દિવાળી આવી ! દિવાળી આવી !

ઓક્ટોબર 22, 2014 at 3:01 એ એમ (am) 30 comments

Bright Diwali Thanks!

 

દિવાળી આવી !  દિવાળી આવી !

દિવાળી આવી, દિવાળી આવી,

એ તો સૌના હૈયે આનંદ લાવી !……….(ટેક)

નાના મોટા ફટાકડા ફોડી, ગગન ગજાવીશું,

તલકતારા સળગાવી, ગોળ ગોળ એને ફેરવીશું,

અરે, કોઠી ઘરતી પર અને રોકેટો આકાશે મોકલીશું,

બસ, બાળ બની, આનંદ હૈયે લાવીશું !

દિવાળી આવી ! દિવાળી આવી !

સૌના હૈયે આનંદ એ લાવી !………………….(૧)

મીઠા ગુગરા, અને સ્વાદીસ્ટ ખખરીયા ખાઈશું,

મગજ અને મોહનથાળ આરોગવાનું ના ભુલીશું,

ભોજને પકવાનો ખાઈને પેટ અમારા પંપાળીશું,

બસ, બાળ બની, આનંદ હૈયે લાવીશું !

દિવાળી આવી ! દિવાળી આવી !

સૌના હૈયે આનંદ એ લાવી !…………………..(૨)

ઘર ઘરે નાના મોટા દીવાઓ પ્રગટાવીશું,

ઘર આંગણીયે સાંથીયાથી ચોકો ચમકાવીશું,

અરે ! સ્વચ્છ કપડાઓ પહેરી શરીરને શણગારીશું,

બસ, બાળ બની, આનંદ હૈયે લાવીશું !

દિવાળી આવી ! દિવાળી આવી !

સૌના હૈયે આનંદ એ લાવી !………………..(૩)

દિવાળીના શુભ દિવસે સૌએ બાળ બની રહેવું,

પ્રભુના પ્યારા સૌએ એવા બનવું રહ્યું,

નવા વર્ષના નવા સંકલ્પો કરવાનું તો સૌએ રહ્યું,

બસ, બાળ બની, આનંદ હૈયે લાવીશું !

દિવાળી આવી ! દિવાળી આવી !

સૌના હૈયે આનંદ એ લાવી !………………….(૪)

્ચંદ્ર કહે ઃહું તો બાળ છું જીવનભર આ સંસારે

નથી થાવું મારે મોટું રહેવું છે બાળ સ્વરૂપે આ સંસારે,

નિર્દોષી, સ્વાર્થહીન પ્રભુ પ્યારા બની રહેવું છે આ સંસારે,

બસ, બાળ બની, આનંદ હૈયે હું લાવું !

દિવાળી આવી ! દિવાળી આવી !

સૌના હૈયે આનંદ એ લાવી !…………………(૫)

કાવ્ય રચના ઃ તારીખ, ઓક્ટોબર,૧૫, ૨૦૧૪                 ચંદ્રવદન

 

 

બે શબ્દો…

વિક્રમ સંવત ૨૦૭૦ની દિવાળી અને ૨૦૭૧ના નવા વર્ષનો આરંભ.

ખુશીના દિવસો.

સૌ જો બાળ બની જાય તો જ “ખરો આનંદ” માણવાની તકો મળે.

એવો આનંદ માણતા….જો એક યુવાન કે “એડલ્ટ” સ્વરૂપે પોતાને નિહાળી, જો ભુતકાળના દિવસોને યાદ કરી જો ભુલો સુધારી સતકર્મો કરવા જો સંકલ્પો લેવાનું રાખો તો મારૂં માનવું છે તમ જીવન ધન્ય બનતું જશે. આ મારી શ્રધ્ધા છે !

સૌને દિવાળીની શુભેચ્છાઓ અને નુતન વર્ષાભિનંદન !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This year’s DIWALI is on Thursday,23rd October,2014 and the New Year is on Friday,24th October.

By the Poem in Gujarati I had tried to tell of the JOY of the DIWALI & the NEW YEAR.

I however convey the MESSAGE that the REAL JOY must be to make the RESOLUTIONS for NOT repeating the MISTAKES & try to do GOOD DEEDS in the NEW YEAR.

I hope the READERS of this Post are INSPIRED to do the SERVICE (Seva) to the HUMANITY.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

કુદરતના નવ રત્નો ! પડછાયો મારો !

30 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  ઓક્ટોબર 22, 2014 પર 3:46 એ એમ (am)

  દિવાળી આવી ! દિવાળી આવી !
  સૌના હૈયે આનંદ એ લાવી !……

  દિવાળીની શુભેચ્છાઓ અને નુતન વર્ષાભિનંદન !

  જવાબ આપો
 • 2. sapana53  |  ઓક્ટોબર 22, 2014 પર 4:46 એ એમ (am)

  Happy Diwali!!

  જવાબ આપો
 • 3. pragnaju  |  ઓક્ટોબર 22, 2014 પર 2:26 પી એમ(pm)

  મુબારક દિવાળીની ખૂબ ખૂબ શુભ કામનાઓ અને નવા વરસના સૌને નુતનવર્ષાભિનદન

  જવાબ આપો
 • 4. P.K.Davda  |  ઓક્ટોબર 22, 2014 પર 3:36 પી એમ(pm)

  HAPPY DIWALI

  જવાબ આપો
 • 5. riteshmokasana  |  ઓક્ટોબર 22, 2014 પર 3:45 પી એમ(pm)

  દિવાળીના શુભ પર્વે આપણે તથા સર્વ કુટુંબી જનોને અમારી ઘણી ઘણી શુભ કામનાઓ , દિવાળી મુબારક અને નુતન વર્ષાભિનંદન !!

  જવાબ આપો
 • 6. chandravadan  |  ઓક્ટોબર 22, 2014 પર 5:25 પી એમ(pm)

  This was an Email Response>>

  દિવાળી આવી ! દિવાળી આવી !(2)
  Me Dear Mitro….Happy Diwali & Happy New Year to you ! Inviting you to READ a Kavya-Post on DIWALI @ Chandrapukar @ http://www.chandrapukar.wordpress.com Hope to see you >>Chandavadan દિવાળી આવ
  Today at 8:29 AM
  Patel
  To Me Today at 10:15 AM
  Happy diwali all.

  કાળીચૌદશ સ્પેશ્યલ : “સાચું વશીકરણ”

  હું કેટલાય દિવસ થી કાળીચૌદશની રાત્રિની રાહ જોઇ રહ્યો હતો ,
  સાભળ્યું હતુ કે આ રાતે તાંત્રિકોની જેમ વિધિ કરવાથી વશીકરણ અને ધાર્યુ કામ કરવાની તાંત્રિક શક્તિ મળે છે.

  આ દિવસે સવારથી જ સ્મશાન આખું ખાલીખમ હતું . રાતના સમયે તો અહી ભલભલા વ્યક્તિઓ ડર અનુભવતાં હોય છે. કાળીચૌદસની રાત્રે ખાલી અડકાવેલા સ્મશાનના દરવાજાને મેં હળવો હડસેલો માર્યો …..કિચુડ નાં અવાજે મને ઉપર થી નીચે સુધી ધ્રૂજાવી નાખ્યો. હું હાથમાં પૂજા અને તંત્રમંત્રની સામગ્રી સાથ સ્મશાનમાં અંદર પ્રવેશ્યો .
  હાશ દુર ખૂણામાં બે ત્રણ જુદીજુદી જગ્યાએ કોઈ ભુવાઓ અને તાંત્રિકો ભૂતપ્રેતને રીઝવવા માટે જાત જાતની સાધનાઓ કરતા હતા. જે હોય તે કમસે કમ મને અહી કોઈ માણસ છે એનો અહેસાસ થોડી તાકાત આપી ગયો.
  હું ભૂલી ગયો કે મરેલા કરતા જીવતા મનુષ્યનો ડર વધુ હોય છે.

  આગલા મહિનાથી પંચમહાલના એક આદિવાસી જેવા તાંત્રિક પાસે થી શીખી લાવેલી વિદ્યા અજમાવી મારા મનસૂબાને પુરા કરવા હું ઉતાવળો હતો.
  આમ તો હું ખાસ અંધશ્રદ્ધાળું નહોતો પરંતુ મારા લાખ પ્રયત્નો છતાં પણ જે મારૂ નહોતું થઇ શક્યું તેને મારું કરવા માટે આજે આ છેલ્લો દાવ અજમાવી લઉં તે આશાએ આજે હું આવા અજુગતા લાગતા કાર્યને હાથ ઉપર લેવા પ્રેરાયો હતો.
  આંખોમાં મેંશ આજી હું આજે અહી વશીકરણ માટે આવ્યો હતો.

  બે હાથમાં પણ બાથમાં ના ભરાય તેવા એક વૃક્ષના થડીયા પાછળથી મને ભયંકર અંઘકાર ચીરીને આવતો ગણગણાટ સંભળાયો ,અજાણતા મારા પગ સાથે કાન ત્યાં દોરાયા.

  “બસ આજની રાત નીકળી જાય પછી તું અને હું કાયમ માટે એક થઈ જઈશું, આપણે આજે ઘરેથી ભાગી આવ્યા છીએ ,કાલે મારા મામા આપણને મદદ કરવા આવી જશે ,અને જો એમ નહિ થાય તો આ સ્મશાન આપણને એક કરતા ક્યા રોકવાનું છે ” એક યુવકનો સ્વર સંભળાતો હતો.
  “સુરજ તું મારા જેવી અપંગને ખાતર તારો જીવ કેમ ખતરામાં નાખે છે તેજ મને સમજાતું નથી, તું એવું તે શું જોઈ ગયો છે કે મુજ અપંગ માટે આટલું દુઃખ સહન કરે છે ” એક ઝીણો સ્ત્રી સ્વર સંભળાયો
  “નીરજા તારો મીઠો સ્વભાવ તારી મારા પ્રત્યેની મમતા ,લાગણી મારા ઉપર વશીકરણ કરી ગયો છે મને તારા પ્રેમપ્રાસમાં બાધી ગયો છે,
  હવે તુજ કહે વશીકરણમાં જકડાઈ ગયેલો માણસ કેમ કરીને છૂટે ”
  મારા હાથમાં થી તંત્ર મંત્રની બધી સામગ્રી નીચે પડી ગઈ એક મજબુત નિર્ણય મનમાં ઉગી આવ્યો
  બસ હવે મારા સ્નેહ અને ધીરજથી હું પ્રીતિને કાયમને માટે મારી બનાવી લઈશ એજ “સાચું વશીકરણ” હશે

  રેખા પટેલ (વિનોદિની)
  Delaware ( usa)

  Sent from my iPhone
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Rekhaben,
  Abhar !
  Yes…KALICHAUDAS Night tonight.
  Tamari VichardhaaaNe Salaam.!
  Chandra

  જવાબ આપો
 • 7. Dilip Gajjar  |  ઓક્ટોબર 22, 2014 પર 7:34 પી એમ(pm)

  બસ, બાળ બની, આનંદ હૈયે લાવીશું !
  દિવાળી આવી ! દિવાળી આવી !
  khub j sunder kaavya Happy Diwali to you and family.

  જવાબ આપો
 • 8. chandravadan  |  ઓક્ટોબર 22, 2014 પર 8:18 પી એમ(pm)

  This was an Email Response>>>

  દિવાળી આવી ! દિવાળી આવી !

  Today at 8:18 AM

  Pratap Patel

  To Me Today at 9:09 AM
  Wish you happy Diwali and a wonderful New Year.

  Pratap and Tara Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pratapbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 9. chandravadan  |  ઓક્ટોબર 22, 2014 પર 8:35 પી એમ(pm)

  This was an Email Response>>>

  Dhanjibhai

  To Me Today at 5:47 AM
  Sal Mubarak sir.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dhanjibhai,
  Salmubarak to you too
  Chandravadan

  જવાબ આપો
 • 10. chandravadan  |  ઓક્ટોબર 22, 2014 પર 10:21 પી એમ(pm)

  This was an Email Response>>>

  દિવાળી આવી ! દિવાળી આવી !

  Me

  Kantilal Mistry
  To Me Today at 2:17 PM
  very good KAVITA….
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kantilal,
  Thanks !
  Happy Diwali/New Year
  Chandravadan

  જવાબ આપો
 • 11. chandravadan  |  ઓક્ટોબર 22, 2014 પર 10:31 પી એમ(pm)

  These were the Emails with Greetings>>>>

  Me

  Oct

  vinodbhai patel

  Pragna Vyas

  Hetal Patel

  Gandabhai Vallabh

  himatlal joshi

  Dharamshi Patel

  Bharat Prajapati

  Dhanjibhai

  Govind Maru
  To Me Today at 3:08 PM
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Diwali Greetings ! New Year Greetings expressed by so many.
  Thanks to All !
  Chandravadan

  જવાબ આપો
 • 12. chandravadan  |  ઓક્ટોબર 23, 2014 પર 12:42 પી એમ(pm)

  An Email Response>>>

  E: GREETINGS
  દિવાળી આવી ! દિવાળી આવી !

  varshalad… Today at 3:14 AM

  Happy diwali.

  Hope you have a happy and healthy new year.

  All the best from Anil Varsha and Dhilan
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Varsha & Anil,
  Blessings & Best Wishes from Dad/Mum
  Dhilan
  Blessings & Lots of Love From Bapa& Ajima

  જવાબ આપો
 • 13. chandravadan  |  ઓક્ટોબર 23, 2014 પર 12:47 પી એમ(pm)

  An Email with Greeeting>>>

  દિવાળી આવી ! દિવાળી આવી !

  Indu Rajani
  To Me Today at 2:16 AM

  Dear Chandravadan and Family members

  Wishing you all a very Happy Diwali and Prosperios New year.

  From: INDU AND VIJYA RAJAN


  Indu Rajani
  Mathuradas Gordhandas
  35 Haile Selassie Road
  P.O. Box 389
  BLANTYRE
  Malawi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Indulal & Family
  Thanks !
  Best Wishes to You & your Family
  Chandravadan/Kamu & Family

  જવાબ આપો
 • 14. chandravadan  |  ઓક્ટોબર 23, 2014 પર 1:11 પી એમ(pm)

  This was an Email Response>>

  દિવાળી આવી ! દિવાળી આવી !

  ‘દાદીમા ની પોટલી’

  To Me Today at 4:34 AM

  Happy Diwali & A Prosperous New Year
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.
  Ashokbhai.
  Thanks !
  Chandavadan

  જવાબ આપો
 • 15. ગોવીન્દ મારુ  |  ઓક્ટોબર 23, 2014 પર 1:18 પી એમ(pm)

  સર્વમીત્રોને દીપાવલીની શુભકામનાઓ અને નવા વર્ષની હાર્દીક શુભેચ્છાઓ..

  જવાબ આપો
 • 16. chandravadan  |  ઓક્ટોબર 23, 2014 પર 1:46 પી એમ(pm)

  This was an Email with Greetings>>

  દિવાળી આવી ! દિવાળી આવી !

  RE: GREETINGS

  Today at 6:40 AM

  Dear Family

  Happy Diwali from across the seas. We wish you all the best for a very happy and prosperous New Year. Salmubarak for tomorrow.
  Hope you enjoy the occassion with lots of nice food, drinks, fireworks, sweets, rangoli designs, candles, diwas, and be surrounded with all your family and freinds.
  Lots of Love,

  Nina Pratik, Aasha-Milli Bapuji and Ba.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  To
  Nina/Pratik/Milli…..Blessings & Best Wishes for the New Year.Happy Diwali.
  To Your Ba/Bapuji….Our Namaste///and Best of the Health & all the Happiness From Chandravadan/Kamu

  જવાબ આપો
 • 17. chandravadan  |  ઓક્ટોબર 23, 2014 પર 5:11 પી એમ(pm)

  This was an Email Response>>>

  દિવાળી આવી ! દિવાળી આવી !

  ashokbhai mistry

  Today at 9:46 AM

  Wish you and your family a happy diwali and a prosperous new year!

  From:- ashokbhai & family.(Vesma)
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ashok,
  Thanks.
  Sent a Letter today
  Chandravadan

  જવાબ આપો
 • 18. Thakorbhai & Parvatiben Mistry  |  ઓક્ટોબર 23, 2014 પર 5:16 પી એમ(pm)

  Very appropriate on this auspicious occasion of advent of Diwali. Happy Diwali & New Year

  જવાબ આપો
 • 19. Pravina Avinash  |  ઓક્ટોબર 23, 2014 પર 8:42 પી એમ(pm)

  Happy Deepavali.

  pravinash

  જવાબ આપો
 • 20. chandravadan  |  ઓક્ટોબર 23, 2014 પર 11:30 પી એમ(pm)

  This was an Email Response>>>

  દિવાળી આવી ! દિવાળી આવી !

  Diwali & New Year Greetings

  Yogesh Mistry
  To Yogesh Mistry Sanjil Mistry Gopal Mistry Taruna Mistry Today at 3:14 PM

  Diwali & New Year Greetings to All from :

  Gopal Bhai Mistry & Kamla Ben Mistry;
  Yogesh ;Taruna ; Sanji; Sonal & Komal Mistry .

  Yogesh Mistry

  Managing Director

  Pragma

  Hamilton
  New Zealand
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Yogesh/All
  Thanks !
  Greetings to you All !
  ChandravadanBhai

  જવાબ આપો
 • 21. chandravadan  |  ઓક્ટોબર 23, 2014 પર 11:34 પી એમ(pm)

  An Email Response>>>

  દિવાળી આવી ! દિવાળી આવી !(3)
  Dharamshi Patel
  To Me Oct
  Hari Om,

  Same To You.

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharasihji,
  Thanks !
  All the Best for the New Year
  Chandravadan

  જવાબ આપો
 • 22. Ramesh Patel  |  ઓક્ટોબર 23, 2014 પર 11:38 પી એમ(pm)

  Drshri Chandravadanbhai

  દીપ જેવી ઉજાશી થકી ,નૂતન વર્ષને દીપમાલાથી વધાવીએ..કઈંક સારી નવાજૂની સાથે નવું વર્ષ સૌને સુમંગલ હો..એવી શુભેચ્છા સાથે શુભ દીપાવલિ ને નૂતન વર્ષાભિનંદન.

  સૌના અંતરે સદભાવ રમે ને વિશ્વ સુખના હિલોળા લે….

  ….રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 23. chandravadan  |  ઓક્ટોબર 23, 2014 પર 11:39 પી એમ(pm)

  This was an Email Response>>>

  Bihari Intwala
  To Me Today at 2:56 AM
  Dear Chandravadan and Kamuben and Family…….

  A very HAPPY DIWALI AND A PROSPEROUS AND HEALTHY NEW YEAR.
  May this new Vikram Sanvat 2070 brighten you life and the Deepavli remove the darkness
  from you path. May you realize all your spiritual goals and be blessed with the Divine Grace and blessings.

  With Prem and Aum,
  Bhavna, Bihari and family.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Bihari & All
  Abhar !
  Wishing you all the best in the New Year !
  Chandravadan/Kamu

  જવાબ આપો
 • 24. chandravadan  |  ઓક્ટોબર 24, 2014 પર 2:06 પી એમ(pm)

  This was an Email Response>>>

  Me READ the KAVYA…Then be on the BLOG CHANDRAPUKAR & Post your COMMENTS on the Blog @ http://www.chandrapukar.wordpress.com દિવાળી આવી ! દિવાળી આવી ! દિવાળી આ
  Oct 23 at 12:12 PM

  himatlal joshi
  To Me Oct 23 at 7:49 PM
  બહુ સરસ દિવાળી કાવ્ય છે .
  તમારો આભાર ચંદ્રવદન ભાઈ આતા

  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Namaste….Salmubarak
  Best Wishes for the New Year !
  Chandravadan

  જવાબ આપો
 • 25. chandravadan  |  ઓક્ટોબર 24, 2014 પર 2:32 પી એમ(pm)

  An Email Greetings>>>

  GREEETINGS

  દિવાળી આવી ! દિવાળી આવી !

  Jitu Mistry
  To Me Oct 23 at 10:44 PM
  Chandravadanbhai, Namaste

  Nutan Varsha Abhinandan. Hope you are keeping well. Please convey our best wishes to the family.

  Jitubhai
  Leicester
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jitubhai
  Thanks !
  All the Best for the New Year !
  Chandravadan

  જવાબ આપો
 • 26. chandravadan  |  ઓક્ટોબર 24, 2014 પર 2:40 પી એમ(pm)

  Email Greetings>>>>

  દિવાળી આવી ! દિવાળી આવી !

  Dinesh Mistry

  To Me Oct 23 at 7:13 PM

  Wishing you Happy New year

  Dineshmistry
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dineshbhai,
  Thanks !
  Best Wishes for the New Year !
  Chandravadan

  જવાબ આપો
 • 27. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  ઓક્ટોબર 25, 2014 પર 12:17 પી એમ(pm)

  દિવાળી આવી ! દિવાળી આવી !
  સૌના હૈયે આનંદ એ લાવી !……

  દિવાળીની શુભેચ્છાઓ અને નુતન વર્ષાભિનંદન !

  જવાબ આપો
 • 28. chandravadan  |  ઓક્ટોબર 25, 2014 પર 4:59 પી એમ(pm)

  This was an Email with Greetings>>>

  C S Bhatt

  All our friends and their family members:

  we wish you all health, wealth, happiness and peace of mind. may tthe new year’s rising sun remove all the darkness and igorance. Enjoy the life in full perspecitve. Namste!

  sharad-purnima-chandrashekhar-milan
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Chandrashekhar,
  Abhar !
  Best Wishes for You
  Chandravadan

  જવાબ આપો
 • 29. અક્ષયપાત્ર/Axaypatra  |  ઓક્ટોબર 26, 2014 પર 8:58 પી એમ(pm)

  Happy New Year with best wishes.

  જવાબ આપો
  • 30. chandravadan  |  ઓક્ટોબર 26, 2014 પર 9:10 પી એમ(pm)

   Rekhaben
   Tame Avya….Best Wishes for New Year Kahya Te Mate ABHAR.
   All the HAPPINESS in your Life in this New Year & Always !
   ChandravadanBhai

   જવાબ આપો

ગોવીન્દ મારુ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: