મધર્સ ડે યાને માતાનો દિવસ !

મે 10, 2015 at 2:40 એ એમ (am) 14 comments

   PHOTO from Email Dr Maulik Shah

 

મધર્સ ડે યાને માતાનો દિવસ !

 નર અને નારીરૂપે જગમાં માનવીઓ જીવે,

સંસારમાં નારી જ મધર યાને માતા બને,

એવી નારીને ચંદ્ર નમન કરે !…………………………(૧)

નારી જ માત-તત્વ સાથે જગમાં જન્મે,

સંતાન હોય કે નહી, નારી હંમેશા માતા રહે,

એવી નારીને ચંદ્ર નમન કરે !………………………..(૨)

માત-તત્વે પ્રેમ, કરૂણા દયાભાવ નભે,

એવા ગુણોથી માતા તો ખરેખર દેવી બને,

એવી નારીને ચંદ્ર નમન કરે !…………………………(૩)

મે મહિનાના બીજા રવિવારે “મધર્સ ડે” આવે,

માનવી એવો દિવસ કરી માતા- યાદ તાજી કરે,

પરલોક તરફ નજર કરી, “હેપી મધર્સ ડે”ચંદ્ર સૌને કહે !……….(૪)

કાવ્ય રચના ઃ તારીખ,મે,૮,૨૦૧૫                  ચંદ્રવદન

બે શબ્દો…

૨૦૧૫ના વર્ષે ૧૦મી મે અને રવિવારનો દિવસ એટલે “મધર્સ ડે”.

એ દિવસની યાદમાં ….આ રચના થઈ શુક્રવાર અને ૮મી મે, ૨૦૧૫.

સૌ આ પોસ્ટરૂપે વાંચી ખુશી અનુભવે એવી આશા.

ફક્ત આ દિવસે નહી પણ જીવનભર સૌ માતાને યાદ કરતા રહે એવી પ્રાર્થના.

“હેપી મધર્સ ડે”  !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

May 10th 2015 and Sunday means it’s the Mother’s Day.

A Poem in Gujarati for you.

Happy Mother’s Day to All.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

અનિલ ચાવડા કહાણીમાં કાવ્ય-પ્રેમ ! ભારતી-જયન્તીની ૫૦મી વેડીન્ગ એનીવરસરી

14 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina Avinash kadakia  |  મે 10, 2015 પર 11:38 એ એમ (am)

  માતૃ દિવસે ખાસ તેને યાદ કરી સરસ અંજલી આપી.

  જવાબ આપો
 • 2. રીતેશ મોકાસણા  |  મે 10, 2015 પર 11:47 એ એમ (am)

  કાવ્યાત્મક રીતે લખીને માં ને અંજલી આપવાની રીત ગમી.

  જવાબ આપો
 • 3. rateepatel  |  મે 10, 2015 પર 3:04 પી એમ(pm)

  “માતૃ દીને” મા ની મમતાના સંભારણા
  *મા ની મમતા *

  *મા ની મધુર મમતા ના મુલ કદી મુલવ્યા મુલવાય નહી *

  *મા ની કુંકુમ કોમળતાના કુંસુમ, કદી કારણે કરમાય નહી *

  *મા ના હૈયાના હારના,અણમોલ ઓરતાના આવરણ મહી *

  *તંતુ તાંતણે બાંધેલ મન – તાર કોઇથી તોડે તોડાય નહી *

  *દેહાદ – જેહાદ ના દિવસે દુઃખી, પણ મા સૌના સૂખે સૂખી *

  *અંતરે ઉમંગ ઉંમળકા ભરી, આનંદ માં ઉછળે સદા સહી *

  *પ્રસંગે તૂંજ ખોળો ખૂંદી, રોતો રોતો રહયો હું રોતલ રહી*

  *હૈયે હંમેશા વળગાડું “માવડી” તને, પ્રીતીના સુપુર ભરી*

  *પોત કાયા નીચોવી પોષ્યો મને, તરૂવર સુ – પ્રીત તારી *

  *ભૂલી ભૂલાય ના માવડી, ઉષ્માથી ભરી તુજ ગોદ ન્યારી *

  *પ્રેમભર જાહવીના નીર સમા હાસ્ય ભર્યા મુખમાં અનેરી *

  *લહેરો લહવારતી, વરસાવતી વરસાદ, દ્રષ્ટિએ અમીભરી *

  *ધોતી, ભરતી પાણીડાં, કરતી ઘર-કામ તું “માંવડી” મારી *

  *બદલે ‘ડાયપર’ મધરાતે, સૂકી રાખતી કાયમ કાયા મારી *

  *પોઢાડી પારણે, ગાતી હાલરડાં, રામ – ક્રિષ્ણ ગીતો સારી *

  *દોડતી અધીરી બની, લેવા ઓવારણાં મારા, પગલાં ભરી *

  *અણમોલ એ સ્ત્રોત તારો, પોષ્યો તે હંમેશા આ દેહ – મણી *

  *અણુએ અણુમાં, રહ્યો છે રંગ-તરંગ, તારા તન-રૂધિર તણી *

  *જિંદગીવર્ષો વીત્યા માવડી, કથળી કાયા તુજ ઉંમરે ઘણી *

  *ભૂલ્યો હું હર હંમેશા ઋણ તારું, દુનિયાની માયાજાળ જાણી *

  *ક્ષમતા ની દેવી, ભોળી – ભાલી વીરલી, તું ખુબ વહાલુડી *

  *પાપ – કર્મો ને ભૂલી, હવે હંકારજે હંમેશા અમારી નાવડી *

  *અશ્રુ થી અભિષેક અર્પું, રક્ષણે માગું તારી પવિત્ર પાવડી *

  *જનમે – જનમ રહીશ હંમેશા, તું મારી – અમારી માવડી *

  *રતિભાઈ પટેલ ડૉ. રીટા મહેતા-પટેલ જય સ્વામીનારાયણ જય શ્રી કૃષ્ણ જય જિનૈન્દ્ર
  જય ભગવાન *

  જવાબ આપો
  • 4. chandravadan  |  મે 10, 2015 પર 6:17 પી એમ(pm)

   *ભૂલ્યો હું હર હંમેશા ઋણ તારું, દુનિયાની માયાજાળ જાણી *
   *ક્ષમતા ની દેવી, ભોળી – ભાલી વીરલી, તું ખુબ વહાલુડી *
   *પાપ – કર્મો ને ભૂલી, હવે હંકારજે હંમેશા અમારી નાવડી *
   *અશ્રુ થી અભિષેક અર્પું, રક્ષણે માગું તારી પવિત્ર પાવડી *
   *જનમે – જનમ રહીશ હંમેશા, તું મારી – અમારી માવડી *
   *રતિભાઈ પટેલ ડૉ. રીટા મહેતા-પટેલ જય સ્વામીનારાયણ જય શ્રી કૃષ્ણ જય જિનૈન્દ્ર
   જય ભગવાન *
   Dear Ratee Patel and Dr. Rita Mehta-Patel,
   After a long time I am delighted to read your Comment on the Post for the Mother’s Day.
   Your Lenghty Tribute to the MOTHER in Gujarati is wonderful.
   The Last lines I copied & pasted here.
   May the BLESSINGS of your MOTHER be ALWAYS on both of you.
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
 • 5. P.K.Davda  |  મે 10, 2015 પર 3:06 પી એમ(pm)

  જનનીની જોડ જગે નહિં જડે રે લોલ

  જવાબ આપો
 • 6. Vinod R. Patel  |  મે 10, 2015 પર 5:47 પી એમ(pm)

  જગતની જીવિત અને મૃત સૌ માતાઓને એમના પ્રેમ, ત્યાગ અને ઉપકારો માટે

  વંદન -હેપ્પી મધર્સ ડે

  જવાબ આપો
 • 7. Vimala Gohil  |  મે 10, 2015 પર 6:14 પી એમ(pm)

  સંતાન હોય કે નહી, નારી હંમેશા માતા રહે,

  એવી નારીને ચંદ્ર ( સાથ સૌ) નમન કરે !………………………..

  જવાબ આપો
 • 8. chandravadan  |  મે 10, 2015 પર 6:22 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST…….. મધર્સ ડે યાને માતાનો દિવસ !

  harnish jani

  To chadravada mistry Today at 10:07 AM
  બહુ સાચી વાત. મા એટલે મા બાકી બીજા વગડાના વા.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Love from the Mother is PURE , UNCONDITIONAL& UNIVERSAL.
  Happy Mother’s Day !
  Chandravadan

  જવાબ આપો
 • 9. chandravadan  |  મે 10, 2015 પર 6:25 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST…….. મધર્સ ડે યાને માતાનો દિવસ !
  kishorbhai patel

  To chadravada mistry Today at 8:37 AM

  Res. Sir. Very very nice poem
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kishorbhai,
  After a LONG time a Comment on my Blog.
  Thanks !
  Happy Mother’s Day.
  Chandravadan

  જવાબ આપો
 • 10. chandravadan  |  મે 10, 2015 પર 6:27 પી એમ(pm)

  This an Email Response>>>

  Re: NEW POST…….. મધર્સ ડે યા

  himatlal joshi

  To chadravada mistry Today at 7:05 AM

  હેપી મધર ડે

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 11. chandravadan  |  મે 11, 2015 પર 1:04 એ એમ (am)

  This was an Email Response>>>

  Re: NEW POST…….. મધર્સ ડે યાને માતાનો દિવસ
  Suresh Shah
  To chadravada mistry Today at 9:21 AM
  Good to hear from you. How are you doing ? Hope all is well. Take care

  Suresh Shah

  Sent from my iPhone
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Sureshbhai,
  It was nice of you to read the Post.
  Hope you will next time post a “COMMENT” on the Blog. I will be happy to read that.
  We are fine..Hope you are too.
  See you @
  http://www.chandrapukar.wordpress.com
  Chandravadan

  જવાબ આપો
 • 12. mangesh  |  મે 14, 2015 પર 10:14 એ એમ (am)

  bahu j saras

  જવાબ આપો
 • 13. pareejat  |  મે 21, 2015 પર 4:04 એ એમ (am)

  સુંદર. માં ની આથી વિશેષ યાદગીરી અને શ્રધ્ધાંજલિ કોઈ હોય જ ન શકે.

  જવાબ આપો
  • 14. chandravadan  |  મે 21, 2015 પર 9:53 પી એમ(pm)

   Pareejit ( Purvi)
   Thanks for this Comment….and also your Comments for other 2 posts.
   Nice to read your Comments as always.
   Hope to see you again on the Blog.
   Hope healthwise you are better & better. This is my PRAYER for you.
   Uncle

   જવાબ આપો

Vimala Gohil ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

મે 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: