ઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન !

January 24, 2015 at 1:24 am 5 comments

happybirthday6.jpgજન્મ દિન શુભકામના

 

ઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન !
૮૦મી બર્થડે ઉજવવાનું ભાગ્યશાળીને જ મળે,
ઉત્તમજીજા, તમે છો ભાગ્યશાળી ‘ને ખુશી છે આમારા હૈયે !………..(ટેક)
 
૨૦૧૫ની સાલે, ૧૫મી જાન્યુઆરીનો શુભ દિવસ,
એ જ છે ઉત્તમ લાલાની વર્ષગાંઠનો  દિવસ,
અરે ! ખુશી છે હૈયે ૮૦મી બર્થડેની !………………….(૧)
 
ઝામ્બીઆ હતો ત્યારે સાઉથ આફ્રીકા આવવા ઈચ્છાઓ હતી મારી,
વ્હાલા ફુઆજી માંદા ‘ને અચાનક આવતા,થઈ પુરી અધુરી ઈચ્છા મારી,
૧૯૯૬માં મળ્યા હતા આપણે, યાદ છે,જીજા ?………………..(૨)
 
એ પછી, બેન સાથે તમે અમેરીકાની ટ્રીપ પર હતા,
ખુશી અમોને કે તમો અમારા ઘરે લેન્કેસ્ટર પધાર્યા હતા,
લાસ વેગાસની કરેલી ટ્રીપ, યાદ છે જીજા ?………………..(૩)
 
અમેરીકા આવ્યા ત્યારે રવિના લગ્નમાં આવવા પ્રોમીસ હતી અમારી,
૨૦૦૩ની સાલે એ લગ્નમાં હાજરી સાથે સૌને મળ્યાની ખુશી હતી અમારી,
એ સ્નેહમિલન કદી ના ભુલાશે, યાદ છે ને,જીજા ?……………(૪)
 
૨૦૧૫ના ડીસેમ્બર માસે રવિ ફોનથી તમારી ૮૦મી બર્થડેનું જાણ્યું,
કમુ અને મારા હૈયે ખુબ જ ખુશી બર્થડેનું જો અમે જાણ્યું,
દુરથી અમારા હૈયાની ખુશી તમે સ્વીકારશોને,જીજા !…………..(૫)
 
શનિવાર, અને ૨૪મી જાન્યુઆરીનો દિવસ તો યાદગાર હશે,
બર્થડેની ખુશી માણવા, ફેમીલીએ યોજેલે પાર્ટીમાં સગાસ્નેહીઓ હશે,
આમંત્રણ સ્વીકાર્યું છે અમે, દુરથી યાદ કરીશું અમે તમોને જીજા !…..(૬)
 
જીજા, આ જીવન તો ખરેખર તો પ્રભુની એક ભેટ છે,
૮૦મી બર્થડે ઉજવવાની ઘડી એ તો પ્રભુપ્રસાદી છે,
“જુગ જુગ જીયો ! જીજા”,આજ એવી ચંદ્ર-પ્રાર્થના છે !…………..(૭)
 
કાવ્ય રચનાઃ તારીખ,૧૫મી જાન્યુઆરી,૨૦૧૫               ચંદ્રવદન

બે શબ્દો…

જાણ્યું જે ૧૫મી જાન્યુઆરી,૨૦૧૫ના દિવસે મારા સ્નેહી બનેવીશ્રી ઉત્તમભાઈની ૮૦મી બર્થડે છે.

જાણી ખુશી અનુભવી.

અને ફોન કરી શુભેચ્છાઓ પાઠવી.

શનિવાર અને ૨૪મી જાન્યુઆરીના દિવસે એક પાર્ટી…એ માટે પણ ખુશી.

એથી, આજે શનિવારે જ આ પોસ્ટ છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today on 24th January,2015 the 80th Birthday of UTTAM LALA ( my Banevi…Brother-in-law) is being celebrted in South Africa.

The Post is also published to day ( Birthday was actually on 15th January).

May you enjoy reading it !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

કાશીબેન તો પ્રભુધામે ! Indrajitji’s Mother !

5 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  January 24, 2015 at 3:10 am

  આ જીવન તો ખરેખર તો પ્રભુની એક ભેટ છે,
  ૮૦મી બર્થડે ઉજવવાની ઘડી એ તો પ્રભુપ્રસાદી છે,

  ૧૫ મી જાન્યુઆરી એ મારો પણ ૭૯ મો જન્મ દિવસ .

  આપના જીજાજીને ૮૦મી બર્થડેના અભિનંદન -શુભેચ્છાઓ

  Reply
 • 2. P.K.Davda  |  January 24, 2015 at 4:34 pm

  ઉત્તમભાઈને જન્મ દિવસના અભિનંદન.

  Reply
 • 3. chandravadan  |  January 24, 2015 at 5:30 pm

  This was an Email Response>>>>

  વર્ષગાંઠની મૂબારક બાદી.

  Deejay.

  CC me Today at 9:09 AM
  મુ.શ્રીઉત્તમભાઈ,
  હમણાંજ શ્રી ચંન્દ્રવદનભાઈની ઈમેલ મળી અને જાણવા મળ્યું કે જન્મદીવસ તો ૧૫ જાન્યુઆરી હતો પણ કુટુંબીઓએ આજે પાર્ટી રાખેલ છે.
  મારા તરફથી પણ અભીનંદન સ્વીકારશો.
  આપનો,
  ધરણીધરના પ્રણામ.
  Deejay.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  DJ
  Abhar Tamaro.
  BUT….You had misunderstood.
  It is NOT the 80th Birthday of Uttan Gajjar of Surat.
  It is the Birthday of my Banevi (with Uttam as his name) who stays in South Africa
  Chandravadan

  Reply
  • 4. chandravadan  |  January 24, 2015 at 9:19 pm

   Deejay.
   To me Today at 10:57 AM
   સોરી. હું ઉત્તમભાઈ ગજ્જર સમજીને તેમને અભીનંદન આપ્યા.ખેર, ગેર સમજ માટે માફ કરશો.આપના જીજાજીને અભીનંદન આપશો.

   Reply
 • 5. ishvarlal R. Mistry.  |  January 26, 2015 at 6:31 am

  Happy 80th Birthday to Uttambhai, your benevi Chandravadanbhai..Best wishes May God Bless him.

  Ishvarbhai.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

January 2015
M T W T F S S
« Dec   Feb »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: