અલગ બની એકલપણું !

October 6, 2014 at 11:53 am 10 comments

 

 

 

અલગ બની એકલપણું !

 

જ્યાં સર્વ ધોળા હતા,

ત્યાં હું એકલું અલગ કેમ ?

 

સફેદને બદલે કાળો રંગ મળ્યો હતો મુજને,

શું એમાં ખરેખર પ્રભુની કાંઈ ભુલ થઈ કે ?

 

 

ફરી ફરી વિચાર આવો આવ્યો મારા મનમાં,

ત્યારે થયું “ભુલ કદી પણ ના હોય પ્રભુ મનમાં !”

 

 

બસ, આવા વિચાર સાથે મારા જ મનમાં ફરી હું,

ત્યારે થયું” કદાચ, જુદી વિચારધારાએ પરિવર્તન લાવવા બન્યો હું !”

 

 

હવે, કાળા દેહની નથી જરા પણ પરવા મુજને,

આત્મા પણ જાગી, માર્ગદર્શન દે છે આજે મ્જને !

 

 

ચંદ્રજીવન સફર તો જગમાં ચાલુ  રહે,

નથી અફસોસ, ફક્ત આજ આનંદ હૈયે વહે !

 

 

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૧૩, ૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો…

પીકે દાવડાજીએ એક ફોટો ઈમેઈલથી મોકલ્યો.

ધોળા ઘેટાંઓ વચ્ચે એક જ કાળું ઘેટું  અને શબ્દ હતો “અલગ”.

બસ….આટલું જાણી….પ્રભુપ્રેરણાથી આ રચના.

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

PK Davda’s Email with a Photo.

Based on it….a Poem.

Hope you like it !

Dr. Chandravadan Mistry

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

જ્ઞાનપંથ કે ભક્તિપંથ ! ગુરૂ શોધવાની માથાકુટમાં ન પડવું !

10 Comments Add your own

 • 1. pragnaju  |  October 6, 2014 at 12:49 pm

  હવે, કાળા દેહની નથી જરા પણ પરવા મુજને,
  આત્મા પણ જાગી, માર્ગદર્શન દે છે આજે મ્જને !

  જો સૌએ પાછાં જાય
  ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
  જ્યારે રણવગડે નીસરવા ટાણે
  સૌ ખૂણે સંતાય
  ત્યારે કાંટા રાને
  તું લોહી નીંગળતે ચરણે
  ભાઈ એકલો ધાને રે

  Reply
 • 2. P.K.Davda  |  October 6, 2014 at 9:55 pm

  ગાંધીજી પણ સામાન્ય માણસોથી અલગ હતા.

  Reply
 • 3. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  October 6, 2014 at 10:34 pm

  Res. Sir
  very nice poem

  Reply
 • 4. Vinod R. Patel  |  October 7, 2014 at 12:13 am

  ચન્દ્રવદનભાઈ, તમારું આ ચિત્ર કાવ્ય ગમ્યું .

  અનેક ધોળા ઘેટાઓમાંએક કાળું , લાગે કેવું સાવ અલગ પણ બધાં ભેગું કેવું ભળી ગયું છે ! કાળુ એ બહારથી જ છે પણ એનો આત્મા બીજાઓ જેવો જ . માણસ બહારના દેખાવથી ઘણીવાર ભુલાવામાં પડી જાય છે .

  Reply
 • 5. pravina Avinash  |  October 7, 2014 at 1:48 am

  એ કાળું અને ધોળું આપણને જણાય છે. તે પોતે અનજાણ છે.
  એવું પણ તારવી શકાય. આંખોથી પરખાતો ભેદ માનવને છે.
  પ્રાણીઓને ????????
  પ્રવિણા અવિનાશ

  Reply
 • 6. chandravadan  |  October 7, 2014 at 1:49 am

  This was an Email Response>>>

  On Monday, October 6, 2014 4:54 PM, himatlal joshi..wrote:

  ચંદ્ર વદન ભાઈ આ ફોટો પહેલા જોયેલો છે

  Ha….DAVDAJIE EMAILThi Mokalyo Hato.
  Chandravadan

  tamaro aabhaar chandrvadanbhaai

  Ataai
  .>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Tame Post Vanchi.
  Phota Vishe Puchhyu.
  Abhar !
  Chandravadan

  Reply
 • 7. chandravadan  |  October 7, 2014 at 1:52 am

  This was an Email Response>>>

  harnish jani
  To Me Today at 4:57 PM

  મને એક રમુજ સાંભરી.
  આફ્રીકાના એક ગામમાં એક યુરોપિયન વ્હાઈટ મિશનરી ગયો. બે એક વરસ કામ કરતો ર્હ્યો અને પછી એક આફ્રીકન પોતાના નવા જન્મેલા વ્હાઈટ બાળકને લઈને આવ્યો. અને પેલા પાદર્ીને કહે કે આ મારું બાળક છે. હાઉ વિલ યુ એક્ષપ્લેઈન ધિસ? પછી પાદરી કહે એવું તો બની કે કુદરત વિચીત્ર છે. પેલો પાદરીને મારી નાખવા તૈયાર થયો. ત્યાં પાદરીની નજર થોડા ઘણા વ્હાઈટ ઘેટાં ત્યાં હતાં તેમાં એક કાળું ઘેટું હતું. તો પાદરીસએ એને તે બતાવીને કહ્યું કે લુક એટ ધેટ.હાુ વુડયુ એક્ષપ્લેઈ મી ધેટ. તો પેલો આફ્રીકન બોલ્યો, તો તું જાણી ગયો. યુ કીપ માઈ સિક્રેટ.આઈ વિલ કીપ યોર્સ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Thanks for your response with the “old memory”….Thanks for sharing
  Chandravadan

  Reply
 • 8. venunad  |  October 7, 2014 at 12:42 pm

  આપણે બધા જ ‘અલગ’ છીએ! સાદી વાતની સુંદર રજુઆત!

  Reply
 • 9. mangesh  |  October 7, 2014 at 12:44 pm

  very good
  don’t be a part of croud.

  Reply
 • 10. riteshmokasana  |  October 8, 2014 at 9:24 am

  તસ્વીરને કાવ્યમાં કંડારીને અદ્ભુતા બતાવી છે. સો નાઈસ. !!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

October 2014
M T W T F S S
« Sep   Nov »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: