કમુ અને ચંદ્રવદન નામે જગપહેચાણ !

સપ્ટેમ્બર 30, 2014 at 2:30 પી એમ(pm) 17 comments

ચમિ અને કમુ

કમુ અને ચંદ્રવદન નામે જગપહેચાણ !

હું કોણ ? હું કોણ ? રૂપી સવાલો જ્યારે થાય,

ત્યારે, માનદેહરૂપી પહેચાણની વાતો જગમાં થાય,

 

માનવી જ માનવીને પહેચાણ કારણે નામો જુદા જુદા ધરે,

એવી પ્રથાએ “કમુ અને ચંદ્રવદન”નામો બે જીવોને મળે,

 

જગમાં માનવદેહોને નામ-સ્વરૂપો અનેક મળે,

પણ, દેહભિતર આત્માને કોઈ નામ ના નડે,

 

જગમાં માવવદેહરૂપી સાધન દ્વારા કર્મો કરો,

“સારૂ” કરી, જગસાગર તરી, પ્રભુને મળો,

 

મૃત્યુ સમયે ના રૂદન કે કોઈ શોક કરો,

આત્મા અમર છે, જાણી એવું પ્રભુને ભજો,

 

કમુ કે ચંદ્રવદને જગમાં આવી શું કર્યું ?

સારૂ, નબળુ સર્વનો હિસાબનું તો પ્રભુએ જાણી લીધું,

 

જે શક્ય થયું કે થશે તેમાં પ્રભુની કૃપા નિહાળો,

“પુન્ય” હશે તો માનજો કે માનવ જન્મ ધન્ય થયો !

 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૧૧,૨૦૧૪

બે શબ્દો…

કમુ માનવ સ્વરૂપે એક નારી !

કમુ માતા-પિતાની એક દીકરી !

કમુ  એક પતિની પત્ની !

કમુ ચાર દીકરીઓની માતા !

કમુ તો અન્ય માટે હ્શે બેન, માસી, મામી, કાકી, ફોઈ, ભત્રીજી કે ભાણકી કે મિત્ર !

“હું” કોણ ?

માનવ સ્વરૂપે એક નર !

માતાપિતાનો એક દીકરો !

એક પતિ !

એક દીકરીઓનો પિતા !

અન્ય માટે ભાઈ, માસા, મામા, કાકા,ફુઆજી, ભત્રીજો, ભાણેજ કે મિત્ર !

પણ….ખરેખર તો માનવ સ્વરૂપે પ્રભુએ સર્જેલા બે જીવો !

શા કારણે આ જગતમાં છે આ બે જીવો ?

પ્રભુ ઈચ્છા કારણે જરૂર આ જગતમાં છીએ !

આટલા વર્ષો જીવી ગયા….હવે, કેટલું આયુષ્ય છે બાકી ?

શાને કરીએ ચિંતાઓ એની ?

જેટલું જીવન વહી ગયું તેમાં શું કર્યું ?

સારૂં કે ખોટું કર્યું ?

એનો હિસાબ તો છે પ્રભુ પાસે !

હવે પછીના જીવન વિષે જરા વિચારીએ !

કંઈક “સારૂ” જ કરવા માટે આશાઓ હશે !

જે જીવનમાં શક્ય થયું કે હવે પછી થશે તેમાં પ્રભુકૃપા હશે !

પ્રભુ જ “કર્તા” કહી જીવનમાં હશે જીવનની આગેકુચ અમારી !

જ્યારે જગમાં ના હોઈશું ત્યારે રૂદન શાનું ?

મૃત્યુ કરે દેહનું “પતન”….પણ આત્મારૂપે અમે તો “અમર” છે !

અરે ! અમે નહી પણ તમે અને આપણે સર્વ અમર છીએ !

ચંદ્રવદન

લખાણ ઃ તારીખ,જાન્યુઆરી,૧૧,૨૦૧૪

FEW WORDS…

Today’s Post on the ENDING POST….in a SERIES of POSTS which were directed to explain the CREATION of GOD……The EARTH in the UNIVERSE…MANKIND on the EARTH…..the HUMAN SOCIETY….the understanding of BODY & SOUL….the MORTALITY of the HUMAN BODY & IMMORTALITY (AMAR) of the SOULS.

This Post talks of the NAMES as the RECOGNITION of the HUMANS.

The Human Life is LIMITED….one must do the GOOD or RIGHT Acts within this short Lifespan. Kamu & Chandravadan are ONLY as the EXAMPLES….What is said in the Poem can be applicable to ALL.

Hope you like this Post & OTHER Posts !

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

મોદીજીને શુભ સ્વાગતમ ! જ્ઞાનપંથ કે ભક્તિપંથ !

17 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  સપ્ટેમ્બર 30, 2014 પર 3:18 પી એમ(pm)

  “હું” કોણ ? નો આધ્યાત્મ ઉતર શોધતા રહેશો

  જવાબ આપો
 • 2. ishvarlal R. Mistry.  |  સપ્ટેમ્બર 30, 2014 પર 6:26 પી એમ(pm)

  Very nice post , and believe it is true,very good question Who am I?as Pragnaju mentoned keep looking you are on the right path,and share your thoughts,best of luck..
  Ishvarlal.

  જવાબ આપો
 • 3. nabhakashdeep  |  સપ્ટેમ્બર 30, 2014 પર 8:17 પી એમ(pm)

  જે શક્ય થયું કે થશે તેમાં પ્રભુની કૃપા નિહાળો,

  “પુન્ય” હશે તો માનજો કે માનવ જન્મ ધન્ય થયો !

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 4. pravinshastri  |  સપ્ટેમ્બર 30, 2014 પર 9:49 પી એમ(pm)

  બે હુંમાથી એક થતું
  ચન્દ્ર કમુનું સુંદર સજોડું
  સર્જન થાતું ચતુર્લક્ષ્મીનું
  સુખદ સંસારમાં વ્યર્થ પ્રશ્ન
  ના પૂછો હું કોણ, જગ જાણે છે આપ કોણ.

  જવાબ આપો
 • 5. pareejat  |  ઓક્ટોબર 1, 2014 પર 3:54 એ એમ (am)

  uncleji maja aavi gai . aaje atla divas ma paheli vaar mail chek karyo ne
  aap banne no dhamako ek sathe thayo. aapne joi ne hriday ane munn khush
  khush thai gayu.

  જવાબ આપો
 • 6. indushah  |  ઓક્ટોબર 1, 2014 પર 2:30 પી એમ(pm)

  હું કોણ ? પ્રશ્ન પૂછ્યા કરો ? વ્યર્થ, ક્ષણમાં રૂપ બદલાય જશે, જે છે તેને તે ક્ષણે માણો ,મસ્તીમાં જીવો.
  http://www.indushah.wordpress.com

  જવાબ આપો
 • 7. pravina Avinash  |  ઓક્ટોબર 1, 2014 પર 2:32 પી એમ(pm)

  “હું” ની ખોજ જારી રહી.
  જગની પહેચાન માણી રહી. (રહ્યો)
  પ્રવિનાશ

  જવાબ આપો
 • 8. chandravadan  |  ઓક્ટોબર 1, 2014 પર 6:54 પી એમ(pm)

  This was an Email Response>>>
  Re: કમુ અને ચંદ્રવદન નામે જગપહેચ

  C S Bhatt
  To Me Today at 11:37 AM]

  very good kaviraj, the namdhari! ya, we do get labels but that’s only to deal with the world outside. Internally, we are all same. enjoy your day ane shubh navaratri. jay shri Krushna!

  purnima/chandrashekhar
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Chandrashekhar,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 9. aataawaani  |  ઓક્ટોબર 1, 2014 પર 10:37 પી એમ(pm)

  પ્રિય ચંદ્ર વદન ભાઈ અને પ્રિય કમુ બેન
  તમારી કવિતા વાંચી ઘણું જાણવા મળ્યું ફોટો જોઇને તમને મળ્યા હોઈએ એટલો આનંદ થયો . તમારી કાવ્ય આવડત ઝીન્દાબાદ

  જવાબ આપો
 • 10. chandravadan  |  ઓક્ટોબર 2, 2014 પર 4:02 એ એમ (am)

  This was an Email Response>>>

  કમુ અને ચંદ્રવદન નામે જગપહેચાણ !(3)

  Dharamshi Patel
  To Me Today at 8:33 PM
  Hari om,

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamasihji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 11. chandravadan  |  ઓક્ટોબર 2, 2014 પર 4:04 એ એમ (am)

  જગપહેચાણ ! કમુ અને ચંદ્

  Today at 7:18 AM

  Jay Gajjar Vah Chndravadanbhai, You both look good. God bless you long happy and healthy life Jay Gajjar 2014-10-01 10:18 GMT-04:00
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jaybhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 12. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  ઓક્ટોબર 2, 2014 પર 9:37 એ એમ (am)

  હું કોણ ? આ શોધ તો સંત માહાત્માઓ એ પણ કરવાની છે, આનો આધ્યાત્મિક ઉત્તર મળ્યા બાદ કશું જ કહેવાનું રેહતું નથી….

  જવાબ આપો
 • 13. P.K.Davda  |  ઓક્ટોબર 2, 2014 પર 4:57 પી એમ(pm)

  સદા સુખી રહો.

  જવાબ આપો
 • 14. Dinesh Mistry  |  ઓક્ટોબર 3, 2014 પર 2:48 પી એમ(pm)

  Very Nice 🙂

  જવાબ આપો
 • 15. chandravadan  |  ઓક્ટોબર 4, 2014 પર 12:15 પી એમ(pm)

  This was an Email Response>>>

  કમુ અને ચંદ્રવદન નામે જગપહેચાણ !

  Oct 2 at 7:01 PM
  Kamlesh Prajapati
  To Me Today at 3:03 AM

  કાકા
  સુંદર રચના,
  તમો એક બીજા ના પર્યાય છો. એકબીજા સંગ જીવન જીવતાં જીવતાં દુખોને ભુલાવી એક સુંદર જીવન યાત્રા સંપ્પન કરો તે પેહલાં આપશ્રી ની રચના આગવી પેઢી માટે માર્ગદર્શન બની રહે તે પ્રકારની રચના કરી છે.
  આપ શ્રીને ખુબ ખુબ અભિનંદન। દાદા સોમનાથ આપશ્રી નિરંતર આશીર્વાદ બક્ષતા રહે આવે શુભકામના
  કમલેશ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kamlesh,
  Thanks for your nice words.
  Please keep revisiting my Blog !
  ChandravadanKaka

  જવાબ આપો
 • 16. nabhakashdeep  |  ઓક્ટોબર 5, 2014 પર 1:44 એ એમ (am)

  ચીંતનસભર કવન. આપનું આ દર્શન એજ શાસ્ત્રવાણી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 17. Vinod R. Patel  |  ઓક્ટોબર 7, 2014 પર 11:34 પી એમ(pm)

  હૃદયના ભાવોને બહાર લાવતું કાવ્ય

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,466 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: