જતિશ ઉર્વિની જોડી !

November 11, 2014 at 1:54 pm 3 comments

 

જતિશ ઉર્વિની જોડી !

જતિશ ઉર્વિની જોડી,

પ્રભુએ જ જગમાં બનાવી,

વાત કહું છું એની, તમે સાંભળજો જરા ધ્યાનથી !  ……(ટેક)

જતિશ માતા છે કૈલાશ નામે,

ઉર્વિ પિતા પરેશભાઈને એ જાણે,

જે થકી…ઉર્વિ માતા પ્રજ્ઞાબેનને એ બેનપણી માને,

આ સંસારી સબંધની વાત હું કહું છું આજે, તમે સાંભળજો જરા ધ્યાનથી !……(૧)

વાતો વાતોમાં જતિશ અને ઉર્વિના નામે ચર્ચાઓ રહે,

મન હૈયે જતિશ ઉર્વિની જોડી બને,

એવી ચર્ચાની વાત હું કહું છું આજે, તમે સાંભળજો જરા ધ્યાનથી !……….(૨)

જતિશ ઉર્વિને મળે,અને ઉર્વિ જતિશને મળે,

જે થકી…. બે જીવોની જોડી બને,

એવા પ્રેમીઓની વાત હું કહું છું આજે, તમે સાંભળજો જરા ધ્યાનથી !…….(૩)

૨૦૧૪ના નવેમ્બર આઠ તારીખે જતિશ ઉર્વિ લગ્ન કરે,

જેનો આનંદભર્યો ઉત્સવ માણવાનો લ્હાવો સૌને મળે,

એવા આનંદની વાત હું કહું છું આજે, તમે સાંભળજો જરા ધ્યાનથી !…….(૪)

આજે છે રવિવાર અને નવેમ્બરની નવ તારીખે,

લગ્નખુશીની વાતો “બેઠકે” સૌ સગાસ્નેહીઓ કરે,

એવી બેઠકની વાત હું કહું છું આજે, તમે સાંભળજો જરા ધ્યાનથી !……..(૫)

જતિશ ઉર્વિ જોડી તો પ્રભુએ જ બનાવી,

ચંદ્રે પ્રેમથી જલારામકૃપા એમાં ભરી,

એવી કૃપાની વાત હું કહું છું આજે,તમે સાંભળજો જરા ધ્યાનથી !……..(૬)

કાવ્ય રચનાઃ તારીખ,નવેમ્બર,૯,૨૦૧૪                      ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

જતિશ એટલે મારા પત્ની કમુની નાની બેન કૈલાશનો દીકરો.

શનિવાર અને ૮મી નવેમ્બર,૨૦૧૪ના શુભ દિવસે એના લગ્ન પરેશભાઈ/પ્રજ્ઞાબેન કોટેચાની દીકરી ઉર્વિ સાથે ઈંગલેન્ડમાં થયા.

બીજે દિવસે, રવિવારે દલપત/કૈલાશે “બેઠક” રાખી નજીકના કુટુંબીઓને બોલાવ્યા….ભોજન/આનંદની ઘડી હતી.

ત્યારે, એજ દિવસે બનેલી રચના દ્વારા મે  મારા હ્રદયની પૂકાર “શબ્દોમાં” સૌને કહી.

એ રચના આજે પોસ્ટરૂપે છે ….આશા છે કે તમોને ગમે !

 

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

FEW WORDS…

I had created this Poem in Gujarati as were at the house of Dalpat/Kailash for the BETHAK after the Wedding on Saturday, November,8,2014.

These words were from the bottom of my heart.

The Poem was UNPLANNED &  so I have taken the liberty of publishing as a Post while I am still in ENGLAND.

Those who can not read the Poem in Gujarati can request someone to read to them….so the MESSAGE is understood.

My BLESSINGS to JATISH & URVI & Best Wishes in their married life.

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

વિજયાબેન તો પ્રભુધામે ! અમે તો વણજારા !

3 Comments Add your own

 • 1. pragnaju  |  November 11, 2014 at 8:47 pm

  congratulations

  Reply
 • 2. mangesh  |  November 12, 2014 at 6:49 am

  પ્લીઝ, મને આવા મેરેજ સંબધી મેસેજ મોકલવા નહી.

  Reply
  • 3. chandravadan  |  November 12, 2014 at 1:23 pm

   મંગેશભાઈ,

   નમસ્તે !

   આ પોસ્ટ ઈંગલેન્ડથી પ્રગટ કરી હતી.

   નવી પોસ્ટ કરૂં ત્યારે સૌને ઈમેઈલથી જાણ કરૂં તે પ્રમાણે તમોને મળી.

   એથી, તમોને મનદુઃખ થયું તે માટે ક્ષમા.

   ભુલે કદી “ના ગમતી” પોસ્ટ મળે તો “ડીલીટ”કરવા વિનંતિ.

   હ્રદય છે તમારૂં,જેના પર હક્ક છે તમારો,

   થયું દર્દ તમારા દીલને, એમાં વાંક છે મારો,

   ક્ષમા કરજો, તમદીલની વિશાળતાના પ્રવેશી,

   આશા રહે છે ચંદ્ર હૈયે કે તમે ઉદારતાથી એ અર્પી,

   આવ્યા હતા ચંદ્રપૂકાર પર અનેકવાર તમે,

   આશા છે ફરી ફરી પધારી ગમતી પોસ્ટો વાંચશો તમે !

   >>>ચંદ્રવદન

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

November 2014
M T W T F S S
« Oct   Dec »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: