સુવિચારો…..ઈશ્વર

ડિસેમ્બર 24, 2014 at 12:04 એ એમ (am) 6 comments

 

Colorful yoga man vector

 

pranama

 

સુવિચારો…..ઈશ્વર 

(૧)ઈશ્વર ખરેખર છે કે કલ્પના છે, એવા વિચારો ફક્ત માનવી જ કરી શકે !

(૨) “ઈશ્વર નથી જ” કે “ઈશ્વર છે જ !” કહેનાર પણ માનવી સિવાય બીજું કોઈ ના હોય શકે !

(૩) ભલે ઈશ્વરમાં ના માનનાર પોતાને “નાસ્તિક”રૂપે ઓળખ આપતા ગર્વ લેય છે…પણ, સત્યપંથે ચાલતા એ ખરેખર તો ઈશ્વર તરફ જ અજાણતામાં પગલા ભરે છે ….ઘણીવાર, નાસ્તિકરૂપે ઓળખ આપનારો સાચો પ્રભુનો ભક્ત હોય છે.

(૪) પ્રભુમાં હું માનું કહેતા કહેતા “આસ્તિક” અનેકવાર અસત્યનો પંથ લેય છે ત્યારે એ અજાણતામાં “નાસ્તિક” કરતા પણ બુરો બને છે !

(૫) વિજ્ઞાનમાં માનો તો ઈશ્વર એટલે “પરમ શક્તિ”…..ધર્મમાં માનો તો ઈશ્વર એટલે “પરમ સત્ય”.

     કોઈ પણ રીતે માનવી ઈશ્વરથી છુટો હોય જ ન શકે ….એ સ્વતંત્ર છે અને વાણીથી એને જે કહેવું હોય તે કહી શકે છે.

 

ચંદ્રવિચારો….તારીખ, સેપ્ટેમ્બર,૨૦,૨૦૧૪

 

FEW WORDS…

Suvichar (Words of Wisdom) on ISHVAR(GOD).

As a HUMAN….you CANNOT DISASSOCIATE from the CREATOR or GOD.

If you believe in the RELIGION….then ISHVAR or GOD is the ETERNAL TRUTH.

If you believe in the SCIENCE…then ISHVAR or GOD is the ABSOLUTE ENERGY.

A HUMAN is FREE to express even the DENIAL of GOD…but He CANNOT be SEPARATED from the CREATOR.

Dr. Chandravadan Mistry

Entry filed under: સુવિચારો.

સ્ત્રી તત્વ ! વૃક્ષ, પક્ષી અને માછલીની વાણી !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. aataawaani  |  ડિસેમ્બર 24, 2014 પર 3:42 એ એમ (am)

  પ્રિય ચંદ્ર વદન ભાઈ
  તમારી વાત સાથે હું સંમત છું . પરમેશ્વરનું અસ્તિત્વ સ્વીકારવા વગર કોઇથી ચાલે એમ નથી . પોતે વટથી ઘમંડથી કહેતો હોય કે હું ઈશ્વરને માનતો નથી . એ જુદી રીતે પણ ઐશ્વર્ય શક્તિ સ્વીકારતો હોય છે જ

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  ડિસેમ્બર 25, 2014 પર 1:15 એ એમ (am)

  દુખમાં ઈશ્વર છે, સુખમાં ક્યારેક ભૂલાઈ જાય છે.

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  ડિસેમ્બર 25, 2014 પર 1:53 એ એમ (am)

  વિજ્ઞાનમાં માનો તો ઈશ્વર એટલે “પરમ શક્તિ”…..ધર્મમાં માનો તો ઈશ્વર એટલે “પરમ સત્ય”.

  બિલકુલ સત્ય. સુવિચારો ગમ્યા .

  જવાબ આપો
 • 4. chandravadan  |  ડિસેમ્બર 25, 2014 પર 4:23 પી એમ(pm)

  This was an Email Response>>>

  Yashumati Raksha Patel
  To me Dec 24 at 4:35 PM
  માનવ અને ઈશ્વરનો સબંધ કેટલો અદભૂત છે! તમારા સુવિચારોનું રસપાન કરવાનો ઘણો આનંદ આવ્યો!

  રક્ષા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Raxaben,
  Abhar.
  Please do revisit
  Chandravadan

  જવાબ આપો
 • 5. chandravadan  |  ડિસેમ્બર 25, 2014 પર 4:25 પી એમ(pm)

  This was an Email Response>>>

  Dharamshi Patel
  To me Dec 24 at 7:38 PM
  Hari om,

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Jai Shri Krushna.
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 6. દાદીમા ની પોટલી  |  ડિસેમ્બર 26, 2014 પર 11:19 એ એમ (am)

  વિજ્ઞાન સાથે ધર્મ કોઈને કોઈ રીતે જોડાયેલો છે,, એમ કેહવું ખોટું નથી કે ધર્મ વિના વિજ્ઞાન શક્ય હોય ? બન્ને એક સિક્કાની બે બાજુ છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,825 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: