧)

 

અર્શ્રુઓ મારા નયને છલકે….

મનની આશાઓ હૈયે ઉભરે….

હવે તો, કર દે આશાઓ મારી પૂરી…..

અરે, શ્યામ ! અરે, શ્યામ !……………………..(૨)

 

મુરલી સુરે પાગલ બની દોડું…..

મન-મોરલીયાને જગમાં છોડું……

હવે તો, એવા પાગલપણાને મત તોડ….

અરે, શ્યામ ! અરે, શ્યામ !……………………(૩)

 

મીરા બની હતી જાણે રાધા તારી…..

ના બન શકું એવી રાધા તારી….

હવે તો, ચંદ્ર છે તુંજ શરણે એક ભિખારી……..

અરે, શ્યામ ! અરે, શ્યામ !…………………….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી, ૨૭,૨૦૧૫                        ચંદ્રવદન

 

બે શબ્દો…

એક ઈમેઈલ દ્વારા એક “લીન્ક” મળી.

એ દ્વારા “વીડીઓ ક્લીપ”થી મહમદ રફીના સ્વરે સાંભળ્યું ” મોરે શ્યામ….મોરે શ્યામ પલપલ મોરે મુખસે નિકળે નીસદીન તેરો નામ….મોરે શ્યામ મોરે શ્યામ”.

સાંભળી, મારૂં હ્રદય “કૃષ્ણભક્તિ”નીર છલકાય ગયું.

ફરી ફરી ભજન સાંભળ્યું.

પ્રભુએ જ પ્રેરણા આપી….મારો હાથ પેન સાથે…શબ્દો વહી ગયા અને “રચના”નો આકાર.

પછી, કોમપ્યુટર દ્વારા પેપરના ગુજરાતી લખાણ શબ્દો ટાઈપ કરતો રહ્યો તેમ તેમ અન્ય શબ્દો અને અંતે જે શક્ય થયું એ જ આજે પોસ્ટરૂપે છે.

ગમશે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A Poem in Gujarati showing the LOVE for Lord Krishna (SHYAM).

In all the lines of the Poem the there an URGE to the Lord to ACCEPT as HIS DEVOTEE.The Poem talks of the TEARS….CRAZYNESS….and even becoming a BEGGER.

Hope you like this Poem as a Post.

Dr. Chandravadan Mistry

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

પાગલ છે હું ! પ્રાણ,જીવ, અને આત્માની સમજ !

9 Comments Add your own

 • 1. મૌલિક રામી "વિચાર"  |  July 27, 2015 at 1:38 pm

  very nice!!! i am also reading many things about krishna these days!!

  Reply
 • 2. Vinod R. Patel  |  July 27, 2015 at 4:26 pm

  શ્રી ચન્દ્રવદનભાઈ, હૃદય ના ભાવોની અભિવ્યક્તિ કરતી કૃષ્ણ ભક્તિ સભર સરસ રચના . ધન્યવાદ

  ” મોરે શ્યામ….મોરે શ્યામ પલપલ મોરે મુખસે નિકળે નીસદીન તેરો નામ….મોરે શ્યામ મોરે શ્યામ”.

  Reply
 • 3. P.K.Davda  |  July 27, 2015 at 8:17 pm

  સરસ ભજન રચ્યું છે. Keep going.

  Reply
 • 4. nabhakashdeep  |  July 28, 2015 at 5:03 pm

  હૃદયમાં રમતો ભક્તિરસ ભજનમાં છલકે છે ને આદ્રતા છૂ જાય છે…સરસ ભાવભર્યું ભજન છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 5. દાદીમા ની પોટલી  |  July 28, 2015 at 5:14 pm

  ભક્તિ રસ ની સુંદર રચના … માણી

  Reply
 • 6. ishvarlal R. Mistry  |  July 29, 2015 at 12:35 am

  Very nice Bhajan Chandravadanbhai. good meaning. when sung with madur kant it sounds even more pleasing.Like sung by Bhajan mandal with all the musical instruments. Bhajan artists and singers.But all the same you have expressed nicely that counts.well done.

  Ishvarlal.

  Reply
 • 7. chandravadan  |  July 29, 2015 at 1:07 pm

  This was an Email Response>>>

  અરે, શ્યામ, અરે,શ્યામ !
  kishorbhai patel
  To Chandravadan Mistry Today at 12:59 AM
  Res. sir

  Very nice poem
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kishorbhai,
  Abhar.
  Chandravadan

  Reply
 • 8. chandravadan  |  July 29, 2015 at 1:09 pm

  This was an Email Response>>>

  અરે, શ્યામ, અરે,શ્યામ !
  Dharamshi Patel
  To Chandravadan Mistry Jul 27 at 7:37 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar.
  Dr. Mistry

  Reply
 • 9. chandravadan  |  July 30, 2015 at 3:07 am

  This was an Email Response>>>

  અરે, શ્યામ, અરે,શ્યામ !
  harnish jani
  To Chandravadan Mistry Today at 1:39 PM

  શ્યામ એક અને માંગનારા અનેક. શ્યામ કહેશે કે ક્યાં છે નરસૈયો અને મીરા જેમણે માંગ્યું નથી અને અઅપ્યું જ છે. –પ્રેમ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Abhar.
  That is the truth.
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

July 2015
M T W T F S S
« Jun   Aug »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: