ઓ, પ્રભુજી, દયા કરો !

ઓક્ટોબર 27, 2014 at 12:16 પી એમ(pm) 12 comments

 

ઓ, પ્રભુજી, દયા કરો !

પ્રભુજી હું બાળક તારો,હાથ પકડજે મારો,…..(ટેક)

હું છું અજાણ અજ્ઞાની,

સંસારમાં ભુલો પડ્યો છું,

કાંઈ સમજાતું નથી મુજને,

હાથ પકડજે તું મારો…..પ્રભુજી…………..(૧)

સંસારે આશાઓ મુજને સતાવે,

મોહમાયાના ચક્કરે એ તો લાવે,

કાંઈ સમજાતું નથી મુજને,

હાથ પકડજે તું મારો…..પ્રભુજી…………….(૨)

દુઃખી હું ‘ને નયને આંસું,

રડી રહ્યું છે હૈયું મારૂં,

કાંઈ સમજાતું નથી મુજને,

હાથ પકડજે તું મારો….પ્રભુજી……………..(૩)

રડતા રડતા, મુખે નામ જ તારૂં,

મોહમાયા ત્યાગી ‘ને પીગળ્યું સ્વારથ મારૂં,

હવે સમજાયું થોડું મુજને,

હાથ પકડજે તું મારો …..પ્રભુજી……………(૪)

હવે બન્યો છું પાગલ તારો,

છતાં, હજી પણ બાળ હું તારો,

દયા કરી સમજ દેજે રે મુજને,

હાથ પકડજે તું મારો …..પ્રભુજી………….(૫)

ચંદ્ર રહે પાગલ, હંમેશા તારા રે નામનો,

કરી દયા, બનાવજે  ભક્ત રે તારો,

બસ, અરજ એટલી, ના છોડજે હાથ રે મારો !…..પ્રભુજી……..(૬)

કાવ્ય રચના ઃ તારીખ, સેપ્ટેમ્બર,૧૪,૨૦૧૪                        ચંદ્રવદન

 

બે શબ્દો…

પ્રભુ દયાની આશા સાથે પ્રભુ પ્રત્યે પાગલપણું.

આ બે વચ્ચે બંધાય છે અટળ વિશ્વાસનો સેતુ.

આવો અટળ વિશ્વાસ એ જ પ્રભુ પર શ્રધ્ધા.

પ્રભુશ્રધ્ધા સાથે પ્રભુશરણું ….આવા મિલને જીવન સફળ !

બસ…કાવ્યરૂપે પ્રભુ પાસે દયાની માંગ છે !

ડો. ચંદ્રવદન 

FEW WORDS…

A Poem in Gujarati pleading God to grant His GRACE.

As a DEVOTEE, admitting the FAULTS/WEAKNESSES….the Devotee is MAD for GOD & surrenders to GOD.

This is conveyed in this Poem.

Dr. Chandravadan Mistry

 

Entry filed under: કાવ્યો.

પડછાયો મારો ! શાંતાબેનને પરમ શાંતી !

12 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓક્ટોબર 27, 2014 પર 10:41 પી એમ(pm)

  ભાવવાહી ભજન ગીત
  અમારી પ્રાર્થનાના શબ્દો
  આપ દિવ્યસ્વરૂપ છો અને આ બ્રહ્માંડમાં દર્શન દાન દો છો અને સૌ સેવકોને સુખિયા કરો છો ત્યારે આ સેવકને પણ તમારી સેવામાં લઇ લ્યો…..દયાળુ ! દયા કરી સદા તમારી સાથે રાખો અને નિત્ય નવીન- નવીન સુખ આપો…દયાળુ ! દયા કરો…દયા કરો…દયા કરો

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  ઓક્ટોબર 28, 2014 પર 3:33 એ એમ (am)

  One who ask to hold the hand to Thy start depanding on Thy.
  Like a child to Father.

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  ઓક્ટોબર 28, 2014 પર 4:33 એ એમ (am)

  એક ભજન તરીકે ગવાય એવી ભાવવાહી રચના ,

  કાંઈ સમજાતું નથી મુજને,
  હાથ પકડજે તું મારો…..પ્રભુજી…

  પ્રભુને આદ્ર હૃદયથી કરેલી યાચના .

  જવાબ આપો
 • 4. Pravina Avinash  |  ઓક્ટોબર 28, 2014 પર 10:47 એ એમ (am)

  ભાવથી ભરપૂર. નમે તે સહુને ગમે, તેમાંય પ્રભુને અંતઃકરણથી. ખૂબ ગમ્યું.

  પ્રવિનાશ

  જવાબ આપો
 • 5. sneha patel  |  ઓક્ટોબર 28, 2014 પર 10:50 એ એમ (am)

  તમે તમારી સાઇટ કે બ્લોગ ની મદદ થી પૈસા કમાઇ શકો છો.

  મે તમારી સાઇટ વિઝીટ કરેલ છે.તમે બહુ સરસ રીતે સાઇટ ચલાવી રહ્યા છો.સાઇટ ની ડીઝાઇન અને લખાણ બહુ જ સરસ છે.

  તમે તમારી સાઈટ મા અમારી KACHHUA ની એડ મુકી ને પૈસા કમાઇ શકો છો.આ માટે તમારે અમારી સાથે રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે.રજીસ્ટ્રેશન કરાવ્યા પછી અમારી એડ તમારી સાઈટ મા મુકવાની હોય છે.તમારી સાઇટ દ્રારા અમારા જેટલા courses વેચાય છે એ ના માટે તમને per sell 20% commission મળે છે.
  અમે કેવી રીતે ચુકવીએ છીએ??

  દર મહીના ની 5મી તરીખે અમે તમારા bank account મા જ પૈસા જમા કરાવી એ છીએ.એ માટે તમારુ commission 500 /- રૂપિયા થી વધારે થતુ હોવુ જોઇએ.

  KACHHUA શુ છે??

  કછુઆ એ વિદ્યાર્થીઓને રાહત દરે તમામ પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાનો પ્રેક્ટિકલ અનુભવ મળી રહે તે માટે કાર્ય કરે છે. વિવિધ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કછુઆ માં પોતાનું એકાઉન્ટ બનાવે છે અને કોઈ એક કે બે કોર્ષ(GPSC-UPSC-SSC-PSI-IBPS-SBI-JEE-GujCet-CPT-Std 6 to 10-TET-TAT-HTAT-CMAT-CAT-NET-SLET વગેરે ) સબસ્ક્રાઇબ કરાવે છે જે માટે વાર્ષિક લવાજમ ભરવાનું હોય છે, આ લવાજમની રકમ કછુઆના વિકાસ માટે વાપરવામાં આવે છે.
  આ સેવાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે ઉત્તમ શૈક્ષણિક સેવા મળી રહે તે છે, તેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લે તે જરૂરી છે.

  અમારા webpartners

  અત્યાર સુધી અમારી સાથે 300 થી વધૂ webpartners જોડાયેલા છે.અમે 30 થી વધુ કોર્ષ પુરા પાડીયે છીએ.

  તો આજે જ અમારી સાથે જોડાવા માટે અહી રજીસ્ટ્રેશન કરાઓ.

  http://www.kachhua.com/webpartner

  For further information please visit follow site :

  http://kachhua.in/section/webpartner/

  તમારી સાઇટ નો ઉપયોગ કરી વધુ ને વધુ પૈસા કમાવા આજે જ અમારો સપક કરો.
  Please contact me at :
  Sneha Patel
  Kachhua.com
  9687456022
  help@kachhua.com

  http://www.kachhua.com | http://www.kachhua.org | http://www.kachhua.in

  જવાબ આપો
  • 6. chandravadan  |  ઓક્ટોબર 28, 2014 પર 3:56 પી એમ(pm)

   Snehaji,
   You had visited my Blog before.
   Your comment read.
   Sorry but NO interest for the money with the venture with Kachhua.
   But….my best wishes for the “good” you are doing for the Humanity.
   Please revisit my Blog in the Future.
   Chandravadan

   જવાબ આપો
 • 7. chandravadan  |  ઓક્ટોબર 28, 2014 પર 4:03 પી એમ(pm)

  This was an Email Response>>>

  himatlal joshi
  To Me Today at 6:26 AM

  પ્રિય ચંદ્ર વદન ભાઈ
  તમારું પ્રભુ પ્રાર્થના વાળું ગીત એ નમૃતા ની પરાકાષ્ટા હતી .બહુ સુંદર કાવ્ય રચના છે .
  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Abhar.
  Happy that you liked the Rachana.
  Chandravadan.

  જવાબ આપો
 • 8. chandravadan  |  ઓક્ટોબર 28, 2014 પર 4:05 પી એમ(pm)

  This was an Email Response>>>

  P.K.Davda
  To Me Today at 6:58 AM
  પ્રભુજીની દયા તમારા ઉપર કાયમ રહી છે અને હંમેશાં રહેસે.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  PK
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 9. chandravadan  |  ઓક્ટોબર 28, 2014 પર 4:07 પી એમ(pm)

  This was an Email Response>>>

  Dharamshi Patel
  To Me Oct 27 at 9:02 PM
  Hari om,

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Thanks for reading the Post.
  Hope you enjoyed reading it !
  Chandravadan

  જવાબ આપો
 • 10. chandravadan  |  ઓક્ટોબર 28, 2014 પર 4:11 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Saryu Parikh
  To Me Today at 7:01 AM
  Nice bhakti-git.
  I check both my emails, so Please delete saryuparikh@gmail.
  Thanks. Have a good day,
  Saryu
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Saryuben,
  Thanks !
  I will try to send the Emails on your OTHER Email Address.
  Chandravadan

  જવાબ આપો
 • 11. mdgandhi21, U.S.A.  |  ઓક્ટોબર 30, 2014 પર 5:41 એ એમ (am)

  સુંદર કવિતા છે.

  જવાબ આપો
 • 12. ishvarlal R. Mistry.  |  ઓક્ટોબર 30, 2014 પર 6:05 પી એમ(pm)

  Very nice poem Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો

Vinod R. Patel ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 395,137 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: