ભારતી-જયન્તીની ૫૦મી વેડીન્ગ એનીવરસરી

મે 11, 2015 at 1:46 pm 8 comments

7844e-floweranimation

ભારતી-જયન્તીની ૫૦મી વેડીન્ગ એનીવરસરી !
અમારા આંગણે રૂડો અવસર રે આવ્યો,
૫૦મી વેડીન્ગ એનીવરસરીની ખુશીઓ એ લાવ્યો,
હૈયે આનંદ ભરી તમે સૌ પધારજો !……………………….(ટેક)
૫૦ વર્ષ પહેલા મળે છે બે જીવો અજાણ,
સંસારીવાડીમાં જીવનસાથીરૂપે નથી જરા અજાણ,
પ્રેમથી બોલાવે છે સૌને,તો આવો તમે !………………….(૧)
એક જયન્તી અને એક છે ભારતી નામે,
બંને બને એક અટકે ચાંપાનેરીયા નામે,
પ્રેમથી બોલાવે છે સૌને, તો આવો તમે !…………………(૨)
સંસારીબાગમાં ભારતી- જ્યન્તી નામે ફુલો ખીલે,
સંતાનો સાથે કળીઓ પણ બાગમાં મહેકી રહે,
પ્રેમથી બોલાવે છે સૌને, તો આવો તમે !………………….(૩)
૫૦ વર્ષનું દાપત્ય જીવન માટે પ્રભુનો પાડ માને,
બીજા અનેક વર્ષો માટે ભારતી જયન્તી હૈયે આશાઓ રહે,
પ્રેમથી બોલાવે છે સૌને, તો આવો તમે !………………….(૪)
૧૧મી મે ૨૦૧૫ના ઉત્સવમાં ચંદ્ર કમુ તો દુર રહે,
દુરથી ભાવભર્યા અભિનંદન પાઠવી હૈયે આનંદ ભરે,
પ્રેમથી બોલાવે છે સૌને, તો આવો તમે !………………..(૫)
કાવ્ય રચના ઃ તારીખ, એપ્રિલ,૧૪,૨૦૧૫                            ચંદ્રવદન

બે શબ્દો…

આજે છે ૧૧મી મે, ૨૦૧૫નો દિવસ.

આજે છે મારા મિત્ર જયન્તિ ચાંપાનેરીઆની ૫૦મી વેડીંગ એનીવર્સરી.

સાંજે ઉત્સવ છે સુરત શહેરમાં.

આમંત્રણ છતાં હું દુર છું.

તો….આ કાવ્ય દ્વારા મેં શુભેચ્છાઓ પાઠવી.

જે પોસ્ટરૂપે પ્રગટ કર્યું તે તમો વાંચી રહ્યા છો.

જયન્તિ અને એની પત્ની ભારતીબેનને ખુબ ખુબ અભિનંદન !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…
It is the 50th Wedding Anniversary of my friend JAYANTI CHAMPANERIA on 11th May 2015.
A Poem in Gujarati to express my BEST WISHES to Jayanti & his wife Bharatiben.
Congratulations to both for the 50th Wedding Anniversary.
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: કાવ્યો.

મધર્સ ડે યાને માતાનો દિવસ ! ભુરિયા ફળિયા કહાણી એક કાવ્યરૂપે !

8 Comments Add your own

 • 1. Vimala Gohil  |  મે 11, 2015 at 3:50 pm

  મિત્રના મિત્ર તે આપણા પણ મિત્ર ઍ સબંધે જયન્તિભાઈ અને ભારતીબેનને ખુબ ખુબ અભિનંદન !

  Reply
 • 2. pravina Avinash kadakia  |  મે 11, 2015 at 5:17 pm

  congratulations.

  Reply
 • 3. P.K.Davda  |  મે 11, 2015 at 5:37 pm

  Good wishes.

  Reply
 • 4. chandravadan  |  મે 12, 2015 at 1:02 am

  This was an Email Response>>>

  Re: NEW POST…………….. ભારતી-જયન્તીની ૫૦મી વે
  harnish jani

  To chadravada mistry Today at 12:55 PM

  અમને પણ પેડા મોકલજો ભાઈ!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

  હરનિશભાઈ,

  “બે શબ્દો” લખ્યાનો આભાર.

  હજુ મને પેંડા મળ્યા નથી….મળશે તમારા નામે ખાઈ લઈશ (ડાયાબીટીસ છે છતાં )

  ફરી બ્લોગ પર પોસ્ટ વાંચવા પધારશો.

  >>>ચંદ્રવદન

  Reply
 • 5. દાદીમા ની પોટલી  |  મે 12, 2015 at 2:59 pm

  અભિનંદન !

  Reply
 • 6. chandravadan  |  મે 12, 2015 at 6:59 pm

  This was an Email Response>>>

  Re: NEW POST…………….. ભારતી-જયન્તીની ૫૦મી વે

  Dharamshi Patel

  To chadravada mistry May 11 at 7:39 PM
  Hari om

  Waw
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji>>>Abhar for Reading the Post>>>Dr. Mistry

  Reply
 • 7. Vinod R. Patel  |  મે 14, 2015 at 5:29 am

  Best wishes

  Reply
 • 8. pareejat  |  મે 21, 2015 at 4:03 am

  સુંદર ભાવ ભર્યું.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

મે 2015
M T W T F S S
« Apr   Jun »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: