આનંદ આશ્રમની ગૌમાતા

January 17, 2015 at 1:06 pm 11 comments

14~1

 

આનંદ આશ્રમની ગૌમાતા

આનંદ આશ્રમની ગૌશાળાની ચરતી ગાયો નજરે આવતા,

વૃદાવનના કૃષ્ણ કનૈયા સંગે ગાયોની યાદ એ તો લાવી,

અને….

ચંદ્ર તો ગાંડો ઘેલો થાય જો,

અરે !ભાઈ, ચંદ્ર તો ગાંડો ઘેલો થાય જો !……………….(૧)

એક નિરંજનના ગૌપ્રેમના દર્શન થાતા,

ગુજરાત સાહિત્ય પ્રેમની યાદો હૈયે આવી,

અને….

ચંદ્ર તો ગાંડો ઘેલો થાય જો !

અરે ! ભાઈ, ચંદ્ર તો ગાંડો ઘેલો થાય જો !………….(૨)

ગાયો છોડી, નિરંજનને આશ્રમ ભૂમી પર નિહાળી,

ટ્યુબવેલ અને ભવિષ્યના વારિગગૃહનું વિચાર્યું,

અને….

ચંદ્ર તો ગાંડો ઘેલો થાય જો !

અરે ! ભાઈ, ચંદ્ર તો ગાંડો ઘેલો થાય જો !……….(૩)

હવે, ગાંડો ઘેલો ચંદ્ર વિચારી સૌને એટલું કહેઃ

ગૌસેવા કે જનસેવાના સુત્રે ચંદ્ર નિરંજન નજીક આવે,

પ્રભુકૃપા થકી, સંસારે ઘટનાઓ આવી બને ‘ને બનતી રહે !

અને….

ચંદ્ર નહી તો કોઈ બીજો ગાંડો ઘેલો થાય જો !

અરે ! ભાઈ, ચંદ્ર નહી તો કોઈ બીજો ગાંડો ઘેલો થાય જો !…….(૪)

કાવ રચના ઃ તારીખ ઓગસ્ટ,૪,૨૦૧૪              ચંદ્રવદન

 

બે શબ્દો…

એક દિવસ આનંદ આશ્રમના ડો. નિરંજનભાઈ રાજ્યગુરૂનો ઈમેઈલ આવ્યો.

સાથે ગૌશાળાની ગાયોના ફોટાઓ મોક્લ્યા હતા એ જોયા.

અને…આ રચના થઈ…તે તમે પોસ્ટરૂપે વાંચો છો.

રચના ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A Poem in Gujarati on the Cows (GAUMATA).

This Creation was after seeing a Photo of the Cows of ANAND ASHRAM in Gujarat.

Hope you like it !

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

રવિશંકર રાવળની કહાણી ! હરિશચંદ્ર ઓઝા પરિવારની મારી પહેચાણ !

11 Comments Add your own

 • 1. pragnaju  |  January 17, 2015 at 2:14 pm

  ગૌમાતા માટે …

  ભારતીય ગાયના, દૂધ, દહીં, ઘીના જ ઉપયોગ કરીએ
  પંચગવ્‍યથી નિર્મિત દવાઓના ઉપયોગ કરીએ.
  ગો આધારિત જૈવિક ખેતી અપનાવીએ.
  ગૌ આધારિત ગામોદ્યોગની સ્‍થાપના કરીએ.
  એક પરિવાર થકી એક ગાયનું પાલન પોષણ કરીએ.
  ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ.
  ગૌશાળા શરૂ કરવામાં નિમિત્ત બનીએ.
  ગૌ સારવાર કેન્‍દ્રો – હોસ્‍પિટલને મદદરૂપ થઇએ.
  માંગલિક કાયા અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલનિધિ આપીએ.
  જન્‍મદિવસ, લગ્‍ન સંસકાર એવા અન્‍ય પ્રસંગો ઉપર ગૌમાતાનું સ્‍મરણ કરી દાન કરીએ.
  દિકરીને એક ગાયનું દાન આપીએ.
  ગૌપાલકોને આદર અને સન્‍માન આપીએ.
  ઘરમાં સવ દવમયો ગૌમાતાનું ચિત્ર લગાવીએ.
  દરરોજ ગૌમાતાના દર્શન કરીએ.
  વર્ષમાં એક વખત ગૌશાળાની મુલાકાત લઇએ.
  ગૌ ઉત્‍સવો જોર-શોરથી ઉજવવાની શરૂઆત કરીએ.
  ગૌસેવા માટે નિકળતા પત્ર-પત્રિકાઓ અને સાહિત્‍ય જરૂર મંગાવીએ.

  Reply
  • 2. chandravadan  |  January 18, 2015 at 5:37 pm

   Pragnajuben
   You & your Family’s LOVE for GAUMATA noted !
   May be on the next visit to India, hope you can visit the ANAND ASHRAM & even meet Dr. Niranjan Rajyaguru.
   Thanks for you Comment !
   Chandravadan

   Reply
 • 3. chandravadan  |  January 17, 2015 at 8:46 pm

  This was an Email Response>>>

  Gaushala

  Uday Kuntawala

  Today at 12:39 PM

  http://www.shreejigaushala.com/page/about-us/2/

  Dr Chandravadanbhai Mistry,
  Lovely poem…
  and you reminded me of the one we have been to in rajkot, India last Feb.
  They have very sincere staff and well managed sick bay aswell.
  Regards,
  Uday
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Uday,
  So happy to read your Comment.
  Please do revisit my Blog.
  Chandravadan

  Reply
 • 4. aataawaani  |  January 18, 2015 at 12:23 am

  પ્રિય ચંદ્રવદન ભાઈ
  તમારી કાવ્ય રચના ગમી અને જર્સી ઓલાદની ગાયની ચિત્ર છબી પણ ગમી .
  એક વખત શ્રી સુરેશ જાનીએ શ્રી નિરંજન રાજ્ય ગુરુને ગાય ને દોહતા જોયા . ગાય માતાના પાછળના બે પગ અને સાથે પુંછડું બાંધેલાની છબી જોઈ અને મને ગીત બનાવવાનું સુજ્યું . જોકે હું તમારા જેવો સમર્થ કવિ નથી પણ આપજોડીયા લખવા વાળો કવિ છું .
  ગાયને ખીલે બાંધ્યા પછી એના પગ બાંધે (પુછ્ડા સાથે ) ગોવાળજી
  વાછ્ડું છોડે ધાવવા કાજે પણ બોઘડે દુધની ધાર …આ જગમાં વધ્યો પાપાચારજી
  એવા દુધનો પ્રભુની આગળ ભોગ ધરે નર નારજી
  કુડા માનવીને જોયા પછી રોવા માંડ્યા જગદાધાર …… આ જગમાં
  બે કર જોડી “આતા ” વદે પ્રભુ રોશોમાં લગારજી
  અમે અપરાધી પામર જીવ તમે પાપીના તારણ હાર …. આ જગમાં

  Reply
  • 5. chandravadan  |  January 18, 2015 at 5:34 pm

   Ataaji,
   Abhar !
   Tamari Rachana SUNDAR Chhe !
   Chandravadan

   Reply
 • 6. chandravadan  |  January 18, 2015 at 1:40 pm

  This was an Email Response>>>

  NEW POST………..આનંદ આશ્રમની ગૌમાત

  kishorbhai patel
  To me Jan 17 at 6:12 PM
  Res. Sir. Very nice
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kishorbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 7. chandravadan  |  January 18, 2015 at 1:43 pm

  This was an Email Response>>>

  NEW POST………..આનંદ આશ્રમની ગૌમાતા

  Dharamshi Patel
  To me Jan 17 at 7:33 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar !
  Chandravadan

  Reply
 • 8. chandravadan  |  January 18, 2015 at 1:48 pm

  This was an Email Response>>>

  NEW POST………..આનંદ આશ્રમની ગૌમાતા

  Niranjan Rajyaguru
  To me Jan 17 at 10:57 PM
  પરમ આદરણીય શ્રી ડૉ. ચંદ્રવદનભાઈ , સાદર નમસ્કાર . આપની પોસ્ટ પર મૂકાયેલ કાવ્ય અને આપના સંવેદનો વાંચી અત્યંત આનંદ… હાં, સાથે મૂકાયેલ ફોટોગ્રાફ્સ આશ્રમમાં સચવાયેલ ગાયનો નથી, આપણે ત્યાં શુદ્ધ ગીર નસ્લની ગાયોનું સંવર્ધન થાય છે , આ સાથે આશ્રમની ગાયોના ફોટોગ્રાફ્સ મોકલું છું, બને તો આપની પોસ્ટ પર મૂકાયેલ ફોટો બદલાવી નાંખશો,
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Niranjanbhai,
  Abhar for your Comment.
  Yes..the Photo inserted is NOT of the Ashram’s Cows.
  I do not know how to insert from the Attachment on your Email.
  With someone’s assistance, I will try.
  Please do revisit later.
  Chandravadan

  Reply
 • 9. pravina Avinash kadakia  |  January 18, 2015 at 8:18 pm

  ભરતિય ગાય વિશેા. વાંચી આનંદ થયો. ગયા મહિને ચંપારણ્ય જે શ્રીમદ વલ્લભાચાર્યનું જન્મ સ્થળ છે ત્યાં ગાયોને હાથેથી લાપસી ખવડાવીને આવી તે તાજું થયું.

  પ્રવીણા અવિનાશ

  Reply
 • 10. ishvarlal R. Mistry.  |  January 19, 2015 at 8:05 pm

  Very nice post of Gauvmata,very useful to know .
  Ishvarbhai.

  Reply
 • 11. દાદીમા ની પોટલી  |  January 20, 2015 at 2:42 pm

  ગાય ..ને આવરી લઈને ખૂબજ સુંદર રચના …

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

January 2015
M T W T F S S
« Dec   Feb »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: