ચંદ્રવિચારો શબ્દોમાં (૩૦)

જાન્યુઆરી 6, 2015 at 5:18 પી એમ(pm) 7 comments

 

 

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૦)

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૯) પ્રગટ કરી વાંચકોને ક્રમવાર પ્રગટ થનાર પોસ્ટો વિષે જાણ કરી.

તેમ છતાં, એવા ક્રમનો ભંગ કરી, અનેક પોસ્ટો પ્રગટ કરી.

 જે પોસ્ટો તમે વાંચી તે માટે અનેક વાંચવા પધાર્યા….કોઈકે પ્રતિભાવો પણ આપ્યા.

આથી, મારા હૈયે ખુશી છે.

હવે….મારે કાંઈ ક્રમ કહેવો નથી.

પણ ….એટલું કહું કે જે પોસ્ટો હશે તે દ્વારા તમો જુદી જુદી “કેટેગોરી”રૂપે વાંચશો.

એમાં સમાવેશ હશે>>>

(૧) કાવ્ય પોસ્ટો

(૨) “પુસ્તક વાંચન”રૂપે “અનકેટગોરાઈઝ્ડ” (   ) પોસ્ટો

(૩) ટુંકી વાર્તાઓ

(૪) સુવિચારો

(૫) “ચંદ્રવિચારધારા” રૂપે પોસ્ટે ચર્ચા

તેમજ….પ્રભુ પ્રેરણાથી થયેલ ઘટનાઓ આધારીત કોઈક પોસ્ટો.

તો, મોંઘેરા મહેમાનો પધારજો તમે,

પધારી પોસ્ટરૂપી વાંચન કરજો તમે,

વાંચન કરી, પ્રતિભાવ પણ આપજો તમે,

આવું કરશો તો, ચંદ્ર-હૈયે ઉત્સાહ રેડશો તમે,

ઉત્સાહ રેડવા માટે “આભાર” પાત્રો છો તમે,

ચાલો…૨૦૧૫ના નવા વર્ષે આપણે મળી, આનંદ માણીએ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This is the 30th Post with the Title of “CHANDRAVICHARO SHABDOMA” which means THOUGHTS of CHANDRA in WORDS.

This is my way of telling of PAST & FUTURE Posts on this Blog.

By this Post, the READERS are informed that the FUTURE Posts will be at RANDOM on DIFFERENT CATEGORIES ( Poem/Short Stories Etc).

Hope you will visit my Blog to read these Posts.

Dr. Chandravadan Mistry

 

 

 

 

Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

પ્રેમનો પ્યાલો ! વિવેકચુડામણી !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જાન્યુઆરી 6, 2015 પર 5:35 પી એમ(pm)

  યાદ
  પ્રા શા માં અમે સ્વાગતગીત ગાતા
  મોંઘેરા મહેમાન તમે આંગણે આવો રે,
  તમારું સ્વાગત કરીએ દિલ દઈને રે……………
  ગંગાના જળથી અમે મારગ ધોઈએ રે,
  ગુલાબની પાંખડી વેરીએ પગલાં પાડો રે………
  સાથિયા પૂરાવી અમે દીવા કરીએ રે,
  પગલે પગલે આંગણામાં મોતી વેરીએ રે………….
  ભાલે કંકુ ચોખાનું તિલક કરીએ રે,
  ઓવારણા લઈને મોં મીઠું કરાવીએ રે……………
  ફૂલોની મઘમઘતી માળા આજ પહેરાવીએ રે,
  કયારેય ના ભૂલો એવું સ્વાગત કરીએ રે………..

  જવાબ આપો
 • 2. pravina Avinash  |  જાન્યુઆરી 6, 2015 પર 10:38 પી એમ(pm)

  મળીએ છીએ મળતા રહીશું

  જીવનમાં ઉત્સાહ અને પ્રેરણા

  એકબીજાને આપતા રહીશું !

  જવાબ આપો
 • 3. aataawaani  |  જાન્યુઆરી 7, 2015 પર 12:34 એ એમ (am)

  પ્રિય ચંદ્રવદન મિસ્ત્રી ભાઈ
  તમારા લખાણો કવિતાઓ વાંચવા અને મનન કરવા જેવી હોય છે .

  જવાબ આપો
 • 4. aataawaani  |  જાન્યુઆરી 7, 2015 પર 12:37 એ એમ (am)

  ચંદ્ર વદન ભાઈ ઘણું સારું કાર્ય કરી રહ્યા છે .

  જવાબ આપો
 • 5. Vinod R. Patel  |  જાન્યુઆરી 7, 2015 પર 2:21 એ એમ (am)

  પોસ્ટોની રાહ જોઈએ છીએ.

  જવાબ આપો
 • 6. chandravadan  |  જાન્યુઆરી 7, 2015 પર 4:23 એ એમ (am)

  This was an Email Response>>>

  ચંદ્રવિચારો શબ્દોમાં(30)
  harnish jani
  To me harnish jani Today at 5:03 PM

  ચંદ્રભાઈ આપના વિચારો વાંચ્યા. તમને ખબર છે કે મારા વિચારો લખવા માટે સુરતના ગુજરાતમિત્રમાં કોલમ મળી છે. દર બુધવારે દર્પણ સેકશનમાં ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાનીઘ તેમાં મને તમારી જેમ આવતા વિચારો લખવાની તક મંળી છે. છેલ્લા ચાર મહિનાથી લખું છું જો વાંચવી હશે તો મોકલીશ. મને સુરત જિલ્લામાંથી સારા રિસ્પોન્સ મળે છે.
  હરનિશ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Haranishbhai,
  It will be my pleasure reading your VICHARDHARAA as published in GujaratMitra.
  Please send !
  Chandravadan

  જવાબ આપો
 • 7. દાદીમા ની પોટલી  |  જાન્યુઆરી 7, 2015 પર 12:59 પી એમ(pm)

  આદરણીય ડૉ. ચન્દ્રવદનભાઈ,

  આપના દ્વારા લખાતી કોઈપણ રચનામાં આપના અંતરના ભાવ નિરૂપણ કરેલા હોય તે ઉત્તમ જ છે,, અને જરૂર અનુંભુતિત વાણી હોય, તે કોઈને કોઈ સ્વરૂપે એક જીવનની શીખ પણ આપે છે. આપ ખૂબજ ઉત્તમ કાર્ય કરો છો.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: