દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચંદ્ર-ખુશી !

જૂન 11, 2015 at 6:31 પી એમ(pm) 35 comments

 

દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચંદ્ર-ખુશી !

દસ હજાર પ્રતિભાવો “ચંદ્રપૂકાર”બ્લોગને મળે,

જેને, પ્રભુકૃપારૂપી પ્રસાદી ચંદ્ર હૈયે ગણે,

ગણી, ખુશી અનુભવી, આભાર સૌને એ કહે !…………(૧)

 

૨૦૦૭ના નવેમ્બર માસે બ્લોગ શરૂઆત થઈ,

એક પછી એક કુલ્લે ૭૫૧ પોસ્ટો પ્રગટ થઈ,

૨૨૯૦૦૦થી વધુ અમી- ભરેલ નજરે નિહાળી,…………(૨)

 

આટલી બધી વ્યક્તિઓએ બ્લોગે પધારી,

ઉત્સાહ રેડતા, પ્રતિભાવોરૂપી પ્રસાદી દીધી,

તો જ, ચંદ્રપૂકારની સફર આજ ચાલુ રહી,……………….(૩)

 

જે બ્લોગ પર પધાર્યા તે સૌ મિત્રો છે મારા,

પ્રતિભાવ આપે ,ના આપે,સૌ છે સ્નેહ ઝરણા મારા,

ફરી ફરી પધારજો, આટલા વિનંતીભર્યા શબ્દો છે મારા !……………(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન, ૧૧, ૨૦૧૫                ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે આ પોસ્ટ પ્રગટ કરતા, મારા હૈયે ખુબ જ ખુશી છે.

૨૦૦૭માં “ચંદ્રપૂકાર”નામે બ્લોગ શરૂઆત કરી.

અને ૨૦૧૫માં અનેક પોસ્ટો પ્રગટ થયા બાદ….અનેકે પોસ્ટો વાંચી.

અને એવા અનેક વાંચકોમાંથી ૧૦,૦૦૦ તરફથી પ્રતિભાવો મળ્યા.

આ જાણી….મારા હૈયે એક “અનોખી” ખુશી હતી.

બસ, એ જ ખુશીને મેં “કાવ્ય”રૂપે પ્રગટ કરી છે.

તમો સૌ વાંચકો/મહેમાનોને મારો આભાર !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Today’s Kavya Post in Gujarati tells about my Joy of seeing 10000 Comments on Chandrapukar.

This was possible after the Publication of 751 Posts on the Blog.

While this was possible, there were over 229,000 visitors clicking to see the Published Posts.

I thanks ALL for the VISITS & COMMENTS.

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારધારા (૧૯) ….. ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા ! ચંદ્રનો પ્રજાપતિ જ્ઞાતિ-પ્રેમ પ્રકાશ પત્રોમાં !

35 ટિપ્પણીઓ Add your own

 • 1. P.K.Davda  |  જૂન 11, 2015 પર 6:50 પી એમ(pm)

  Congratulations. I think, yours is the only personal blog to achieve this distinction. Bravo, keep it up, let us have second one thousand very soon.

  જવાબ આપો
  • 2. chandravadan  |  જૂન 12, 2015 પર 1:09 એ એમ (am)

   PK ( Davadaji)
   Congratulations from you means a lot to me.
   Thanks !
   Chandravadan

   જવાબ આપો
 • 3. chandravadan  |  જૂન 11, 2015 પર 10:29 પી એમ(pm)

  This was an Email Response>>>

  CHANDRAPUKAR…THE BLOCK

  vijay shah

  To chadravada mistry Today at 1:16 PM
  Congratulations!

  Thanks
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Vijaybhai,
  Thanks for your Comment with your Congratulations.
  Chandravadan

  જવાબ આપો
 • 4. Vimala Gohil  |  જૂન 12, 2015 પર 12:15 એ એમ (am)

  ભાવ ભરેલ અભિનંદન સાહેબ.
  આપની સાથે મને બેહદ ખુશી છે કે નીતનવી પોસ્ટ દ્વારા આપ અમોને
  સ્નેહ આપી રહીયા છો,આ “સ્નેહ ઝરણા”ને “સ્નેહ સાગાર”રૂપે વહાવતા રહો ઍજ
  . વિનંતી સહ અભિયર્થના.

  વિશેષમાં ઍક યોગાનુયોગ થયો તેથી મારી ખુશી બેવડાઇ ગઈ છે આજે.તે ઍ કે:
  “अभी तो मैं जवाँ …….” પર ડો. ચંદ્રવદન મિસ્ત્રીનું નામ અને પસંદગીનું ગીત સાંભાળીયુ જે ગીત મારા મોટાભાઇ સરસ ગાતા તે યાદતાજી થઈ. ,ઍના વિષે ઈ-મેલ કરવા સાઇન ઇન કરતા આપની આ ઈ-મેલ જોઈ!!!! તો ખુશી જ ખુશી થઈ.

  જવાબ આપો
 • 5. Vimala Gohil  |  જૂન 12, 2015 પર 12:18 એ એમ (am)

  ભાવ ભરેલ અભિનંદન સાહેબ.
  આપની સાથે મને બેહદ ખુશી છે કે નીતનવી પોસ્ટ દ્વારા આપ અમોને
  સ્નેહ આપી રહીયા છો,આ “સ્નેહ ઝરણા”ને “સ્નેહ સાગાર”રૂપે વહાવતા રહો ઍજ
  . વિનંતી સહ અભિયર્થના.
  વિશેષમાં ઍક યોગાનુયોગ થયો તેથી મારી ખુશી બેવડાઇ ગઈ છે આજે.તે ઍ કે:
  “अभी तो मैं जवाँ …….” પર ડો. ચંદ્રવદન મિસ્ત્રીનું નામ અને પસંદગીનું ગીત સાંભાળીયુ જે ગીત મારા મોટાભાઇ સરસ ગાતા તે યાદતાજી થઈ. ,ઍના વિષે ઈ-મેલ કરવા સાઇન ઇન કરતા આપની આ ઈ-મેલ જોઈ!!!! તો ખુશી જ ખુશી થઈ.

  Date: Thu, 11 Jun 2015 18:31:16 +0000
  To: vimala14@hotmail.com

  જવાબ આપો
  • 6. chandravadan  |  જૂન 12, 2015 પર 1:07 એ એમ (am)

   Vimalaben,
   So touched by your Comment.
   I was happy to hear the Son as I had requested.
   You too, show that day’s Program. So nice !
   I thank you for the SUPPORT you had given with READING my Posts & also the COMMENTS.
   May you have GOOD HEALTH.
   May the Blessings of God be on ALL in the Family
   ChandravadanBhai

   જવાબ આપો
 • 7. pravinshastri  |  જૂન 12, 2015 પર 1:06 એ એમ (am)

  મેં ૨૦૧૨ એપ્રીલ માં મારો બ્લોગ શરૂ કર્યો. સૌથી પહેલી વાર્તા વાંચી બ્લોગ અંગે માર્ગદશન આપનાર ચંદ્રવદનભાઈએ માત્ર મારા જ નહીં અનેક બ્લોગર્સના અંગત મિત્રો બન્યા છે. નિર્મળ ભાવભક્તિ ધરાવનાર મિત્રને હાર્દિક અભિનંદન. માત્ર પુસ્તકો જ નહીં પણ ફોન પર અંગત સલાહ આપનાર ડોક્ટર સાહેબ મિલીયન નજરો ની પ્રેમ વર્ષાથી ભિનાય.

  જવાબ આપો
  • 8. chandravadan  |  જૂન 12, 2015 પર 1:15 એ એમ (am)

   Pravinbhai,
   Khub Khub Abhar for your nice words for me.
   I do what God wishes me do….so even if it appears from me, it is with the GOD’S GRACE.
   You are my CLOSE FRIEND.
   Yes…I had talked to you on the phone as a FRIEND….but on occasions I was speaking to you as a DOCTOR.
   I get the pleasure in guiding anyone for a BETTER HEALTH.
   It is in my nature !
   Hope you stay healthy !
   Chandravadan

   જવાબ આપો
   • 9. pravinshastri  |  જૂન 12, 2015 પર 1:57 એ એમ (am)

    બ્લોગ જગતમાં તમારા જેવા પ્રેમાળ મિત્ર મળવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું.

 • 10. Vinod R. Patel  |  જૂન 12, 2015 પર 1:47 એ એમ (am)

  Congratulations and best wishes for the future journey .

  જવાબ આપો
  • 11. chandravadan  |  જૂન 12, 2015 પર 2:59 એ એમ (am)

   Vinodbhai,
   A New Post on Chandrapukar & you came to read…commented & encouraged me.
   I thank you !
   Chandravadan

   જવાબ આપો
 • 12. chandravadan  |  જૂન 12, 2015 પર 12:41 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST….. દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચ

  La’ Kant Thakkar
  To chadravada mistry Today at 12:21 AM

  Dear ​Dr. C,M
  *Jay ho .* [La’​Kant sends Greetings.Responds’INNER CALL’ ​.
  ​.
  Congrats !
  ​​
  “૭૫૧ પોસ્ટો ​,​૨૨૯૦૦૦થી વધુ​,​​​અનેક વાંચકોમાંથી ૧૦,૦૦૦ તરફથી પ્રતિભાવો મળ્યા.​ [> 5%​]

  કાવ્ય રચના ઃ તારીખ,જુન, ૩૦, ૨૦૧૫ ​- ​ ચંદ્રવદન​”
  ​I believe it is TYPOGRAPHICAL ERROR …May rectify ,if REQUIRED​
  – La’ Kant / ​[12.6.15​]​
  “Sharing enriches”!Just DO IT *Wishing U ALL the BEST foryour journey ahead[Cell 09320773606 /skype
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  La’kantbhai,
  Thanks !
  You read my Posts & had encouraged me with your Comments.
  Yes…You are right ! It was a “typing mistake” It is NOW corrected to the date of the Publication of the Post ( 11th June)
  Chandravadan

  જવાબ આપો
 • 13. સુરેશ જાની  |  જૂન 12, 2015 પર 1:37 પી એમ(pm)

  Hearty congratulations.

  જવાબ આપો
  • 14. chandravadan  |  જૂન 12, 2015 પર 2:26 પી એમ(pm)

   Sureshbhai,
   Abhar !
   You had supported me a lot.
   My Journey with Chandrapukar will continue with the Blessings & Good Wishes of MANY ….and God’s Grace !
   Chandravadan

   જવાબ આપો
 • 15. chandravadan  |  જૂન 12, 2015 પર 2:41 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST….. દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચ

  harnish jani

  To chadravada mistry Jun 11 at 6:34 PM
  ડોકટર સાહેબ તેમાં સો તો મારા પ્રતિભાવ હશે.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Why 100 ?
  I have “lumped all” your Comments & then made 10000 “small atomic pieces”….so your COMMENT is in ALL 10,000.
  Hope you like that !
  Thanks for your Support with your Comments.
  May you remain in good health !
  Chandravadan

  જવાબ આપો
 • 16. chandravadan  |  જૂન 12, 2015 પર 2:44 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST….. દસ હજાર પ્રતિભાવો મળ્યાન

  Purvi Malkan

  To chadravada mistry Jun 11 at 6:24 PM
  સુંદર.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks for this Comment & also with your support with OTHER Comments.
  Chandravadan Uncle

  જવાબ આપો
 • 17. chandravadan  |  જૂન 12, 2015 પર 3:15 પી એમ(pm)

  This was an Email Response>>>

  CHANDRAPUKAR…THE BLOG
  chadravada mistry CHANDRAPUKAR has 10000 COMMENTS A KAVYA POST. READ @ ચંદ્ર પુકાર ચંદ્ર પુકાર ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભા
  Jun 11 at 12:25 PM

  vijay shah
  To chadravada mistry Jun 11 at 1:16 PM
  Congratulations!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Vijaybhai,
  It was because of your encouragement that the Blog Chandrapukar was established & I was inroduced to the Web/Blog Jagat.
  Your ABHINANDAN means a lot to me.
  Chandravadan

  જવાબ આપો
 • 18. chandravadan  |  જૂન 12, 2015 પર 5:47 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST….. દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચ

  Jay Gajjar
  To chadravada mistry Today at 8:55 AM
  Thanks for opening your heart.
  Good words are always liked by readers.
  Congratulations for your success.
  Be happy and continue the spirit.
  Good luck
  Jay Gajjar
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jaybhai,
  Thanks for your Comment with the NICE words.
  Your Support means a lot to me.
  Chandravadan

  જવાબ આપો
 • 19. nabhakashdeep  |  જૂન 13, 2015 પર 2:47 એ એમ (am)

  ડૉશ્રી ચંદ્રવદનભાઈ

  લાગણી સભર વહેતી આપની બ્લોગ પોષ્ટો..પ્રતિભાવથી છલક્યા વગર કેમ રહી શકે? આ યશસ્વી પડાવ પર અમે પણ ખુશી વધામણાં ધરીએ છીએ..ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
  • 20. chandravadan  |  જૂન 13, 2015 પર 3:40 એ એમ (am)

   રમેશભાઈ,

   તમે આવ્યા….પોસ્ટ વાંચી પ્રતિભાવરૂપે અભિનંદન પાઠવતા જે શબ્દો કહ્યા તે વાંચી ખુબ જ ખુશી.

   પ્રતિભાવ માટે આભાર.

   “ચંદ્રપૂકાર”ની સફર કરતા, તમે મને અનેક રીતે ઉત્સાહ રેડ્યો છે, એ કદી ના ભુલાશે.

   ફરી પણ “ચંદ્રપૂકાર” પર આવતા રહેશો.

   >>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 21. venunad  |  જૂન 13, 2015 પર 7:31 એ એમ (am)

  Respected Dr. Chandravadan,
  It is your constant posting with giving credit to your loved ones & near friends that has really worked to shine like this. Keep it up.

  જવાબ આપો
  • 22. chandravadan  |  જૂન 13, 2015 પર 1:25 પી એમ(pm)

   Dr. Mevadaji (Venusad),
   Like me you are a doctor…We are blessed by God to serve the mankind….You & I are towards the Bhakti….expressing that in words.
   I had read your Creations.
   You had visited my Blog & read my Posts & encouraged me by your Comments.
   I thank you !
   Chandravadan

   જવાબ આપો
 • 23. Bhagwandass and Urmila.  |  જૂન 13, 2015 પર 2:42 પી એમ(pm)

  Congratulations Chandravadanbhai. May God give you good health to continue entertaining us with your beautiful poetry.

  જવાબ આપો
  • 24. chandravadan  |  જૂન 13, 2015 પર 2:57 પી એમ(pm)

   Bhagwandasbhai/Urmilaben,
   I thank you for your Comment.
   Your occasional visits & comments brings “joy”in my heart.
   Each time I read the words from you..it reminds me of your “hospitality”at Goa.
   Hope you both are well.
   Chandravadan

   જવાબ આપો
 • 25. chandravadan  |  જૂન 13, 2015 પર 11:07 પી એમ(pm)

  This was an Email Response>>>

  દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચંદ્ર-ખુશી ! દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચંદ્ર-ખુશી

  Jun 12 at 5:49 PM
  kartikeya pathak

  To chadravada mistry Today at 8:49 AM
  Hearty congratulations!

  Dr Pathak
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kartikeybhai,
  Thanks for your Abhinandan.
  Chandravadan

  જવાબ આપો
 • 26. chandravadan  |  જૂન 13, 2015 પર 11:14 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST….. દસ હજાર પ્રતિભાવો મળ્યાન

  C S Bhatt

  To chadravada mistry Today at 8:29 AM

  dhanyavad, Kaviraj. please preserve your natural flow of creation.

  sau kamubenne yaad. jay shri krishna!

  purnima/chandrashekhar
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Chandrashekhar/Purnima
  Thanks for your words for me & my wife Kamu.
  Please READ my Posts.
  Your Comments encourage me !
  Chandravadan

  જવાબ આપો
 • 27. દાદીમા ની પોટલી  |  જૂન 14, 2015 પર 11:50 એ એમ (am)

  લાગણી સભર વહેતી આપની બ્લોગ પોષ્ટો..પ્રતિભાવથી છલક્યા વગર કેમ રહી શકે ? આપને ભાવ ભરેલ ખૂબ ખૂબ અભિનંદન સાહેબ.

  જવાબ આપો
  • 28. chandravadan  |  જૂન 14, 2015 પર 2:33 પી એમ(pm)

   Ashokbhai,
   Thanks a lot for your Comment.
   Your visits/comments mean a lot & give me the encouragements.
   Please continue your Support !
   Chandravadan

   જવાબ આપો
 • 29. sapana53  |  જૂન 15, 2015 પર 12:22 પી એમ(pm)

  ખૂબ ખૂબ મુબારક અને આભાર મારાં બ્લોગમાં પ્રતીભાવ આપવા માટે નહીં તો અમારો કોઈ ભાવ પૂછતું નથી ભાઈ…ઃ) ઃ)

  જવાબ આપો
  • 30. chandravadan  |  જૂન 15, 2015 પર 12:35 પી એમ(pm)

   Sapanaben
   Thanks a lot for your Comment.
   You had visited my Blog MANY times….Your SUPPORT will ALWAYS be in my heart & NEVER forgotten.
   ChandravadanBhai

   જવાબ આપો
 • 31. chandravadan  |  જૂન 15, 2015 પર 12:32 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST….. દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચ
  Dharamshi Patel
  To chadravada mistry Jun 14 at 7:55 PM
  Hari om,

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshibhai,
  Tame Maari Posto Vancho Chho…Eno Khub Anand.
  Abhar !
  Game Chhe ? Jara Vadhu Lakhasho To Vanchi Vadhare Khushi Hashe.
  Chandravadan

  જવાબ આપો
 • 32. રીતેશ મોકાસણા  |  જૂન 16, 2015 પર 9:05 એ એમ (am)

  Uncle,
  This is one of example of achievig great mile stone. keep it up !!
  have long and healthy life !

  જવાબ આપો
 • 33. chandravadan  |  જૂન 19, 2015 પર 11:28 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST….. દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચ(

  Anila Patel
  To chadravada mistry Today at 3:34 AM
  Khoob khoob abhinandan.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Anilaben,
  After a LONG time you had visited my Blog & Commented for this Post.
  Thanks for your Abhinandan.
  Please DO RE-VISIT.
  Chandravadan

  જવાબ આપો
 • 34. pravina Avinash kadakia  |  જૂન 22, 2015 પર 12:18 એ એમ (am)

  “Wow” ‘ “Great’.

  જવાબ આપો
  • 35. chandravadan  |  જૂન 22, 2015 પર 2:37 એ એમ (am)

   Pravinaben
   Abhar for the Comment & your Support
   Chandravadan

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

જૂન 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: