છગનભાઈ ઉનાગર જીવનકહાણી !

એપ્રિલ 24, 2015 at 3:00 એ એમ (am) 6 comments

 

છગનભાઈ ઉનાગર જીવનકહાણી !

એક આત્મા માનવરૂપે જગમાં જન્મે,

જીવન એનું એક પુસ્તક બને,

જેમાં, છગન ઉનાગરની કહાણી રહે !…………….(૧)

 

પરિવાર અને અન્યની ઈચ્છાઓ કારણે,

પુસ્તક લખાણમાં છગનભાઈ જીવન વહે,

જેમાં, સૌનો હ્રદયભાવ રહે !……………………(૨)

 

જનકલ્યાણ અને પ્રજાપતિ સમાજસેવા કાજે,

સંસારી જગને છગનભાઈ તો કર્મભુમી બનાવે,

જે, જીવનકહાણી તો એક પુસ્તક બની રહે !……..(૩)

 

૨૦૧૫માં છગનજીવન લખાણનું પુસ્તક બને,

“વિમોચન” જેનું મોરારી બાપુ હસ્તે હશે,

જે થકી, જગના સૌને પુસ્તક-પ્રસાદી રહે !……..(૪)

 

“વિમોચન” ક્યારે હશે એ તો પ્રભુ જાણે,

૨૦૧૫માં જલ્દી હશે,આશા એવી સૌ હૈયે વહે,

જેની, અનોખી ખુશી ચંદ્રહૈયે રહે !………………(૫)

 

છગન-જીવન તો ગૌરવગાથા પ્રજાપતિ જ્ઞાતિ ઈતિહાસે,

હવે, મીઠી યાદોભરી અમરતા છે પુસ્તકરૂપે,

તેની, હ્રદયખુશી ચંદ્ર સૌને કહેતો રહે !………….(૬)

 

અમેરીકામાં રહી, ચંદ્ર પુસ્તક વિમોચનનું વિચારે,

વિચારી, વિચારી, કાવ્યરૂપે હ્રદયભાવો એના કહે,

બસ, માનજો એને અંજલી, ચંદ્ર વિનંતી એટલી રહે !…..(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ, ફેબ્રુઆરી ૧૯,૨૦૧૫               ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ છે છગનભાઈ ઉનાગરને અંજલીરૂપે.

છગનભાઈ રાજકોટના રહીશ હતા અને પ્રજાપતિ જ્ઞાતિ સમાજ માટે એમનો ફાળો અગત્યનો હતો.

એમના જીવનનું પુસ્તક એમના પરિવારે તૈયાર કર્યું..અને હવે મોરારી બાપુ હસ્તે “વિમોચન” કરવા ઈચ્છાઓ છે.

બસ…આટલું જાણી, આ રચના થઈ હતી.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

CHHAGANBHAI UNAGAR, resident of RAJKOT, SAURASTRA, GUJARAT was a well known person from the Prajapati Community.

He was a SOCIAL WORKER.

He will be missed by many….but he will be alive in his WORK…and in his SWEET MEMORIES on this EARTH.

I had not met him.

But meeting his family at Rajkot in 2014 gave me the feeling of meeting him personally.

May his Soul rest in the ETERNAL PEACE.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

શાંતીલાલ ભગત કે શાંતીલાલસરને અંજલી ! વંદના કે અંજલી !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. Pravina Avinash  |  એપ્રિલ 24, 2015 પર 11:49 એ એમ (am)

  May God give peace to that Soul . Strength to the family.
  jay shree krishna
  pravinash

  જવાબ આપો
 • 2. vimala  |  એપ્રિલ 24, 2015 પર 4:02 પી એમ(pm)

  આપના લાગણીભર્યા શ્રાધાંજલી કાવ્યો થકી આપના હૃદયની રૂઝુતા અમને પણ સ્પર્શી જાય છે. મૂળ ઍક રાજકોટ વાસી તરીકે
  આજે આત્મિયતનો ઍક વધુ તાર જોડાઇ ગયો.
  પ્રભુ ઍમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને ઍમના સ્મરણો સાથે ટૅકી રહેવાંનુ સામર્થ્યા આપે ેજ પ્રાર્થના.

  જવાબ આપો
 • 3. P.K.Davda  |  એપ્રિલ 24, 2015 પર 11:19 પી એમ(pm)

  પ્રજાપતિ કોમમાં સમાજસેવા ભારોભાર ભરેલી છે.

  જવાબ આપો
 • 4. chandravadan  |  એપ્રિલ 25, 2015 પર 3:23 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR………છગનભાઈ ઉનાગર જીવનકહા

  Dharamshi Patel
  To chadravada mistry Apr 24 at 7:32 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Namaste ! Thanks for reading this Post.
  Chandravadan

  જવાબ આપો
 • 5. chandravadan  |  એપ્રિલ 27, 2015 પર 12:57 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR………છગનભાઈ ઉનાગર જીવનકહા
  People
  Niranjan Rajyaguru
  To chadravada mistry Apr 26 at 10:36 PM
  પરમ આદરણીય ડૉ…ચંદ્રવદનભાઈ , સાદર સ્નેહ વંદન, છગનભાઈ વિશે આપે લખેલ કાવ્ય અંતરના તાર ઝણઝણાવી ગયું, એક સારા સમાચાર- આવતી ૧૬ મે ના રોજ રાજકોટ ખાતે મોરારીબાપુના હસ્તે છગનભાઈના સ્મરણ ગૌરવ ગ્રંથનું વિમોચન થશે, ગ્રંથ તૈયાર થઇ ગયો છે, વિમોચન પછી આપને મોકલી આપીશું,…………..
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Niranjanbhai,
  So touched by your words for this Post on Late Chhaganbhai Unagar.
  Nice to know that Moraribapu is doing the VIMOCHAN of the Book on 16th May.
  I requested Mahesh to send 2 Books to Vesma for the Library..I hope he sends after the Vimochan of the Book.
  Nice to know you may be coming to USA…Where in America ?
  Thanks for the Pratibhav for this Post.
  Chandravadan

  જવાબ આપો
 • 6. nabhakashdeep  |  એપ્રિલ 28, 2015 પર 4:40 એ એમ (am)

  સેવાભાવી ઉપાસકોથી જ જગ ચેતનવંતું છે..આપના થકી આ સૌજન્યનો ઋણ ચૂકવવાનો લ્હાવો મળે છે..સાદર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: