રાવજીભાઈ પટેલ કહાણી !

ફેબ્રુવારી 24, 2015 at 1:26 પી એમ(pm) 10 comments

રાવજીભાઈ પટેલ કહાણી !

રાવજીભાઈ પટેલ છે સોજીત્રાવાસી,

પણ, છે હૈયે એ તો ખેડબ્રહ્માનિવાસી,

અંજલી અર્પણ કરતા, કહું છું એમની કહાણી !………………..(ટેક)

ગુજરાતમાં જન્મ લીધો પણ હતા એ ખુબ સહાસી,

પણ, પરદેશ,ઈસ્ટ આફ્રીકાના હતા એ પ્રવાસી,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !………………………….(૧)

મળે એમને લગ્નગ્રંથીએ પત્ની મણીબેન નામે,

મળે પાંચ દીકરાઓ અને બે દીકરીઓ ભાગ્ય નાતે,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !…………………………..(૨)

૧૯૩૨માં ઈસ્ટ આફ્રીકા છોડી,સોજીત્રા એ પધારે,

ખેડભ્રહ્માની જમીન રાવજીભાઈને મનથી ખેંચે,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !…………………………..(૩)

કુવા થકી જમીન ફળદ્રુપ હોય શકે એવું એ જાણે,

    અન્યનો  સહકાર લઈ, એઓ ખેતરે કપાસ ઉગાડે,   

કહું છું એવા રાવજીભાઈની કહાણી !…………………………..(૪)

કપાસ વેપારી દ્વારા કપાસ વેચાણ પ્રથાની નારાજી,

અન્ય સાથે મળી “જીન”સંસ્થા ભૂમીએ એમણે સ્થાપી,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !………………………….(૫)

રાવજીભાઈ હૈયું છે ઉદાર,સહાય સૌની એ કરે,

હોય સંસ્થા કે વ્યક્તિ, રાવજીભાઈ દીલ ખોલી મદદ કરે,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !………………………….(૬)

બાળમંદિર સ્થાપના કે હાઈસ્કુલ-સહાય માટે એઓ રાજી,

પબલીક ચોકે સરદાર પટેલ પુતળું માટે રાવજી-ઈચ્છા ન્યારી,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !…………………………(૭)

રસીક સંગે મંજુલા, સુર્યકાંત સંગે શીલા રાવજી-પરિવારે પહેલા આવે,

ભુપેન્દ્ર ‘ને હંસા,પ્રફુલ ‘ને તરલા,અને ઈન્દ્રવદન સંગે ઉષા આવે,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !…………………………(૮)

મોટી દીકરી પ્રભાવતી સંગે પીનાકીન જમાઈ સ્વરૂપે આવે,

નાની દીકરી ઉર્મીલા સંગે ડો. ભુપેન્દ્ર જમાઈ બની આવે,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !……………………….(૯)

સંતાનોની વ્યક્તિગત સ્વતંત્રતા પિતા રાવજી હૈયે વહે,

પણ, સંસ્કારોનું પાલન થાય એ માટે રાવજીઆજ્ઞા રહે,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !……………………….(૧૦)

 જવાબદારીઓ લઈ, દીકરાઓ પિતા- ઈચ્છાઓ પુર્ણ કરે,

પરિવારના કાર્યો સાથે દાન સહકાર દ્વારા અન્યનું ભલું થતું રહે,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !………………………(૧૧)

ખેડબ્રહ્મામાં રાવજીભાઈનું નામ સૌના મુખે વહે,

રાવજીભાઈનું જીવન જગમાં કર્મે ધન્ય થતું રહે,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !……………………(૧૨)

જીવતા જાગતા, પરદેશમાં સૌ સંતાનો છે ખુશ, એવું જાણી,

 સંસારી વાડીને નિહાળી,હૈયે સંતોષ ભરી,એને પ્રભુકૃપા માની,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !…………………….(૧૩)

૭૯ની વયે, રાવજી માટે પ્રભુધામથી તેડું આવે,

વડોદરા શહેરે પ્રાણ છોડી, રાવજી છે હવે પરમ ધામે,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !…………………..(૧૪)

હતા ખેડબ્રહ્મામાં એક માનવી રાવજી પટેલ નામે,

ભલે આજે પરલોકમાં, મીઠીયાદોમાં  આલોકે અમરતા એ તો પામે,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !……………………(૧૫)

“બ્રહ્માની નગરી, ખેડબ્રહ્મા”નામે ચંદ્ર એક પુસ્તક વાંચે,

વાંચી, રાવજીભાઈ પટેલ કહાણી કાવ્યરૂપે કહી અંજલી અર્પે,

કહું છું એવા રાવજીભાઈની કહાણી !…………………….(૧૬)

કાવ્ય રચના ઃ તારીખ,ફેબ્રુઆરી.૧૨,૨૦૧૫                        ચંદ્રવદન

 

બે શબ્દો…

આ કાવ્યપોસ્ટ એક “અંજલી”રૂપે છે.

એક પુસ્તક”બ્રહ્માની નગરી,ખેડબ્રહ્મા”મને વાંચવાનો લ્હાવો મળ્યો.

એ પુસ્તકમાં રાવજીભાઈ પટેલના જીવન વિષે લેખકે ઉલ્લેખ કર્યો હતો.

રાવજીભાઈ એટલે મારા મિત્ર ડો. ભુપેન્દ્ર પટેલના સસરા યાને એમના પત્ની ઉર્મીલાબેનના પિતાજી.

રાવજીભાઈ વિષે જાણી, મારા હૈયે એમને મળ્યાનો ભાવ જાગૃત થયો.

આ કાવ્યરચના એ જ એમને અંજલી !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today a Post as a Poem in Gujarati.

It is on the life of RAVAJIBHAI PATEL of SOJITRA, GUJARAT, who had adopted KHEDBHARMA as his CITY of his LOVE.

Ravajibhai,  the Father-in-Law to my Friend Dr. Bhupendra Patel, and knowing of his life, I was inspired to write this as a Poem.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

સુવિચારો……દાન ! ચંદ્રવિચારો શબ્દોમાં (૩૧)

10 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ફેબ્રુવારી 24, 2015 પર 2:28 પી એમ(pm)

  જીવતા જાગતા, પરદેશમાં સૌ સંતાનો છે ખુશ, એવું જાણી,
  સંસારી વાડીને નિહાળી,હૈયે સંતોષ ભરી,એને પ્રભુકૃપા માની,
  કહું છું એવા રાવજીભાઈની કહાણી ! પ્રેરણાદાયી અંજલી

  જવાબ આપો
 • 2. Dr Bhupendra (BEN ) Patel  |  ફેબ્રુવારી 24, 2015 પર 3:40 પી એમ(pm)

  Very Nice Poem about my Father in Law
  My Friend Chandravadan has summarized his Whole life
  Keep on Doing Good Work

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  ફેબ્રુવારી 24, 2015 પર 5:27 પી એમ(pm)

  હતા ખેડબ્રહ્મામાં એક માનવી રાવજી પટેલ નામે,
  ભલે આજે પરલોકમાં, મીઠીયાદોમાં અમરતા આલોકે અમરતા એ તો પામે,

  સ્વ. રાવજીભાઈ ને શ્રધાંજલિ

  જવાબ આપો
 • 4. ishvarlal R. Mistry.  |  ફેબ્રુવારી 24, 2015 પર 9:11 પી એમ(pm)

  Very nice poem about Ravjibhai, was a good father and family man. May his soul rest in peace..our sympathy to the family.
  Ishvarlal

  જવાબ આપો
 • 5. pravina Avinash  |  ફેબ્રુવારી 24, 2015 પર 9:25 પી એમ(pm)

  Nice memory.
  pravinash

  જવાબ આપો
 • 6. chandravadan  |  ફેબ્રુવારી 25, 2015 પર 2:27 એ એમ (am)

  This was an Email Response>>>

  : NEW POST……… રાવજીભાઈ પટેલ કહાણી !

  shirish dave
  To me Today at 7:19 AM
  Hi Dear Friend,
  Thank you very much for your email.
  I am not able to reply you as I am on tour. I would try to reply you by 1st March 2015. I wish you all the best you want in your life. Convey my regards to all.
  Meanwhile I would be happy if you would be able to spare your time to visit my web page http://www.treenetram.wordpress.com Here you would find some of my articles in English, Hindi and Gujarati language on the subject matters related to Human relations, philosophy and politics.
  With full regards,
  Yours truly,
  Shirish M. Dave
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Shirishbhai,
  Enjoy your Tour !
  Hope to see you @ Chandrapukar.
  Chandravadan

  જવાબ આપો
 • 7. chandravadan  |  ફેબ્રુવારી 26, 2015 પર 3:00 એ એમ (am)

  This was an Email Response>>>

  NEW POST……… રાવજીભાઈ પટેલ કહાણી !
  himatlal joshi
  To me Today at 6:07 PM
  પ્રિય ચંદ્રવદનભાઈ
  રવજીભાઈ પટેલની કાવ્ય કહાની તમે સરસ લખી છે .મને ગમી છે .
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Namaste.
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 8. દાદીમા ની પોટલી  |  ફેબ્રુવારી 26, 2015 પર 12:42 પી એમ(pm)

  જીવતા જાગતા, પરદેશમાં સૌ સંતાનો છે ખુશ, એવું જાણી,
  સંસારી વાડીને નિહાળી,હૈયે સંતોષ ભરી,એને પ્રભુકૃપા માની,
  કહું છું એવા રાવજીભાઈની કહાણી ! પ્રેરણાદાયી અંજલી… સ્વ. શ્રી રાવજીભાઈને શ્રદ્ધાંજલિ

  જવાબ આપો
 • 9. nabhakashdeep  |  ફેબ્રુવારી 28, 2015 પર 2:57 એ એમ (am)

  પરોપકારની સૌરભ સદા મહેકતી રહે છે.ખૂબ જ ઉમદા, પ્રેરક રચના..ડૉશ્રી ચંદ્રવદનભાઈ મીસ્ત્રી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 10. ramimaulik  |  માર્ચ 16, 2015 પર 1:51 પી એમ(pm)

  Nice blog

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

%d bloggers like this: