જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો દિવસ

ઓક્ટોબર 13, 2014 at 11:52 પી એમ(pm) 37 comments

 

 

 

 

 

 

 

જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો દિવસ

 

૧૩મી ઓક્ટોબરનો દિવસ તો ફરી ફરી આવે,

ભલે આવે, પણ શાને ખુશી મુજ હૈયે એ લાવે ?

 

૧૩મી ઓક્ટોબરના દિવસે જન્મ હતો મારો,

શું એથી જ હૈયે ખુશીઓ માણવાનો લ્હાવો છે મારો ?

 

આ દિવસની ખુશીઓનું કારણ આ જ હશે,

એ કારણે જાણે જન્મની ખુશી તાજી હશે !

 

દર ૧૩મી ઓક્ટોબરે ઉંમરે એક સાલ વધે,

શું ગણતરી એની કરવી યોગ્ય કહેવાશે ?

 

ભલે, ઉંમર વર્ષોમાં કિન્તું સવાલ એક જ રહે,

શું કર્યું આટલા વર્ષો, એ જ એક સવાલ રહે !

 

વર્તમાનમાં રહી, ભુતકાળના જીવનને નિહાળ્યું,

તો, ભુલો સાથે થોડા શુભ કાર્યો હું આજે નિહાળું,]

 

આટલું જાણી, ભવિષ્યમાં શું કરવાનું હું વિચારૂં,

પ્રભુભક્તિ સાથે સતકર્મો કરવાનો નિર્ણય હું કરૂં !

 

કેટલા દિવસો ભવિષ્યમાં હશે એ હું ના જાણું,

કાલ નહી આજે અને હમણા જ શુભઆરંભ હું કરૂં !

 

હવે, કાંઈ વિચારવાનું રહેતું નથી આજ મારે,

પ્રભુશ્રધ્ધાના સથવારે, આગેકુચ કરવી છે મારે !

 

કાવ્ય રચના ઃ તારીખ,ઓકટોબર,૪,૨૦૧૪      ચંદ્રવદન  

 

બે શબ્દો…

 

ઓક્ટોબર માસ શરૂ થયો, અને થોડા દિવસોમાં મારી ૭૧મી બર્થડે આવશે એવું મનમાં થયું.

આ વિચાર સાથે જ….પ્રભુ પ્રેરણાથી હું કાવ્ય-વાટિકામાં પ્રવેશ કરી શબ્દોરૂપી પુષ્પો ચુંટ્યા.

આ રચના થઈ.

એક જ સંદેશો છે….માનવી કેટલા વર્ષો જીવે એનું મહ્ત્વ નથી, પણ જે રીતે એ જીવન જીવી ગયો તેનું જ મહત્વ છે !

માનવ જન્મ સતકર્મો કરવા મળ્યો છે. જન્મ અને મરણ વચ્ચે “જીવન સફર” રહે છે. એ કેટલા સમયની છે તે કોઈ જાણતું નથી. સારા કામો “આજ, અબી” કરવાની ટેવ પાડવી એ જ માણસને ખરેખર “માનવતા” ભર્યો “માનવી” બનાવે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

13th of October…..and its my Birthday.

In 2014, it is my 71st Birthday.

As per TITHI  my Birthday was on 8th October as it was the SHARAD POONAM Day.

Each 13th of October adds a YEAR to my age.

But….what GOOD I had done in that EXTRA YEAR ?

This is the QUESTION for me.

Each of us face the SAME QUESTION….each of us has to ANSWER.

May GOD guide all  to make LIFE better & filled with SEVA to OTHERS.

Dr. Chandravadan Mistry

 

 

 

 

Entry filed under: કાવ્યો.

અસહાયકને સેવા ! સંસારમાં સંતાન મૃત્યુની ઘડી !

37 ટિપ્પણીઓ Add your own

 • 1. Dhanjibhai  |  ઓક્ટોબર 14, 2014 પર 12:05 એ એમ (am)

  Happy Birth Day Sir.

  જવાબ આપો
 • 2. pragnaju  |  ઓક્ટોબર 14, 2014 પર 12:17 એ એમ (am)

  હવે, કાંઈ વિચારવાનું રહેતું નથી આજ મારે,
  પ્રભુશ્રધ્ધાના સથવારે, આગેકુચ કરવી છે મારે !
  શુભસ્ય શિઘ્રમ
  आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं तस्मान्मां शरणागतं करुणया त्वं रक्ष रक्षाधुना ॥ Who knows how long one will live. Today, we think our bodies are strong. How many years would this strength remain. Days bygone are bygone. Time swallows up everything. Wealth is fleeting. Life is like a flash of lightning. Hence Sri Bhagavatpada says that refuge in the Lord alone is the way. Hence we must all realize this fact and must use our lives purposefully to the extent possible.

  જવાબ આપો
 • 3. rateepatel  |  ઓક્ટોબર 14, 2014 પર 12:18 એ એમ (am)

  *HAPPY BIRTHDAY – ​13 October​ Dear​ Chandravadan
  ji, Life is a wonderful gift from
  GOD, enjoy itWhatever the age you are presently living inThere is always
  a harmony in all the thingsThat only caring each other gracefully
  brings Whole new wonderful world is in your mind Make it beautiful or
  ugly as you may wishMake your every slipping moment countYou
  know, you have only one life to mount Happiness in your life is learning
  now, howTo value what has been given to you, now Blessing in life is
  learning & turning a pageTo value what is here in your present
  age Life is surely Ulcerous, but still lot usefulLife is purely
  pious and always purposefulLive up to your good conscience without fear
  ‘Life is a lesson’ –- taught by grinding years *
  *Rateebhai Patel*
  *​Dr. ​Rita Mehta-Patel*

  *5710, North 4th Street *

  *Arlington VA 22205 – USA*

  *(703) 525-8979 (Home) *

  *(703) 200-8969 (Mobile)*
  *rateepatel@gmail.com ​*

  જવાબ આપો
 • 4. Samir r dholakia  |  ઓક્ટોબર 14, 2014 પર 1:02 એ એમ (am)

  WaaaaaahWaaaah saahab.JAnamdivas na Kub Khub abhinandan. And Pranams,. Infact i my birthday was on 7th of october. Anyway May GOD bless you a very very heathy life till you breathe your last.

  જવાબ આપો
 • 5. smdave1940  |  ઓક્ટોબર 14, 2014 પર 3:27 એ એમ (am)

  Very Happy Birth Day with all the best wishes.

  જવાબ આપો
 • 6. Vinod R. Patel  |  ઓક્ટોબર 14, 2014 પર 3:57 એ એમ (am)

  આપના જન્મ દિવસની અનેક શુભ કામનાઓ

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  ઓક્ટોબર 14, 2014 પર 5:49 એ એમ (am)

  અનેક શુભ કામનાઓ

  Ramesh Patel

  જવાબ આપો
 • 8. riteshmokasana  |  ઓક્ટોબર 14, 2014 પર 7:59 એ એમ (am)

  A many happy returns of the day !!
  Wish you a healthy and happy years ahead !

  જવાબ આપો
 • 9. mangesh  |  ઓક્ટોબર 14, 2014 પર 8:35 એ એમ (am)

  happy birthday very much

  જવાબ આપો
 • 10. Arvind Adalja  |  ઓક્ટોબર 14, 2014 પર 8:36 એ એમ (am)

  ખૂબ ખૂબ અભિનંદન આપના જન્મદિનના ! પરમ કૃપાળુ પરમાત્મા આપની તમામ ઈચ્છાઓ પૂરી કરે તેવી તથા સ્વસ્થ અને તંદુરસ્ત જીવન પ્રાપ્ત હો !

  જવાબ આપો
 • 11. pravinshastri  |  ઓક્ટોબર 14, 2014 પર 5:34 પી એમ(pm)

  આત્મીય મિત્રને અનેકાનેક અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ. તન મન અને ધનથી તંદુરસ્ત રહો.

  જવાબ આપો
 • 12. ગોવીન્દ મારુ  |  ઓક્ટોબર 14, 2014 પર 6:59 પી એમ(pm)

  જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ અને અભીનંદન..

  જવાબ આપો
 • 13. pravina Avinash kadakia  |  ઓક્ટોબર 14, 2014 પર 11:10 પી એમ(pm)

  Happy Birthday to You. Keep up the good work.

  pravinash

  જવાબ આપો
 • 14. dee35  |  ઓક્ટોબર 14, 2014 પર 11:18 પી એમ(pm)

  Happy BirthDay to you.Sir.

  જવાબ આપો
 • 15. Dilip Gajjar  |  ઓક્ટોબર 14, 2014 પર 11:37 પી એમ(pm)

  હવે, કાંઈ વિચારવાનું રહેતું નથી આજ મારે,
  પ્રભુશ્રધ્ધાના સથવારે, આગેકુચ કરવી છે મારે !
  Happy belated birthday..
  aanathi vadhu shu vicharvanu hoy..

  જવાબ આપો
 • 16. P.K.Davda  |  ઓક્ટોબર 15, 2014 પર 12:17 એ એમ (am)

  સાચા મનથી ઉચ્ચારેલા સાચા શબ્દો

  જવાબ આપો
 • 17. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓક્ટોબર 15, 2014 પર 12:24 એ એમ (am)

  Res. Dr. Pilar sir
  Happy birthday to you.

  જવાબ આપો
 • 19. Raksha  |  ઓક્ટોબર 15, 2014 પર 12:44 એ એમ (am)

  જ્ન્મદિવસની શુભેચ્છાઓ!!! પ્રભુ સત્કર્મીના પડખે જ રહેતા હોય છે, તમારી આગેકૂચ ચાલુ રહે તેવી પ્રાર્થના!

  જવાબ આપો
 • 20. captnarendra  |  ઓક્ટોબર 15, 2014 પર 1:35 એ એમ (am)

  Many Happy Returns of the Day!

  જવાબ આપો
 • 21. chandravadan  |  ઓક્ટોબર 15, 2014 પર 1:48 એ એમ (am)

  This was an Email Response>>

  જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો દિવસ(2)

  Me Dear Mitro….Today at 3:57 PM

  harnish jani
  To Me Today at 4:06 PM

  હેપી બર્થ ડે ડોકટર સાહેબ. આજે અમારી દિકરી શિવાનીનો જન્મ દિવસ છે. જે અમે ફેમિલીએ ઉજવી,હવે તમારીબર્થડેટ યાદ રહેશે.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  That’s nice to know.
  This is the Godly Grace !
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 22. Valibhai Musa  |  ઓક્ટોબર 15, 2014 પર 2:19 એ એમ (am)

  અભિનંદન. લ્યો આજે ખબર પડી કે તમે મારા અનુજ છો, બાકી હું તો તમને મારા અગ્રજ માનતો હતો. ૧૩ ઓક્ટો. મારા પાટવી પુત્ર હુસૈનઅલીનો પણ જન્મદિવસ છે, જેની સાથે તમારે અમારી પાલનપુરની ઑફિસે મુલાકાત થઈ હતી. તમારી સેવાઓ તો છેક પાલનપુર સુધી વિસ્તરી છે. તમારી છેલ્લી મુલાકાતમાં જાણ્યું કે આપણા પરિચય પહેલાંય તમે પાલનપુર આવી ચૂક્યા હતા. એ દિવસે એ સંસ્થાવાળાઓએ ઘઉં સાથે ચીલ પણ પાણી પીએ તેમ મારી પણ આગતાસ્વાગતા કરી હતી. યાદ છે મારા પ્રાસંગિક પ્રવચનમાં મેં ભેંશની સાથે પાડું મફતમાં આવે તે રીતે તમને અને મને ઓળખાવ્યા હતા ! તમારા મૂળ વતન વેસમા (નવસારી) અને પાલનપુરને આમ જોવા જાઓ તો શું લાગે વળગે, પણ કોઈ ઋણાનુબંધે તમારા દાનની સરવાણી છેક અહીં ફૂટે તેને ઈશ્વરકૃપા જ સમજવી રહી. ઈશ્વરને અમારી દિલી પ્રાર્થના કે તમે તંદુરસ્તીમય દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરનારા થાઓ અને માનસમાજને તમારી વધુ ને વધુ સેવાઓ મળતી રહે. નાદુરસ્ત તબિયતના કારણે કમુબહેન કાણોદર/પાલનપુર ન આવી શક્યાં તેનો અમારાં કુટુંબીજનોને હજુય વસવસો છે. અમારી તેમની સરભરાનું અમારું લહેણું ઊભું રહે છે, જે જાણ સારુ. દીકરીઓને અને તેમનાં પરિવારજનોને અમારી યાદ આપશો. ઓસ્ટ્રેલીઆ ખાતે મારી પૌત્રીના ઘરે તમે ન જઈ શક્યા અને માત્ર અમારા વહાલા સગાને જ તમે બહાર મળી શક્યા તેનું દુ:ખ એ આજે પણ વ્યક્ત કરે છે. ફરી એકવાર જન્મદિન મુબારકબાદી. ધન્યવાદ.

  જવાબ આપો
 • 23. prdpraval  |  ઓક્ટોબર 15, 2014 પર 4:22 એ એમ (am)

  Belated happy birthday..due dewali issue I am too busy….sand yatra name faindars nate kai kahevu Nana large chhe pan prernadayak aapni jivan safari sukhmay rage tevi prabhu be prarthna.
  Dewali massage matter mokalso.

  જવાબ આપો
 • 24. vijayshah  |  ઓક્ટોબર 15, 2014 પર 9:25 એ એમ (am)

  Many happy returnd of the Day

  જવાબ આપો
 • 25. chandravadan  |  ઓક્ટોબર 15, 2014 પર 11:48 એ એમ (am)

  This was an Email Response>>>>

  જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો દિવસ(2)

  Oct 14 at 8:33 PM

  Kamlesh Prajapati

  To Me Today at 2:17 AM
  HapppY Birthday Kaka. Be Lated.
  Kamlesh
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kamlesh,
  Thanks !
  Kaka

  જવાબ આપો
 • 26. chandravadan  |  ઓક્ટોબર 15, 2014 પર 12:21 પી એમ(pm)

  Birthday Greetings from>>>>

  Paridha
  To Me Oct 12 at 7:34 PM
  Many many happy returns of the day uncle..happy birthday 🎂……from Ramesh oza & family

  Urmila Patel
  To Me
  Oct 13 at 8:43 AM
  Dear Chandravadan
  We wish you Happy Birthday
  Enjoy your day
  Ben Patel & Urmila

  Sent from my iPad

  To Me
  Oct 13 at 6:56 AM
  Dearest Nana:

  Wishing you a wonderful birthday with good health and happiness. At least have a small piece of sweet to celebrate today.

  Best wishes from

  Pratish, Anita, Priya and Prashna

  Pratish Mistry

  To Me
  Oct 13 at 8:01 AM
  HAPPY BIRTH DAY TO MY DEAR FRIEND DR. CHANDRAVADAN MISTRY

  PK

  Vasant Mistry
  To Me
  Oct 12 at 5:53 AM
  Namste Chandravadanbhai,
  Congratulation on your birth day on 13th. Oct.2014.
  We wish you have joyful day.We wish you long life and serve the people with beautiful poems.
  May God bless you.
  Nirmala and vasant

  Jayantibhai Champaneria
  To Me
  Oct 11 at 9:52 PM
  DR.Chanravadan,
  Happy Birthday to you.God bless you.We pray God for your good health in comming so many years.We also pray God,you both keep love to us for life long.We will meet in India at the earliest.Thanks.Jayanti
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

  Dear All,
  So nice of you to think about me & send your BEST WISHES on my Birthday
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 27. chandravadan  |  ઓક્ટોબર 15, 2014 પર 4:11 પી એમ(pm)

  This was an Email Response>>>

  જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો દિવસ

  Oct 14 at 8:33 PM
  Sanat Parikh
  To Me Today at 8:38 AM
  Belated Happy Birthday!
  Sanat
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Sanat,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 28. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  ઓક્ટોબર 15, 2014 પર 8:12 પી એમ(pm)

  હવે, કાંઈ વિચારવાનું રહેતું નથી આજ મારે,
  પ્રભુશ્રધ્ધાના સથવારે, આગેકુચ કરવી છે મારે !
  Happy belated birthday..

  જવાબ આપો
 • 29. ishvarlal R. Mistry.  |  ઓક્ટોબર 15, 2014 પર 8:25 પી એમ(pm)

  Dear Chandravadanbhai,
  Very Happy Birthday and many more to come, May God Bless you with good health and happiness. Thankyou for the good work you are doing sharing your thoughts etc. we like it very much. sorry I was busy.
  Ishvarbhai Mistry.

  જવાબ આપો
 • 30. chandravadan  |  ઓક્ટોબર 16, 2014 પર 4:03 એ એમ (am)

  This was an Email Response>>>

  Re: જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો

  Navin Banker

  To Me Today at 8:41 PM

  Congratulations and best wishes.

  Navin Banker (713-818-4239)
  My Blog : navinbanker.gujaratisahityasarita.org
  Ek Anubhuti : Ek Ahesas.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Navinbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 31. chandravadan  |  ઓક્ટોબર 16, 2014 પર 11:56 એ એમ (am)

  This was an Email Response>>

  જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો દિવ(2)
  himatlal joshi
  To Me Oct 15 at 9:06 PM

  પ્રિય ચંદ્ર વદન મિસ્ત્રી ભાઈ
  તમારા જન્મ દિવસની વધાઈ
  તમારી કાવ્ય કળાને શાબાશીની વધાઈ
  તમારી વાત ખરી છે કે કેટલું જીવ્યા એ મહત્વનું નથી .પણ કેવીરીતે જીવ્યા એ મહત્વનું છે . કેટલાક માણસો જાણતા હોય છે કે
  પરમેશ્વરે આપણને એટલા માટે જન્મ આપ્યો હોય છે કે જીવન દરમ્યાન કંઈ સત્કર્મ કરો .પણ કેટલાય માણસો ને ખબર નથી હોતી કે આપણને શામાટે પરમેશ્વરે જન્મ આપ્યો છે .
  આ માટે ઉર્દુમાં બહુ સમજવા જેવું વાક્ય છે કે
  तवील राह गुज़र ख़त्म हो गई हनोज़
  अपनी मुसाफरिका मुद्दा न मिला .
  મતલબ કે દીર્ઘાયુષ વીતી ગયું તોપણ આપણે શા માટે જન્મ્યા એ હેતુની ખબર નો પડી
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Namaste.
  Abhar.
  Your words are the Blessings for me !
  Chandravadan

  જવાબ આપો
 • 32. chandravadan  |  ઓક્ટોબર 16, 2014 પર 12:00 પી એમ(pm)

  This was an Email Response>>>

  જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો દિવ…

  Oct 15 at 9:06 PM
  Yogesh Mistry
  To Me Oct 15 at 9:56 PM
  Jai Shree Krishna ;

  Happy Birthday Chandra bhai. Enjoy your very special Day.

  Janam divas Mubarak .

  Give regards to all in USA.

  Regards

  Yogesh Mistry

  Managing Director
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Bhai Yogesh,
  Thanks for your wishes.
  ChandravadanBhai

  જવાબ આપો
 • 33. Thakorbhai & Parvatiben Mistry  |  ઓક્ટોબર 16, 2014 પર 5:14 પી એમ(pm)

  Wish you happy belated birthday and wish you good health.

  જવાબ આપો
 • 34. chandravadan  |  ઓક્ટોબર 16, 2014 પર 7:29 પી એમ(pm)

  This was an Email Response>>>

  જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો દિવ

  Rajul Shah
  To Me Today at 11:12 AM

  Hello Chandravadabhai,

  Belated Happy Birthday .

  Its always better to be late then never.

  Sorry i missed your birthday but my wishes for you and your work is always with you.

  Regards.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Rajulben,
  Khub khub Abhar.
  Chandravadan

  જવાબ આપો
 • 35. ગોદડિયો ચોરો…  |  ઓક્ટોબર 17, 2014 પર 4:05 એ એમ (am)

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  જુગ જુગ જીવો તમે ચંદ્રવદનભાઇ

  માનવતા મહેંકાવતા રહો ચંદ્રવદનભાઇ

  આશાઓના દારિયા લહેરાવતા રહો ચંદ્રવદનભાઇ

  લેખો કાવ્યો ચંદ્રપુકારે ઝળકાવતા રહો ચંદ્રવદનભાઇ

  જન્મ દિનની ખુબ શુભેચ્છાઓ

  જવાબ આપો
 • 36. Vishvas  |  ઓક્ટોબર 27, 2014 પર 5:09 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  મોડા મોડા પણ આપને મારા અને મન તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

  અને એક બીજી વાત કહું , 13મી ઓક્ટોબર એ મારી મમ્મીનો પણ જન્મદિવસ છે.

  જવાબ આપો
  • 37. chandravadan  |  ઓક્ટોબર 27, 2014 પર 1:09 પી એમ(pm)

   Hitesh & All in the Family
   A pleasant surprise !
   Nice to see you on my Blog after a long time.
   All the best for the NEW YEAR
   Kaka

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: