હરિશચંદ્ર ઓઝા પરિવારની મારી પહેચાણ !

જાન્યુઆરી 19, 2015 at 1:39 પી એમ(pm) 18 comments

 

 

 

 

હરિશચંદ્ર ઓઝા પરિવારની મારી પહેચાણ !
આફ્રીકાના રોડેશીયાના દેશમાં સૌરાષ્ટના એક પ્રજાપતિ રહે,

હૈયે આનંદ ભરી,કહાણી હું કહું છું એમની, સૌને આજે !………..(ટેક)

૧૯૫૫ની સાલે, લીવીંગસ્ટન શહેરે એક બાળ આવે,
કોરોનેશન સ્કુલમાં અભ્યાસ કરતા ઓઝા કુટુંબને એ જાણે,
જાણી એવું, બાળ-હૈયે અનોખો આનંદ વહે !…………………..(૧)

હરિશચંદ્રજી નામે શહેરે ધંધો વર્ષોથી એ કરે,
શુશીલા નામે જીવનસાથીનો સાથ એને મળે,
સંસારે સંસ્કારો આપતી જોડીના દર્શન બાળ કરે !……………..(૨)

ત્રણ દીકરાઓ વિરેન્દ્ર, અશોક અને શરદ નામે,
શિક્ષણ પ્રેમી સંતાનોને બંને ખુબ જ વ્હાલ કરે,
દર્શન એવા કરતા, બાળ તો છે ખુબ જ રાજી !……………….(૩)

ઓઝા અટકે ગુજરાતના એક પ્રજાપતિ જાણ્યા,
એવી અટકે સોરઠીયા પ્રજાપતિ સ્વરૂપે ઓળખ્યા,
વંશવેલાની પહેચાણે બાળ હૈયે છે ખુબ જ ખુશી !…………………..(૪)

મેરીસ્ટમાં જાણી,૨૦૧૪માં વિરેન્દ્રને ચંદ્રવદન મળે,
હૈયે આનંદ લાવી, વાતો કરતા પૂરાણી યાદ તાજી બને,
એવી યાદમાં,બાળ બદલે ૭૧ વર્ષના યુવાન છે રાજી !………………(૫)

ચંદ્રવદન છે મિસ્ત્રી અટકે અને હરિશચંદ્રજી છે ઓઝા અટકે,
દક્ષિણ અને ઉત્તર ગુજરાતના પ્રજાપતિઓ છે જુદી જુદી અટકે,
જાણી એવું, પ્રજાપતિ ગૌરવ વહે છે આજે ચંદ્ર-હૈયે !…………………(૬)

આજે, હરિશચંદ્રજી તો જગ છોડી છે પ્રભુધામે,
પવિત્ર આત્મામાં અમરતા નિહાળી, ચંદ્ર છે આ સંસારે,
અંતે, મીઠી યાદોમા રહી, અંજલી અર્પે હરિશચંદ્રજીને !……………..(૭)
કાવ્ય રચના ઃ તારીખ,ઓક્ટોબર,૧૬,૨૦૧૪                           ચંદ્રવદન

 

બે શબ્દો…

આ કાવ્ય રચના કેવી રીતે તે મારે જરૂર લખવું છે.

રવિવાર અને ૨૦૧૪નો ઓકટોબર માસ….એક સ્નેહી ( રમેશ પટેલ)ની દીકરીનો લગ્ન દિવસ.

લગ્ન ગ્રીનવીલ,સાઉથ કેરોલીનામાં. હું એમાં હાજરી આપી રહ્યો હતો.

અચાનક, મારી સામે એક વ્યક્તિ. આવી કહે “ઓળખે છે ?”

જોઈને મારૂં મન કહે “આ તો કોઈ જાણી પહેચાણી લાગે છે !” પણ…મુખે નામ ના આવે.

અંતે જાણ્યું કે એ જ છે” વિરેન્દ્ર ઓઝા” જે અસલ ઝામ્બીઆ, આફ્રીકાના લીવીંગસ્ટોન શહેરના રહીશ.

૧૯૫૮-૧૯૫૯માં જ્યારે ક્વે ક્વે શહેરની હાઈસ્કુલે અભ્યાસ કરતો ત્યારે એ “સીનીઅર” હતો….મેં પણ લીનીન્ગસ્ટોનમાં પ્રાઈમરી અભ્યાસ કર્યો હતો એથી હું “ઓઝા પરિવાર”ને સારી રીતે જાણું.

આશરે ૫૫થી વધુ વર્ષો બાદ આ સ્નેહમિલન.

એની સાથે વાતો થતા પુરાણી યાદો તાજી થઈ…એવી ચર્ચામાં થોડો સમય પહેલા વિરેન્દ્રના પિતાજી હરિશચંદ્ર ઓઝા ગુજરી ગયા હતા તેનું યાદ આવ્યું.

બસ….આ ઘટના આધારે હરિશચંદ્રભાઈને “અંજલી” આપવાની ઈચ્છા થઈ….અને આ રચના !

પ્રભુ એમના આત્માને પરમ શાંતી બક્ષે એવી મારી પ્રાર્થના !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Poem in Gujarati is my Recollection of the OZA PARIVAR as I had known as a Child while I was in the Primary School at Livingstone of Zambia,Africa.

Virendra Oza ( son of Harichandra Oza) & I were at the same High School & I had known him then.

At the Wedding in Greenville, South Carolina, I met Virendra after more than 55 years.

The old memories became fresh.

The Poem is my way of  saying that & giving the “ANJALI” to HARISHCHANDRA OZA ( Father of Virendra) whom I admired very much.

May the Soul of Harichandrabhai rest in PEACE !

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

આનંદ આશ્રમની ગૌમાતા ચંદ્રવિચારધારા (૧૫) ….માનવીનું મન ક્યાં છે ?

18 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જાન્યુઆરી 19, 2015 પર 1:43 પી એમ(pm)

  આજે, હરિશચંદ્રજી તો જગ છોડી છે પ્રભુધામે,
  પવિત્ર આત્મામાં અમરતા નિહાળી, ચંદ્ર છે આ સંસારે,
  અંતે, મીઠી યાદોમા રહી, અંજલી અર્પે હરિશચંદ્રજીને ! ભાવભરી
  શ્રધ્ધાંજલી

  જવાબ આપો
 • 2. chandravadan  |  જાન્યુઆરી 19, 2015 પર 3:24 પી એમ(pm)

  This was an Email Response>>>>

  હરિશચંદ્ર ઓઝા પરિવારની મારી પહેચાણ ! આફ્રીકાના રોડેશીયાના દેશમાં સૌરાષ્ટન
  Today
  Virendra Oza
  To me Today at 7:07 AM
  Warmly remembered and recognized association of Oza family with Chandravadan “way back when” in Northern Rhodesia
  now Zambia. The association was maintained at Marist Brother’s College in Zimbabwe where Ashok and I were at boarding school together with Chandravadan in the 1950’s.
  Then a huge hiatus as fortune and fate takes us to different parts of the world on different paths. These paths cross again after almost 60 years.
  This time in November 2014 in Greenville North Carolina at a mutual friend’s son’s wedding.A fortuitous and joyous occasion.
  Virendra H. Oza
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Virendra,
  Thanks a lot for your words.
  I have posted as your Comment.
  It gives me the needed closure & I see your words as our LOVE for eachother & the BOND between your’s & my Family.
  Hope you will visit the Blog & read the Post with the COMMENTS from others.
  Chandravadan

  જવાબ આપો
 • 3. chandravadan  |  જાન્યુઆરી 19, 2015 પર 5:06 પી એમ(pm)

  This was an Email Response again by Virendra…

  me હરિશચંદ્ર ઓઝા પરિવારની મારી પહેચાણ ! January 19, 2015 at 1:39 pm 1 commentસંપાદન કરો હરિશચંદ્ર ઓઝા
  Today at 5:49 AM
  Virendra Oza
  To me Today at 7:21 AM
  My thanks to Chandravadan for his elegant recall of my father, Harishchandra Oza, and my family in Livingstone.
  Also our thanks to Pragnaju for the sharply etched and beautifully expressed remembrance of my father.
  The actual day he departed from us, at the age of 93 years, was 17, July 2012.
  The memory of his kindness, strength, wisdom and magnanimity shall be lovingly carried in our hearts for ever.

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Virendra..Thanks for reading the 1st Comment for the Post by Pragnajuben. Hope you will will re-visit the Blog to read other Comments.
  Chandravadan

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  જાન્યુઆરી 19, 2015 પર 8:07 પી એમ(pm)

  હરિશચંદ્રજી તો જગ છોડી છે પ્રભુધામે,…. શ્રધાંજલિ

  આપના જુના આફ્રિકાનાં સ્મરણો તાજાં કરાવી તમારા જ્ઞાતિ બંધુ સ્વ.હરિશચંદ્રજી

  નો પરિચય આ પોસ્ટમાં તમોએ કરાવી એમને અંજલિ આપી છે.

  જવાબ આપો
 • 5. ishvarlal R. Mistry.  |  જાન્યુઆરી 19, 2015 પર 8:22 પી એમ(pm)

  Chandravadanbhai, very nice post of Oza family.Like you I also know the family .May Harischandrakaka soul rest in peace.Our condolence to the family.
  Ishvarbhai

  જવાબ આપો
 • 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જાન્યુઆરી 19, 2015 પર 11:28 પી એમ(pm)

  Good
  Introduction. Nice Anjali

  જવાબ આપો
 • 7. aataawaani  |  જાન્યુઆરી 20, 2015 પર 4:02 એ એમ (am)

  પ્રિય ચંદ્ર વંદન ભાઈ

  તમે હરિશ્ચન્દ્ર ઓઝા સાહેબના પરિવારની તમે કાવ્ય રચીને ઓળખાણ કરાવી . ઘણું સારું કર્યું તમારો આભાર

  જવાબ આપો
 • 8. P.K.Davda  |  જાન્યુઆરી 20, 2015 પર 4:52 એ એમ (am)

  હ્રદયપૂર્વકની અંજલી અને પરિચય.

  જવાબ આપો
 • 9. chandravadan  |  જાન્યુઆરી 20, 2015 પર 1:23 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST….હરિશચંદ્ર ઓઝા પરિવારની મારી

  Dharamshi Patel
  To me Jan 19 at 7:55 PM
  Hari om,

  waw

  dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 10. chandravadan  |  જાન્યુઆરી 20, 2015 પર 1:28 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST @ Chandrapukar

  Jan 19 at 8:27 PM
  Hemang Nanavaty .Hemang
  To me Jan 19 at 11:33 PM
  વરસોના વહાણા વિતિ ગયાં ચન્દ્રપુકારશ્રીએ પુકાર્યો ખુબ ખુબ આભાર.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Hemangbhai,
  You were never forgotten….Old Contacts were lost on hacking of the data.
  Found again…& sent you an Email.
  Thanks for your prompt response ..thanks for reading the Post.
  Hope you will Re-visit my Blog !
  Chandravadan

  જવાબ આપો
 • 11. દાદીમા ની પોટલી  |  જાન્યુઆરી 20, 2015 પર 2:31 પી એમ(pm)

  હૃદયપૂર્વકની શ્રધ્ધાંજલિ ….

  જવાબ આપો
 • 12. દાદીમા ની પોટલી  |  જાન્યુઆરી 20, 2015 પર 2:43 પી એમ(pm)

  હૃદયપૂર્વકની શ્રધ્ધાંજલિ …

  જવાબ આપો
  • 13. chandravadan  |  જાન્યુઆરી 20, 2015 પર 4:04 પી એમ(pm)

   Ashokbhai

   Avya…2 Comments….I m NOT deleting any
   Thanks
   Chandravadan

   જવાબ આપો
 • 14. pravina Avinash kadakia  |  જાન્યુઆરી 20, 2015 પર 10:56 પી એમ(pm)

  હરિશચંદ્રજી તો જગ છોડી છે પ્રભુધામે,. શ્રધ્ધાંજલિ

  જવાબ આપો
 • 15. chandravadan  |  જાન્યુઆરી 21, 2015 પર 3:24 એ એમ (am)

  સર્વ બ્લોગ મહેમાનો,

  જે કોઈએ આ પોસ્ટ વાચી તેઓ સૌને આભાર..જે કોઈએ પ્રતિભાવ અપ્યો તેઓ સૌને પણ આભાર.

  આટલા શબ્દો બાદ જે કોઈ આ પોસ્ટ વાંચશે તેઓને પણ આજ મારો આભાર દર્શાવું છું…..ચંદ્રવદન
  Dear All Readers,
  I thanks ALL those who had read this Post.
  Thanks for the Comments& giving the ANJALI to Late Harishchandra Oza.
  Virendra,the son of Late Harishchandra,, afer reading the Post had the “nice words”….I view those words as the BLESSINGS of Late Harichandra Oza
  Chandravadan

  જવાબ આપો
 • 16. nabhakashdeep  |  જાન્યુઆરી 21, 2015 પર 6:16 એ એમ (am)

  આત્મિયતાભરી આ પોષ્ટ …સંવેદનાથી ભરપૂર છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 17. chandravadan  |  જાન્યુઆરી 21, 2015 પર 5:26 પી એમ(pm)

  This was an Email Response>>>>

  To me

  CC Uday Today at 8:25 AM

  MY DEAR CHANDRAVADANJI,

  A TRIBUTE TO HARISHCHANDRA BHAI BHANJI DEVJI ARYA
  MY OBLATIONS TO YOUR LONG STANDING THOUGHTS AND MEMORIAL TO OUR FAMILY RELATIONS.
  ESPECILLY THAT BRO . UDAY FROM UK REMINDED ME LOOK AT THE “POEM”.

  MAY GOD BLESS YOU AND THE GOOD WORK YOU ARE DOING.
  MY BEST REGARDS.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dear Sharad,
  I do not know if you know me when I was at the Coronation School @ Lviingstone.
  Your Email Response read & appreciated.
  It was also nice of Uday to remind you to the Poem which is a Post at my Blog Chandrapukar.
  You must visit my Blog & see the Post….Read ALL the Comments including YOURS & Virendrabhai…Hope you had informed your brother Ashok too
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  See you at my Blog soon !

  જવાબ આપો
 • 18. chandravadan  |  જાન્યુઆરી 26, 2015 પર 2:25 પી એમ(pm)

  An Email Response>>>

  Today at 2:26 AM

  Sent via Micromax

  ——– Original Message ——–
  To Me
  From Pradip Raval
  Subject: Jan Fariyad Issue 25-1-15

  Jan Fariyad Isseu 25-1-15.pdf
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pradipbhai,
  Read the JanFariyad Issue of 25th January 2015.
  So happy & surprised to read the Poem on Harichandrabhai Oza which was on my Blog.
  Thanks for your gesture.
  I can not put a LINK for OTHERS to view that..may be you can visit & do that as the COMMENT for that Post.
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: