ચંદ્રવિચારોશબ્દોમાં (૩૩)

મે 1, 2015 at 1:11 એ એમ (am) 7 comments

 

ચંદ્રવિચારોશબ્દોમાં (૩૩)

માર્ચ,૩૦,૨૦૧૫ના દિવસે તમે “ચંદ્રવિચારોશબ્દોમાં(૩૨)”ની પોસ્ટ વાંચી.

ત્યારબાદ, તમે અનેક “અંજલી” કાવ્ય-પોસ્ટો વાંચી.

વાંચ્યા બાદ, અનેક તરફથી “પ્રતિભાવો” પણ મળ્યા.

પ્રતિભાવો વાંચી મને ખુશી.

પણ…ખરેખર તો, અનેક વ્યક્તિઓના મૃત્યુ સમયે એમના આત્માઓને “શાંતી”મળે એવી પ્રાર્થનાઓ કરવાની તકો લીધી તેનો હૈયે આનંદ હતો.

હું એકલો એવી પ્રાર્થના કરૂં એના કરતા મારી સાથે અનેક એવી પ્રાર્થનાઓમાં જોડાય એ વધું આનંદની વાત છે.

હવે શું ?

કોઈ એક વિષયન બંધંનથી “મુક્ત” રહી જુદી જુદી “કેટેગોરી”માં પોસ્ટો પ્રગટ કરવાનો મારો નિર્ણય છે.

આ બ્લોગ પર ૯ કેટેગોરી છે….”સુવિચારો” …”કાવ્યો”…ટુંકી વાર્તા”….”અનકેટોગરાઈઝ”….તેમજ  “માનવ તંદુરસ્તી”……”વ્યક્તિ પરિચય”….”ચંદ્રવિચારધારા” વિગેરે.

મનમાં જે આવ્યું તે તમો પોસ્ટરૂપે વાંચશો.

તો….નવી પોસ્ટો વાંચવા આવશોને ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is 33rd with the Title “CHANDRAVICHARO SHABDOMA”

After the Last ( 32nd) you had read the Poems in Gujarati as the “FINAL RESPECTS” ( ANJALI) to several individuals .

Now..I plan to publish Posts in different CATEGORIES….There are 9 Categoreies @ this Blog.

Hope you will visit my Blog..READ these Posts.

Dr. Chandravadan Mistry

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

વંદના કે અંજલી ! એક અનોખું પતિ પત્ની મિલન !…..સુજાની બર્થડે સમયે !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. vimala  |  મે 1, 2015 પર 2:02 એ એમ (am)

  વૈવિધ્ય ભરેલ નવી પોસ્ટ વાંચવા આતુર છીઍ.

  જવાબ આપો
 • 2. pravina Avinash kadakia  |  મે 1, 2015 પર 11:41 એ એમ (am)

  “yes”
  pravinash

  જવાબ આપો
 • 3. P.K.Davda  |  મે 1, 2015 પર 9:55 પી એમ(pm)

  હા જરૂર આવશું.

  જવાબ આપો
 • 4. Ishvarlal R. Mistry.  |  મે 2, 2015 પર 12:45 એ એમ (am)

  Will surely keep reading your posts.
  Thankyou Chandravadanbhai.

  Ishvarlal.

  જવાબ આપો
 • 5. રીતેશ મોકાસણા  |  મે 2, 2015 પર 4:35 પી એમ(pm)

  dafinately uncle !!

  જવાબ આપો
 • 6. Vinod R. Patel  |  મે 3, 2015 પર 3:54 એ એમ (am)

  જરૂર . રાહ જોઈશું,

  જવાબ આપો
 • 7. chandravadan  |  મે 3, 2015 પર 11:58 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR……………………….ચંદ્રવિચારો

  Dharamshi Patel
  To chadravada mistry May 1 at 7:45 PM
  Hari om,

  Waw
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

મે 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: