” ‘ચંદ્રપૂકાર’ કહાની….બ્લોગ-એક ઝલક” પુસ્તક વિષે

જાન્યુઆરી 9, 2015 at 1:10 પી એમ(pm) 9 comments

PhotoScan.jpg 3

” ‘ચંદ્રપૂકાર’ કહાની….બ્લોગ-એક ઝલક” પુસ્તક વિષે

ઉપરના નામે એક નાની પુસ્તીકા.

એટલે …..મારી જ વિચારધારામાં મારા બ્લોગ “ચંદ્રપૂકાર”ને અન્યને જણાવવાનો મારો પ્રયાસ.

“ચંદ્રપૂકાર” નામે નવેમ્બર ૨૦૦૭માં મારા બ્લોગની શુભ શરૂઆત. ત્યારબાદ, મારા બ્લોગને જાણી અનેક પધાર્યા, અને અનેકે પ્રતિભાવો આપ્યા. અને, મારા હૈયે ઉત્સાહભર્યો આનંદ.

આ પ્રમાણે “ઈનટરનેટ”ના માધ્યમે મારા “હ્રદયની પૂકાર” શબ્દોમાં અનેકે માણી.

તેમ છતાં…..કોમ્પુટરના અજાણોએ મારા બ્લોગ વિષે જાણકારી ના હતી.

બસ…આવા વિચાર સાથે મેં મારા બ્લોગ વિષે એક નાની પુસ્તક દ્વારા જાણ કરવાનો નિર્ણય લીધો. એના પરિણામે આજે તમો આ પુસ્તક વિષે વાંચી રહ્યા છો.

પ્રથમ તો મારે મારા બ્લોગ પધારવાનું એડ્રેસ કહેવું હતું તો મે કહ્યું>>>.

http://www.chandrapukar.wordpress.com 

આટલા એડ્રેસે કોઈ પણ મારા બ્લોગ પર આવી શકે. આવ્યા બાદ, શું વાંચી શકે ?

એના જવાબરૂપે મે ૧૧ પાન વિષે કહ્યું….અને જીવન ઝરમર, ટુંકી વાર્તાઓ, સુવિચારો, કાવ્યો તેમજ પ્રજાપતિ સમાજ સાથેનો પત્ર-વહેવાર અને અન્ય “અનામી” પોસ્ટો કેવી રીતે વાંચવી તેનું કહ્યું….સાથે સાથે, કેટેગોરીરૂપે “માનવ તંદુરસ્તી”ની પોસ્ટોની જાણ કરી.

બસ….આવી જ માહિતી પુસ્તકરૂપે છે.

જે કોઈને આ પુસ્તક વાંચવા તક મળે તેઓ સૌને પુસ્તક ગમે એવી આશાઓ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

A small Book just informing of my Blog CHANDRAPUKAR.

It gives the idea to the Reader what is published on this Blog.

Those who are INTERNET & COMPUTER connected know about my Blog….but those who are NOT on the Computer are NOT aware of the Blog.

By this Book, I had tried to inform the public @ large and thus with the BLOG ADDRESS given invite them to my Blog.

Hope you will welcome this Book.

Dr. Chandravadan Mistry

Entry filed under: Uncategorized.

“ચાલને,માણસ થઈએ !”પુસ્તક-વાંચન ! “ચંદ્રપૂકારનો સંસાર સ્નેહસાગર”નામે એક પુસ્તક વિષે

9 ટિપ્પણીઓ Add your own

 • 1. vimala  |  જાન્યુઆરી 9, 2015 પર 6:16 પી એમ(pm)

  .કોમ્પુટરના અજાણો સુધી “ચન્દ્ર(હૃદયનો)પુકાર પહોંચાડવા માટેનો આપનો પ્રયત્ન પ્રશસ્ય છેજ,
  સાથે બ્લોગ પર જવાના સરળ માર્ગદર્શનથી ચંદ્ર પુકાર અસંખ્ય કાનોને શ્રુય બનશે ઍ આશા.

  જવાબ આપો
 • 2. Dilip Gajjar  |  જાન્યુઆરી 9, 2015 પર 8:52 પી એમ(pm)

  Nice..

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  જાન્યુઆરી 9, 2015 પર 10:10 પી એમ(pm)

  ડો.ચન્દ્રવદનભાઈ, આપની તથા ચન્દ્ર પુકારની પહેચાન માટે વાચકો માટે આ પુસ્તિકા સારી ઉપયોગી થશે. અભિનંદન અને શુભેચ્છાઓ.

  પુસ્તિકાના કવર પેજની ડિજાઈન સરસ અર્થ પૂર્ણ છે.

  જવાબ આપો
 • […] ” ‘ચંદ્રપૂકાર’ કહાની….બ્લોગ-એક ઝલક” પુસ્તક વિષે ઉપરના નામે એક નાની પુસ્તીકા. એટલે …..મારી જ વિચારધારામાં મારા બ્લોગ “ચંદ્રપૂકાર”ને અન્યને જણાવવાનો મારો પ્રયાસ. “ચંદ્રપૂકાર” નામે નવેમ્બર ૨૦૦૭માં મારા બ્લોગની શુભ શરૂઆત. ત્યારબાદ, મારા બ્લોગને જાણી અનેક પધાર્યા, અને અનેકે પ્રતિભાવો આપ્યા. અને, મારા હૈયે ઉત્સાહભર્યો આનંદ. આ પ્રમાણે “ઈનટરનેટ”ના માધ્યમે મારા “હ્રદયની પૂકાર” શબ્દોમાં અનેકે માણી. તેમ છતાં…..કોમ્પુટરના અજાણોએ મારા બ્લોગ વિષે જાણકારી ના હતી. બસ…આવા વિચાર સાથે મેં મારા બ્લોગ વિષે એક નાની પુસ્તક દ્વારા જાણ કરવાનો નિર્ણય લીધો. એના પરિણામે આજે તમો આ પુસ્તક વિષે વાંચી રહ્યા છો. પ્રથમ તો મારે મારા બ્લોગ પધારવાનું એડ્રેસ કહેવું હતું તો મે કહ્યું>>>. http://www.chandrapukar.wordpress.com  આટલા એડ્રેસે કોઈ પણ મારા બ્લોગ પર આવી શકે. આવ્યા બાદ, શું વાંચી શકે ? એના જવાબરૂપે મે ૧૧ પાન વિષે કહ્યું….અને જીવન ઝરમર, ટુંકી વાર્તાઓ, સુવિચારો, કાવ્યો તેમજ પ્રજાપતિ સમાજ સાથેનો પત્ર-વહેવાર અને અન્ય “અનામી” પોસ્ટો કેવી રીતે વાંચવી તેનું કહ્યું….સાથે સાથે, કેટેગોરીરૂપે “માનવ તંદુરસ્તી”ની પોસ્ટોની જાણ કરી. બસ….આવી જ માહિતી પુસ્તકરૂપે છે. જે કોઈને આ પુસ્તક વાંચવા તક મળે તેઓ સૌને પુસ્તક ગમે એવી આશાઓ. ડો. ચંદ્રવદન મિસ્ત્રી FEW WORDS… A small Book just informing of my Blog CHANDRAPUKAR. It gives the idea to the Reader what is published on this Blog. Those who are INTERNET & COMPUTER connected know about my Blog….but those who are NOT on the Computer are NOT aware of the Blog. By this Book, I had tried to inform the public @ large and thus with the BLOG ADDRESS given invite them to my Blog. Hope you will welcome this Book. Dr. Chandravadan Mistry https://chandrapukar.wordpress.com/2015/01/09/%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%aa… […]

 • 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જાન્યુઆરી 10, 2015 પર 2:25 એ એમ (am)

  Res. Sir
  Very nice. Congratulations

  જવાબ આપો
 • 8. ગોવીન્દ મારુ  |  જાન્યુઆરી 10, 2015 પર 3:37 એ એમ (am)

  “ચંદ્રપૂકાર”ને અઢળક અભીનન્દન…

  જવાબ આપો
 • 9. chandravadan  |  જાન્યુઆરી 10, 2015 પર 3:06 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: ” ‘ચંદ્રપૂકાર’ કહાની….બ્લોગ-એક ઝ

  Dharamshi Patel
  To me Jan 9 at 7:39 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Abhar,Dharamsihji\Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: