નવયુગે પરિવર્તન !

ફેબ્રુવારી 3, 2015 at 1:31 એ એમ (am) 6 comments

7844e-floweranimation

 

નવયુગે પરિવર્તન !

નવયુગે પરિવર્તન નિહાળી આનંદ માણો,

પરિવર્તન તો એક કુદરતી નિયમ છે એવું જાણો,

જે આજે છે તેમાં પણ બદલાવ જરૂર હશે,

જે કાલે હશે તે પણ કદી ના કાયમ રહે !………….(૧)

નવયુગે, પોષાક અને ખોરાક બદલાયો,

બાળલગ્ન બંધ અને પુનર્લગ્નનો સ્વીકાર થયો,

 વધુ શિક્ષણ પ્રાપ્તી સાથે આવરદા સૌની વધી,

સુખ-સગવડોના સાધનો સાથે જીવનમાં ખુશીઓ વધી !…….(૨)

પણ….

સામાજીક છેત્રે, ગરીબાય નાબુદ ના થઈ,

ધાર્મીક છેત્રે, અંધશ્રધ્ધાઓ પણ નાબુદ ના થઈ,

દુઃખ એનું, હૈયે વહી રહે એનું જ આજે ચંદ્ર કહે,

આવા દુઃખ હટાવવા માટે ચંદ્ર આજે સાહસ કરે !…………..(૩)

ધર્મ છે માનવીઓની માનવતાનો પાકો પાયો,

ધર્મના નામે અંધશ્રધ્ધાનો આધાર જ ખોટો પાયો,

પ્રભુશ્ર્ધ્ધામાં જો જનસેવાનો સમાવેશ કદી થાય,

ત્યારે, અંધશ્રધ્ધાઓ નાબુદ,’ને માનવતા જ જાગૃત થાય ……..(૪)

આજે કે કાલે માનવીઓ ભલે પરિવર્તન પ્રમાણે કરે,

પણ, પ્રભુને કદી ના એ ભુલે કે ભુલી શકે,

એવા પંથે, સેવાના સુત્રે જ્યારે માનવીઓ રહે,

ત્યારે, ગરીબાય હટાવવા માનવ-પ્રયાસો રહે !………………..(૪)

એથી, અંતે ચંદ્ર સૌને કહેઃ

“પ્રભુ છે !”એવો પ્રથમ સ્વીકાર કરો,

એવા સ્વીકાર સાથે જનસેવાને જોડો,

સેવા કરતા, માનવીઓમાં જ પ્રભુના દર્શન કરો,

“પ્રભુ નથી !” એવું કહેવાનું તમે છોડો,

તો… નાસ્તિક કે આસ્તિક શબ્દો જગમાં ના રહે,

ફક્ત માનવતાભર્યા પ્રભુબાળો જગમાં રહે !

કાવ્ય રચના ઃ તારીખ, ઓક્ટોબર,૨૪,૨૦૧૪         ચંદ્રવદન

 

 

બે શબ્દો…

ગોવિન્દભાઈ મારૂના બ્લોગ “અભિવ્યક્તિ”પર ૨૪મી ઓક્ટોબરના દિવસે “પરિવર્તન” નામે મુરજી ગડાનો લેખ પોસ્ટરૂપે વાંચ્યો.

ચાલો, તમે પણ એ લેખ નીચેની “લીન્કે” વાંચો>>>

http://govindmaru.wordpress.com/2014/10/24/murji-gada-43/

 

મારા એ લેખના વાંચન બાદ, મને પ્રભુપ્રેરણા થઈ.

એક કાવ્ય રચના થઈ તે જ આજે પોસ્ટરૂપે અહીં છે.

આશા છે કે તમોને એ ગમે.

ડો. ચન્દ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A Gujarati Poem created after reading a Post @ ABHIVYAKATI…a Blog of GOVIND MARU.

It is about the CHANGE in the HUMAN SOCIETY as witnessed in the MODERN TIMES.

It tells the readers that the CHANGE is a NATURAL MUST.

But the Poem in the end tells of the DIVINE as NEVER CHANGING ENTITY.

If the Humans keep in the mind then the HUMANITY ( Manavata) can survive and there is a will to ACCEPT the CHANGE.

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારધારા (૧૬)…મનની શાંતી અને પરમ આનંદ શું ખરેખર બદલાય છે બધું !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. nabhakashdeep  |  ફેબ્રુવારી 3, 2015 પર 1:42 એ એમ (am)

  આદરણીયશ્રી ડૉચન્દ્રવદનભાઈ

  સરસ ભાવ ભરેલી કૃતિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 2. aataawaani  |  ફેબ્રુવારી 4, 2015 પર 4:58 એ એમ (am)

  પ્રિય ચંદ્ર વદનભાઈ
  બહુ અસર કારક કવિતાઓ તમે લખો છો . તમારી કાવ્ય શક્તિ ઝીન્દાબાદ
  આ નવા યુગ પરિવર્તન અંધ શ્રદ્ધા તોડશે ખરું અને ખરું . જ
  नई तहज़ीबमे दिक्कत ज्यादा तो नहीं होती मज़ाहब रहते है कायम फ़क्त अंध श्रद्धा जाती है .
  तहजीब = संस्कृति ///मज़ाहब = धर्मो

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  ફેબ્રુવારી 4, 2015 પર 5:47 એ એમ (am)

  પરિવર્તન જ કાયમી છે, બાકી બધું બદલાતું રહે છે.
  પરિવર્તનને અનુકુળ થઈને રહેવાથી પ્રશ્નો ઓછા થાય છે.

  જવાબ આપો
 • 4. pravina Avinash kadakia  |  ફેબ્રુવારી 4, 2015 પર 12:09 પી એમ(pm)

  પ્રભુ કે સર્જનહાર છે તેમાં બે મત નથી

  પરિવર્તન એ અનાદિકાળથી ચાલુ આવ્યું છે.

  જવાબ આપો
 • 5. vimala  |  ફેબ્રુવારી 4, 2015 પર 10:04 પી એમ(pm)

  “પરીવર્તનના સ્વીકારમાં સમસ્યાઓનું સમાધાન શોધી લઈે તો જીવન સહ્જ-સરળ બનાવી શકીે

  પ્રભુ નથી !” એવું કહેવાનું તમે છોડો,
  “પ્રભુ છે !”એવો પ્રથમ સ્વીકાર કરો

  ધર્મ છે માનવીઓની માનવતાનો પાકો પાયો,
  ધર્મના નામે અંધશ્રધ્ધાનો આધાર જ ખોટો પાયો…….

  “,આ નવા યુગ પરિવર્તન અંધ શ્રદ્ધા તોડશે ખરું અને ખરું . જ” સાચી આતાવાણી.
  ,

  જવાબ આપો
 • 6. ishvarlal R. Mistry.  |  ફેબ્રુવારી 6, 2015 પર 6:43 એ એમ (am)

  Nice poem Chandravadanbhai, good meaning behind. Parivathan accept it. Things change in life it is the nature of lfe.

  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

%d bloggers like this: