“ચંદ્રપૂકારનો સંસાર સ્નેહસાગર”નામે એક પુસ્તક વિષે

જાન્યુઆરી 10, 2015 at 1:56 પી એમ(pm) 4 comments

PhotoScan.jpg 2

 

 

“ચંદ્રપૂકારનો સંસાર સ્નેહસાગર”નામે એક પુસ્તક વિષે

ઉપરના નામકરણે એક પુસ્તક.

મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર અનેક કાવ્ય-પોસ્ટો પ્રગટ થયેલી તેમાંથી થોડા ચુંટેલા પુષ્પો.

આ “કાવ્ય સંગ્રહ”રૂપી પુસ્તકનું નામ “સંસાર સ્નેહસાગર” કેમ ?

મારા કાવ્યોમાં મિત્રતા વિષે….કોઈને અંજલીરૂપે….કોઈ અગત્યની વ્યક્તિ વિષે….અને જ્યારે માનવીઓ વિષે ના હતું ત્યારે પ્રભુએ જે રીતે જગતને શણગાર્યું તેની ખુશી હતી….કોઈવાર કાવ્યો સંસારમાં થયેલી ઘટનાઓ આધારીત હતા. આ બધી જ રચનાઓમાં મે સંસારમાં “સ્નેહ” જ નિહાળ્યો હતો. આવા વિચાર સાથે, આ પુસ્તકનું નામકરણ કરતા મારા હૈયે ફક્ત ખુશી જ છે.

એક વિચારને અમલ કરવો એ બીજી વાત. જ્યારે કાવ્યોને પુસ્તક સ્વરૂપ આપવું એવું મનમાં થયું ત્યારે મે એ વિષે પાલનપુર રહીશ મારા મિત્ર શ્રી ગોદડભાઈ સાગરસણિયાને કહ્યું ….એમણે વિચારને વધાવી લીધો અને એમના સુચન પ્રમાણે, પાલનપુરમાં જ શરૂ કરેલી સાહિત્ય પરિષદનામની ટ્રસ્ટ દ્વારા પ્રગટ કરવાનો નિર્ણય લીધો. તારીખ ૨૩મી નવેમ્બર,૨૦૧૪ના શુભ દિવસે આ પુસ્તક્નું વિમોચન થયું ત્યારે મારા હૈયે આનંદ હતો.

આ પુસ્તક અનેકને પ્રસાદીરૂપે વહેંચ્યું.થોડા બ્લોગ જગતના મિત્રોને પણ મળ્યું.

જે કોઈએ વાંચવાનો લ્હાવો લીધો તેઓને ગમે એવી આશાઓ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This is another Book published @ PALANPUR, GUJARAT.

It is the Book with the SELECTED POEMS I had published on mu Blog CHANDRAPUKAR since it was started in November of 2007.

The Poems in Gujarati are my way of expressing my FEELINGS from my HEART in WORDS.

Such expressions I call as KAVYO ( Poems) may be NOT really POEMS by the definition, but for me they ALL are.

Those who had the opportunity of reading this book can express their opinion about this Book…..those who had NOT read it, can imagine of my THOUGHTS in WORDS which  relates to INDIVIDUALS..EVENTS….ANJALI or the TRIBUTES to the Departed Souls….ALL pointing to SANSAR ( WORLD with HUMANITY )

Dr. Chandravadan Mistry

Entry filed under: Uncategorized.

” ‘ચંદ્રપૂકાર’ કહાની….બ્લોગ-એક ઝલક” પુસ્તક વિષે ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્રી સાહિત્ય પરિષદ, પાલનપુરની ટ્રસ્ટ અને પુસ્તક પ્રકાશનનો યજ્ઞ !

4 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જાન્યુઆરી 10, 2015 પર 3:06 પી એમ(pm)

  Cong rates હમણા અમે ઓલટેરીંગ લેંધનીંગ ઓફ ટેલોમૅર પર સમજવા પ્રયત્ન કરીએ છીએ. આ ટેલોમૅરને સ્વસ્થ વાર્ધક્ય અને કેન્સર સાથે સંબંધ છે.
  ખાસ કરીને proteins involved in ALT and look for small molecule drugs that target this telomere maintenance mechanism in cancer cells to selectively kill cancer types that use ALT. So telomeres also have been compared with a bomb fuse.
  હવે તો સ્કુલમા પણ ઍ ટી જી સી સાથે ડી એન એ અને સીક્વન્સીંગ અંગે માહિતી હોય છે-તેમા થોડું આગળ A telomere is a repeating DNA sequence (for example, TTAGGG) at the end of the body’s chromosomes. The telomere can reach a length of 15,000 base pairs. Telomeres function by preventing chromosomes from losing base pair sequences at their ends. They also stop chromosomes from fusing to each other. However, each time a cell divides, some of the telomere is lost (usually 25-200 base pairs per division). When the telomere becomes too short, the chromosome reaches a “critical length” and can no longer replicate. This means that a cell becomes “old” and dies by a process calledapoptosis. Telomere activity is controlled by two mechanisms: erosion and addition. Erosion, as mentioned, occurs each time a cell divides. Addition is determined by the activity of telomerase. (view animation)
  Telomerase, also called telomere terminal transferase, is an enzyme made of protein andRNA subunits that elongates chromosomes by adding TTAGGG sequences to the end of existing chromosomes. Telomerase is found in fetal tissues, adult germ cells, and also tumor cells. Telomerase activity is regulated during development and has a very low, almost undetectable activity in somatic (body) cells. Because these somatic cells do not regularly use telomerase, they age. The result of aging cells is an aging body. If telomerase is activated in a cell, the cell will continue to grow and divide. This “immortal cell” theory is important in two areas of research: aging and cancer.

  Cellular aging, or senescence, is the process by which a cell becomes old and dies. It is due to the shortening of chromosomal telomeres to the point that the chromosome reaches a critical length. Cellular aging is analogous to a wind up clock. If the clock stays wound, a cell becomes immortal and constantly produces new cells. If the clock winds down, the cell stops producing new cells and dies. Our cells are constantly aging. Being able to make the body’s cells live forever certainly creates some exciting possibilities. Telomerase research could therefore yield important discoveries related to the aging process.

  Cancer cells are a type of malignant cell. The malignant cells multiply until they form a tumor that grows uncontrollably. Telomerase has been detected in human cancer cells and is found to be 10-20 times more active than in normal body cells. This provides a selective growth advantage to many types of tumors. If telomerase activity was to be turned off, then telomeres in cancer cells would shorten, just like they do in normal body cells. This would prevent the cancer cells from dividing uncontrollably in their early stages of development. In the event that a tumor has already thoroughly developed, it may be removed and anti-telomerase therapy could be administered to prevent relapse. In essence, preventing telomerase from performing its function would change cancer cells from “immortal” to “mortal”.(view animation)

  Knowing what we have just learned about telomeres and telomerase, it can be said that scientists are on the verge of discovering many of telomerase’s secrets. In the future, their research in the area of telomerase could uncover valuable information to combat aging, fight cancer, and even improve the quality of medical treatment in other areas such as skin grafts for burn victims, bone marrow transplants, and heart disease. Who knows how far this could go?

  અમારી શ્રધ્ધા સેલની મૅમરી સાથે છે. હાલ રોગીષ્ટ સેલને કાપવા,બાળવા કે મારી નાંખવા થી સારવાર થાય છે આમ જોઇએ તો આ રોગીષ્ટ સેલને દર્દી વધારે જીવે તેમાં છે.તેને મારી નાંખવા કરતા તેની મેમરીની સારવાર આ ટેલોમરેઝથી શક્ય લાગે છે. હવે ની વાત શ્રધ્ધા પર આધાર રાખે છે–

  બુદ્ધિહીન તનુ જાનિ કે, સુમિરૌ પવન કુમાર । બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ કલ્રેશ વિકાર ॥ પાસે કુમતિ નિવાર સુમતિ કે સંગીની સાધના પહેલા કાલ જારણમ , સ્નેહ સાધનમ , કટુક વર્જનમ અને ગુણ નીવેદનમ મા શ્રધ્ધા સાથે માફ કરો-અને માફ કરો-,પરીસ્થિતીનો સ્વીકાર અને બીન અપેક્ષીત પ્રેમ દ્વારા ધ્યાન ધારંણા સમાધીથી શક્ય છે.

  આપ આપની રીતે આ યોગ–ધ્યાન કરી પરીણામ જણાવશો

  જવાબ આપો
  • 2. chandravadan  |  જાન્યુઆરી 10, 2015 પર 6:19 પી એમ(pm)

   પ્રજ્ઞાજુબેન

   તમે આ મારા પુસ્તકની પોસ્ટ પર ફરી “ટેલોમીઅર”ની ચર્ચા કરી.

   તમે ટેલોમીઅર વિષે ઘણું લખ્યું..જેમાં કેન્સર સેલ્સની માહિતી આપી.

   તમે અંતે “સેલ મેમોરી”ને મહત્વ આપી, “શ્રધ્ધા”ની વાત કરી.

   હું કહું કે….

   આત્યારની “સર્વ” જાણકારીનો સ્વીકાર કરતા, મારૂં માનવું છે કે “ડીએનએ/જીન્સને વધુ જાણવાની વાત છે…આ બેંને જાણવા એટલે એના “પ્રોટીન”કેમ બને તે જાણવાની વાત થઈ.

   જો એમાં રહેલા ચાર “અમીનોએસીડ્સ” જે ક્રમે ગોઠવાયેલ શા કારણે એવું તે સર્વનું “નવું જ્ઞાન” હશે….આ જ્ઞાન દ્વારા જ રોગોની સમજ/સારવાર હશે.

   અહીં “સેલ્યુઅલર મેમોરી”નું મહત્વ જાડાયેલું હશે.

   સમયના વહેણમાં “નવી શોધો” હશે….પ્રભુ જ માનવીને “પ્રેરણાઓ” આપશે….આવી “શ્રધ્ધા”માં તમારા સવાલોના જવાબો હશે.

   ધીરજ રાખજો…આપણા “લાઈફટાઈમ”માં આવી જાણકારી હશે, નહીં તો ત્યારબાદ…

   વિજ્ઞાન નવી જાણકારી સાથે બદલાતું રહે છે..એવો સ્વીકાર મનને શાંતી આપે છે.

   ફરી પધારી મારી બુક “સંસારનો સ્નેહસાગર”માટે “બેશબ્દો”લખો તો વાંચી આનંદ હશે !

   …..ચંદ્રવદન

   જવાબ આપો
 • 3. chandravadan  |  જાન્યુઆરી 10, 2015 પર 5:29 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Re: ચંદ્રપૂકારનો સંસાર સ્નેહસાગર”ન

  Niranjan Rajyaguru
  To me Today at 7:52 AM
  પરમ આદરણીય શ્રી ડૉ.ચંદ્રવદનભાઈ , સાદર સ્નેહ વંદન , આપ દેશમાં આવ્યા અને પરમાત્માની કૃપાએ આનંદ આશ્રમના પ્રાંગણમાં જ ,ચિ.હરિઓમના વિવાહની પૂર્વ સંધ્યાએ ૫ ડીસેમ્બરના રોજ આપણું પ્રથમ મિલન થયું, સ્નેહની ગાંઠ વધુ મજબુત થઇ , આપ તો પ્રેમના પિંડ સમાન છો, આપની નજરમાં સર્વત્ર પ્રેમ,સ્નેહ,લાગણી,કરુણાના ભાવો જ વહ્યા કરે છે એટલે આપના અંતરમાંથી ફૂટેલાં કાવ્ય ઝરણાં પણ સ્નેહ સાગરનાં અમી ઝરણાં હોવાના . આ જગતને અત્યારે સૌથી વિશેષ જરૂર હોય તો તે શુદ્ધ,સત્વશીલ નિસ્વાર્થ પ્રેમની છે ,એ નથી મળતો એટલે જ આજનો મનુષ્ય આતંકી થવા પ્રેરાય છે , ભગવાન સહુને સદબુદ્ધિ આપે એવી શુભ ભાવના સાથે ફરી ફરી આપને ધન્યવાદ , સૌ સ્નેહીજનો-કુટુંબીજનોને સ્મરણ -વંદન. નિરંજન રાજ્યગુરુ. ૧૦-૧-૨૦૧૫

  Regards,
  Dr. Niranjan Rajyaguru
  Website : http://www.anand-ashram.com & http://www.ramsagar.org
  E-mail : satnirvanfoundation@gmail.com
  Mo. 98243 71904
  Phone No. : (02825) – 271582
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Niranjanbhai,
  So pleased to read your Comment.
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 4. chandravadan  |  જાન્યુઆરી 12, 2015 પર 1:55 એ એમ (am)

  This was an Email Response>>>

  ચંદ્રપૂકારનો સંસાર સ્નેહસા

  himatlal joshi

  To me Today at 11:59 AM

  thank you chandr vadan bhaai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Namaste !
  Abhar.
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,435 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: