શાંતાબેનને પરમ શાંતી !

ઓક્ટોબર 30, 2014 at 12:41 એ એમ (am) 7 comments

 

 

શાંતાબેનને પરમ શાંતી !
 
સંસારની એક શાંતાબેન ગયા પ્રભુધામે,
અંજલીભર્યા વંદન સ્વીકારવા ચંદ્ર અરજ કરે !…….(ટેક)
 
જગમાં એક જીવ જન્મે છે શાંતા નામે,
મળે જેને જીવનસાથી બાબુ નામે,
સંતાનસુખોના ભાગ્યશાળી પ્રભુનામે,
એવા શાંતાબેનને વંદન છે મારા !……..(૧)
 
ભારતથી રોડેશીયા ઝામ્બીઆ આફીકા જે રહે,
અંતે, જીવનસફરે ઈંગલેન્ડમાં આવી જે વસે,
૯૦ વર્ષની વર્ષગાંઠ પણ જે ઉજવે,
એવા શાંતાબેનને વંદન છે મારા !………(૨)
 
સંતાનોના સંતાનરૂપી ભરી વાડી જેણે નિહાળી,
જીવનભર તંદુરસ્તીની પ્રભુ-ભેટ જેને મળી,
અંતે,હોસ્પીતાલે ટુંકી બિમારીની વાત ભાગ્યે કહી,
એવા શાંતાબેનને વંદન છે મારા !…………(૩)
 
૧૭મી ફેબ્રુઆરીના દિવસે જન્મદિવસ જેનો,
૨૦૧૪માં૨૧મી ઓક્ટોબરે, સંસારી અંતિમદિવસ જેનો,
૯૦વર્ષની લાંબી જીવન સફર માટે પ્રભુ-હક્ક હતો જેનો,
એવા શાંતાબેનને વંદન છે મારા !…………..(૪)
 
ધનતેરસના શુભ દિવસે પ્રાણ છોડ્યાની વાત છે,
ઓક્ટોબર,૩૦ યાને જલારામ જયન્તિએ અગ્નીસંસ્કારની વાત છે,
આવી શુભ ઘડીઓ ગોઠવનાર પ્રભુ જ છે એવી અહીં વાત છે,
એવા શાંતાબેનને વંદન છે મારા !…………….(૫)
 
રડો ના, સુંદર પ્રભુએ આપેલા શાંતા-જીવનને તમે યાદ કરો,
એવી મીઠી યાદમાં રહી, પાડ પ્રભુનો માની, સ્મરણ કરો.
એવા સ્મરણમાં શાંતાબેન તો અમર છે એવું હૈયે ધરો,
એવા શાંતાબેનને વંદન છે મારા !…………..(૬)
 
કાવ્ય રચના ઃ તારીખ,ઓક્ટોબર,૨૬,૨૦૧૪                 ચંદ્રવદન

 

બે શબ્દો…

શાંતાબેન પટેલ બાબુભાઈ પટેલના પત્ની.

આફ્રીકાના ઝમ્બીઆના નાના ગામ પેમ્બામાં હું પહેલીવાર મળ્યો (૧૯૫૪).

બાબુભાઈ તો વર્ષો પહેલા પ્રભુધામે.

આફ્રીકાથી ઈંગલેન્ડમાં રહેતા હતા.

૨૧મી ઓક્ટોબર ૨૦૧૪ના ધનતેરસના દિવસે ગુજરી ગયાના સમાચાર એમના દીકરા મનુ ( મારો મિત્ર) તરફથી ફોન દ્વારા મળ્યા.

જાણી દીલગીરી.

૩૦મી ઓક્ટોબર,૨૦૧૪ ( જલારામ જયંતિ)ના દિવસે અગ્નિસંસ્કાર છે.

આ કાવ્યરૂપે અંજલી અર્પણ કરી છે.

પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે એવી પ્રાર્થનાઓ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

My FINAL RESPECTS ( ANJALI) to SHANTABEN PATEL by a Poem in Gujarati.

She had a long life of 90 years & died in England on 21st October 2014.

I had come to know her in 1954 when she was residing in Africa at a small village named PEMBA in NORTH RHODESIA ( now ZAMBIA).

May her Soul rest in Peace !

Dr. Chandravadan Mistry

 

Entry filed under: કાવ્યો.

ઓ, પ્રભુજી, દયા કરો ! પ્રભુને પ્રાર્થના મારી !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina Avinash kadakia  |  ઓક્ટોબર 30, 2014 પર 8:36 એ એમ (am)

  પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે એવી પ્રાર્થનાઓ.

  pravinash

  જવાબ આપો
 • 2. riteshmokasana  |  ઓક્ટોબર 30, 2014 પર 5:50 પી એમ(pm)

  પરમેશ્વર એમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના

  જવાબ આપો
 • 3. ishvarlal R. Mistry.  |  ઓક્ટોબર 30, 2014 પર 5:53 પી એમ(pm)

  May her soul rest in peace.She lived a long life. Pray God.

  Ishvarlal.

  જવાબ આપો
 • 4. chandravadan  |  ઓક્ટોબર 31, 2014 પર 12:02 એ એમ (am)

  This was an Email Response>>>

  શાંતાબેનને પરમ શાંતી !

  Today at 11:14 AM
  himatlal joshi
  To me Today at 2:06 PM
  પ્રિય ચંદ્રવદન મિસ્ત્રી ભાઈ
  શાંતાબેનના આત્માને પ્રભુ લાંબી શાંતિ આપે
  મારા એક પરમ સ્નેહી મિત્ર ગોરધન ભાઈ પોપટ (લૂવાણા) એ પણ ઝામ્બીયા રહેતા અને પછી અમેરિકા આવ્યા . એ ગયે રવિવારે હરીના ધામમાં પહોંચ ગયા ,,એનો અગ્નિસંસ્કાર પણ આજે છે .એક વરસ ગોરધન ભાઈએ મારી બર્થ ડે પાર્ટી રાખેલી 70 જેટલા માણસોને આમંત્રણ આપેલું .એમણે પોતાના એસ્તેતમાં ઝામ્બિયામાં સિંહનો શિકાર કરેલો .
  મિસ્ત્રી ભાઈ મને તમારા જેવું કાવ્ય જ્ઞાન નહિ .પણ જેવીતેવી કવિતા બનાવું ખરો મારી એક લાંબી કવિતામાં ગોરધન ભાઈ વિષે એક કડી છે . આ મારું ગીત સુરદાસના ભજન
  नाथ कैसे गजको बंध छुड़ाओ ” इसी ढंगसे गाया जा सकेगा
  गोर्धनभाई पोपटने एक दिन सिंहन मार गिराई
  अब गोरधन भाई निर्बल हो गए मख्खी न मारी जाइ। …सन्तोभाइ

  Ataa
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Abhar !
  Gordhanbhai Popat….May his Soul rest in Peace !
  Chandravadan

  જવાબ આપો
 • 5. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  ઓક્ટોબર 31, 2014 પર 2:23 પી એમ(pm)

  પરમકૃપાળુ પરમાત્મા સદગત આત્માને શાંતિ અર્પે તેજ ..પ્રાર્થના …

  જવાબ આપો
 • 6. chandravadan  |  નવેમ્બર 1, 2014 પર 12:20 પી એમ(pm)

  This was an Email Response>>

  શાંતાબેનને પરમ શાંતી

  Dharamshi Patel

  To me Oct 31 at 8:54 PM

  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 7. chandravadan  |  નવેમ્બર 4, 2014 પર 1:52 પી એમ(pm)

  This was an Email Response>>>

  શાંતાબેનને પરમ શાંતી !

  La’ Kant Thakkar

  To me Nov 3 at 4:24 AM
  ઓમ શાંતિ !
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Laxmikantbhai,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 396,657 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: