જોકરના દર્શન કરો !

ફેબ્રુવારી 11, 2015 at 1:13 પી એમ(pm) 10 comments

 

જોકરના દર્શન કરો !

જોકર જોકર જગમાં સહુ આજે કહે,

કેવી રીતે શબ્દો એવો જગમાં જન્મે ?

કોઈ કહેશો મને ? કોઈ કહેશો મને ?……………………(૧)

ઇતિહાસના પાને મેં જોયું જ્યારે,

તો, ૧૯૨૦માં ફીલ્મે એ શબ્દ જન્મે,

એ ફીલ્મ હતી “ધ મેન યુ લાઈક”નામે,…………………(૨)

ફીલ્મ એકટર કોનરાડ વેઈડી જે ભાગ ભજવે,

એવા પહેરવેશ મુખડે “જોકર” પીકચરે બને,

અંતે, કોમીક મેગઝીન “બેટમેન”ના જોકરને સૌ જાણે !………..(૩)

૧૯૪૦માં બેટમેન ફીલ્મે જોકર હ્ત્યાકાર વર્ણને રહે,

“કોમીક”આધારે,ધીરે ધીરે વર્ણનમાં પરિવર્તન આવે,

એવું પરિવર્તન પાગલપણા સાથે હાસ્યભાવ લાવે !…………..(૪)

નવયુગે જોકરની બુધ્ધિથી વિચારો નવા વહે,

જે થકી, “ટ્રીકો” સાથે હાસ્યભાવ ખીલતો રહે,

જેને,”મેરા નામ જોકર”ફીલ્મે રાજકપુરજી પકડે !……………….(૫)

ચંદ્ર કહેઃ જોકરના કાર્યોમાં લોકોનું ભલું નિહાળો,

જોકરમાં ખુશી નિહાળી, હાસ્ય આપનાર એને ગણો,

તો, અંતે જોકરની યાદમાં પ્રભુ-દર્શન તમે પામો !……………..(૬)

કાવ્ય રચના ઃ તારીખ, ફેબ્રુઆરી,૧,૨૦૧૫                        ચંદ્રવદન

 

બે શબ્દો…

એક દિવસ પ્રજ્ઞાજુબેનમા બ્લોગ પર એક પોસ્ટમાં “જોકર”નું સરસ પીકચર હતું.

આ પીકચર મને ખુબ ગમ્યું.

અને….હું “ગુગલ” પર ગયો. “જોકર” વિષે નીચેની લીન્કે વધુ જાણ્યું.

 

http://en.wikipedia.org/wiki/Joker_(comics)

અને….આ રચના ….ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is a Poem in Gujarati on JOKER.

The role of the JOKER in the FILMS…..COMIC BOOKS.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

શું ખરેખર બદલાય છે બધું ! ચંદ્રવિચારધારા (૧૭)…..ચંદ્ર ચંદ્રને પૂછે….”સ્વ”ની ઓળખાણ માટે કરેલો પ્રયાસ !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  ફેબ્રુવારી 11, 2015 પર 1:57 પી એમ(pm)

  આ જોકરને મજો આવી ગયો! કાલે ‘હાસ્ય દરબાર’ પર !!

  જવાબ આપો
 • 2. pravina Avinash kadakia  |  ફેબ્રુવારી 11, 2015 પર 2:23 પી એમ(pm)

  ‘જોકર’ હમેશા તેનું વર્ચસ્વ જણાય.

  જવાબ આપો
 • 3. દાદીમા ની પોટલી  |  ફેબ્રુવારી 11, 2015 પર 2:50 પી એમ(pm)

  જોકર વિશે સુંદર રજૂઆત …!

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  ફેબ્રુવારી 11, 2015 પર 6:04 પી એમ(pm)

  સર્કસમાં જોકર બધાને ખડખડાટ હસાવે છે પણ એની જિંદગી દુઃખોથી ભરેલી હોય છે એ વાત રાજકપૂરે એની ફિલ્મ મેરા નામ જોકર માં સરસ કહી છે .

  આ રીતે આપણે બધા નાના યા મોટા જોકર જ છીએ ને!

  હા….હા….હા….હા ….?!!!

  જવાબ આપો
 • 5. રીતેશ મોકાસણા  |  ફેબ્રુવારી 11, 2015 પર 6:18 પી એમ(pm)

  ખાલી ચિત્ર જોઇને કવિતાનું સર્જન તો ચંદ્ર અંકલ અદભુત કરી જાણે !

  જવાબ આપો
 • 6. vimala  |  ફેબ્રુવારી 12, 2015 પર 1:22 એ એમ (am)

  ચંદ્રવદન ભાઈ = શીઘ્ર કવિ…..
  રિતેશભાઈ, તમારી વાત બિલકુલ સાચી…

  જવાબ આપો
 • 7. chandravadan  |  ફેબ્રુવારી 12, 2015 પર 1:43 એ એમ (am)

  This was an Email Response>>>>

  NEW POST…………….જોકરના દર્…
  himatlal joshi

  To me Today at 6:56 AM
  પ્રિય ચંદ્ર વદન ભાઈ મિસ્ત્રી
  જોકર કવિતા અને જોકર ચિત્ર બહુ ગમ્યું આજનો દિવસ આનંદમાં જશે .

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Abhar Tamaro.
  Fari Avjo !
  Chandravadan

  જવાબ આપો
 • 8. chandravadan  |  ફેબ્રુવારી 12, 2015 પર 1:05 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST…………….જોકરના દર્શન કરો !
  harnish jani

  To me Feb 11 at 7:18 PM
  Very good-Joker is the right person to make world laugh.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 9. captnarendra  |  ફેબ્રુવારી 12, 2015 પર 5:48 પી એમ(pm)

  Your poem reminds me of Charlie Chaplin. Behind the comical appearance of a comedian and a circus clown (a Joker!) there always is a sensitive heart and humane spirit flows from his veins. If you get a chance, see his movie ‘City Lights’.
  Thanks for reviving old memories through your poem.

  જવાબ આપો
 • 10. chandravadan  |  ફેબ્રુવારી 13, 2015 પર 1:33 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST…………….જોકરના દર્શન કરો !
  Dharamshi Patel
  To me Feb 11 at 7:40 PM
  Hari om,

  Waw
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

%d bloggers like this: