૨૨મી નવેમ્બર,૨૦૧૪નો શુભ દિવસ !

નવેમ્બર 28, 2014 at 10:20 એ એમ (am) 7 comments

 

૨૨મી નવેમ્બર,૨૦૧૪નો શુભ દિવસ !

આજે છે ૨૨મી નવેમ્બર.

એથી, એ છે “ચંદ્રપૂકાર” બ્લોગની સાતમી (૭)મી એનીવર્સરી.

અને, ૨૩મી નવેમ્બરનો દિવસ એટલે આઠમા વર્ષમાં પ્રવેશ.

આટલી સફર કરતા શું શું થયું ?

(૧) કુલ્લે પ્રગટ થયેલી પોસ્ટો>>>>>>>>>>>681

(૨) કુલ્લે કેટલા મહેમાનોએ આ પોસ્ટો વાંચી ?>>>>120,000+

(૩) કુલ્લે મળેલા પ્રતિભાવો >>>>>>>>>>>>9327

આ બધા આંકડામાં છુપાયેલ છે અનેક વાંચકો/મહેમાનોનો “પ્રેમ”.

એવા પ્રેમના કારણે ચંદ્રહૈયે મળેલો “ઉત્સાહ”.

એવા ઉત્સાહના કારણે ચંદ્રજીવન સફરે મળેલો એક અનોખો “આનંદ”.

તો….

હવે ચંદ્રવિનંતી એટલી જ કે…..

પ્રેમથી પધાર્યા હતા અનેકવાર તમે,

પ્રેમથી પધારજો ફરી ફરી બ્લોગે તમે,

તમે પધારો તો ચંદ્ર હશે ખુબ જ રાજી,

આશા છે કે પોસ્ટો વાંચી તમો છો રાજી!

આવા શબ્દો સાથે હું આજે સૌને મારો ખુશીભર્યો આભાર દર્શાવી રહ્યો છું.

આજે આ પોસ્ટ વાંચી “બે શબ્દો” રૂપે તમે તમારો પ્રતિભાવ જરૂર આપશો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

It is 22nd November,2014.

It is the Day of JOY & CELEBRATIONS.

It is the 7th ANNIVERSARY of CHANDRAPUKAR.

I THANK you ALL for the SUPPORT you had given me for this BLOG.

So many of you had VISITED/COMMENTED for the Posts published.

I hope for your continued SUPPORT in the FUTURE.

As am in India….the  Post was published LATE

Dr. Chandravadan Mistry

 

 

Advertisements

Entry filed under: Uncategorized.

અમે તો વણજારા ! વાર્તા રે વાર્તા !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina Avinash  |  નવેમ્બર 28, 2014 પર 11:21 એ એમ (am)

  congratulations.Keep up the good work.
  pravina Avinash

  જવાબ આપો
 • 2. pravinshastri  |  નવેમ્બર 28, 2014 પર 2:55 પી એમ(pm)

  અભિનંદન. આપ અને આપનો બ્લોગ મારે માટે હંમેશાં પ્રેરણાદાયક રહ્યો છે.

  જવાબ આપો
 • 3. pragnaju  |  નવેમ્બર 28, 2014 પર 3:10 પી એમ(pm)

  અભિનંદન.અભિનંદન.અભિનંદન.અભિનંદન.અભિનંદન.અભિનંદન.અભિનંદન.

  જવાબ આપો
 • 4. ગોવીન્દ મારુ  |  નવેમ્બર 29, 2014 પર 1:46 એ એમ (am)

  “ચંદ્રપૂકાર” બ્લોગના આઠમા વર્ષમાં પ્રવેશને આવકારીએ છીએ. અઢળક અભીનન્દન…

  જવાબ આપો
 • 5. Ramesh Patel  |  નવેમ્બર 29, 2014 પર 6:01 એ એમ (am)

  આપના સૌમ્ય શીતલ વિચાર કિરણો થકી, પ્રફૂલ્લતાનો સાગર સદા લહેરાય છે…સંસારવાડીની વસંત કે પાનખરની ઋતુઓ સમ પડઘાઓ ઝીલાય છે. કદીક ભક્તિની વર્ષા કે સમાજના ઋણને વધાવતા સંદેશા વહે છે…આ સઘળું હૃદયભાવથી ચંદ્રપુકારમાં વહ્યું છે..ખૂબ ખૂબ અભિનંદન આપને..શુભેચ્છા સહ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 6. ishvarlal R. Mistry.  |  નવેમ્બર 29, 2014 પર 6:46 પી એમ(pm)

  Congractulations on 8th Anniversary. All the best for future. Thankyou for sharing your thoughts,we like it very much.Bless you.
  ishvarbhai.

  જવાબ આપો
 • 7. sapana53  |  નવેમ્બર 30, 2014 પર 5:52 એ એમ (am)

  congrats,,Many more post to come..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,372 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: