ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્રી સાહિત્ય પરિષદ, પાલનપુરની ટ્રસ્ટ અને પુસ્તક પ્રકાશનનો યજ્ઞ !

જાન્યુઆરી 11, 2015 at 12:50 પી એમ(pm) 11 comments

PhotoScan

 

 

ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્રી સાહિત્ય પરિષદ, પાલનપુરની ટ્રસ્ટ અને પુસ્તક પ્રકાશનનો યજ્ઞ !

ગુજરાતી ભાષા પ્રત્યે મારો પ્રેમ છે ઉંડો.

આવા પ્રેમના કારણે, ગુજરાતી સાહિત્ય પ્રત્યે મારો પ્રેમ.

મુંબઈ રહીશ શ્રી વિનોદભાઈ પ્રજાપતિના સહકાર/માર્ગદર્શનથી મુંબઈમાં પ્રથમ સાહિત્ય ટ્રસ્ટ કરવાનો વિચાર અમલમાં મુકાયો.

આ ટ્રસ્ટનો હેતુ એટલો જ કે પ્રજાપતિ જ્ઞાતિમાં કોઈને પોતાના લેખો/કાવ્યો પુસ્તકરૂપે પ્રગટ કરવાની ઈચ્છા હોવા છતાં એવું કરવું અશક્ય હોય ત્યારે આ ટ્રસ્ટ દ્વારા એવી ઈચ્છા જ્ઞાતિજન પુર્ણ કરી શકે.

અને, ટ્રસ્ટની સ્થાપના બાદ, અનેક નાના પુસ્તકો પ્રગટ થયાની ખુશી હૈયે હતી.

૨૦૧૩માં જ્યારે હું ૭૦મી બર્થડેનું વિચારી રહ્યો હતો…ત્યારે મારા જીવન વિષે એક પુસ્તક પ્રગટ કરવાનો વિચાર આવ્યો. આ વિચાર મેં મારા મિત્ર ગોદડભાઈને જણાવ્યો…એમણે એને વધાવી લીધો. આ જીવન કહાણીની બુક તે જ “યાદોના ઉપવનમાં” .

આ પુસ્તક “ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્રી સાહિત્ય પરિષદ, પાલનપુર” દ્વારા પ્રથમ પ્રકાશન.

આ પુસ્તક બાદ શ્રી જયન્તીભાઈ પ્રજાપતિએ લખેલી બીજી પુસ્તક “પ્રભાતને પગલે”.

ત્યારબાદ, ૨૦૧૩ના ઓક્ટોબર માસે “ભક્તિભાવના ઝરણા” ની “રીપ્રીન્ટ” અંગ્રેજી/ગુજરાતીમાં.

અને, ૨૩મી નવેમ્બર,૨૦૧૪માં ત્રણ નવા પુસ્તકો (૧) ચાલને માણસ થઈ (૨) ચંદ્રપુકાર કહાની (૩) ચંદ્રપુકારનો સંસાર સ્નેહસાગર.

પુસ્તક શા માટે “સંસાર સ્નેહસાગર” નામે ?

મારા કાવ્યો દ્વારા કોઈની ઓળખ..કોઈને શ્રધ્ધાજંલી…..કોઈક ઘટનામાં પ્રભુની સર્જેલી ચીજોનું વર્ણન….અને અનેકમાં પ્રભુભક્તિનો ભાવ. આથી “સંસાર સ્નેહસાગર” નામ મને યોગ્ય લાગ્યું.

આ પ્રમાણે…. “અનામત ફંડ”ના વ્યાજમાંથી ભવિષ્યમાં અનેક નાની પુસ્તીકાઓ હશે !

આવા વિચાર સાથે ટ્રસ્ટ દ્વારા જે શક્ય થયું કે થશે તે માટે પ્રભુનો પાડ માની રહ્યો છું.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A TRUST @ Palanpur, Gujarat with the aim of ENCOURAGING LITERATURE in the COMMUNITY.

I had known of the POVERTY in Prajapati Community. I had also known of the TALENTED individuals in the Community who had the gift of expressing their THOUGHTS/FEELINGS  in WORDS & unable to publish as the BOOKS. These feelings can be POEMS ( Kavyo) or LEKHO ( Articles or Stories).

In 2013…as the Book on my Life was being published I thought of establishing the SAHITYA TRUST….and thus my Life’s Book was the 1st Publication of this Trust.

Then…other Publications.

It is my desire that MORE & MORE Community persons are inspired.

It is  our desire to publish ONE SMALL BOOK annually from the INTEREST INCOME of the FUND.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: Uncategorized.

“ચંદ્રપૂકારનો સંસાર સ્નેહસાગર”નામે એક પુસ્તક વિષે પ્રભુભક્તની મુજવણો

11 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જાન્યુઆરી 11, 2015 પર 1:44 પી એમ(pm)

  ધન્યવાદ

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  જાન્યુઆરી 11, 2015 પર 3:17 પી એમ(pm)

  સમાજ સેવાના તમારો યજ્ઞ સદા પ્રજ્વલિત રહે.

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  જાન્યુઆરી 11, 2015 પર 5:18 પી એમ(pm)

  તમારો ભાષા પ્રેમ અને તમારી ઓળખ કરાવતી સારી પ્રવૃત્તિ

  જવાબ આપો
 • 4. chandravadan  |  જાન્યુઆરી 12, 2015 પર 1:53 એ એમ (am)

  This was an Email Response>>>

  e: Fw: ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્ર

  neeta kotecha

  To me Today at 2:57 PM

  Khub khub abhinandan bhai. E nat dhany che j nat ma tamara jeva sahitya premi e janam lidho. Ek book banavi ketlu taklif bharelu che e aapdne j khabar che.
  aapna aa kary mate amari shubhkamna swikarjo bhai.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Neetaben
  Abhar !
  ChandravadanBhai

  જવાબ આપો
 • 5. chandravadan  |  જાન્યુઆરી 12, 2015 પર 2:15 એ એમ (am)

  This was an Email Response>>>

  ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્રી

  hiral shah

  To me Today at 10:51 AM

  Wow uncle, that’s a great news. Very happy to read all your Nobel activities.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Hiral,
  Happy to know your are happy too.
  Uncle

  જવાબ આપો
 • 6. chandravadan  |  જાન્યુઆરી 12, 2015 પર 2:16 એ એમ (am)

  ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્રી…..

  harnish jani બહુ સુંદર –અતિ સુંદર સમાજ કાર્ય. અભિનંદન. 2015-01-11
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Abhar !
  Chandrvadan

  જવાબ આપો
 • 7. chandravadan  |  જાન્યુઆરી 12, 2015 પર 2:20 એ એમ (am)

  This was an Email Response>>>>

  ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત

  Today
  Dr.Kanak Ravel

  To me Today at 8:13 AM

  શ્રિ.ચંદ્રવદનભાઈ : આ નવા સાહિત્ય પ્રયોગ માટે અનેક શુભેચ્છાઓ -કનકભાઈ
  Visit my father Kalaguru Ravishankar Raval’s
  web site: http://ravishankarmraval.org/
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.>>>>>>
  Kanakbhai,
  Abhar Tamaro.
  I had visited in the past.
  Will REVISIT.
  Chandravadan

  જવાબ આપો
 • 8. દાદીમા ની પોટલી  |  જાન્યુઆરી 12, 2015 પર 1:17 પી એમ(pm)

  સમાજ માટે ખૂબજ ઉત્તમ કાર્ય / જ્ઞાન યજ્ઞ શરૂ કરેલ છે, જે સદા પ્રજ્વલિત રહે તે શુભકામના સાથે ધન્યવાદ.

  જવાબ આપો
 • 9. સુરેશ જાની  |  જાન્યુઆરી 12, 2015 પર 1:35 પી એમ(pm)

  હાર્દિક અ્ભિનંદન

  જવાબ આપો
  • 10. chandravadan  |  જાન્યુઆરી 12, 2015 પર 1:50 પી એમ(pm)

   Sureshbhai,
   Abhar.
   So you are back in Texas after your India Trip !
   Chandravadan

   જવાબ આપો
 • 11. chandravadan  |  જાન્યુઆરી 12, 2015 પર 1:49 પી એમ(pm)

  This was an Email Response>>>

  ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્…………..

  વલીભાઈ,
  ‘પાલનપુર’નામ વાંચી તમને વાકેફ કરવાની ઈચ્છા થઈ.
  નીચે વાંચો ને વહેંચો.

  ‘ચમન’

  with regards,

  Chiman Patel ‘chaman’
  http://chimanpatel.gujaratisahityasarita.org/
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  me
  To chiman patel Today at 5:45 AM
  Chimanbhai,
  You read the Post….Forwarded to Valibhai ( whom I met personally @ Palanpur)15 12:14 PM, chiman patel wrote:

  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: