હરનિશભાઈની વેકેશનની વાતો !

જૂન 2, 2015 at 1:03 પી એમ(pm) 10 comments

 

Harnish Jani-1

 

હરનિશભાઈની વેકેશનની વાતો !

ગુજરાત મિત્રના પાને હરનિશ જાની શબ્દોમાં,

પ્રગટ થાય “ફીર બી દિલ હૈ હિન્દુસ્તાની”લેખોમાં,

૧૩મી મે,૨૦૧૫ના અંકે,હરનિશ-લેખ છે વેકેશનની વાતોમાં !…………..(૧)

 

“ચાલો, વેકેશન અમેરીકામાં”કહી હરનિશ બોલાવે છે સૌને,

અમેરીકન પ્રેસીડન્ટ ઓબામા વેકેશનોનું વર્ણન કહે એ સૌને,

“પત્ની વેકેશન નક્કી કરે”શબ્દોમાં હરનીશ હાસ્યભાવના દર્શન કરાવે સૌને !……..(૨)

 

હરનિશ કહે ભારત અને અન્ય દેશોમાંથી અમેરીકા ભણવા આવે અનેક,

ભણતા ભણતા,અમેરીકામાં રેસ્ટોરાન્ટમાં કે અન્ય નોકરી કરે છે અનેક,

પોતાના જીવનનું જોડી, કારથી કરેલી વેકેશનોનો ખુલાશો કરી દીધો એક !…………(૩)

 

હવે,નવયુગે પ્લેનથી વેકેશન કરવી થઈ ગઈ છે ખુબ સરળ,એવું હરનિશ કહે,

વળી,ક્રુઝ શીપથી વેકેશન કરવાની મઝાનું વર્ણન પણ હરનિશ કરે,

અંતે, પોતાના ક્રુઝ વેકેશન પછી માંદગીનું હરનિશ ખુલ્લા દિલે સૌને કહે !…………..(૪)

 

લેખના અંતે હરનિશ હાસ્યભાવના દર્શનનો લાભ સૌને મળે,

મુકુંદ જોષીના ઉલ્લેખે “ગ્રીટીંગ કાર્ડ”ના રમુજી ઘટના વર્ણનમાં એ મળે,

ત્યારે, “જોયું, તમારી કુટેવોનું પરિણામ છે”શબ્દો દ્વારા હાસ્યભાવના દર્શન સૌના મુખે !……(૫)

 

કાવ્ય રચના, તારીખ, મે, ૧૩,૨૦૧૫                            ચંદ્રવદન

 

 

બે શબ્દો…

એક દિવસ મેં હરનિશભાઈ જાનીનો લેખ વાંચ્યો.

એમણે અમેરીકામાં  “વેકેશન” કેવી રીતે માંણે છે તેનો ખ્યાલ આપ્યો….ખાસ કરીને ભારતથી અમેરીકા સ્થાયી થયેલા રહીશોને ધ્યાનમાં લઈને એ લેખ લખાયો હતો.

મેં ફક્ત એમની “વિચારધારા”ને કાવ્યરૂપે લખવા પ્રયાસ કર્યો છે.

આશા છે કે તમોને ગમે…અને હરનિશભાઈ પણ આ પોસ્ટરૂપે વાંચવા આવશે એવી આશા છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS….

The Lekh ( Article) in Gujarati on how the Asian ( Indian) Community enjoy the VACATIONS by HARNISH JANI was read by me. It was in one GUJARATI NEWSPAPER.

After reading the Article, I was inspired to tell ALL as a Poem ( Kavya) in Gujarati.

I had the opportunity of sharing this CREATION  with HARNISHBHAI & got his BLESSINGS.

Now, I share as a POST …Hope it is liked by ALL.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં “પ્રાણપ્રતિષ્ઠા”નો ઉત્સવ સ્વચ્છ ભારત !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina Avinash kadakia  |  જૂન 2, 2015 પર 9:28 પી એમ(pm)

  હરનીશ જાની મજાના હાસ્ય લેખક છે.

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  જૂન 2, 2015 પર 10:10 પી એમ(pm)

  હરનીશભાઈ અને હું બન્ને Faculty of Technology and Engineering, M.S.University of Baroda માં ભણેલા.

  જવાબ આપો
 • 4. Ishvarlalmistry  |  જૂન 3, 2015 પર 3:12 એ એમ (am)

  Harnishbhai vacation poem well said, and it is true in America,when people come from homeland and various places.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 5. chandravadan  |  જૂન 3, 2015 પર 4:34 એ એમ (am)

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR … હરનિશભાઈ

  Navin Banker
  To chadravada mistry Today at 9:24 PM
  આપના લખાણના આ કાવ્યો કયા પ્રકારના કહેવાય ? અપદ્યાગદ્ય, અછાંદસ કે પછી પ્રાસ મેળવેલા જોડકણા માત્ર ?

  Navin Banker (713-818-4239)
  My Blog : navinbanker.gujaratisahityasarita.org
  Ek Anubhuti : Ek Ahesas.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Navinbhai,
  Thanks for reading the Post.
  You are asking me “what type of Kavyo(Poems) I write ?”
  To that I say “Is it a Kavya or not? that I do not know”
  With whatever “bhav” a devotee sees the Divine, He/she feels had the “darshan”.
  Chandravadan

  જવાબ આપો
  • 6. Vimala Gohil  |  જૂન 4, 2015 પર 4:19 પી એમ(pm)

   ” I say “Is it a Kavya or not? that I do not know”
   With whatever “bhav” a devotee sees the Divine, He/she feels had the “darshan”.”
   Chandravadan

   agree.

   જવાબ આપો
 • 7. Ramesh Patel  |  જૂન 3, 2015 પર 11:19 પી એમ(pm)

  સરસ રીતે કવિતામાં આપે પરિચય દઈ દીધો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. chandravadan  |  જૂન 5, 2015 પર 7:34 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR … હરનિશભાઈની વેકેશનની વ
  People
  Dharamshi Patel
  To chadravada mistry Jun 2 at 8:07 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji….Abhar >>>Chandravadan

  જવાબ આપો
 • 9. chandravadan  |  જૂન 5, 2015 પર 7:37 પી એમ(pm)

  Harnishbhai,
  Tame Post Vanchi Je Lakhyu Te Maate Abhaar.

  harnish jani
  To chadravada mistry
  CC P. K. Davda Jun 4 at 12:53 PM

  ડોકટર સાહેબ, આપનો આભાર. રચના તો સારી છે. પણ મને તમારો પ્રેમભાવ મળે છે. એ ઘણું છે. અને ાાપનો બ્લોગ મિત્રોને ફોરવર્ડ કર્યો છે. બીજું કે જો તમને મળવા જેવો માણસ લાગતો હોય તો ન્યૂ જર્સી આવીને ખાતરી કરી જાઓ. ફરીથી આભાર.
  હરનિશના સ્નેહ વંદન
  સ્નેહી દાવડા સાહેબનો આભાર.
  Please re-visit my Blog !
  Chandravadan

  જવાબ આપો
 • 10. chandravadan  |  જૂન 6, 2015 પર 12:35 પી એમ(pm)

  This was an Email Response>>>

  Today at 4:54 AM
  Dear “Dr.CM”
  *Jay ho .* [La’Kant sends Greetings.Responds’INNER CALL’

  Gd. & inspiring Life-story of Harnishbhai.-​
  ​Basically,it’s ones inner built-up [Imprints
  (Karm-led Sanskars & Impplants (Training),
  that takes one somewhere​,when sincere
  efforts push the combination,I have
  come to believe.

  – La’ Kant / ​5.6.15​
  “Sharing enriches”!Just DO IT *Wishing U ALL the BEST foryour journey ahead[Cell 09320773606 /skype
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  La’kantbhai,
  Thanks for your Comment.
  See you again !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

જૂન 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: