સ્વચ્છ ભારત !

જૂન 5, 2015 at 9:31 પી એમ(pm) 14 comments

 

 

સ્વચ્છ ભારત !
 
વર્ષો પહેલા, ગાંધીજીએ સ્વચ્છતા વિષે સૌને કહ્યું,
કોઈએ માની સ્વીકાર્યું, તો કોઈએ એ જરા ના માન્યું,…(૧)
 
અહિંસાના પંથે એકતા લાવી, ભારતને આઝાદી મળી,
આઝાદ ભારતની ખુશી બાદ, ગાંધીજી હૈયે તરત આંસુઓ લાવી,….(૨)
 
થોડી ગાંધી શબ્દે સ્વચ્છતા જે થોડી દેશમાં સ્વચ્છતા હતી,
તે પણ આઝાદી બાદ, અદ્રશ્ય થઈ થયાની દુઃખભરી કહાણી હતી,….(૩)
 
ફરી જાણે સરદારરૂપે ગાંધી-ચાહક મોદીજી ભારતને મળે,
ગાંધીજીના આદેશને સમજી, સ્વચ્છતા વિષે મોદીજી સૌને કહે,……..(૪)
 
“ભારતને સ્વચ્છ બનાવો!” એવું વડાપ્રધાન મોદી સૌને કહે,
જાણે સૌ ભારતવાસીઓના હૈયે “સરદારભાવ” ફરી જાગે !………(૫)
 
ઘરો, રસ્તાઓ, કે નદી નાળાઓ જો સ્વચ્છ બને,
તો, સ્વચ્છતા માટે હાથો ધોવાની આદતો પડે,…………….(૬)
 
આવી ટેવો થકી શરીર પણ સ્વચ્છ રહે,
તો બિમારી દુર ‘ને તંદુરસ્તી સૌને મળે !…………………(૭)
 
ભવિષ્યમાં સ્વચ્છતા સાથે ભારતમાં તંદુરસ્ત ભારતવાસીઓ હશે,
ત્યારે, ગાંધીજી પરલોકમાંથી નિહાળી, ખુશી અનુભવતા હશે,….(૮)
 
આ લોકમાં, મોદીજી પણ સ્વચ્છ ભારત નિહાળી ખુશ હશે,
ત્યારે વિશ્વમાંથી,  ભારતને સનમાન મળતા દેશમાં ગૌરવ હશે !….(૯)
 
અંતે, ચંદ્ર સૌને કહે…..
સ્વપ્નરૂપી વિચારે આજે ચંદ્ર ભવિષ્યને નિહાળતો રહે,
સ્વપ્નને સાકાર કરવા પ્રભુજીને વિનંતીઓ એ કરતો રહે !………..(૧૦)
 
 
કાવ્ય રચના ઃ તારીખ ઓક્ટોબર ૨૩,૨૦૧૪                  ચંદ્રવદન
 
 
બે શબ્દો…
 
“સ્વચ્છતા” એક માટે નથી ….એ સૌ માટે છે…..એ દેશના ભલા માટે અને દરેકના ભલા માટે છે.
સ્વચ્છતા સાથે આવે “તંદુરસ્તી”.
તંદુરસ્તી સાથે માનવીઓને ખુશીભરી “શાંતી”.
મનની શાંતી હોય તો જ….કર્મપંથે કે જ્ઞાનપંથે આગેકુચ કરતા “સત્ય” તરફ જવાનું થાય….અને જે કોઈ સત્યના માર્ગે હોય તેઓ “પરમ તત્વ”ની ખોજે ભક્તિમાર્ગે આપોઆપ હોય છે.
આ જ એક સનાતન સત્ય છે !
રચના સૌને ગમે એવી આશા !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
After becoming the Prime Minister of India, Narendra Modi declared  his desire to have” SWACHCHH BHARAT “.
A token cleaning done by PM and other Ministers.
The Policy of cleaning village by village….
Some actions.
Will BHARAT be CLEANER than before ?
The OPPOSITION PARTIES want a MIRACLE.
But….in these 5 YEARS, will MODIJI’s DREAM be realised ??
Let the TIME be the JUDGE !
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

હરનિશભાઈની વેકેશનની વાતો ! જુનની આઠ તારીખ અને મોટી દીકરીની બર્થડે હોય તો !

14 ટિપ્પણીઓ Add your own

  • 1. Vimala Gohil  |  જૂન 5, 2015 પર 10:56 પી એમ(pm)

    “….કર્મપંથે કે જ્ઞાનપંથે આગેકુચ કરતા “સત્ય” તરફ જવાનું થાય….અને જે કોઈ સત્યના માર્ગે હોય તેઓ “પરમ તત્વ”ની ખોજે ભક્તિમાર્ગે આપોઆપ હોય છે.”
    આપની આ વાત બહુ ગમી. ઍ વાંચતા ઍક ધુન યાદ આવી ગઇ,

    “સત્ય ઍ જ પરમેશ્વર્ બાપુનો બૉલ,
    તારામાં પરમેશ્વર્ છે કે નહી બૉલ.”

    જવાબ આપો
  • 2. Vinod R. Patel  |  જૂન 5, 2015 પર 11:57 પી એમ(pm)

    ગરીબી , ગોટાળા અને ગંદકી એ ભારત માટે શરમજનક બાબતો છે.

    સ્વચ્છ ભારત અભિયાન શરુ થયું છે એ સફળ થાય એવી આશા રાખીએ.

    જવાબ આપો
  • 3. samir r dholakia  |  જૂન 6, 2015 પર 8:57 એ એમ (am)

    Dr sahab you are very true sir. The things whoch did not take place in last 50 years. How can one expect to take place in one year. Yes but i must admit that pm of india definately raised a voice which no other parties did/ So lets hope there is a chnage.

    જવાબ આપો
  • 4. P.K.Davda  |  જૂન 6, 2015 પર 3:46 પી એમ(pm)

    સ્વછતા ભણતર અને ગરીબી બન્ને સાથે સંકળાયેલી છે. જ્યાં સુધી ભણતર અને ગરીબીનો ઉકેલ નહિં થાય ત્યાં સુધી સ્વચ્છતા સંભવ નથી.

    જવાબ આપો
  • 5. pravina Avinash kadakia  |  જૂન 6, 2015 પર 3:51 પી એમ(pm)

    Cleanliness is next to Godliness.

    very nice

    pravinash

    જવાબ આપો
  • 6. chandravadan  |  જૂન 6, 2015 પર 5:47 પી એમ(pm)

    This was an Email Response>>>

    Jay Gajjar
    To chadravada mistry Today at 8:43 AM
    Thanks.
    Good idea.
    Inspire people for Svachchha Bharat.
    Have a nice day
    Jay GAJJAR
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Jaybhai,
    Abhar !
    Chandravadan

    જવાબ આપો
  • 7. chandravadan  |  જૂન 6, 2015 પર 6:47 પી એમ(pm)

    This was an Email Response >>>

    RE: સ્વચ્છ ભારત !
    Today at 9:14 AM
    Purvi
    To chadravada mistry Today at 10:49 AM
    Bahu sundar
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Purvi,
    Abhar !
    Uncle

    જવાબ આપો
  • 8. chandravadan  |  જૂન 8, 2015 પર 3:33 એ એમ (am)

    This was an Email Response>>>

    Today at 7:17 PM
    આપ સ્વપ્ન સેવ્યા કરો અને મોદીજી કહ્યા કરશે, બાકી ભારત સ્વચ્છ થાય એ વાતમાં માલ નથી. હું તો આ બાબતમાં નિરાશાવાદી છું. નિરક્ષર લોકો ક્યાંથી સુધરવાના છે !

    Navin Banker (713-818-4239)
    My Blog : navinbanker.gujaratisahityasarita.org
    Ek Anubhuti : Ek Ahesas.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Navinbhai,
    Thanks for your comment.
    When one sees the RESULTS..one believes.
    Let us wait !
    Chandravadan

    જવાબ આપો
  • 9. Sanat Parikh  |  જૂન 8, 2015 પર 4:00 એ એમ (am)

    I hope this works and bring an end to unhealthy atmosphere for god and permanently! And people learn to have discipline and civic sense. The proof of pudding is in eating!

    જવાબ આપો
  • 10. chandravadan  |  જૂન 8, 2015 પર 12:22 પી એમ(pm)

    This was an Email Response>>>

    સ્વચ્છ ભારત !
    Dharamshi Patel
    To chadravada mistry Today at 5:06 AM
    Hari om;

    Waw

    Dharamhi
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Dharamshiji>>>ABHAR>>>>>CHANDRAVADAN

    જવાબ આપો
  • 11. chandravadan  |  જૂન 8, 2015 પર 12:24 પી એમ(pm)

    This was an Email Response>>>

    La’ Kant Thakkar
    To chadravada mistry

    Dear
    *Jay ho .* [La’Kant sends Greetings.Responds’INNER CALL’
    ​The BEST MSG.​
    “​Let the TIME be the JUDGE !​”​​
    – La’ Kant /
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    La’Kantbhai,
    Abhar !
    Chandravadan

    જવાબ આપો
  • 12. દાદીમા ની પોટલી  |  જૂન 10, 2015 પર 4:35 પી એમ(pm)

    સ્વચ્છતા એ સ્વચ્છ ભારત અભિયાનનું જો એક મુખ્ય અંગ બનાવી દઈએ તો જરૂર એક નૂતન ભારતના દર્શન વિશ્વને થશે.

    ખૂબજ સુંદર અને જરૂરી અભિયાનમાં આપણે સર્વે સાથે મળીને જોડાઈએ…

    જવાબ આપો
  • 13. ishvarlal R. Mistry  |  જૂન 10, 2015 પર 6:07 પી એમ(pm)

    Very true Chandravadanbhai, Cleanliness is always good for enviroment and healthiness. very nice poem .

    Ishvarlal.

    જવાબ આપો
  • 14. રીતેશ મોકાસણા  |  જૂન 11, 2015 પર 9:29 એ એમ (am)

    This is great post about cleaningness. If every person change his attitude dafinately it will improve a lot !!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 277,145 hits

Disclimer

સંગ્રહ

જૂન 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: