ડો. ચંદ્રલેખાબેનને અંજલી !

April 14, 2015 at 6:13 pm 11 comments

 

ડો. ચંદ્રલેખાબેનને અંજલી !

એક માનવ-જીવ જગમાં ચંદ્રલેખા નામે,

કહાણીરૂપી આ અંજલી છે ચંદ્ર-શબ્દે !……………..(ટેક)

 

માનવ-સ્વરૂપે કલક્ત્તામાં એક ઠક્કર કુટુંબે જન્મે,

બને એક હોમિયોપેથિક ડોક્ટર જ્ઞાન-પંથે,…………….(૧)

 

૧૯૭૦ની ૧૨મી ડીસેમ્બરના શુભ દિવસે,

સંસારી જીવન-યાત્રામાં છે પુરૂષોત્તમ દાવડા નામે,………(૨)

 

અકાળ માત-મૃત્યુંનો આઘાત હૈયે સહી,

સંસારી-જીવનમાં નાનેરા બે ભાઈ ‘ને બેનડીની સંભાળ લીધી,….(૩)

 

એક દીકરો ‘ને એક દીકરી સંતાનસુખે જેને મળે,

બાળ-ઉછેરની જવાબદારી લઈ, સંસ્કારો સંતાનોમાં સીંચે,……………(૪)

 

સંતાનો અમેરીકામાં સુખી નિહાળી, હૈયે ખુશીઓ ભરી,

પતિ સાથે અમેરીકા આવી, સંસારી-જીવનમાં સંતોષ રહી,…………..(૫)

 

થોડો સમય અમેરીકામાં રહી, ૨૦૧૫માં ભારતની યાત્રા પ્રભુએ ઘડી,

જન્મભૂમી કલક્ત્તામાં આવી,ચંદ્રલેખા તો સૌ સગાસ્નેહીઓને મળી,…….(૬)

 

૨૦૧૫માં ૧૬મી માર્ચના દિવસે ભાગ્યે અંતિમ વિદાય ઘડી કરી,

સ્વીકારી, ચંદ્રલેખા તો જગ છોડી,પ્રભુધામે પ્રભુ પાસે પહોંચી ગઈ,…….(૭)

 

૪૫ વર્ષના લગ્નજીવનની ગણતરી, આજે જીવનસાથી જગમાં કરે,

ત્યારે,પત્ની-વિયોગે “ખાલીપો”રૂપી અનુભવ પતિ શબ્દોમાં કહે,……….(૮)

 

પરલોકમાં પ્રભુધામે ચંદ્રલેખા પરમ આનંદને સ્વીકારે,

આલોકમાં પતિ દાવડાજી ચંદ્રલેખાની મીઠી યાદથી હૈયું ભરે,…………(૯)

 

આજે, ચંદ્રલેખા તો અમર રહે એની મીઠી યાદોમાં,

નથી નયને આંસું, દાવડા મુખડે ખુશી છે પ્રભુ-સ્મરણમાં,…………..(૧૦)

 

ચંદ્ર તો, કાવ્ય-શબ્દોમાં,હ્રદય ખોલી, અંજલી અર્પે,

જગમાં સૌ વાંચે, અને પરલોકે ચંદ્રલેખાજી સ્વીકારે  !……………..(૧૧)

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૧૭,૨૦૧૫                     ચંદ્રવદન

 

બે શબ્દો…

આ પોસ્ટ એટલે મારા મિત્ર પીકે દાવડાના ઈમેઈલ દ્વારા એમની પત્ની ચંદ્રલેખાબેનના અવસાનના સમાચાર જાણી મારા હ્રદયમાંથી વહેલા શબ્દોમાં પ્રગટ થયેલું કાવ્ય-સ્વરૂપ એક બ્લોગ પોસ્ટરૂપે.

આ છે એમના પત્નીને મારી અંજલી !

મિત્ર ફરી ભારતથી અમેરીકામાં.

જે પત્નીને એમણે પ્રેમ કર્યો તે દેહરૂપે સાથે નથી, પણ હવે એ છે એમના હ્રદયમાં.

પ્રભુ ચંદ્રલેખાબેન આત્માને ચીર શાંતી બક્ષે એવી અંતરની પ્રાર્થના !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This Post is a TRIBUTE ( ANJALI) to CHALEKHABEN DAVDA in Gujrati.

P.K. DAVDA is known to me and my friend.

DAVDAJI  ( PK) is known to many in the GUJARATI BLOG CIRCLE.

I had known of his India trip…..and one day I was sad to know of the sudden death of his wife while in India.

I wrote my sympathy to PK by an Email.

I, filled with the sadness, then God’s inspiration expressed my feelings in the Poem…and shared it with PKji.

Today it is a Post.

May Chandralekhji’s Soul rest in the ETERNAL PEACE.

Dr. Chandravadan Mistry

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

ડાહીબેન કેશવ લાડને અંજલી ! મિત્ર વેણીલાલ વાઘેલાને અંજલી !

11 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  April 14, 2015 at 7:27 pm

  પ્રિય મિત્ર પી .કે . દાવડાનાં ધર્મ પત્ની ડો .ચંદ્રલેખાબેનના અવસાનના

  સમાચાર એમના વિશાળ મિત્ર મંડળ માટે આઘાતજનક હતા. શ્રી દાવડાજી

  જીવન સાથીની વિદાયનું દુખ પચાવવા માટે આધ્યાત્મિક રીતે સક્ષમ છે.

  સ્વ. ડો .ચંદ્રલેખાબેનને હાર્દિક શ્રધાંજલિ

  Reply
 • 2. pravina Avinash kadakia  |  April 14, 2015 at 8:08 pm

  ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. શ્રી દાવડાને ધૈર્ય.

  જય શ્રી કૃષ્ણ

  Reply
 • 3. Ishvarlal R. Mistry.  |  April 15, 2015 at 5:53 pm

  Chandravadanbhai very nice Anjali poem to remember Chalekhaben Davda. May her soul rest in peace, very sorry to hear the sudden death. Our sympathy to the family May God give them strength for untimely death of Chalekhaben.
  Ishvarbhai.

  Reply
 • 4. chandravadan  |  April 16, 2015 at 12:45 am

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR….ડો. ચંદ્રલેખાબેનને
  P.K.Davda
  To chadravada mistry Apr 14 at 4:06 PM
  સ્નેહી શ્રી ચંદ્રવદનભાઈ,
  ચાંદુને તમારા બ્લોગમાં અંજલી સ્વરૂપે સ્થાન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ૧૬ મી એપ્રીલે એની વિદાયને એક મહિનો પૂરો થશે, ત્યારે એની યાદમાં તમારી પોસ્ટ વાંચીને ખૂબ જ આશ્વાશન મળ્યું.
  સાદર,
  પીકે.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dear PK,
  After sharing my feelings with you while you were in India….and now after the Anjali Poem as the Post on my Blog, your “few words” mean a lot to me.
  Time waits for nobody.
  A month had passed since your loved one had left this Earth…but even as the time moves on forward, her “sweet memories” will linger on with you…she is AMAR in your Heart.
  Join the name of God as you remember her.
  May her Soul be resting in Peace !
  Chandravadan

  Reply
 • 5. chandravadan  |  April 16, 2015 at 4:09 am

  This was an Email Response>>

  Re: NEW POST @ CHANDRAPUKAR….ડો. ચંદ્રલ
  himatlal joshi
  To chadravada mistry Apr 14 at 4:03 PM
  ચંદ્ર લેખા બેનનું અંજલિ કાવ્ય વાંચ્યું .આ કાર્ય તમે સારું કરીરહ્યા છો .
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Aataji,
  Aaj Tamari Birthday.
  Ane Tamaro Pratibhav.
  Abhar !
  Chandravadan

  Reply
 • 6. chandravadan  |  April 16, 2015 at 10:29 pm

  This was an Email Response>>>

  NEW POST @ CHANDRAPUKAR….ડો. ચંદ્રલેખાબેનને અં….

  Jay Gajjar

  To chadravada mistry Apr 15 at 7:16 AM

  Dear Shree Chandravadaanbhai,
  Namaste.
  We all join you in your sympathetic words.
  Punyatmana udano to aabh jeva agadh chhe.
  Jay Gajjar
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jaybhai,
  Abhar for your Comment.
  Chandravadan

  Reply
 • 7. chandravadan  |  April 16, 2015 at 10:31 pm

  This was an Email Response>>>

  NEW POST @ CHANDRAPUKAR….ડો. ચંદ્રલેખાબેનને અંજ…
  Dharamshi Patel
  To chadravada mistry Apr 14 at 8:59 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar for reading the Post.
  Chandravadan

  Reply
 • 8. pragnaju  |  April 16, 2015 at 10:49 pm

  my condolences – YouTube
  Video for youtube condolences▶ 1:02

  ………………………………………
  કેલીફોર્નીયામાં બે વાર આવ્યા ત્યારે ફ્રીમોન્ટમા તો રહીએ જ…દરીયાનો કીનારો, એલીઝાબૅથ લેક, ડુંગરીના ટ્રેલ અને આભમા જોને કેટલા વાદળ ? સૌમિલ મુન્શીનો સ્વર સંભળ્યા ત્યારે દાવડાસાહેબ ત્યાં રહેવા આવ્યા તો કોઇક જગ્યાએ ચંદ્રલેખાબેન મળી જશે !
  મહીના પહેલા સમાચાર વાંચી- એક બીજાની હૂંફમાં ૫૮ વર્ષથી રહેતા અને જીવન સંધ્યાનો સમય સારી રીતે પસાર કરી રહેલ અમને ભવિષ્યમા આવનાર ખાલીપાના ભણકારા વાગ્યા. વાતાવરણ હળવુ કરવા તેઓએ કહ્યું થવાનું ન થવાનું કહે નઝૂમી કોણ એવો છે ? આ અંગે ચીંતન કરવું પણ ચિંતા કરે ચાલશે ના..
  અમારી હાર્દિક શ્રધ્ધાંજલી

  Reply
  • 9. chandravadan  |  April 16, 2015 at 11:03 pm

   Pragnajuben,
   Thanks !
   Your visit to the Blog after a long time.
   Your Comment with the Video Clip with the Anjali for Chandralekhaben appreciated.
   Chandravadan

   Reply
 • 10. Ramesh Patel  |  April 17, 2015 at 12:53 am

  શ્રી દાવડા સાહેબ અને ચંદ્રલેખાજીના જીવન કવનની અંજલિ રૂપે આપે રચેલ આ કાવ્ય.. સંવેદનામાં અમને સહભાગી બનાવે છે. પ્રભુ શાસ્વત શાન્તિ અર્પે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 11. સુરેશ જાની  |  April 17, 2015 at 2:41 pm

  સ્વ. ચન્દ્રલેખાબેનને સાદર વંદન.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

April 2015
M T W T F S S
« Mar   May »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: