જીવનસફરમાં ઘડપણ ! OLD AGE in the JOURNEY of LIFE

June 9, 2015 at 2:11 pm 10 comments

 

 

જીવનસફરમાં ઘડપણ !

કોઈક ભાગ્યશાળીને જ વૃધ્ધ થવાનું મળે,

જેના પર પ્રભુની કૃપા, તે જ વૃધ્ધ અવસ્થા અનુભવી શકે,

જાણી થઈ તમ પર એવી કૃપા, ઉત્સવ જરો !………………(૧)

 

માનવીની જીવનસફર તો અનેક વર્ષોમાં ગણાય,

પણ, હ્રદયે યુવાની અનુભવવી, એ જ ખુમારી કહેવાય,

આવી આદત પાડી જીવન જીવતા રહો !…………………(૨)

 

જીવનમાં કદી તમે વર્તમાનમાં જીવતા શીખ્યા,

ત્યારે જ, ભુતકાળ અને ભવિષ્યને તમે ભુલી શક્યા,

આ જ એક અનોખો ઉત્તમ જીવન-વિચાર રહે !…………….(૩)

 

જ્યારે, જીવન સફરે ફક્ત પોઝીટીવ વિચારધારા હોય, 

ત્યારે જ, જીવનની સર્વ ઘટનાઓમાં આનંદનો અનુભવ હોય,

આને જ જીવનનું સનાતન સત્ય તમે માનજો !…………….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ, મે,૪,૨૦૧૫                  ચંદ્રવદન

 

OLD AGE in the JOURNEY of LIFE

To Be Old as a Human is a Privilege to the Rare Ones,

It is Granted Only by God to Some Special Ones,

Rejoice,Knowing this God’s Grace !……………………..(1)

 

The Journey of the Humans is Counted in Years,

With the Feeling of Being Young at Heart,Accept These Years,

Let That be Always Your Attitude !……………………..(2)

 

Learn to Live Your Life Always in the Present,

Forget the Past and Never Think of the Future,

That’s Best and Only Way !………………………………(3)

 

If You have the Positive Thoughts in Life,

Then, You Can Enjoy Everything You Get in Life,

Let This Be Your Eternal Truth Mantra of Life !……..(4)

 

POEM CREATED : May 4th 2015                           Chandravadan

 

 

બે શબ્દો…

એક ઈમેઈલ જેના પર અંગ્રેજીમાં ઘડપણ વિષે થોડા “સુવિચારો” હતા.

એ વાંચી, પ્રથમ અંગ્રેજીમાં “પોએમ”યાને કાવ્ય કર્યું.

પછી, ગુજરાતીમાં કાવ્ય.

આ બંને રચનાઓ એક સાથે પોસ્ટરૂપે છે,

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS...

Today’s Post is a Poem in GUJARATI & ENGLISH on the OLD AGE.

1st the Poem in English….then the Poem in Gujarati.

The Poem in Gujarati starts with the words “Only a few fortunates can get the “old age”….many are denied & die YOUNG.

So….think the OLD AGE as a GIFT of GOD.

Hope you enjoy BOTH Poems !

Dr. Chandravadan Mistry

 

 

 

Entry filed under: કાવ્યો. Tags: .

જુનની આઠ તારીખ અને મોટી દીકરીની બર્થડે હોય તો ! ચંદ્રવિચારધારા (૧૯) ….. ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !

10 Comments Add your own

  • 1. Purvi  |  June 9, 2015 at 3:20 pm

    Sundar.

    Reply
    • 2. chandravadan  |  June 9, 2015 at 3:43 pm

      Purvi,
      1st to Comment.
      Abhar !
      Uncle

      Reply
  • 3. સુરેશ જાની  |  June 9, 2015 at 7:48 pm

    Yes, Be positive.

    Reply
  • 4. P.K.Davda  |  June 9, 2015 at 8:19 pm

    ઉપરના ચિત્રમાં સમગ્ર માનવજીવનનું દર્શન થઈ જાય છે.

    Reply
  • 5. SARYU PARIKH  |  June 9, 2015 at 9:17 pm

    Nice thoughts. If we have lived the life positively then old age is wonderful. Nicely said.
    Saryu

    Reply
  • 6. chandravadan  |  June 10, 2015 at 12:56 am

    This was an Email Response>>>

    જીવનસફરમાં ઘડપણ ! OLD AGE in the JOURNEY of LIFE(2)

    Today at 12:22 PM
    Jay Gajjar
    To
    chadravada mistry
    Today at 2:46 PM
    Dear Shree Chandravadanbhai,
    Very nice,
    Pray for old age.
    Don’t feel sorrow and hate old age.
    Welcome old age and spare time to worship God.
    Have a nice time
    Jay Gajjar
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Jaybhai,
    Thanks for your Comment.
    Please do re-visit my Blog !
    Chandravadan

    Reply
  • 7. kalpcineart  |  June 10, 2015 at 4:03 pm

    Uncle, Replicated acceptance of old age, it’s nice !!

    Reply
  • 8. દાદીમા ની પોટલી  |  June 10, 2015 at 4:29 pm

    જ્યારે, જીવન સફરે ફક્ત પોઝીટીવ વિચારધારા હોય,
    ત્યારે જ, જીવનની સર્વ ઘટનાઓમાં આનંદનો અનુભવ હોય,
    આને જ જીવનનું સનાતન સત્ય તમે માનજો !…………

    કોઇપણ ઉમર કેમ નથી આપની, કોશિશ જરૂર કરવી જોઈએ એ સકારત્મક એટલે કે પોઝીટવ વીચારી અને તે મુજબ કાર્યરત રેહવું ….

    સુંદર વિચારો…સાથેની રચના … ધન્યવાદ.

    Reply
  • 9. ishvarlal R. Mistry  |  June 10, 2015 at 5:56 pm

    Chandravadanbhai very nicely said, thankyou for sharing your thoughts and poem.Positive thoughts can do wonder.like it very much.
    ishvarlal.

    Reply
  • 10. રીતેશ મોકાસણા  |  June 11, 2015 at 9:31 am

    બહુ સરસ વાત કહી દીધી. મન સાથે સમાધાન જટિલ સ્થિતિને આસાન બનાવી દે છે.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,712 hits

Disclimer

June 2015
M T W T F S S
« May   Jul »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: