સ્ત્રી તત્વ !

December 22, 2014 at 1:12 pm 16 comments

image001(24)

સ્ત્રી તત્વ !

સ્ત્રી કોણ એવું એક પુરૂષ વિચારે,

વિચારતા વિચારતા, સ્ત્રી-તત્વને એ જાણે !……(ટેક)

 

જગમાં જન્મ લીધો મેં જ્યારે,

એક સ્ત્રીએ વ્હાલ દઈ મોટો કર્યો,

તે જ મારી મા હતી !…………..(૧)

 

બાળપણે રમવું હતું મારે જ્યારે,

એક સ્ત્રીએ પ્રેમ સહીત રમાડ્યો,સંભાળ્યો,

તે જ મારી બહેન હતી !………..(૨)

 

જરા મોટો થઈ શાળાએ ગયો જ્યારે,

એક સ્ત્રીએ ધ્યાન દઈ ભણાવ્યો,

તે જ મારી શિક્ષીકા હતી !…….(૩)

 

યુવાનીમાં શોધું સથવારો જ્યારે,

એક સ્ત્રી જીવનસાથી બની પ્રેમ આપ્યો,

તે જ મારી પત્ની હતી !…….(૪)

 

જીવનમાં મુંજાયો ગુંચવાયો જ્યારે,

એક સ્ત્રીએ વ્હાલથી દુઃખનો ભાર હલકો કર્યો,

તે જ મારી પુત્રી હતી !…….(૫)

 

જીવનના અંતે મૃત્યુ નજીક હોઈશ જ્યારે,

એક સ્ત્રીસ્વરૂપે સમાવતા, મુક્તિ મુજને આપે,

તે જ મારી માતૃભુમી હશે !…..(૬)

 

એથી, ચંદ્ર કહે ઃ તમે જો જગમાં પુરૂષ હોય,

તો, દરેક સ્ત્રીની ઈજ્જ્ત કરવાનું શીખજો !

અને, કદી તમે જો જગમાં  સ્ત્રી હોય,

તો, સ્ત્રી હોવાનું ગૌરવ જરૂર અનુભવજો !….(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૨૧,૨૦૧૪            ચંદ્રવદન

 

બે શબ્દો…

એક ઈમેઈલ મળ્યો.

એમાં “સ્ત્રી” વિષે લખાણ ગુજરાતીમાં હતું.

જેમાં, એક પુરૂષ કાંઈ વિચારતો હોય એવો ભાવ હતો.

એ ગમ્યું.

અને….આ રચના બની.

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

I am back to Lancaster, California on Dec.21st 2014.

Back to be Home after my visits to U.K. & INDIA.

Now at ease with the Computer, and able to publish LONG DELAYED Post.

Hope  you are  ready to read it.

Hope you enjoy the THOUGHTS expressed in this Poem.

It is the MESSAGE on the WOMANHOOD.

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

વિધવા હિન્દુ નારી ! સુવિચારો…..ઈશ્વર

16 Comments Add your own

 • 1. sapana53  |  December 22, 2014 at 1:49 pm

  પ્રિય ચંદ્રવદનભાઈ,
  આપ અત્યારે ક્યાં છો…?આપની બુક્સ વાંચું છું…આભાર આપનો…હું ભારત જાઉં છું ચોથી જાન્યુઆઅરીએ
  આભાર
  સપના

  Please visit my Website and leave valuable Comments,

  For Gujarati ghazals: http://www.kavyadhara.com/

  For hindi ghazals: http://www.kavyadhara.com/hindi

  Najma’s Shayri: http://www.najmamerchant.wordpress.com/

  Date: Mon, 22 Dec 2014 13:12:33 +0000
  To: sapana53@hotmail.com

  Reply
  • 2. chandravadan  |  December 23, 2014 at 4:45 am

   Sapanaben,
   Thanks !
   I just returned to Lancaster CA after visiting India/UK on 21st Dec…Happy to know you are enjoying the Book.
   Wishing you an enjoyable stay in India.
   Chandravadanbhai

   Reply
 • 3. pragnaju  |  December 22, 2014 at 2:30 pm

  આત્મ તત્વ કે પરમાત્મ તત્વ સર્વવ્યાપી છે. મતલબ કે સ્ત્રી-પુરુષો સર્વમાં તે એક જ સ્વરૂપે વિદ્યમાન રહે છે. તેથી તે તત્વ પણ સ્ત્રી કે પુરૂષ છે કે કેમ તે નક્કી કરવું જોઇએ. પણ હકીકતે તે તત્વ નથી સ્ત્રી કે પુરૂષ. તે તો અલિંગ છે.. તે તત્વ એક રૂપે છે કે અનેક રૂપે છે તેનું સંશોધન યોગીએ કર્યું છે. યોગીઓ કહે છે કે તે એક ને અદ્વિતીય છે પણ અનેક રૂપે ભાસે છે તેથી મનને ભ્રમણા થાય છે. માટે તેના સ્વરૂપનો નિર્ણય કરવા પ્રયત્ન કરનાર નિષ્ફળ જ થાય છે.
  આપણા સરીરમાં બે બીલકુલ ભીન્ન તત્વો કામ કરી રહ્યા છે, એક ડાબા મસ્તીકથી સંચાલીત છે જેને સ્ત્રીતત્વ કહી સકાય, અને બીજુ જમણા મગજથી સંચાલીત છે જેને પુરુષતત્વ કહી સકાય. આ બંને તત્વો યુગોથી એકબીજાને આળ્યા પણ નથી, બંને તત્વો પોતપોતાની માત્રામાં સરીર પર માલીકી ભોગવે છે, પરંતુ તેમનું મિલન થતુ નથી. હકીકત તો એ છે કે બંને એકબીજાની શોધમાં છે. પણ આ સરીરમાં જ હોવા છતા એકબીજાથી યોજનો દુર છે. યોગ એટલે બીજુ કસુ નહી પણ આ સ્ત્રી અને પુરુષનું મિલન. પછી ભલે કોઇ તેને શીવ પાર્વતીનુ મીલન કહે કે કોઇ રાધા શ્યામનું મીલન

  Reply
 • 4. Vinod R. Patel  |  December 22, 2014 at 6:28 pm

  યુવાનીમાં શોધું સથવારો જ્યારે,
  એક સ્ત્રી જીવનસાથી બની પ્રેમ આપ્યો,
  તે જ મારી પત્ની હતી !…

  પત્નીની કિંમત એ જ્યારે જીવન સાથી તરીકે હાજર નથી હોતી ત્યારે જ સમજાય છે !

  Reply
 • 5. P.K.Davda  |  December 22, 2014 at 6:46 pm

  તમારૂં સ્વાગત છે.

  Reply
 • 6. Dhanjibhai  |  December 22, 2014 at 11:54 pm

  Yes,liked.Very much.

  Reply
 • 7. pravinshastri  |  December 23, 2014 at 2:29 am

  એથી, ચંદ્ર કહે ઃ તમે જો જગમાં પુરૂષ હોય,

  તો, દરેક સ્ત્રીની ઈજ્જ્ત કરવાનું શીખજો !

  અને, કદી તમે જો જગમાં સ્ત્રી હોય,

  તો, સ્ત્રી હોવાનું ગૌરવ જરૂર અનુભવજો !
  થોડા શબ્દોમાં કેટલી સરસ વાત કરી…અને છેવટે માતૄભૂમીમાં જ વિલય પામવાની મહેચ્છા!

  Reply
 • 8. SARYU PARIKH  |  December 23, 2014 at 2:36 am

  સરસ વિચારો અને સુંદર રજુઆત. ચિત્ર બહુ સરસ મુક્યું છે.
  સરયૂ

  Reply
 • 9. chandravadan  |  December 23, 2014 at 4:50 am

  This was an Email Response>>>

  Deejay.
  To me Today at 7:00 PM
  મુ.ચંન્દ્રવદનભાઇ,
  પાછા આવી ગયા જાણી આનંદ થયો.
  સ્ત્રી તત્વ ગમ્યું પણ હજુ ઘણા સ્ટેજ ઉમેરી શકાય.
  દાખલા તરીકે યુવાની સ્કુલ કોલેજ કાળ જીવન અને જીવનના સુખ દુ:ખ અને નિવ્રુત્તી પછીના સ્ટેજ વિગેરે.
  આપના આર્ટીકલ વાંચવાની મઝા આવેછે.
  Deejay.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Deejay,
  Abhar !
  Happy to know you liked the Post.
  Chandravadan

  Reply
 • 10. chandravadan  |  December 23, 2014 at 4:56 am

  This was an Email Response>>>

  Aum Raval
  To me Today at 11:57 AM
  Namaskar.
  Aapni india tour safal rahi hase..

  Stri ek tatv..khubaj saru adhyan..
  Sent via Micromax
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pradipbhai,
  Abhar !
  Sorry unable to visit Gandhinagar.
  Chandravadan

  Reply
 • 11. chandravadan  |  December 23, 2014 at 5:32 am

  This awa an Comment by Ataaji on another Post ( by mistake) & hence REPOSTED>>>>>

  15. aataawaani | December 23, 2014 at 5:24 am

  પ્રિય ચંદ્રવદનભાઈ
  બહુ વખતે તમને મળવાનું થયું . તમારું સ્ત્રી તત્વ ગીત સુંદર અલંકારી ભાષામાં હતું .મને બહુ ગમ્યું . આતાના રામ રામ
  Edit Comment
  Reply
  16. chandravadan | December 23, 2014 at 5:30 am

  Ataaji,
  Abhar !
  Tamaro Pratibhab Ahi Vanchyo.
  Aa PratibhavNe Hu Stri Tatva Post Par Lai Fari Post Karu Chhu
  Chandravadan

  Reply
 • 12. dadimanipotli1  |  December 23, 2014 at 12:59 pm

  આપનું સ્વાગત છે.

  મે જો જગમાં પુરૂષ હોય,
  તો, દરેક સ્ત્રીની ઈજ્જ્ત કરવાનું શીખજો !
  અને, કદી તમે જો જગમાં સ્ત્રી હોય,
  તો, સ્ત્રી હોવાનું ગૌરવ જરૂર અનુભવજો !….

  Reply
 • 13. Thakorbhai & Parvatiben Mistry  |  December 23, 2014 at 8:29 pm

  A Sampradai preach bahishkar (non-acceptance or rejection) of woman and yet that Sampradai is growing very fast

  Reply
 • 14. chandravadan  |  December 23, 2014 at 11:48 pm

  This was an Email Response>>>

  Sanat Parikh
  To me Today at 8:31 AM
  Welcome back!
  How was your trip?
  Sanat
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Sanatbhai,
  Thanks !
  It is nice to be Home.
  Chandravadan

  Reply
 • 15. chandravadan  |  December 23, 2014 at 11:50 pm

  Another Email Response>>>

  Dec 22 at 10:02 PM
  Jai Shri Krishna, Bhai
  Hope you and Ben are well.
  Welcome back!
  Regards
  Geeta
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Geeta,
  Thanks !
  Bhai

  Reply
 • 16. chandravadan  |  December 23, 2014 at 11:52 pm

  This was an Email Response>>>

  Dharamshi Patel
  To me Dec 22 at 7:54 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharasinhji,
  Thanks for reading the Post.
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

December 2014
M T W T F S S
« Nov   Jan »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: