એક હતો મિંયા ફુસકી !

માર્ચ 20, 2015 at 1:05 પી એમ(pm) 13 comments

 

Miya Fuski (1 To 10)

એક હતો મિંયા ફુસકી !

ગામમાં મુસલમાનોની વસ્તી હતી.

ગામમાં અનેક જાતીના હિન્દુઓ પણ રહેતા હતા.

એક મુસલમાન છોકરો, જેનું નામ હતું સલીમ.

એ ઘણો જ ડરપોક હતો. એને સૌ “મિંયા ફુસકી”નામે ચીડવતા. સૌ છોકરાઓ ચીડવી આનંદ માણતા.

ગામની શાળામાં અનેક બાળકો ભણે. એમાં અનેક મુસલમાન અને અનેક હિન્દુ બાળકો. શાળામાં સલીમના ક્લાસમાં જ એક દિનેશ નામે હિન્દુ છોકરો. એ કદી પણ સલીમને ચીડવતો નહી. એ હંમેશા એની સાથે સલીમ નામે બોલાવી વાતો કરતો. 

એક દિવસ્ર, દિનેશે સલીમને પૂછ્યું ઃ”સલીમ, તને સૌ ફુસકી કહી ખીજવે છે. તો, તું કેમ કાંઈ ના બોલે ?”

સલીમ દિનેશ તરફ નજર કરી એને થોડા સમય જોયા બાદ કહે ઃ “જો હું ખીજાઈને બોલું તો એનો આનંદ માણી એઓ સૌ મને વધારે ખીજવશે. જો હું શક્તિશાળી હોત અને મારી શક્તિથી એઓને ચુપ કરી શકતે તો એઓ મારાથી દુર હોય ત્યારે મારી જ વાતો કરી મઝા કરતે. આવા વિચાર સાથે મને થયું કે ક્રોધ કરવાથી કોઈ ફાયદો નથી. એવા સમયે મારા અંતરઅત્માની અવાજ સાંભળી ‘ક્રોધ કરનારની સામે ક્રોધ ના કરો. ગાળો દેનારા સામે ગાળો ના બોલો. જો તમે આવું કરશો તો ગુસ્સા કે ગાળોભર્યા શબ્દો તમે સર્પસ ના કરી શકે અને એવા શબ્દો સામેની વ્યક્તિને પાછા મળે. તમારૂં હૈયું શાંત રહેશે !’ બસ, આવી શીખના આધારે મને શાંત રહેવા માટે શક્તિ મળે છે. હૈયે કાંઈ દુઃખ ના હોય”

આવી સલીમવાણી સાંભળી, દિનેશના હૈયે એક અનોખો આનંદ હતો. એણે સલીમનો હાથ પકડ્યો અને એની સાથે ચાલતા કહ્યું ઃ “સલીમ, તું મહાન છે ! તું ખરેખર મારો મિત્ર છે !”

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૩૧,૨૦૧૫                       ચંદ્રવદન

 

બે શબ્દો…

આ ટુંકી વાર્તામાં મુખ્ય પાત્ર છે “સલીમ”.

ઉપનામ આપી, અન્ય ખીજવી આનંદ માંણે,

એવા સમયે મૌન અને શાંત રહેવાની શીખ.

“ક્રોધી સામે ક્રોધી ના થવું…કે ગાળોદેનારને ગાળો ના દેવી. તો, ક્રોધ કે ગાળો ફરી ક્રોધી કે ગાળો દેનારને જ મળે”આટલો જ બોધ છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is a short story in Gujarati entitled “Miya Fuski”.

Salim is given the nickname of Miya Fusaki and teased by the school children.

He always remain calm to their insults.

Dinesh observing this asks why he tolerates all these.

Salim’s answer is the MESSAGE>>>>ANGER or BAD WORDS if replied with the SILENCE, will always go back to THOSE who creating them. I remain FREE & UNTOUCHED.

Hope you like the Post.

Dr. Chandravadan Mistry.

Entry filed under: ટુંકી વાર્તાઓ.

દલો દલવાડી કહાણી ! એક માનવી અને એક સાધુ !

13 ટિપ્પણીઓ Add your own

 • 1. Hemant Bhavsar  |  માર્ચ 21, 2015 પર 12:44 એ એમ (am)

  Dear Chandravandbhai , Very nice thoughts expressed by you through this short story . Anger is the most dangerous ,who demolish the persons spiritual and physical progress also lead them into dark cloud of negativity , Thank you for sending this message with an easy example , looking forward of more story from you .

  જવાબ આપો
 • 2. dipakvaghela  |  માર્ચ 21, 2015 પર 5:33 એ એમ (am)

  Kharekhar khub j saras Story….
  aaj kal na yongsters ha ema hu pan ke jeo tarat j badhi vaat nu reaction same aapi de che e vastu ma change mangi j le che
  saras varata dwara samjavama ane bijane samjavama khub j saru rahe che……

  જવાબ આપો
 • 3. Pravina Avinash  |  માર્ચ 21, 2015 પર 11:25 એ એમ (am)

  શાંત માનવી હોય ત્યારે તેને હમેશા કમજોર ન માનવો !

  જવાબ આપો
 • 4. chandravadan  |  માર્ચ 21, 2015 પર 12:30 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR …..એક હતો મિ

  Uday Kuntawala
  To me Today at 3:34 AM
  Lovely Story …reminds me of my guj school days.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Uday,
  Thanks for reading & your comment.
  Chandravadan

  જવાબ આપો
 • 5. chandravadan  |  માર્ચ 21, 2015 પર 12:32 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR …..એક હતો મિ

  himatlal joshi
  To me Mar 20 at 8:02 PM
  peiy chandr vdn bhaai tamari tunkine tach vaartaa vaanchi . ane gmi gai
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 6. chandravadan  |  માર્ચ 21, 2015 પર 12:42 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR …..એક હતો મિ

  Purvi Malkan

  To me Mar 20 at 3:17 PM
  miya fuski navi vaat janva mali
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Abhar,
  Dr. Mistry (Uncle)

  જવાબ આપો
 • 7. સુરેશ  |  માર્ચ 21, 2015 પર 1:42 પી એમ(pm)

  સરસ સલીમ વાણી.
  જો કે, ‘મિયાં ફુસકી’ શબ્દ વાંચીને હાસ્ય દરબારી વાનગીની અપેક્ષા રાખી હતી!

  જવાબ આપો
 • 8. sapana53  |  માર્ચ 21, 2015 પર 3:40 પી એમ(pm)

  ક્રોધનો જવાબ ક્રોધ નથી…એને શાંતિથી વધારે સારી રીતે જીતી શકાય આભાર ચંદ્રવદનભૈ કેમ છો? ભારતથી પરત થઈ છું…મિસ યુ ઓલ…સપના

  જવાબ આપો
 • 9. nabhakashdeep  |  માર્ચ 22, 2015 પર 5:32 એ એમ (am)

  ડૉશ્રી ચંદ્રવદનભાઈ..પ્રેરણાદાયી વાર્તા લેખન…મીયાં ફૂસકીજીને પણ બીબી જોડે વાત ફરીથી કરાવજો, જેથી શ્રી સુરેશભાઈની સાથે અમે પણ થોડુ મરકી લઈએ..

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  માર્ચ 22, 2015 પર 5:01 પી એમ(pm)

  શ્રીમાન. ડૉ પુકાર સાહેબ

  સરસ શરૂઆત ,

  હાસ્ય દરબાર પિરસો ” મિયા ફૂસકી ” પર રંગત લાવશો.

  જવાબ આપો
 • 11. chandravadan  |  માર્ચ 22, 2015 પર 8:33 પી એમ(pm)

  This was an Email Response>>>>
  A portion tells of reading the Varta Posts….

  Yes, I was surprised when they had asked me to send the poems.
  I have read your short stories.
  Here in Austin library they may put some Gujarati books, I might try to put your Manav Tandurasti. Not sure.

  Saryu Parikh સરયૂ પરીખ http://www.saryu.wordpress.com
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Saryuben,
  Happy to know that you read the Varta Posts on my Blog !
  Chandravadan

  જવાબ આપો
 • 12. chandravadan  |  માર્ચ 23, 2015 પર 2:11 પી એમ(pm)

  This was another Email Response from Ataaji>>>

  NEW POST @ CHANDRAPUKAR …..એક હતો મિ
  himatlal joshi
  To me Mar 21 at 8:52 PM
  પ્રિય ચંદ્ર વદન ભાઈ
  આ મિયાં ફુસકીની વાર્તાને કવિતાનું રૂપ આપ્યું હોતતો ઓર મજા આવત .
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Tamaro Vichar Saras Chhe.
  Chandravadan

  જવાબ આપો
 • 13. ishvarlal R. Mistry.  |  માર્ચ 23, 2015 પર 5:49 પી એમ(pm)

  Very nice posting and vat. it is good not to be angry.samagvani vat .like it .Thankyou Chandravadanbhai.
  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,435 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: