ચંદ્રવિચારધારા (૧૪)…. ૨૦૧૫નું નવું વર્ષ !

ડિસેમ્બર 31, 2014 at 3:59 એ એમ (am) 16 comments

 

૨૦૧૫નું નવું વર્ષ !

૨૦૧૪ના ડીસેમ્બર મહિનાનો અંત એટલે ૨૦૧૫ના નવા વર્ષની શરૂઆત !

આ જ એક હકિકત છે.

ચાલુ વર્ષનો અંત આવે ત્યારે જ “નુતન વર્ષ”ની શરૂઆત હોય શકે…..આ જ માનવી માટે એના જીવનમાં એક હકિકતરૂપે છે.

આ પ્રમાણે ક્રમવાર થતી ઘટનામાં બે વિચારધારા સમાય છે…..અંત યાને “મૃત્યુ”, અને શુભ શરૂઆત યાને “જ્ન્મ”.

સમયનું વહેણ એટલે માનવ ઈતિહાસ.

સમયનું વહેણ એટલે એક માનવીની જીવન સફર.

પણ….માનવ ઈતિહાસને જો “અલ્પ”ઘડી ગણીયે, તો એક માનવ સફરની ગણતરી કરવી જ મુર્ખતા કહેવાય.

છતાં….માનવી જ સર્જનહારનું એક એવું પ્રાણી છે કે એ માયાની જાળમાં ફસાય, “બધુ જ મારૂં છે” કહેવાનો ભ્રમ રાખી શકે છે.

આવી ખોટી વિચારધારામાં રહ્યા હોવા છતાં સર્જનહારની કૃપાથી માનવી પોતાના “ભ્રમ”ને દુર કરી,”સાચી સમજ”મેળવી,સર્જનહારને ફરી યાદ કરી, એ એને મળવા કે એની નજીક આવવા પ્રયાસો કરે છે….આ જ સત્ય તરફની એની યાત્રા એજ એનો “ભક્તિપંથ”.

૨૦૧૫ના નવા વર્ષમાં શું સંક્લપો લઈશું ?

(૧) ગત વર્ષમાં “જે થયું”કે “જે ના થઈ શયું”તેનો પ્રથમ સ્વીકાર કરી પ્રભુનો પાડ માનીશું.

(૨) આવી પ્રભુકૃપાનો સ્વીકાર કર્યા બાદ, પ્રભુને પ્રાર્થના કરીશું કે નવા વર્ષની સફરમાં “બુરા કર્મો”થી દુર રાખી, હંમેશા સત્યના પંથે રાખી, “સતકર્મો” કરવા પ્રેરણા અને શક્તિ બક્ષે.

(૩)૨૦૧૫ના નવા વર્ષ માટે દરેક માનવીએ “જાતે જ” સંક્લપો લેવાના રહે છે….જાતે જ “અમલ” કરવાના રહે છે. આ પ્રમાણે કરતા, અન્યને “લાભ” થતો હોય ત્યારે એવા આનંદની અનુભુતી કરતા, ગર્વ લેતા “હુંપદ”નો ત્યાગ કરવાની સમજ-શક્તિ પ્રભુ પાસે મળે એવી અંતરમાં પ્રાર્થનાઓ રહે !

(૪) કર્મો કરતા, એ માટે “શક્તિ” મેળવવા, પ્રભુ તંદુરસ્તી બક્ષે એવી આશાઓ હૈયે વહેતી રહે.

(૫) આશાઓ એટલી જ કે ૧૦૦% સંક્લપો અમલ થાય….પણ, આવું શક્ય ના થાય તો પણ એવી જ “પ્રભુ ઈચ્છા હશે” એવા સ્વીકારમાં પ્રભુકૃપાના “દર્શન” કરતા “ફળત્યાગ”ભાવ જાગૃત કરવાથી પ્રભુ એવા કર્મને ૧૦૦% રૂપે જ ગણે છે….આ મારી પુર્ણ “શ્રધ્ધા” છે !

એથી જ અંતે ચંદ્ર સૌને કહે >>>>>

૨૦૧૫ના નુતન વર્ષે સતકર્મો કરવા માટે સંક્લપો આપણે કરીએ,

“હુંપદ” ત્યાગી, અભિમાનથી મુક્ત રહી, કર્મો આપણે સૌ કરતા રહીએ,

“મોહમાયા”માંથી છુટકારો મેળવતા, પ્રભુકૃપાની આશાઓ હૈયે ભરીએ,

અંતે, ૨૦૧૫ની સફળતા કે અસફળતાનો સ્વીકાર કરતા શીખીએ,

“ફળ”રૂપી પરિણામો ત્યાગવાનું પણ સાથે જ શીખી લઈએ,

બસ, આટલી જ “સમજ” ચંદ્રે સૌને શબ્દોમાં કહી તે જાણીએ,

કદી તમોને આવી સમજ યોગ્ય ગણી અમલ કરી,

તો, ચંદ્ર કહે કે પ્રભુકૃપા ખરેખર તમે જ આજે પામી !

ઉપરની વિચારધારા છે “ચંદ્રવિચારધારા”.

તમે એ સાથે “સહમત” હોય શકો કે પછી તમારી વિચારધારા કંઈક “જુદી” હોય શકે.

તો….જરૂરથી પ્રતિભાવરૂપે શબ્દોમાં કહેશો ?

તમારા સૌના પ્રતિભાવો માટે ચંદ્ર આતુર છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

The Year 2014 ends as the Month of December ends.

Then 2015 begins.

What are your RESOLUTIONS for the NEW YEAR ?

You must make the RESOLUTIONS for the New Year.

In doing so….KEEP GOD in your MIND…..think about the GOOD DEEDS & plan to ACT in that DIRECTION. Never thinking of BAD or EVIL for OTHERS.

If you sincerely try to do this you can have 100% your GOAL…may be NOT. BUT in your SINCERE EFFORTS the GOD regards your EFFORTS as your 100%

May you ALL have the GOD’S GRACE showered on YOU in the NEW YEAR of 2015.

 

Dr. Chandravadan Mistry

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

માનવ દેહ અને જીવનના વિચારો ! માનવ તંદુરસ્તી (૩૭ ) ..ડોકટરપૂકાર (૧૨)…થાઈમસ ગ્લાન્ડ અને સેલુલર મેમોરી યાને યાદશક્તિ

16 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ડિસેમ્બર 31, 2014 પર 2:35 પી એમ(pm)

  મુબારક ૨૦૧૫

  જવાબ આપો
 • 2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ડિસેમ્બર 31, 2014 પર 2:46 પી એમ(pm)

  આદરણીય સાહેબશ્રી.

  આપનો શુભેચ્છા સંદેશો મળ્યો વાંચીને ખુબ જ આનંદ થયો

  ” નવા વર્ષની આપને અને આપના પરિવારને અનેક શુભકામનાઓ “

  જવાબ આપો
 • 3. ગોવીન્દ મારુ  |  ડિસેમ્બર 31, 2014 પર 3:42 પી એમ(pm)

  નવા વર્ષ 2015 ની અઢળક શુભેચ્છાઓ …

  જવાબ આપો
 • 4. ગોદડિયો ચોરો…  |  ડિસેમ્બર 31, 2014 પર 7:07 પી એમ(pm)

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

  ૨૦૧૫ કેરા નુતન વર્ષની શુભેચ્છાઓ સહ નમસ્કાર

  “૨૦૧૪નાં લેખાં જોખાં છે એકદમ અનેરાં

  એમાં આપે ભર્યા છે કૃતિઓમાં રંગ ભલેરા

  ઉન્ન્ત પંથે ડગ માંડી ઉડો ગગનમાં ઘણેરા

  ગોદડિયાજી કહે પ્રેમે સ્વીકારો વંદન અમારાં “

  જવાબ આપો
 • 5. vimala  |  ડિસેમ્બર 31, 2014 પર 11:56 પી એમ(pm)

  આપનો શુભેચ્છા સંદેશો વાંચીને ખુબ જ આનંદ થયો
  નુતન વર્ષની શુભેચ્છાઓ નમસ્કારસહ……

  “અંતે, ૨૦૧૫ની સફળતા કે અસફળતાનો સ્વીકાર કરતા શીખીએ”,સહમત-સહમત.

  જવાબ આપો
 • 6. aataawaani  |  જાન્યુઆરી 1, 2015 પર 1:46 પી એમ(pm)

  dear chandravdan misti bhai
  aa 2015 na varshmaa pan aapnaa tejsvi kaavyo vadhune vadhu zalkataa rahe evi nva varasni shubhechchhao

  જવાબ આપો
 • 7. chandravadan  |  જાન્યુઆરી 1, 2015 પર 6:08 પી એમ(pm)

  This was an Email Response>>>

  Today at 8:55 AM
  Dear Chandravadanabhai, Kamuben and family

  Duagir,
  Valibhai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Valibhai,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 8. nabhakashdeep  |  જાન્યુઆરી 1, 2015 પર 6:57 પી એમ(pm)

  આદરણીયડોશ્રી ચંદ્રવદનભાઈ મિસ્ત્રી,

  નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સામાજિક ક્ષેત્રે ,વતન ને મિત્રોને આપે હૃદયથી સ્નેહ અર્પતી ધારા વહાવી છે. હમણાં જ વતનમાં જઈ ,સૌને પોરસ સીંચ્યું છે.સુંદર પુસ્તિકાઓથી સરળ ને સંસ્કારી સાહિત્યને,

  વહેંચવામાં નિમિત્ત બન્યા છો..અમને પણ એ પુસ્તિકાઓ નવલા વર્ષે મોકલી…આનંદમાં સહભાગી બનાવ્યા છે.આપનો આ ભાવ અમારા સૌને માટે પ્રેરણાનું સ્ત્રોત છે..એવું કહ્યા વગર રહી શકાતું નથી.અ.સૌ.કમુબેન ને સકળ પરિવારને Very Happy New year,

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 9. Vinod R. Patel  |  જાન્યુઆરી 1, 2015 પર 7:58 પી એમ(pm)

  નવા વરસે નવા વિચારો …માનવ મનની વિચાર યાત્રા ચાલું જ રહે છે …

  નવા વરસે નવા બનીને, નવા વર્ષનું સ્વાગત કરીએ .

  નવું વર્ષ આપને સર્વ રીતે મુબારક બની રહે એવી શુભેચ્છાઓ.

  જવાબ આપો
 • 10. Dilip Gajjar  |  જાન્યુઆરી 1, 2015 પર 8:17 પી એમ(pm)

  Dear Chandravadanbhai,Happy New Year

  બાર તેર કે ચૌદ પંદર
  કાલચક્ર તો વહેતું નિરંતર
  પળપળ હરપલ જાગૃત રહીને
  સાધી લેવું સમયની અંદર
  Dgajjar

  જવાબ આપો
 • 11. ishvarlal R. Mistry.  |  જાન્યુઆરી 2, 2015 પર 6:35 એ એમ (am)

  Chandravadanbhai & Kamuben, Very happy New Year and Best wishes in 2015.Thankyou for sharing your very good posts.May God Bless you and your family.
  Ishvarbhai & Family.

  જવાબ આપો
 • 12. chandravadan  |  જાન્યુઆરી 2, 2015 પર 1:23 પી એમ(pm)

  This was an Email Response>>>

  ૨૦૧૫નું નવું વર્ષ !
  C S Bhatt
  To me Jan 1 at 9:41 PM
  priy bhai chandravadan ane sau kmuben:

  wish you and your family a fabulous and healthy new year. i am in bharat till another month.

  purnima/chandrashekhar
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Chandrashekhar,
  Thanks for you Best Wishes.
  So, you are in India.
  When did you go ?
  Send your Mobile Contact Number
  Chandravadan

  જવાબ આપો
 • 13. chandravadan  |  જાન્યુઆરી 2, 2015 પર 1:30 પી એમ(pm)

  This was an Email Response>>>

  ૨૦૧૫નું નવું વર્ષ !

  Jay Gajjar
  To me Today at 3:29 AM
  Dear Swajano
  Happy New Year Greeting
  Wish you and your family
  very very happy and prosperous
  New Year.
  May God bless you and your family
  very very happy, healthy
  and prosperous New Year.
  Sona, Neil, Kaden, Kanta and Jay Gajjar
  Mississauga, Ontario, Canada

  Jay Gajjar, CM, MA
  41 Palomino Drive, Mississauga, ON L4Z 3H6
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jaybhai,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 14. Raksha Patel  |  જાન્યુઆરી 2, 2015 પર 4:45 પી એમ(pm)

  ગીતાનું તત્વજ્ઞાન “ચન્દ્રની વિચારધારા”માં ઠસોઠસ ભરી દીધું! નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવતી………..

  રક્ષા

  જવાબ આપો
 • 15. chandravadan  |  જાન્યુઆરી 3, 2015 પર 1:30 એ એમ (am)

  This was an Email Response>>>

  ૨૦૧૫નું નવું વર્ષ !

  Pravina Kadakia
  To me Today at 10:38 AM
  Happy new year

  pravinash
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinaben,
  So..back Home from India ?
  Thanks !
  Happy 2015
  Chandravadan

  જવાબ આપો
 • 16. દાદીમા ની પોટલી  |  જાન્યુઆરી 4, 2015 પર 3:34 પી એમ(pm)

  આદરણીય ડૉ. ચન્દ્રવદનભાઈ,

  માફ કરજો, સમય કરતાં મોડો છું, પરંતુ હંમેશાં સાથે જ છું. ઇસુના શરુ થતા નવા વર્ષના પ્રારંભે ૨૦૧૫ નું વર્ષ આપને તેમજ આપના પરિવારને દરેક રીતે શુભફળદાયી નીવડે તેજ શુભકામના સાથે શુભેચ્છાઓ…

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: