અરે! મત કર તું અભિમાન !

November 2, 2014 at 12:55 pm 16 comments

 

 

 

 

 

અરે! મત કર તું અભિમાન !

 

અરે !મુરખ, દેખી જગમાં કર્મ તું તો કરતો રહે,

પણ, શાને કરે છે તું અભિમાન ?

મત કર અભિમાન ! મત કર અભિમાન !……………..(ટેક)

 

મસ્તકે તિલક તું કરે….કે પહેરે કપડા ભગવા,

પણ…દેહ સાફ નહી તો એ શું કામના ?

મત કર અભિમાન ! મત કર અભિમાન !…………..(૧)

 

મસ્તક મુંડન તું કરે..કે જપન કરે રામનામના,

પણ…હ્રદયમાં દયાભાવ નહી તો એ શું કામના ?

મત કર અભિમાન ! મત કર અભિમાન !……………(૨)

 

વાંચ્યા વેદો શાસ્ત્રો ઘણા…કે ગયો તું મંદિરધામમાં,

પણ..પ્રભુપ્રેમ જરા નહી તો એ શું કામના ?

મત કર અભિમાન ! મત કર અભિમાન !…………….(૩)

 

અરે ! મુરખ, કરી લે મનડું તારૂં સ્થીર જરા,

તો, પ્રભુનામે ભાગે માયા અભિમાન સબ તારા !

મત કર અભિમાન ! મત કર અભિમાન !…………….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ ફેબ્રુઆરી,૧૫,૨૦૧૪                     ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આ સમયે હું કોલંબીઆ, સાઉથ કેરોલીનામાં હતો.

મારા સાસુજી માંદગી બાદ ફેબ્રુઆરી ૧૦મા ગુજરી ગયા બાદ રૂમમાં થોડા વિચારોમાં હતો.

અને….આ રચના શક્ય થઈ.

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Today it is a Poem in Gujarati warning the Humans to avoid the SELF-PRIDE.

Instead of that, one must cultivate the LOVE & KINDNESS for others.

If one’s heart is DIRTY…and no love for the DIVINE, the life as a Human is wasted.

If you love the Divine, you will be free from the EGO & other WORLDLY ATTRACTIONS.

Hope you like this message via this Poem.

Dr. Chandravadan Mistry

 

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

પ્રભુને પ્રાર્થના મારી ! ચંદ્રવિચારો શબ્દોમાં (૨૯)

16 Comments Add your own

 • 1. dhavalrajgeera  |  November 2, 2014 at 1:37 pm

  Let not Ego govern,
  Thy is the Governer one should know!

  Reply
 • 2. P.K.Davda  |  November 2, 2014 at 2:39 pm

  હંમેશ મુજબ ભક્તિભાવ ભરેલી સરસ રચના.

  Reply
 • 3. pragnaju  |  November 2, 2014 at 3:17 pm

  ભક્તિભાવ ભરેલ સુંદર રચના
  આપણે સૌ જાણીએ છીએ છતાં ભૂલી જઇએ છીએ…કે અભિમાન એ અધિકાર ભોગવવાની અંતરની ઈચ્છાનો પડઘો છે. બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે. અભિમાન માણસનો શત્રુ છે, મિત્ર નહિ. અભિમાન માણસને ઈર્ષાળુ, હિંસક, ક્રોધી અને સ્પર્ધાત્મક બનાવે છે…………………
  યાદ આવ્યું
  અબ તું ગાફેલ મત રહેના બે.

  અબ તું ગાફેલ મત રહેના બે, જનમકા સાર્થક કરના બે…

  બહુ જનમકા સુકૃત કર પ્યારે , ઈસ તનકુ તું પાયા,

  ઈસમેં નેકી નહિં કીયા તો, સારા જનમ ગંવાય… ।। ૧ ।।

  જોરૂ લડકે માલ મતા, સબ કોઈ કહેત મેરા,

  એક દિન આપ મર ગયે તો, રહેગા જુઠા પસારા… ।। ૨ ।।

  ચૌદ ચોકડી રાજા રાવન, લંકેકા ભૂપતી,

  સબ સોનેકા ગાંવ જીસકા, મુખમેં પડ ગી મટ્ટી… ।। ૩ ।।

  ઐસી દૌલત જીસકી યારો, સાથ કછુ નહિં ગયા,

  રામ નામસે ગાફેલ હોકર, આખેર અકેલા ગયા… ।। ૪ ।।

  રામનામ બિન હૈ સબ જુઠા, ઐસા સમજો ભાઈ,

  રામનામ બિન દૂઃખ કટે નહિં, કહેત કબીરા જુલાઈ… ।। ૫ ।।

  Reply
 • 4. Vinod R. Patel  |  November 2, 2014 at 4:30 pm

  કહેવત છે કે અભિમાન તો રાજા રાવણ નું પણ ટક્યું ન હતું .

  જરૂર કરતાં અને પોતાની યોગ્યતા કરતાં વધું માનની અપેક્ષા રાખવી એ

  અભિમાની માણસનું એક લક્ષણ !

  મથાળે મુકેલું ચિત્ર અને કાવ્યમાં રહેલો ભાવ બન્ને ગમ્યાં .

  ડોક્ટર સાહેબ લખતા રહો.મનના ભાવની લ્હાણી કરતા રહો.

  Reply
 • 5. Sanat Parikh  |  November 2, 2014 at 4:52 pm

  Good advice to follow. Very true message for the life to live by.

  Reply
 • 6. chandravadan  |  November 2, 2014 at 5:22 pm

  This was an Email Response>>>

  અરે! મત કર તું અભિમાન !

  R M Desai

  To me Today at 5:53 AM

  Love to find such thoughts.
  that will/may remind us when we take weighty pride that will definitely bring us down.

  if we study this picture everyday it can change our life…………..

  thanks and regards,

  raaju desai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Rajubhai,
  Thanks !
  Happy to know you liked the Post
  Chandravadan

  Reply
 • 7. Dilip Gajjar  |  November 2, 2014 at 10:18 pm

  અરે ! મુરખ, કરી લે મનડું તારૂં સ્થીર જરા,

  તો, પ્રભુનામે ભાગે માયા અભિમાન સબ તારા !

  મત કર અભિમાન ! મત કર અભિમાન !
  khub j saral bhasha ma ghanu kahi didhu..

  Reply
 • 8. Dhanjibhai  |  November 2, 2014 at 10:18 pm

  Sir,
  Very good Bhajan.
  Mat kar abhiman.
  Thanks.

  Reply
 • 9. Ramesh Patel  |  November 3, 2014 at 2:29 am

  હૃદયના તાર પ્રભુભાવમાં નિત રમણા કરે, ત્યારે વિચારો ભગવદમય રીતે વહે. ભક્તિસભર રચના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 10. chandravadan  |  November 4, 2014 at 1:39 pm

  This as an Email Response>>>

  અરે! મત કર તું અભિમાન

  Yashumati Raksha Patel

  To me Nov 3 at 5:29 PM

  તમે સો ટકા સાચી ………. તથ્યની વાત કવિતાના રૂપમાં વણી લીધી! ઘણી ગમી.

  રક્ષા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Raxaben
  Abhar…Fari Avjo !
  Chandravadan

  Reply
 • 11. chandravadan  |  November 4, 2014 at 1:42 pm

  This was an Email Response>>

  અરે! મત કર તું અભિમાન !

  Dharamshi Patel

  To me Nov 2 at 8:18 PM

  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  DharamaSIHJI,
  Abhar…
  Chandravadan

  Reply
 • 12. ishvarlal R. Mistry.  |  November 5, 2014 at 4:05 am

  Very nice Bhajan with good meaning , must always remember.Thnkyou for sharing.

  Ishvarbhai.

  Reply
 • સુંદર ભક્તિભાવની રચના …!

  Reply
 • 14. chandravadan  |  November 10, 2014 at 2:12 pm

  This was an Email Response>>>

  અરે! મત કર તું અભિમાન !

  Mangesh Bhatia
  To me Nov 7 at 8:27 AM
  ખુબ સરસ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Mangeshbhai,
  Tamaro Abhar !
  Chandravadan

  Reply
 • 15. aataawaani  |  December 23, 2014 at 5:24 am

  પ્રિય ચંદ્રવદનભાઈ
  બહુ વખતે તમને મળવાનું થયું . તમારું સ્ત્રી તત્વ ગીત સુંદર અલંકારી ભાષામાં હતું .મને બહુ ગમ્યું . આતાના રામ રામ

  Reply
  • 16. chandravadan  |  December 23, 2014 at 5:30 am

   Ataaji,
   Abhar !
   Tamaro Pratibhab Ahi Vanchyo.
   Aa PratibhavNe Hu Stri Tatva Post Par Lai Fari Post Karu Chhu
   Chandravadan

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

November 2014
M T W T F S S
« Oct   Dec »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: