પ્રભુને પ્રાર્થના મારી !

ઓક્ટોબર 31, 2014 at 12:17 પી એમ(pm) 8 comments

 

 

Colorful Mandir

 

 

 

પ્રભુને પ્રાર્થના મારી !

પ્રભુ, તું છે અંતરયામી, દયા કરજે તું પોતનો માની,

 

હોય સુખ કે દુઃખ, પકડી આંગળી મારી ચલાવજે,

સાથ મારો જીવનસફરે કદી ના તું છોડજે !

 

અરે હું તુજ બાળ અને અજ્ઞાની રહ્યો, 

પળ પળે ભુલો ઘણી હું કરતો રહ્યો,

 

દયા કરી દેજે તું દેજે મુજને માફી,

બસ, આટલી જ અરજ છે મારી,

 

આજે સાંભળજે, ઓ મારા લ્હાલા,

કરૂં છું હું તો તુજને કાલાવાલા,

 

શ્રધ્ધાના સથવારે હું તો જીવી રહ્યો,

રાખી લાજ મારી, આવજે તું વ્હેલો વ્હેલો,

 

 આજે જગમાં હું જીવું છું  ભક્તિ રંગે

ચંદ્ર- નાથ એક દિવસ તો હશે ચંદ્ર સંગે !

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ ૧૩,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો…

 

કાવ્યો તો ઘણા રચ્યા પણ સંતોષ ના હતો.

આજે વિચારોમાં હતો અને એક ભક્તિ કાવ્ય લખવા ઈચ્છા થઈ.

અને આ રચના થતા મારા હૈયે ખુશીભર્યો “સંતોષ” હતો.

આશા છે કે તમોને આ રચના ગમે !

ડો. ચંદ્ર્વદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A desire to write a DEVOTIONAL POEM.

As I pondered I created this Poem.

I was fully satisfied and happy.

Hope you enjoy this Post too.

Dr. Chandravadan Mistry.

 

 

Entry filed under: કાવ્યો.

શાંતાબેનને પરમ શાંતી ! અરે! મત કર તું અભિમાન !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓક્ટોબર 31, 2014 પર 4:47 પી એમ(pm)

  શ્રધ્ધાના સથવારે હું તો જીવી રહ્યો,
  રાખી લાજ મારી, આવજે તું વ્હેલો વ્હેલો,
  સરસ
  “ હે ઈશ્વર”ના પોકારો સદા ગુંજતા રહે છે. તેના મૂળમાં આપણી અતુટ શ્રધ્ધા અને ઈમાન છે. એક વાર આચાર્ય રજનીશ પાસે એક ભક્ત આવ્યો. તેણે આચાર્યને કહ્યું,

  “મારે ઈશ્વેરને જોવા છે. મને તેમને બતાવો તો જ માંનું કે આપ મોટા સંત છો”
  આચાર્ય રજનીશે એ સંતને એટલુ જ કહ્યું,
  “ મહર્ષિ અરવિંદે કહ્યું છે, ભગવાનને જોઈ ન શકાય, માત્ર મહેસુસ કરી શકાય. કારણકે ભગવાન એ શ્રધ્ધા છે, શક્તિ છે.”
  એ જ લયમાં સ્વામી વિવેકાનંદ કહે છે,
  “ પોતાનામાં અને પરમાત્મામાં શ્રધ્ધા એ જ મહાશક્તિનું રહસ્ય છે”

  આવી શ્રધ્ધાની શક્તિને આપણે વારંવાર યાદ કરીએ છીએ

  જવાબ આપો
 • 2. pravinshastri  |  ઓક્ટોબર 31, 2014 પર 6:35 પી એમ(pm)

  ભક્તિ કાવ્યની રચનાનો આત્મસંતોષ એટલે જ પ્રભુનું સાનિધ્ય.

  જવાબ આપો
 • 3. chandravadan  |  ઓક્ટોબર 31, 2014 પર 7:39 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Re: પ્રભુને પ્રાર્થના મારી !
  harnish jani
  To me Today at 8:34 AM

  બહુ સરસ કવિતા બની છે. ધન્યવાદ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  You liked it ….Happy to know that !
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 4. chandravadan  |  નવેમ્બર 1, 2014 પર 12:23 પી એમ(pm)

  This was an Email Response>>>

  પ્રભુને પ્રાર્થના મારી

  Dharamshi Patel

  To me Oct 31 at 8:55 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 5. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  નવેમ્બર 1, 2014 પર 12:31 પી એમ(pm)

  સુંદર ભક્તિ રસનું કાવ્ય, હકિકતમાં આ આત્મસંતોષ માટે છે, એક સમય જ્યારે એવો આવે કે આપણે દરેક ભાવ અને લાગણીથી મૌન થઇ જઈએ ત્યારે સમજવું કદાચ આપણે ઈશ્વરની નજીક જવા માટે તૈયાર છીએ તેવી મારી સમજ છે, જે સંભવ છે કે સાચી ન પણ હોઈ શકે ?

  સુંદર પ્રયત્ન. ધન્યવાદ.

  જવાબ આપો
 • 6. pravina Avinash  |  નવેમ્બર 1, 2014 પર 1:01 પી એમ(pm)

  આજે જગમાં હું જીવું છું ભક્તિ રંગે

  ચંદ્ર- નાથ એક દિવસ તો હશે ચંદ્ર સંગે !

  કદી ન ઉતરે એવો ભક્તિનો અનેરો રંગ

  પ્રવિણા અવિનાશ

  જવાબ આપો
 • 7. chandravadan  |  નવેમ્બર 1, 2014 પર 4:32 પી એમ(pm)

  This was an Email Response>>>

  પ્રભુને પ્રાર્થના મારી !

  Oct 31 at 8:55 PM

  himatlal joshi

  To me Today at 5:38 AM
  પ્રિય ચંદ્ર વદન મિસ્ત્રી ભાઈ
  મને આ પ્રભુ ભક્તિ વાળી તમારી કવિતા ઘણી ગમી .
  જ્ય ભગવાન આતાના વાંચજો
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Namaste ! Abhar
  Chandravadan

  જવાબ આપો
 • 8. chandravadan  |  નવેમ્બર 1, 2014 પર 6:51 પી એમ(pm)

  This was an Email Response>>>

  પ્રભુને પ્રાર્થના મારી !

  hiral shah
  To me Today at 10:33 AM
  Very nice. Thx for sharing.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Hiralben
  Abhar Tamaro !
  Chandravadan Uncle

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: