એક ડોકટરી અભિમાનનું પતન !

February 16, 2015 at 1:15 pm 13 comments

 

એક ડોકટરી અભિમાનનું પતન !

હું તો જગનો એક ડોકટર રહ્યો,

જગમાં માનવીઓનો આધાર હું રહ્યો,…..(ટેક)

માનવ દેહના ઘડતરનું બધું હું જાણું,

જાણી, દેહ વિષેનું સૌને હું કહેતો રહું,……….(૧)

માનવ દેહ બહારનું વર્ણન કરી શકું,

દેહ અંદરનું પણ વિગતે હું જાણું,………….(૨)

માનવ જીવી શકે તેની જરૂરત હું જાણું,

જાણી એવું, સલાહો સૌને હું કહું,………….(૩)

માનવ બિમારી કેમ થાય તેનું જ્ઞાન છે મારૂં,

રોગોની સારવારની સલાહોરૂપી સૌ માને કહ્યું મારૂં, ………….(૪)

સારવાર આપી, બિમારીઓને હું અટકાવું,

સમયસર સારવાર આપી, મૃત્યને પણ દુર કરૂં,……………(૫)

બાળ જન્મે ત્યારે સંકટો દુર કરી, હું બચાવું,

માનવ જન્મ મરણ છે મારા થકી રહે કાબુ,……………(૬)

સર્વ શક્તિમાન હું છું એવું તમે માનો,

કહું હું કે,પુજાપાત્ર છે હ્ક્ક છે મારો,…………………….(૭)

પ્રભુ બધું જ કરે એવું ભુલી જઈ એને છોડો,

મારામાં જ પુર્ણ વિશ્વાસ તમે જરૂર ભરો,………………(૮)

શબ્દો આવા કહી, ડોકટર સ્વપ્નરૂપી દુનિયામાં ભમે,

ત્યારે, આકાશવાણી એને સાંભળવા મળે ઃ   …….(૯)

“અરે, મુરખ પ્રાણી, અભિમાન તને છે શાને ?

જન્મ ઘડી તારી તું પ્રથમ યાદ કરી લે, કહું છું આજે,…………..(૧)

યાદ છે તને, બે બીજરૂપી તત્વોથી છે તું બન્યો,

ના ભુલજે “જે હતું” તેમાંથી જ માનવ આકાર બન્યો, …………..(૨)

જન્મયો ત્યારે દેહ બહાર કે અંદરનું નથી જ્ઞાન હતું,

મારી જ કુપાથી એ બધું જ જાણવા અને મળ્યું,……………….(૩)

જે જાણ્યું એ પછી જ રોગોની જાણકારી દીધી,

સાથે રોગોનું નિવારણ માટે સમજ મેં દીધી,………………..(૪)

ક્યાંથી આવી આ બધી શક્તિ તારી પાસે ?

મેં અર્પણ કરી, એહી જ છે આજે તારી પાસે,…………………(૫)

ઓ મુરખ, જાગ હવે જરા અને અંધકારને દુર કર,

“હુંપણા”નો ત્યાગ કરી,જ્ઞાન પ્રકાશને તું ગ્રહણ કર,……………(૬)

આટલા આકાશવાણીના શબ્દો આંભળી,

બને આનંદીત,અને દિવ્ય પ્રકાશે ડોકટર બને જ્ઞાની !………….(૭)

તો…અંતે ચંદ્ર સૌને કહે ઃ

સાંભળજો મને જરા ધ્યાનથી,…………………….(૧)

“પ્રભુ તો છે ખુબ દયાળુ,જાણજે એવું ઓ માનવી,

ભુલો ક્ષમા કરી, કૃપા એની પામે સૌ માનવી,……………(૨)

સત્ય પંથે ચાલજે, હશે તો પ્રભુ હંમેશ રાજી,

હાથ જો તારો એ પકડશે, તો ડર કાંઈ નાહી,…………….(૩)

પ્રભુશ્રધ્ધાના સથવારે  જીવનનૈયા તારી હંકારજે,

 બેડો પાર તારો,જગતારણહાર જો તારી સાથ રે !……..(૪)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૨,૨૦૧૫            ચંદ્રવદન

બે શબ્દો…

હું પોતે છું એક ડોકટર.

પ્રભુકૃપાથી જ હું ડોકટર બન્યો એ હું કદી ભુલ્યો નથી,

પણ, સર્વ ડોકટરોને એક સાથે નિહાળી….દરેકમાં “માનવતા” શોધી.

ત્યારે….માનવી સ્વરૂપે મોહમાયાના બંધને “અભિમાન”ના દર્શન થયા.

એવા દર્શન સાથે મેં મારા શબ્દોમાં એવા અભિમાનનું વર્ણન કર્યું.

આટલું કર્યા બાદ….આકાશવાણીરૂપે પ્રભુને બોલાવ્યા.

અભિમાનનો નાશ

એનો આનંદ તે જ મેં અંતે દર્શાવ્યો

રચના થઈ.

ગમી?

ડો.ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This Poem in Gujarati is about a DOCTOR in the Human Society.

When a Doctor is filled with the PRIDE/EGO….and begins to think of himself as MOST POWERFUL ( almost God-like), then he/she reaches the LOWEST LEVEL.

This Poem is a SELF ASSESSMENT as the Doctor…..& the REALIZATION of the LIMITATIONS faced as he/she performs the DUTY.

Only the GOD REALIZATION can lead to the SALVATION.

Hope you can read the Poem in Gujarati to fully understand the FEELINGS expressed.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારધારા (૧૭)…..ચંદ્ર ચંદ્રને પૂછે….”સ્વ”ની ઓળખાણ માટે કરેલો પ્રયાસ ! સુવિચારો……દાન !

13 Comments Add your own

 • 1. Dhanjibhai  |  February 16, 2015 at 4:26 pm

  Yes Doctor liked your Thinking.
  Thanks.

  Reply
 • 2. Vinod R. Patel  |  February 16, 2015 at 8:22 pm

  સત્ય પંથે ચાલજે, હશે તો પ્રભુ હંમેશ રાજી,
  હાથ જો તારો એ પકડશે, તો ડર કાંઈ નાહી,

  એક ડોકટરે અન્ય ડોકટરોને આપી ભાવવાહી કાવ્યમય સલાહ .

  Reply
 • 3. pravinshastri  |  February 16, 2015 at 11:02 pm

  ડોક્ટર સાહેબ સત્યની નિખાલસ કબુલાત કાવ્યમાં દર્શાવી. ડોક્ટર એ પણ આખરે તો માનવ જ છે. પોતાને સર્વ શક્તિમાન અને સર્વજ્ઞ માનતા ડોકટર પણ જાતે બિમાર થાય છે અને એમના દેહનો અંત પણ નિશ્ચિત છે. તો આપે કહ્યું તે પ્રમાણે આખરે તો પ્રભુશ્રધ્ધાના સથવારે જીવનનૈયા હંકારવી રહી.

  Reply
 • 4. vimala  |  February 16, 2015 at 11:38 pm

  “પ્રભુશ્રધ્ધાના સથવારે જીવનનૈયા તારી હંકારજે”

  ડોક્ટરી અભિમાન જ નહીં પણ માનવ સહજ અભિમાન ત્યજી ઈશ્વર શ્રધ્ધાની પ્રેરણા તરફ દોરી જતી રચના બહુ ગમી.

  Reply
 • 5. Pravina Avinash  |  February 17, 2015 at 3:19 am

  ડૉક્ટર તરિકે અભિમાન નથી એ આનંદની વાત છે. આખરે તો પ્રભુ શ્રધ્ધાના સથવારે જીવનનૈયા હંકારવી રહી.

  પ્રવી્ણા અવિનાશ

  Reply
 • 6. P.K.Davda  |  February 17, 2015 at 4:27 am

  This is an ultimate example of politeness.

  Reply
 • 7. nabhakashdeep  |  February 17, 2015 at 6:22 am

  God is kind enough to realize us our limitation.

  Reply
 • 8. Dilip Gajjar  |  February 17, 2015 at 12:10 pm

  Saro message chhe post no…sevak ne abhiman seva nu puratu chhe…

  Reply
 • 9. chandravadan  |  February 17, 2015 at 1:35 pm

  This was an Email Response>>>

  Re: NEW POST>>>>>>>એક ડોકટરી અભ

  himatlal joshi
  To me Feb 16 at 7:21 PM
  પ્રિય ચંદ્ર વદન મિસ્ત્રી ભાઈ ‘ ડોક્ટરોની આવડત વિષે ઘણું જાણવા મળ્યું . તમારો આભાર

  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Abhar.
  Chandravadan

  Reply
 • 10. chandravadan  |  February 17, 2015 at 4:47 pm

  This was an Email Response>>>>

  NEW POST>>>>>>>એક ડોકટરી અભિમાનનું પતન !

  Dharamshi Patel
  To me Feb 16 at 7:55 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar !
  Chandravadan

  Reply
 • 11. chandravadan  |  February 17, 2015 at 4:56 pm

  This was an Email Response>>>

  NEW POST>>>>>>>એક ડોકટરી અભિમાનનું પતન !
  Suresh Jani
  To me Feb 16 at 7:01 PM
  I do not want to comment on your blog.But let me tell you very honestly that such an internal awakening led me on my spiritual journy +3 yrs. back.
  If I am not mistaken… this was the post

  https://gadyasoor.wordpress.com/2010/08/20/mint_farming/

  And this was the next post…

  https://gadyasoor.wordpress.com/2011/03/05/enter_69/

  But the experiences I gained in the internal journey are so valuable – my life has changed.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Sureshbhai,
  Your comment as an Email was touching.
  In the life of “anyone” there may be ONE event which becomes a “turning point” for the CHANGE within if it touches the INNER SELF.
  The touch (or the inspection of the SELF) brings that PARIVARTAN.
  …..Just like yours !
  Pardon me for publishing your thoughts.
  Thanks for sharing what was in your heart.
  Chandravadan

  Reply
 • 12. દાદીમા ની પોટલી  |  February 17, 2015 at 5:46 pm

  જાણવા અને સમજાવા લાયક સંદેશ …

  Reply
 • 13. ishvarlal R. Mistry.  |  February 18, 2015 at 6:41 am

  Very nice post Chandravadanbhai what you mentioned is very true,
  must always remember that.
  Ishvarlal.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

February 2015
M T W T F S S
« Jan   Mar »
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

%d bloggers like this: