ગંગાકાકી મારા અમેરીકા પધાર્યા !

જૂન 29, 2015 at 1:40 પી એમ(pm) 9 comments

gulab

ગંગાકાકી મારા અમેરીકા પધાર્યા !

વેસ્મા ગામનું ભુરીયું ફળિયું જેમણે છોડ્યું,

મુંબઈના દહિસર વિસ્તારે રહેવાનું નક્કી કર્યું,

એ હતા મારા કુટુંબી ડાહ્યાકાકા અને ગંગાકાકી નામે !……………..(૧)

 

સંતાન-સુખરૂપી અનેક દીકરા અને દીકરીઓ એમના પરદેશમાં,

પરદેશ જવા માટે સ્વપનું નિહાળી, કાકા તો ગયા પ્રભુધામમાં,

પણ, સ્વામીનું સ્વપનું સાકાર કરવા કાકી હ્રદયે રહે ઈચ્છા !………….(૨)

 

વૃધ્ધ થઈ ગયા, શક્તિ ઘટી, પણ પરદેશ જવાની આશા રહી,

દીકરી મંજુલા હ્રદયે પ્રભુ-પ્રેરણાથી અમેરીકા લાવવાની કોશીષો રહી,

અંતે, ૨૯મી મે, ૨૦૧૫ના દિવસે, અમેરીકા સરકારની હા મળી !……..(૩)

 

હવે, તો કાકી પાસપોર્ટે “અમેરીકાના વીઝા”નો સીક્કો પડે,

 ખુશી સાથે જુન ૨૦૧૫માં મુંબઈથી ન્યુ યોર્કની પ્લેન ટીકીટ મળે,

અમેરીકાની ધરતી પર પગ મુકતા કાકી હ્રદયે આનંદ હશે ! ………….(૪)

 

ન્યુ યોર્કથી દુર લેન્કેસ્ટર કેલીફોર્નીઆમાં ચંદ્રનું હૈયું હરખમાં નાચી રહ્યું,

કાકીમાં કાકાના દર્શન કરી,કાકાનું સ્વપનું સાકાર થયું એવું સૌને કહ્યું,

બસ, આટલી જ કહાણી  કહેવા આ રચના થઈ એવું માનજો !…………(૫)

 

કાવ્ય રચના ઃતારીખ,મે,૩૧,૨૦૧૫                       ચંદ્રવદન

 

બે શબ્દો…

૨૯મી મે, ૨૦૧૫ અને શુક્રવારનો દિવસ.

ન્યુ યોર્કથી ગણપતભાઈ ( યાને બેન મંજુલાના પતિ)નો ફોન આવ્યો અને ખુશી ખબર છે કહી કહ્યું ” બાને વીઝા મળી ગયા છે !”

ત્યારે યાદ આવ્યું કે અમેરીકાના વીઝા માટે આ દિવસે મુંબઈમાં કાકીનું “ઈનટરવ્યુ” હતું અને ત્યાં “હા” થઈ.

હું ખુબ જ ખુશ હતો.

ત્યારબાદ, જાણ્યું કે ટીકીટ લઈ હવે જુનમાં કાકી અમેરીકા આવશે.

બસ…આવા વિચારોમાં મારા સ્વ. ડાહ્યાકાકાની યાદ તાજી થઈ ..એ મારા કુટુંબી “કાકા” હતા. એમનો “સ્નેહ” મારા પર અપાર હતો..મારા પિતાજીએ એઓ “મોટાભાઈ”સમાન ગણતા અને માન આપતા..અને મને એઓ “દીકરા” સમાન ગણી સ્નેહ આપતા.

આવી મીઠી યાદ તાજી કરી આ રચના થઈ છે.

સૌને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Gangaben Dahyabhai Mistry….wife of my late Uncle Dahayabhai  Mistry who was originally from Bhuria Faliya of VESMA…and who had settled at DAHISAR, Mumbai.

She finally got the VISA  for U.S.A.

She landed at NEW YORK on Monday 29th JUNE 2015.

I am happy ….thanked  God….and  expressed  my JOY with this POEM.

Dr. Chandavadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

પવિત્ર પીપળો અને એનું પાન ! માનવ તંદુરસ્તી (૪૦) માનવ દેહના કાનો એટલે માનવીઓની સાંભળવાની શક્તિ

9 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  જૂન 29, 2015 પર 9:49 પી એમ(pm)

  કાકીમાં કાકાના દર્શન કરી,કાકાનું સ્વપનું સાકાર થયું એવું સૌને કહ્યું,

  ઘડપણ માં અમેરિકા દર્શન નો યોગ થયો અને તમને કાકીને મળવાનો શુભ સંજોગ થયો એની ખુશી તમારી આ રચનામાં તમે રજુ કરી છે.

  જવાબ આપો
 • 2. સુરેશ જાની  |  જૂન 30, 2015 પર 1:13 પી એમ(pm)

  ગંગાવતરણ ! ભલે પધાર્યા ….

  જવાબ આપો
 • 3. P.K.Davda  |  જૂન 30, 2015 પર 3:18 પી એમ(pm)

  કાકીમાનું અમેરિકામાં ભાવભર્યું સ્વાગત છે.

  જવાબ આપો
 • 4. pravina Avinash kadakia  |  જૂન 30, 2015 પર 8:02 પી એમ(pm)

  Welcome to Land of Opportunity America.

  જવાબ આપો
 • 5. chandravadan  |  જૂન 30, 2015 પર 10:36 પી એમ(pm)

  This was an Email Response>>>

  ગંગાકાકી મારા અમેરીકા પધાર્યા !
  Today at 6:00 AM
  harnish jani
  To Chandravadan Mistry Today at 11:26 AM

  પૂ.ગંગાકાકી આવે અને ચંદ્ર્ હરખાય
  અને ચ્ંદ્ર્નો રાજીપો જગમાં છલકાય
  તે જોઈને મિત્રો સ્નેહીઓનો આનંદ ન માય.
  આવો આનંદ ઉત્સવ, પૃભ્વી પર ઝિલાય.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Abhar !
  Happy to read these words from you.
  Chandravadan

  જવાબ આપો
 • 6. chandravadan  |  જુલાઇ 2, 2015 પર 2:43 પી એમ(pm)

  This was an Email Response>>>

  ગંગાકાકી મારા અમેરીકા પધાર્યા ! ગંગાકાકી મારા અમેરીકા પધાર્યા ! વેસ્મા ગામન
  Jun 29 at 6:43 AM

  Kiran M

  To chadravada mistry Today at 7:32 AM
  Jsk mama, Very beautiful poem. I’ve read it to maa and is very happy. I’ve also shared with brothers and sisters here.
  How are you, Mami and all the ben?
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kiran,
  So happy to know that you read the Poem & you liked it.
  It was my way of expressing my “love & respects” for your Ma.
  Thanking God for letting her see America.
  Wishing her the Good Health !
  We are all fine !

  Chandravadan Mama

  જવાબ આપો
 • 7. chandravadan  |  જુલાઇ 2, 2015 પર 2:57 પી એમ(pm)

  This was an Email Response>>>

  પૂ.ગંગાકાકી આવે અને ચંદ્ર…
  Jun 30 at 11:26 AM
  Dharamshi Patel
  To Chandravadan Mistry Jun 30 at 7:42 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji Abhar>>>Chandravadan

  જવાબ આપો
 • 8. Pravin Chand M Mistry  |  જુલાઇ 7, 2015 પર 2:29 પી એમ(pm)

  Jai Shri Krishna
  Thank you very much

  જવાબ આપો
  • 9. chandravadan  |  જુલાઇ 7, 2015 પર 3:18 પી એમ(pm)

   Pravinbhai,
   May be your 1st visit/comment for a Post @ Chandrapukar.
   Thanks !
   Please REVISIT my Blog.
   Chandravadan

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,075 hits

Disclimer

સંગ્રહ

જૂન 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: