“મળવા જેવા માણસ”નામકરણે દાવડાજીની કલમે લખાયેલ વ્યક્તિ પરિચયનો ખજાનો

મે 18, 2015 at 12:28 pm 11 comments

Image result for Man with Pen & Paper writing

 

 

 

“મળવા જેવા માણસ”નામકરણે દાવડાજીની કલમે લખાયેલ વ્યક્તિ પરિચયનો ખજાનો

 

એક દિવસ પીકે દાવડાજીનો ઈમેઈલ આવ્યો અને “મળવા જેવા માણસ” નામકરણે અન્ય વિષે લખવાની શરૂઆતમાં પ્રથમ “વિનોદ ગણત્રા”વિષે પરિચય હતો.

આ પહેલો લેખ વાંચી હું ઘણો જ ખુશ હતો.

આવી ખુશી સાથે મારા હૈયે બીજી વ્યક્તિની માહિતી જાણવા આતુરતા હતી.

એક પછી એક લેખ વાંચી નવી નવી વ્યક્તિઓ વિષે વાંચ્યું તેમાં થોડાને હું જાણતો હતો. જે કોઈને હું જાણતો હતો તેમના વિષે લેખરૂપે વાંચતા મને થયું કે “જે ના જાણતો હતો એવી માહિતી જાણી શક્યો”.આથી મારા હૈયે એક અનોખી ખુશી હતી.

૨૦૧૪માં આવા વ્યક્તિ પરિચયોના લેખોની શરૂઆત થયા બાદ નીચેની વ્યક્તિઓ વિષે જાણવા મળ્યું>>>>>

 

(૧) વિનોદ ગણાત્રા      (૨) હિમતલાલ જોષી       (૩) શરદ શાહ       (૪) ડો. કિશોર પટેલ         (૫) ગોવિન્દભાઈ પટેલ         (૬) બાર્બરા અને ડેવિડ         (૭) હરિકૃષ્ણ મજમુદાર         (૮) વલીભાઈ મુસા                                 

(૯) જીગ્નેશ અધ્યારૂ     ( ૧૦) વિજય શાહ      (૧૧) દિનેશ પાઠક      (૧૨) સુરેશ જાની       (૧૩) વિનોદ પટેલ      (૧૪) ડો. ચંદ્રવદન મિસ્ત્રી     (૧૫) ડો. દિનેશ શાહ       (૧૬) પ્રવિણ શાસ્ત્રી    (૧૭) મહેન્દ્ર મેહતા   

(૧૮) કૃષ્ણકાંત  ઉનડકટ       (૧૯) જયકાન્ત જાની   (૨૦) ડો. પ્રતાપ પંડ્યા       (૨૧) રમેશ પટેલ ( આકાશદીપ)   (૨૨) પારૂ કૃષ્ણકાન્ત પંડ્યા    (૨૩) અશોક મોઢવાડ       (૨૪) મેધલતા મહેતા    (૨૫) પી.કે. દાવડા

(૨૬)જુગલકિશોર વ્યાસ     (૨૭) દિપક ધોળકિયા    (૨૮)ચીમન પટેલ    (૨૯)દેવિકાબેન ધ્રુવ     (૩૦)નવીન બેન્કર   (૩૧) હિરલ શાહ    (૩૨) શંકુર સરવૈયા

 

 (૩૩) સુરેશચંદ્ર શેઠ      (૩૪)  રેખાબેન સિંધલ        (૩૫) ભુપેન્દ્ર રાઓલ      (૩૬)  ડો. ચિંતન વૈષ્ણવ   (૩૭) કેપ્ટન નરેન્દ્ર ફાણસે    (૩૮) અરવિંદ અડાલ   (૩૯) ગિરીશ ચિતલી     (૪૦) પ્રભુલાલ ટાટારીયા………………….

અને દાવડાજીની ઈચ્છા પ્રમાણે એમની કલમ ચાલુ રહે તો કુલ્લે ૫૦ વ્યક્તિઓનો પરિચય હશે.

હું તો એમના ઈમેઈલથી અજાણ કે જાણીતી વ્યક્તિ વિષેનું વાંચી આનંદ અનુભવતો. કોઈવાર તો “જાણેલી” વ્યક્તિ વિષે પણ નવી મહિતી મળ્યાનો અનુભવ થયો છે. આનું કારણ એટલું જ કે ” જ્યારે જ્યારે દાવડાજી હૈયે કોઈ વિષે જાણવાની ઈચ્છા જાગૃત થાય ત્યારે ત્યારે એમનો સ્વભાવ ઉંડાણમાં જઈ ખજાનો અને સત્ય મેળવવાની વૃત્તિ”

અનેકવાર, મેં દાવડાજી સાથે ફોન પર વાતો કરી.

મેં મળેલી માહિતી આધારે કાવ્યરૂપે કોઈ વ્યક્તિનું લખ્યું તે ભવિષ્યમાં જરૂરથી પ્રગટ કરવા વિચારૂં છું….પછી તો પ્રભુ ઈચ્છા પ્રમાણે જે થવાનું હશે તે થશે.

દાવડાજીએ લખેલા “વ્યક્તિ પરિચયો” અનેક બ્લોગો પર પોસ્ટોરૂપે પ્રગટ થઈ ચુક્યા છે અને એથી ગુજરાતી બ્લોગ જગતે વાંચ્યા જ હશે.

આ પોસ્ટ દ્વારા હું દાવડાજીને આ “ભગીરથ કાર્ય”માટે અભિનંદન પાઠવી નમન કરૂં છું

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Without creating a PERSONAL BLOG, Shree Purusottam K. Davda is very well known to MANY in the GUJARATI BLOG JAGAT.

His thinking is deep. His writings had impressed many.

His Email Communications had become the POPULAR POSTS on many Blogs.

The series of his Communications entitled “MALVA JEVA MANAS” meaning “INDIVIDUALS worth MEETING” had been published on several Blogs.

In this Post I am trying to INFORM my Readers of the INDIVIDUALS on whom he had written. Of 40, I feel honored to be ONE . I thank him for that.

I hope you enjoy this Post…prepared in the past & now belately published.

 

Dr. Chandravadan Mistry

 

 

 

Advertisements

Entry filed under: Uncategorized.

ભુરિયા ફળિયા કહાણી એક કાવ્યરૂપે ! સુવિચારો ઃ માનવીનું હ્રદય !

11 Comments Add your own

 • 1. P.K.Davda  |  મે 18, 2015 at 2:26 pm

  ડોકટર સાહેબ,
  આપના શબ્દો એ મારા માટે અમુલ્ય પુરસ્કાર છે. આપનો હ્રદયપુર્વક આભાર.

  Reply
  • 2. chandravadan  |  મે 19, 2015 at 12:33 pm

   PK,
   Your THANKS bring JOY in my heart.
   Chandravadan

   Reply
 • 3. Vinod R. Patel  |  મે 18, 2015 at 3:30 pm

  ડો. ચન્દ્રવદનભાઈ ,

  તમોએ શ્રી દાવડાજીની મળવા જેવા માણસની પરિચય શ્રેણીનો પરિચય આ પોસ્ટમાં કરાવ્યો એ ગમ્યું.

  આ બધા પરિચિત અને અપરિચિત મહાનુભાવોનો પરિચય કરાવતી વખતે દરેક વ્યક્તિના જીવનમાં ડોકિયું કરીને એમના વિષે દરેક જાણવા જેવી બારીક માહિતી ખુબ ખંત પૂર્વક દાવડાજીએ રજુ કરી છે એ બદલ ખરેખર એમની આ અમુલ્ય સેવા માટે એમને ધન્યવાદ ઘટે છે.

  આ બધા પરિચયમાં દરેક વ્યક્તિની જીવનના સંઘર્ષની વાતો ખાસ દયાન ખેંચે છે જે એક પ્રેરક વાચન પૂરું પાડે છે .

  Reply
 • 4. pravina Avinash  |  મે 18, 2015 at 4:36 pm

  સુંદર શરૂઆત.

  Reply
 • 5. chandravadan  |  મે 19, 2015 at 12:31 pm

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR “મળવા જેવા માણસ”ના

  himatlal joshi
  To chadravada mistry May 18 at 8:45 PM
  પ્રિય ચંદ્ર વદન ભાઈ આ ખજાનો તમે ભેગો કર્યો એતો ઘણું સારું કામ કર્યું .
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Abhar.
  Chandravadan

  Reply
 • 6. Rajul Kaushik  |  મે 19, 2015 at 7:37 pm

  આપની વાત સાચી છે ચન્દ્રવદનભાઇ, શ્રી દાવડાજીના બ્લોગ પરથી જે જાણીતા નામ છે તેમની કેટલીક જાણીતી અને એનાથી વધુ અજાણી વાતો પણ જાણવા મળી.

  Reply
 • 7. chandravadan  |  મે 19, 2015 at 9:13 pm

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR “મળવા જેવા માણસ”નામકરણ

  Indu Shah
  To chadravada mistry Today at 9:34 AM
  Thanks for keeping List
  Indu Shah
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Induben,
  Thanks for your Comment.
  Please re-visit my Blog !
  Chandravadan

  Reply
 • 8. nabhakashdeep  |  મે 20, 2015 at 1:17 am

  આદરણીય શ્રી પી.કે.દાવડા સાહેબે..જે ધીરજ ને, ખંતથી આ લેખમાળાને સાતત્યથી આલેખી છે, તેણે એક આગવો ઈતિહાસ રચ્યો છે…આપણી એક પેઢીના યોગદાનની સૌરભને, તેમની કલમે સમીર બની વહાવી છે..કેટલો સરસ તાજગી ભર્યો પરિચય, આપણા સૌનો માણવા મળ્યો..ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 9. chandravadan  |  મે 20, 2015 at 1:17 pm

  This was an Email Response>>>

  NEW POST @ CHANDRAPUKAR “મળવા જેવા માણસ”નામકરણ
  Pravinkant Shastri
  To chadravada mistry May 19 at 6:00 PM
  માત્ર દાવડાજી જ નહીં પણ આપ પણ અભિનંદનના અધિકારી છો.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinbhai,
  Khub khub Abhar..
  Chandravadan

  Reply
 • 10. chandravadan  |  મે 21, 2015 at 10:25 pm

  This was an Email Response>>>

  NEW POST @ CHANDRAPUKAR “મળવા જેવા માણસ”નામક……….
  Dharamshi Patel
  To chadravada mistry May 19 at 8:05 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji…ABHAR>>>Chandravadan

  Reply
 • 11. Ishvarlalmistry  |  મે 31, 2015 at 9:59 pm

  Well said Chandravadanbhai,about Davdaji,you both deseve thanks on sharing thoughts.
  Ishvarlal.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

મે 2015
M T W T F S S
« Apr   Jun »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: