૨૦૧૪ના નવેમ્બર માસની એક ઘટના !

December 29, 2014 at 2:42 pm 13 comments

7844e-floweranimation

 

 

૨૦૧૪ના નવેમ્બર માસની એક ઘટના !

ના ભુલીશ હું ૨૦૧૪નો નવેમ્બર માસ,

શા માટે એવું કહું, તે જ કહું છું હું આજ !

 

શુક્રવાર અને ઓકટોબરનો છેલ્લો દિવસ, અને નવેમ્બેરની શરૂઆત થનાર હતી,

પાસપોર્ટ ખોલતા, જાણ્યું ત્રીજી નવેમ્બરે આખરી તારીખ હતી,

 

હાથમાં ઈંગલેન્ડ અને ઈન્ડીયા જવાની એરટીકીટ હતી,

ચોથી નવેમ્બરે અમારી યાત્રાની શરૂઆત હતી,

 

હવે શું થશે ? સફર થશે કે નહી તેનો મનમાં સવાલ હતો,

પણ, કોણ જાણે કેમ અતિસય ગભરાટ નહી ‘ને હું શાંત હતો,

 

શું કરવું હવે ? તે માટે માહિતી માટે કર્યા ફોનો અનેકને,

લોસ એન્જીલીસ પારપોર્ટ ઓફીસે જવાની સલાહો મળી મુજને,

 

તરત ફોન કરી એપોઈન્ટમેન્ટ લીધી સોમવાર સવારની,

ત્રીજી નવેમ્બરે કારથી,ઘટના થઈ પાસપોર્ટ ઓફીસના દર્શનની,

 

ફોટો પેપરો સાથે જુનો પાસપોર્ટ આપી, ચેકથી ફી ભરી,

તો, સુચન મુજબ બપોરે નવો પાસપોર્ટ મળતા, ખુશી હૈયે ભરી,

 

પાસપોર્ટ મળતા, તરત જ પ્રભુનો પાડ માન્યો,

ઘરે આવી,સફળતાની વાતો પત્નીને કરી સંતોષ માણ્યો,

 

પત્નીએ તો દીવાઓ કરી, પ્રભુજીને પ્રાર્થના કરી,

ત્યારે પ્રભુશ્રધ્ધાના મહિમાની વાત અંતરે ધરી,

 

જીવન સફરે મુજવણો જ્યારે પણ કદી આવે,

ત્યારે, પ્રભુશ્રધ્ધા જ સ્થીર રાખી, ડરને છોડાવે,

 

બસ,આ ઘટના મુજ જીવનમાં ખુબ જ નાની રહી,

પણ, પ્રભુશ્રધ્ધાના આધારની વાત ચંદ્રે સૌને કહી !

 

કાવ્ય રચના ઃ તારીખ,નવેમ્બર,૪,૨૦૧૪               ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે હું મારા પત્ની સાથે પ્લેનમાં બેસી ઈંગલેન્ડ/ઈન્ડીયાની સફરે હોઈશું.

થોડા દિવસો પહેલા મારા પાસપોર્ટ “એક્ષ્પાયર” હોવાના કારણે અશક્ય હતી.

પણ…પ્રભુકૃપાથી “નવો” પાસપોર્ટ અને સફર થઈ.

અહીં, એક “નાની ઘટના” સાથે મુજવણો અને એવા સમયે “પ્રભુશ્રધ્ધા”ના આધારે શક્તિ અને શાંતી.

બસ….આ જ એક સંદેશો છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

As of 21st December 2014….Kamu & I are back Home @ Lancaster,California after a Trip to UK ( with myself alone in India for some time)…..This was the trip that began on 4th November 2014.

As of Friday 31st October2014 I just realised that my USA Passport had expired in October,2014.

It NOT possible to travel…..I was in panic briefly…..then as was calm, & after calling by phone, the DOORS were open with a plan to get the NEW PASSPORT by applying @ the FEDERAL BUILDING @ Los Angeles on Monday 3rd November2014

And…..that is what I did & got the NEW PASSPORT & was able to travel on 4th November,2014.

This INCIDENT (GHATANA) is told as a POEM.

Hope you like this Post published in December of 2014

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

કરેલી ભુલોનો પસ્તાવો ! માનવ દેહ અને જીવનના વિચારો !

13 Comments Add your own

 • 1. pragnaju  |  December 29, 2014 at 3:23 pm

  પણ કેટલીય ઘટનાઓ ફરી-ફરીને બન્યા કરે છે, જેમાં આપણે આગલા અનુભવે એકશન-રિએકશન બદલાવી શકીએ. આપનું ન ધારેલું કામ સરળતાથી થયું તે આનંદની વાત છે અને પ્રભુ પાડ માની શ્રધ્ધા પ્રમાણે કર્યું તે સારું થયું પણ આવી ઘટનાઓ થયા જ કરશે તેમ ન માનવું. ડ્રાઇવર્સ લાયસન્સ,પાસપોર્ટ જેવા ડોક્યુમેંટ અંગે ચોક્કસાઇ રાખવી જરુરી છે.
  ખોટૂં ન લગાડશો હવે તો વીલની જેમ લાઇફ વીલ ( અંગે થોડા વખત પર જાણ્યું ) પણ કરાવવું જરુરી થયું કે પોતે શરીરની લાચાર થાય તો ક્યાં સુધી જીવતા રાખવા ? અમારા સ્નેહીઓમા થોડા ને તેમના કહેવાથી હોસપીસ મા દાખલ કર્યા!
  આ અંગે ચોટદાર કાવ્ય કરશો

  Reply
 • 2. રીતેશ મોકાસણા  |  December 29, 2014 at 4:00 pm

  પાડ પ્રભુનો કે સમય સચવાઈ ગયો. પ્રભુ આપને મુશ્કેલીઓથી પર રાખે તેવી પ્રાર્થના.

  Reply
 • 3. aataawaani  |  December 29, 2014 at 5:31 pm

  પ્રિય ચંદ્રવદન ભાઈ મિસ્ત્રી
  પરમેશ્વર ક્યારેક ન માની શકાય એવું કાર્ય પાર પાડી દેતા હોય છે .એ આ તમારા કાવ્યથી સિદ્ધ થયું .

  Reply
 • 4. Vinod R. Patel  |  December 29, 2014 at 5:52 pm

  એક દિવસમાં પાસપોર્ટ રીન્યુ થઈને મળી જાય એ તો ફક્ત અમેરિકામાં જ શક્ય બને. ભારતમાં ગુડ ગવર્નનેસની વાતો ચાલું થઇ છે હવે જોઈએ એમાં કેટલા સફળ થાય છે.

  તમને પાસપોર્ટ એક દિવસમાં મળી ગયો એમાં વહીવટી તંત્રની ચપળતા અને સેવા ભાવના સાથે તમારી પ્રભુ શ્રધા બધાએ સંયુક્ત રીતે કામ કર્યું એમ કહેવાય.
  પુરુષાર્થ સાથે પ્રારબ્ધ બે ની જરૂર પડતી હોય છે .

  Reply
 • 5. Dilip Gajjar  |  December 29, 2014 at 10:52 pm

  Saras..Ishshradha..no prasang..man hoy to malve javay..tem passport hoy to videshe javay tey pn..valid date no..mara ek patichit amdavad thi mumbai flight ma gaya..ne tyathi germany jata mumbai thi pachha aavya…

  Reply
 • 6. chandravadan  |  December 29, 2014 at 11:38 pm

  This was an Email Response>>>>

  ૨૦૧૪ના નવેમ્બર માસની એક ઘટના !
  harnish jani
  To me Today at 3:24 PM

  સાહેબ ,મૂળ વાત તો કરો. તમારો અમેરિકન પાસપોર્ટ હોય તો કામ તરત જ થઈ જાય. વાત તદ્દન સામાન્ય છે.અને જો ઈન્ડિયન પાસપોર્ટ હોય તો મિરેકલ કહેવાય.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Yes Harnishbhai, it can only happen in America.
  Thanks for Reading the Post
  Chandravadan

  Reply
 • 7. P.K.Davda  |  December 30, 2014 at 12:09 am

  આ તમારો અમેરિકાનો પાસપોર્ટ હતો એટલે શક્ય થયું, ભારતના પાસપોર્ટવાળાને પ્રભુ પણ મદદ ન કરી શકે ઃ)

  Reply
 • 8. aataawaani  |  December 30, 2014 at 12:10 am

  અમેરિકન ઓફિસવાળા અઘરી વાતને સહેલી બનાવવાની આવડત વાળા હોય છે . અને આપણા વ્હાલા ભારતમાં સહેલી વાતને અઘરી બનાવવાની કુશળતા વાળા ઓફીસવાલા હોય છે .
  અમેરિકા ઉપર હુમલો કરીને બે ઉંચાં મકાનો તોડ્યા એનો બદલો લીધો .એટલામાં અફઘાનિસ્તાન ,અને ઈરાકની દશા બગાડી નાખી . અને મુંબઈ માં હોટેલ ઉપર હુમલો કર્યો . અને ભારતે શું કર્યું ?

  Reply
 • 9. chandravadan  |  December 30, 2014 at 12:22 am

  This was an Email Response>>>

  ૨૦૧૪ના નવેમ્બર માસની એક ઘટના !
  Virendra Oza
  To me Today at 3:48 PM
  Chandravadan,
  I was pleased to learn of your positive experience with the USA passport office and of your subsequent successful trip overseas.
  Now try doing the same thing with the Indian consulate in this country and see the merry-go-round they send you on!
  My brother-in- law, while visiting us from India, had his passport destroyed in the washing machine accidentally.
  The saga after that was the Indian Civil Service at it’s worse. Only after utilizing Indian contacts and a lot of running around from place to place did the matter settle over a period of time. Not a pleasant experience.
  Poor Modi has almost no chance to reform the Indian civil service by himself, in the time available to him, as it is known to be corrupt since the time of Samrat Ashoka. God bless him in his efforts1
  Virendra
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Virendra,
  Thanks for reading the Post & your Comment.
  Thanks for sharing an Event that your loved one had to endure.
  Please RE-VISIT.
  May be you can go on the Blog….& at the End of that Post you can CLICK on Comments…a space opens for you to write in English.
  Happy New Year of 2015
  Chandravadan.

  Reply
 • 10. chandravadan  |  December 30, 2014 at 12:29 am

  This was an Email Response>>>>

  ૨૦૧૪ના નવેમ્બર માસની એક ઘટના !
  Today at 3:49 PM
  Sanat Parikh
  To me Today at 4:18 PM
  Seems like somebody forgot to remind you!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Sanatbhai,
  Thanks !
  I saw my India Visa valid for Oct 2015
  Mistaken it for having a VALID Passport.
  Usually careful….but saved !
  Chandravadan

  Reply
 • 11. chandravadan  |  December 30, 2014 at 3:42 am

  This was an Email Response>>>

  ૨૦૧૪ના નવેમ્બર માસની એક ઘટના !
  Dharamshi Patel
  To me Today at 6:30 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Abhar, Dharamsihji
  Chandravadan

  Reply
 • 12. દાદીમા ની પોટલી  |  January 4, 2015 at 3:41 pm

  આપની સાથે બનેલ દુઃખદ ઘટનાનો સુખદ અંત જાણ્યો, અમેરિકા છે તેથી શક્ય છે તેવા અનેક અભિપ્રાયો પણ વાંચ્યા. આશા રાખીએ કે આ માનસ પોતાના દેશ માટે પણ એક દિવસ કેળવાય.

  Reply
 • 13. સુરેશ જાની  |  January 12, 2015 at 2:41 pm

  It happens.
  Congratulations.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

December 2014
M T W T F S S
« Nov   Jan »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: