સુવિચારો……દાન !

ફેબ્રુવારી 19, 2015 at 1:43 પી એમ(pm) 8 comments

 

 

 

સુવિચારો……દાન !

(૧) દાન એટલે હ્રદયભાવભર્યું, નિસ્વાર્થ, અન્યને ભલા માટે થતું કાર્ય.

(૨)તરસ્યાને પાણી, ભુખ્યાને અન્ન, ગરીબ,દુઃખી કે દર્દીને હ્રદયભાવ સાથે સેવા કરવી એ મહાદાન છે !

(૩) જુગારી કે કુટેવોભર્યા માનવી બચાવી લેવાનો પગલા દાનરૂપે કહેવાય પણ એને નાણાકીય મદદ કરી, અને એની ટેવને વધારવી એ દાન નહી પણ ગુના બરાબર કહેવાય.

(૪) દાન સાથે માનની અપેક્ષા કે નામના મેળવવાની આશાઓ એટલે દાન મહિમાનું મુલ્ય ઓછુ કરવાની વાત થઈ.

(૫) “દાન કરવું છે” એ વિચાર એ ઉત્તમ વિચાર, અને એવા વિચારને નિસ્વાર્થે યોગ્ય રીતે “અમલમાં મુકવું” એ જ એક સતકર્મ.

(૬)  કોઈ ચીજ આપી સહકાર કરવો એ જ દાન એ ખોટું છે..હું કહું હ્રદયભાવભારી “સેવા” એ જ ખરેખર અતી મુલ્યવાન દાન કહી શકાય !

……ચંદ્રવદન

આ રહ્યા “સુવિચારો”ભર્યા ચંદ્રવિચારો !

 

FEW WORDS…

SUVICHAR = WORDS of WISDOM.

The TOPIC is DAN= DONATION.

A TRUE Donation must be from the HEART without the SELFISHNESS/EGO with the INTENT to be be GOOD to the OTHER BEING.

SEVA = SERVICE. A Service to the Mankind can be viewed as a type of DONATION of the TIME to better the LIVES of OTHERS in NEED.

Hope you can read my THOUGHTS in GUJARATI.

Dr. Chandravadan Mistry.

 

Entry filed under: સુવિચારો.

એક ડોકટરી અભિમાનનું પતન ! રાવજીભાઈ પટેલ કહાણી !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. vimala  |  ફેબ્રુવારી 20, 2015 પર 12:39 એ એમ (am)

  દાન એટલે હ્રદયભાવભર્યું, નિસ્વાર્થ, અન્યને ભલા માટે થતું કાર્ય. “સુવિચારો”ભર્યા ચંદ્રવિચારો !

  જવાબ આપો
 • 2. દાદીમા ની પોટલી  |  ફેબ્રુવારી 20, 2015 પર 2:49 પી એમ(pm)

  હકિકતમાં દાન એ ઈશ્વ્રર નું જ એક પરોક્ષ રીતે સોંપેલું કાર્ય છે, એક જીવ દ્વારા બીજા જીવની કાળજી રાખવી જરૂરી …

  જવાબ આપો
 • 3. chandravadan  |  ફેબ્રુવારી 20, 2015 પર 3:39 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST……………. સુવિચારો… =

  himatlal joshi
  To me Feb 19 at 8:34 PM
  પ્રિય ચંદ્રવદન મિસ્ત્રી ભાઈ
  તમારા તરફથી દાન વિશેના વિચારો જાણ્યા ,ઉત્તમ વિચારો કહેવાય . કોઈ પણ જાતની અપેક્ષ વગર દાન કરવું એ ને ઉત્તમ પ્રકારનું દાન કહે વાય એ વાત સારી છે .
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Namaste !
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 4. pravina Avinash kadakia  |  ફેબ્રુવારી 21, 2015 પર 10:05 પી એમ(pm)

  ‘Daan ‘ is, to help needy,without expecting anything in return. No bragging is allowed.

  જવાબ આપો
 • 5. chandravadan  |  ફેબ્રુવારી 22, 2015 પર 1:57 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST……………. સુવિચારો……દાન !

  Dharamshi Patel
  To me Feb 19 at 7:36 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar.
  Chandravadan

  જવાબ આપો
 • 6. મંગેશ  |  ફેબ્રુવારી 23, 2015 પર 4:19 એ એમ (am)

  દાન એટલે જીવનરૂપી ખેતરમાં સુખની વાવણી કરવી તે.

  જવાબ આપો
 • 7. ishvarlal R. Mistry.  |  ફેબ્રુવારી 23, 2015 પર 6:19 એ એમ (am)

  Very nice post Daan is serving the needy also for good cause….Well said Chandravadanbhai.

  Ishvarlal.

  જવાબ આપો
 • 8. chandravadan  |  ફેબ્રુવારી 24, 2015 પર 4:11 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST on CHANDRAPUKAR//PLEASE CLICK on the LINK @ ચંદ્ર પુકાર ચંદ્ર પુકાર ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્
  Feb 23 at 5:16 AM
  harnish jani
  To me Feb 23 at 8:19 AM

  હું કહું છું કે દાન કરવા માટે પણ નસીબ જોઈએ. ઘણાં ધનાઢ્યો કરોડો રુપિયા મુકીને મરી જાય છે.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  You are right.
  Thanks !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,546 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

%d bloggers like this: